Cli

કીર્તિ પટેલની પૂછપરછમાં શું થયા ખુલાસા? વકીલે શું કહ્યું?

Uncategorized

થામી મળ્યા છે શું કહીશ હું ખાલી હર હર મહાદેવ કહીશ ને તોય જ બધાને ખબર પડી જશે જય સનાતન હર હર મહાદેવ વિવાદોનું બીજું નામ કહેવાતી કીર્તિ પટેલ ફરી એકવાર વિવાદમાં આવી અને હવે ફરી એકવાર તેને પોલીસનું તેડું આવ્યું છે અને જૂનાગઢ પોલીસ સ્ટેશનમાં કીર્તિ પટેલ હાજર થઈ છે શું છે સમગ્ર મામલો તેની વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું પ્રથમ મોદી આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યુઝ જૂનાગઢના મહાશિવરાત્રીના પર્વ પર મૃગીકુંડમાં સ્નાનમાંથી ચર્ચામાં આવેલ કીર્તિ પટેલ જે છે તે થોડા સમય પહેલા વિવાદોમાં આવી હતી જેમાં કીર્તિ પટેલે સ્નાન કરીને જે છે

થોડો એની પર બે કે ત્રણ જેટલી ફરિયાદો જેમાં નોંધાઈ ગઈ હતી જેમાં કીર્તિ પટેલ આ મામલે ફરાર થઈ ગઈ હતી. જેમાં રાજસ્થાનથી કીર્તિ પટેલની ધરપકડ કર્યા બાદ જેને થોડા સમય પહેલા જે છે કોર્ટમાંથી આ મુદ્દે જામીન મળી ગયા હતા પરંતુ હવે ફરી એકવાર કીર્તિ પટેલને જે છે પોલીસ સ્ટેશન છે જૂનાગઢ પોલીસ સ્ટેશન બોલાવવામાં આવી છે. સૌપ્રથમ તો નજર કરી લઈએ તે દ્રશ્યો પર હજુ ધરા કેટલા દી આવો જ ખામી મળ્યા છે શું કહેશો હું ખાલી હર હર મહાદેવ કહીશ ને તોય જ બધાને ખબર પડી જશે જય સનાતન હર હર મહાદેવ આજે જે પોલીસની ફરજ રૂકાવટનો જે કેસ હતો એ સંબંધે મે મારા ક્લાયન્ટ કીર્તિ પટેલને પોલીસ સમક્ષ હાજર કર્યા છે

અને એની જે કાઈ પોલીસ પ્રક્રિયાઓ હતી એ પોલીસે એમની એક લાંબી પૂછપરજ બાદ અત્યારે એમની પૂછપરજ પૂર્ણ થઈ છે એટલે હવે અમે આ કેસમાંથી હાજરીમાંથી જે અમારી પાસે બોર્ડર હતો એમાંથી મુક્ત થયા છીએ આજે મીડિયા સમક્ષ હું એવી જાહેરાત કરવા માંગીશ કે જે મૃગીકુંડમાં નાવા સંબંધે જે વિવાદો ઊભા થયેલા હતા એમાં જે સબસીક્વન્ટલી ત્રણ કેસો બન્યા છે એ ત્રણે ત્રણ કેસમાં હવે કીર્તિ પટેલની ધરપકડ સંબંધી વિવાદોનો આજાંત આવ્યો છે એક જે કેસ હતો ખંડણી વિષયક એ ખંડણી વિષયક કેસમાંથી કોર્ટે નામદાર અદાલતે જમીન આપ્યા બાકીના જે બે કેસ છે એમાં હવે જ્યારે ચાર્જશીટ થશે ત્યારે અમને કોર્ટનું સમસ આવશે ત્યારે અમે કોર્ટ સમક્ષ સાજર થશું હવે કીર્તિ પટેલની ધરપકડ કરવાનો કોઈ વિષય રહેતો નથી. આજની ઘટનામાં છે જામીન શું છે એ એક લીગલ પ્રોસીજર એવી છે કે જ્યારે કોઈ કેસમાં સાત વર્ષની નીચેની સજા હોય અને સમાન બનાવમાં અન્ય કોઈ ગુનામાં અટક કરીને જામીન મુક્ત હોય તો પછી

એને બીજા ગુનામાં સીધા કોર્ટમાં રજૂ કરી શકાય એવી વ્યવસ્થાઓ છે અને એનું પાલન થયું છે કીર્તિ પટેલ પર તે સમયે ત્રણ ગુનાઓ જે છે નોંધવામાં આવ્યા હતા જેમાં જે એક ગુનો જે હતો જે છે સ્નાન કરવા મુદ્દે ને એમાં ફરજમાં રૂકાવટ જે જે પોલીસ તુને કરવામાં આવી હતી તે સમયે કીર્તિ પટેલ પર હવે આ જ મુદ્દે પોલીસે તેને ફરી એકવાર બોલાવી છે અને જે ફરજમાં જે પીઆઈ દ્વારા તેની સાથે જે રગજક કરવામાં આવી હતી જે મુદ્દે હવે કીર્તિ પટેલને હવે ફરી એકવાર જે બોલાવવામાં આવ્યો છે. વિગતે જો આ ઘટનાની વાત કરવામાં આવે તો કે પોલીસ તપાસ જ્યારે કરી રહી હતી ત્યારે કીર્તિ પટેલે ફરજ પરના મહિલા પીઆઈ ઇન્સ્પેક્ટર સાથે અભનીય વર્તન કર્યું હતું અને આરોપ લાગ્યો છે કે આ મહિલા અધિકારી સાથે દલીલબાજી અને પોલીસ તંત્રના નિયમોનું ઉલ્લંઘન બદલ તેની સામે આ ગુનો જે છે નોંધવામાં આવ્યો હતો અને આગામી સમયમાં કીર્તિ પટેલ પર આની કાર્યવાહી જે છે કરવામાં આવી હતી. થોડા સમય પહેલા જે કેસમાંથી કીર્તિ પટેલને જામીન મળ્યા હતા તે કેસ છે જે પેલો ખંડણી વાળો જે કેસ હતો જેમાં સૌથી મોટો વિવાદ એ હતો

કે 20 લાખ રૂપિયાની ખંડણી માંગવા ગયા વિવાદ જે સર્જાયો હતો. જેમાં જૂનાગઢના યુટ્યુબર અફજલ લામના સક્ષ પાસે કીર્તિ પટેલે મોટી રકમની જેમાં માંગણી કરી હતી અને જો રકમ ન મળે તો જાનથી મારી નાખવાની ધમકી પણ આમ આપવામાં આવી હતી. હવે આ મામલે કીર્તિ પટેલની જે થોડા સમય પહેલા ધરપકડ કરવામાં આવી હતી ને જેમાં તેને જામીન મળી ચૂક્યા છે પરંતુ હવે જામીન તો એ કેસમાં મળ્યા પરંતુ હવે એક અન્ય જે કેસ છે જેમાં કીર્તિ પટેલ આજે પોલીસ સ્ટેશન પહોંચ્યા છે હવે પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા તો છે હવે જોવાનું રહ્યું કે કીર્તિ પટેલની આ કેસમાં શું થાય છે તેમાં ધર પકડો પણ કરવામાં આવે છે કે કોર્ટમાં પછી એમને રજૂ કરવામાં આવશે કે આમાં જામીન મળશે કે નહી તે સૌથી મોટો સવાલ છે એટલે અત્યારે તો કીર્તિ પટેલને પોલીસ સ્ટેશનને પૂછતાછ માટે બોલાવવામાં આવ્યા છે આગળના સમયમાં જોવાનું રહ્યું કે શું થાય છે આપનો શું અભિપ્રાય છે તેમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો ને અમારી ચેનલ નિર્ભય ન્યુઝને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *