Cli

ઇઝરાયેલે એ જ સ્થળને નિશાન બનાવ્યું જ્યાં નવા સુપ્રીમ લીડર માટે ઉચ્ચ સ્તરીય બેઠક મળી હતી!

Uncategorized

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની પ્રતિક્રિયા સામે આવી છે જેમાં તેમણે કહ્યું છે કે ઈરાન સાથે વાતચીત કરવામાં હવે ખૂબ મોડું થઈ ગયું છે તો બીજી તરફ ઈરાનના પ્રમુખ મસૂદ ફેજેશકિયાનની પ્રતિક્રિયા સામે આવી છે જેમના તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે દેશની એકતા જ અમારી ખૂબ મોટી તાકાત છે બીજી તરફ હવે એ વાત પણ ચાલી રહી છે કે સાઉદી અરેબિયા પણ આવનારા સમયમાં ઈરાન પર લશકર કરી કાર્યવાહી કરી શકે છે તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી નમસ્કાર જમાવટ સાથે હું શું પાર પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે યુએસએના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું ખૂબ મોટું નિવેદન ટ્રુથ સોશિયલ નામની સાઈટ પર સામે આવ્યું છે

તો સૌપ્રથમ આપણે સ્ક્રીન પર નજર કરીએ તો દર્શક મિત્રો અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લખવામાં આવ્યું છે કે ધેર એર ડિફેન્સ એરફોર્સ નેવી એન્ડ લીડરશિપ isગોન theેવો ટુ ટોક i સેડ ટુ લેટ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લખવામાં આવ્યું છે કે ઈરાનની એર ડિફેન્સ કરવાની ક્ષમતા વાયુસેના નેવી અને નેતાઓ આ બધું જ જતું રહ્યું છે અને હવે તેઓ વાત કરવા માંગે છે પણ મેં કહ્યું છે કે હવે ખૂબ મોડું થઈ ગયું છે આમ ડોનાલ્ડ ટ્રમ્પનું ઈરાન સાથે કોઈપણ પ્રકારની વાતચીતને લઈને કહેવામાં આવ્યું છે કે ખૂબ મોડું થઈ ચૂક્યું બીજી તરફ ઈરાનના પ્રમુખ મસૂદ ફેજશકિયાનનું નિવેદન સામે આવ્યું છે જેમાં તેમણે કહ્યું છે કે અમે અમારા દેશના ગવર્નરો સાથે સીધા સંપર્કમાં છીએ હાલત ખૂબ ખરાબ છે

પરંતુ દેશ અટક્યો નથી આખા દેશમાં તમામ ગતિવિધિઓ ચાલુ જ છે રાજ્યોને જરૂરી અધિકારો આપીને સ્થાનિક સ્થિતિ અનુસાર નિર્ણય ઝડપથી લેવામાં આવી રહ્યા છે દેશની એકતા જ અમારી ખૂબ મોટી તાકાત છે આમ ઈરાનના પ્રમુખ મસૂદ ફિજસકિયાન દ્વારા એક આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો છે આપને જણાવી દઈએ કે ઇઝરાયલ અને યુએસએ દ્વારા જે સતત સ્ટ્રાઈક કરવામાં આવી રહી છે તેના કારણે ઈરાનમાં હાલ સ્થિતિ ખૂબ જ ખરાબ છે અને તેની માઠી અસર એ સામાન્ય લોકોના જનજીવન પર પડી છે તો બીજી તરફ સમાચાર એ પણ હવે સામે આવ્યા છે કે ઇઝરાયેલ દ્વારા ઈરાનમાં આવેલા કોમ શહેરમાં એક જે બિલ્ડીંગ આવેલી છે તેને ટાર્ગેટ કરવામાં આવી છે જેમાં સુપ્રીમ લીડર આયાતોલા ખામેનીના ઉત્તરાધિકારીની પસંદગી માટેની એક બેઠક ચાલી રહી હતી

