સોસીયલ મીડીયમ શાહરુખ ખાનને કરવામાં આવ્યો ટ્રોલ શાહરુખ હમણાંજ મુંબઈના કલીના એરપોર્ટમાં જોવા મળ્યા ત્યાં શાહરુખ મીડિયા સામે છુપાતા નજરે આવ્યા અને છુપવા માટે શાહરુખ ખાને મીડિયા સામે અજીબ હરકત કરી હતી જે અત્યારે સોસીયલ મીડિયામાં હાઇડલાઇન બન્યું છે.
લોકો કહી રહ્યા છેકે શાહરુખ ખાને પુત્રના આ કર્મોના કારણે છુપાવું પડ્યું છે શાહરૂખને જ્યાંરે પ્રાઇવેટ એરપોર્ટ ઉપર પોર્ટ કરવામાં આવ્યો ત્યારે પોતાને છિપાવતા નજરે આવ્યા આ દર્મિયાન શાહરૂખના ગાર્ડે વચ્ચે છત્રી રાખી હતી અને છત્રીની બાજુમાં છુપાતા છુપાતા શાહરુખ કારમાં બેઠા હતા.
શાહરુખ ઝૂકીને જેવી રીતે જઈ રહ્યા હતા છત્રી પાછળ તે વિડિઓ પણ વાઇરલ થઈ રહ્યો છે જયારે શાહરૂખે આ બધું કરવાની શું જરૂર પડી રહી છે એની પહેલા તો બધું ઠીક હતું પરંતુ લોકોનું કહેવું છે આર્યની ધરપકડ પછી શાહરૂખને મોઢું સંતાડવાના દિવસો આવ્યા છે.
આ વાઇરલ થતા સોસીયલ મીડિયામાં શાહરૂખને ટ્રોલ કરવામાં આવ્યો હતો યુઝરોએ અલગ અલગ પરકાની કોમેંટો કરી હતી જે આર્યનને લઈને કરવામાં આવી રહી છે જેમાં એક યુઝરે લખ્યું હતું કે જેવી રીતે કોઈ સમાન લઈને જઈ રહ્યા હોય તે રીતે શાહરુખ સંતાઈને જઈ રહ્યા હતા.