દાહોદ જિલ્લામાં હોળીના બીજા દિવસથી જુદા જુદા મેળાઓ યોજાય છે આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતા મેળામાં ખાસ કરીને દેસાવાડા ખાતે યોજાતો આ ગોળ ગધેડાનો મેળો મહત્વપૂર્ણ ગણવામાં આવે છે કારણ કે આ ગોળ ગધેડાના મેળાની પ્રથા સ્વયંવર તરીકે ઓળખાય છે આપણા જોડે પારંપરિક દેશમાં આવેલા આદિવાસી સમાજના કેટલાક લોકો છે
આપણે એમની જોડે વાત કરીશું આ ગોળ ગધેડાના મેળાનો ઉત્સાહ કેવો છે ધોળ ગધેડાનો મેળો અમારા ગામ જેસાવાડાનો પ્રખ્યાત મેળો છે અને વર્ષોથી ચાલતો આવે છે અને હજી પણ અમે એને વર્ષો સુધી અમારા છોકરાના છોકરા પણ આ મેળાને ચલાવવા માટે પ્રયત્ન કરીશું અને આવી રીતે ઉજવીશું તો આપણે જે રીતે જોયું કે આ ગોળ ગધેડાના મેળામાં માનવ મેળા પણ ઉમટી પડે છે આદિવાસી સંસ્કૃતિની આપણને ઉજાગર થતા જોવા મળે છે કાકા તમે વળી આ ગોળ ગધેડાનો મેળો કેટલા વર્ષોથી યોજાય છે બહુ બહુ સમય થયો
બહુ સમય થઈ ગયો એક તરફ એક તરફ ભારતમાં એક તરફ ભારતમાં પશ્ચિમી સંસ્કૃતિ પર કરી દે ત્યારે આદિવાસી સમાજ આ મેળા થકી પોતાની સંસ્કૃતિને ઉજાગર કરીએ શું કહેવું છો અમે જો આ આદિવાસી લોક સંસ્કૃતિ ખરી ને એને અમે ટકાવી રાખીશું એને નાબૂદ ના કરીએ અને વર્ષો સુધી ચાલે એવી રીતે એવી રીતના અમારા પ્રયત્ન છે આ વિસ્તાર જ અમારો આદિવાસી સંસ્કૃતિનો છે એટલે સંસ્કૃતિ અમારે જાળવી રાખવાની છે એટલે અમે આવો જ પ્રયત્ન કરીએ છીએ કે નાચવા ઢોલ નગારા સાથે નાચીએ અને ઉત્સાહ મનાવીએ તો અમે જેવી રીતે જોયું કે દાહોદ જિલ્લામાં આમનો મેળા છે તેની સાથે હવે આ ગોળ ગજારાનો મેળો પણ મહત્વપૂર્ણ છે જોઈ શકો છો મારી પાછળ આ આ લીસ્ટો એક થામલો રોકવામાં આવ્યો છે જેના પર હવે જેના પર હવે જે લોકો યુવાનો છે
યુવકો લેવા ચડશે અને લોકો જે મહિલાઓ છે એમને સોટીથી મારવામાં આવશે ભૂતકાળમાં પ્રથા સ્વયં તરીકે વધારી હતી પરંતુ હવે આ પ્રોત્સાહક ઇનામ તરીકે આપી અને આ મેળો ઉજવાય છે ખાસ કરીને આદિવાસી ભાવનગરના દાહોદ જિલ્લામાં આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતા વિવિધ મેળાઓ યોજાય છે તે પૈકીનો આ ગોળ ગધેડાના મેળામાં આપ જોઈ શકો છો એકડે મામા માનવ મેળામાં ઉમટી પડ્યું છે ત્યાં તસ્વીરોમાં દ્રશ્યમાન થાય છે મધ્ય ગુજરાતના આદિવાસી બાહુલ ધરાવતા દાહોદ જિલ્લામાં હોળીના પર્વની સાથે વિવિધ મેળાઓની શરૂઆત થાય છે ખાસ કરીને આજે અમે દેસાવાડા ખાતે પહોંચ્યા છે જે રીતે આપ જોઈ રહ્યા છો
ગોળ ગધેડાનો મેળો યોજાઈ ગયો છે એક માનવ મેળામાં ઉમટી પડ્યો છે જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા છે આપ જોઈ રહ્યા છો આપ જોઈ રહ્યા છો જે પ્રમાણે ચૂંટણીનો માહોલ છે લોકસભા 2024 ની ચૂંટણીને અનુલક્ષીને આપ એક પ્રકારે આ પ્રચાર સામગ્રી અહીંયા આપવામાં આવી છે બીજેપીના પ્લેટ સાથે લોકો નાસ્તા જોવા મળી રહ્યા છે સાથે સાથે વીઆર જે જે રીતે દાહોદ જિલ્લામાં જોરથી ઠેર ઠેર હોળીના તહેવાર દરમિયાન જે તહેવારો યોજાય છે આ તહેવારોમાં ખાસ કરીને મેળાઓના પણ આયોજન થાય છે ત્યારે આજે દિસાવાડા ખાતે યોજાયેલા ગોળ ગધેડાના મેળામાં ભાજપ કોંગ્રેસ તમામ લોકોએ એની પોતાના પ્રચાર માટેની આપણે તક પણ સાંભળી હતી અને આમાં મોટી સંખ્યામાં લોકો ઉપર્યા હતા અને મેળાની મોજ માણી હતી ધન્યવાદ