અને તે દરમિયાન જ ઇઝરાયેલ દ્વારા ત્યાં બોમ્બ વર્સાવવામાં આવ્યા હતા તો ઈરાન દ્વારા ઇઝરાયેલના વિવિધ શહેરોને ટાર્ગેટ કરવા માટે ક્લસ્ટર મિનિશનનો ઉપયોગ શરૂ કરવામાં આવ્યો છે જેની ખાસિયત એ છે કે તે ઇઝરાયેલની એર ડિફેન્સ સિસ્ટમ છે તેને ગુમરાહ કરી શકે છે મલ્ટીપર વોર હેડ વાળા મિસાઈલો થકી ખૂબ મોટું નુકસાન પહોંચાડી શકાય ઈરાનમાં ઇઝરાયેલ અને યુએસએની સ્ટ્રાઇકમાં જીવ ગુમાવનારા લોકોની સંખ્યા હવે સતત વધી રહી છે ઈરાનની સરકારના આંકડા પર નજર કરીએ તો હાલમાં આ યુદ્ધમાં જીવ ગુમાવનારા લોકોની સંખ્યા 787 સુધી પહોંચી ગઈ છે અને આપણે એ પણ જણાવી દઈએ કે રાજધાની તહેરાનના હાલત પણ હવે ધીરે ધીરે ગાઝા જેવા દેખાવા લાગ્યા છે કેમ કે ઇઝરાયેલ દ્વારા 24 /7 સતત એર ઓપરેશન ચાલુ ચાલુ જ છે વાત કરીએ સાઉદી અરેબિયાની તો સાઉદી અરેબિયા પણ આવનારા સમયમાં ઈરાન પર ખૂબ મોટાપાએ એર સ્ટ્રાઇક કરી શકે તેવી સંભાવના છે કેમ કે થોડાક સમય અગાઉ ઈરાન દ્વારા સાઉદી અરેબિયાના રિયાદ અને અન્ય જે ઓઇલ રિફાઇનરી જે છે રાસ તાનુરામાં ખૂબ મોટાપાએ મિસાઈલ અને ડ્રોનથી એટેક કરવામાં આવ્યો હતો

માટે હવે પશ્ચિમ એશિયામાં યુદ્ધ સતત વકરી રહ્યું છે અને આવનારા સમયમાં સાઉદી અરેબિયા ઈરાન પર એર સ્ટ્રાઇક કરે તેવી સંભાવના પૂરેપૂરી હવે વાત કરીએ ઈરાનના શાહિદ 136 નામના ડ્રોનની તો સ્ક્રીન પર તમને બતાડીએ આ રહ્યા એ ડ્રોન શાહિદ 136 ડ્રોન એની જે રેન્જ છે તે ખૂબ લાંબી છે લગભગ 1000 થી 1500 કિલોમીટરની એની રેન્જ હોય છે અને શાહિદ 136 જે ડ્રોન છે તે કામીકાઝી ડ્રોન છે અને આ કામીકાઝી ડ્રોન થકી જ ઈરાન ખાડી દેશોમાં જે વિવિધ યુએસના એરબેઝ આવેલા છે અને જે સિવિલિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર આવેલું છે તેને ઈરાન ટાર્ગેટ કરી રહ્યું છે અને આજે શાહિદ 136 ડ્રોન છે તે હવે રશિયાને પણ આપવા જઈ રહ્યું છે અને હાલમાં તો ઈરાન દ્વારા આ ડ્રોનનું ઉત્પાદન છે વધારી દેવામાં આવ્યું છે અને આવનારા સમયમાં રશિયા પણ આ ઈરાનના ડ્રોન વડે યુક્રેન પર હુમલો કરે તેવી સંભાવના છે તો મોડર્ન વારફેરમાં હવે આધુનિક સમયમાં ડ્રોન અને પ્રિઝીશન સ્ટ્રાઇકનું મહત્વ હવે હવે ખૂબ વધી ગયું છે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું જોતા રહો જમાવટ જો તમે અમને YouTube પર જોઈ રહ્યા તો સબ્સ્ક્રાઇબ કરો જો તમે અમને Facebookબ પર જોઈ રહ્યા તો ફોલો કરો સાથે જ અમારી WhatsApp ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *