Cli

ગુજરાતી કલાકાર રાજુ બારોટનું નિધન!

Uncategorized

ગુજરાતી રંગભૂમિને સૌથી મોટી ખોટ વર્તાય છે ગુજરાતી રંગભૂમિના કલાકાર અનેપીઠ અભિનેતા રાજુ બારોટનું નિધન થયું છે ગુજરાતી દિગ્ગજ કલાકાર રાજુ બારોટનું હૃદય રોગના હુમલાથી નિધન થયું છે ઉત્તરાખંડમાં હૃદય રોગના હુમલાથી તેમનું નિધન થયું ગુજરાતી રંગભૂમિએ એક દિગ્ગજ કલાકાર ગુમાવ્યા છે ગુજરાતી કલા જગતમાં અત્યારે ભારે શુભ પ્રવર્ત્યું છે

રાજુ બારોટનું હૃદય રોગના કારણે અકાળે નિધન થયું છે ગુજરાતી રંગ ભૂમિએ એક તેજસ્વી કલાકાર ગુમાવ્યા છે અભિનય ક્ષેત્રે શ્રેષ્ઠ પુરસ્કારોથી તેઓ સન્માનિત થઈ ચૂક્યા છે અનેક નાટકોમાં દિગદર્શક અને અભિનેતા તરીકે પણ તેમણે કામ કર્યું છે. વધુ વિગતો મેળવીશું સહયોગી વિકાસ પાસેથી વિકાસ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મહત્વનું યોગદાન રહ્યું એવા રાજુ બારોટનું હૃદય રોગના હુમલાને કારણે નિધન થયું ખૂબ મોટી ખોટ બિલકુલ ગુજરાતી રંગભૂમિના અગ્રગણીય કલાકાર છે

દિગ્ગદર્શક પણ તેમણે કરી ચૂક્યા છે ગાયક પણ હતા એવા રાજુ બારોટ આપણી વચ્ચે રહ્યા નથી ઉત્તરાખંડનો તેમનો પ્રવાસ હતો જ્યાં અચાનક તેમને હૃદયરોગનો હુમલો આવ્યો અને તેમનું અવસાન થતા અત્યારે ગુજરાતી કલા જગતમાં એક શોકનું મોજું ફરી વળ્યું છે અને તે માત્ર કોઈ કલાકાર નતા ગુજરાતી નાટ્ય જગતની એક સંસ્થા સમાન હતા એમના હાથ હેઠળ ઘણા બધા એવા કલાકારો જે ઉભરીને આવ્યા છે અને એમને ઘણા બધા એવોર્ડ પણ એ મેળવી ચૂક્યા છે આપણા દેશની જે પ્રતિષ્ઠિત સંસ્થા છે એનએસડી એમાંથી તેમણે અભ્યાસ કર્યો હતો અને પછી એનએસડીમાં પણ તે સેવા બજાવી ચૂક્યા છે

રાષ્ટ્રીય સ્તરે એમને ઘણી બધી ઉજવળ કારકિર્તિની તક હતી છતાં પણ એમનો જે માતૃભૂમિ પ્રત્યેનો પ્રેમ હતો એ માટે એમણે ગુજરાતમાં જ કામ કરવાનું પસંદ કર્યું અને હંમેશા ગુજરાતી રંગભૂમિના ઉત્થાન માટે એમણે કામગીરી કરતા રહે માટે એમને હંમેશા ગુજરાતી રંગભૂમિના કલાકારો એ તમામ ફેટરનિટી એમને યાદ રાખશે સાથે સાથે એમણે એક કુશળ દિગદર્શક કહેવામાં આવે છે અભિનેતા તરીકે પણ તેમણે અનેક યાદગાર નાટકો આપ્યા છે આપેલા છે સાથે સાથે એમનું અભિનય ઉપરાંત સંગીત ક્ષેત્રે પણ ખાસું યોગદાન રહેલું છે ઘણા બધા એવા એમના કાર્યક્રમ છે જે આજે જે પણ લોકો યાદ કરે છે પ્લેબિક સિંગર તરીકે પણ એમણે પોતાની એક અલગ અને મજબૂત ઓળખ ઊભી કરી હતી અને હું કહું તો ગુજરાત સંગીત નાટક અકાદમી છે એનો પણ એમણે ગૌરવ પુરસ્કારે મેળવી ચૂક્યા છે જો કે હવે કલા જગતમાં ક્યારે પણ ન પુરાય એવી આ ખોટ હવે અત્યારે ગુજરાતી કલા જગતને વરતાઈ રહી છે કારણ કે આપણી વચ્ચે રાજુ બારોટ નથી રહ્યા

ગુજરાતી નાટ્ય જગત આખી આ ઇન્ડસ્ટ્રી હંમેશા તેમના પ્રદાન માટે લૂણી રહેશે જી વિકાસ આભાર જી જી હિતેનભાઈ પણ આ એક ખૂબ જ દુખદ સમાચાર હવે આપણી વચ્ચે આવ્યા છે કે તેજસ્વી કલાકાર આપણે ગુમાવ્યા છે જી હમણાં જ મને સમાચાર મળ્યા અને આઈ ડોન્ટ નો શું શબ્દ કારણ કે બહુ ઉમદા વ્યક્તિત્વ અને ખૂબ ઉમદા નાટ્યકર્મી એનએસટી થી જ્યારે એમણે શરૂઆત કરી અને ત્યાર પછી ગુજરાતી રંગમંચની ઉપર એમણે બહુ સુંદર પ્રયોગો કર્યા ફિલ્મો થોડી ઘણી કરી મારી સાથે પણ એકાદ પ્રોજેક્ટમાં અમે લોકો સાથે હતા શરૂઆતના તબક્કામાં અને સરસ મજાના એક્ટર સરસ વ્યક્તિત્વ સરસ માણસ આજે ખોયો છે આપણે એટલે ખરેખર ઉદાસ છું નથી ગમી રહ્યો આ ક્ષણે આ સમાચાર વિશે બોલવું પણ પણ ઈશ્વર એમના આત્માને સદગતિ આપે એવી પ્રાર્થના જી જી હિતેનજી આભાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *