આર્યનના જામીન પછી પહેલી વાર દેખાયા શાહરુખ ખાન ગઈ કાલે આર્યનના જામીનની સુનવાણી થઈ હતી જેમાં આર્યનને હાઇકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા હતા આ જામીન પછી કેટલાય ફોટો સોસીયલ મીડિયામાં વાઇરલ થયા હતા જેમાં ઘણા દિવસો પછી હસતો ચહેરો શાહરૂખનો જોવા મળ્યો હતો.
આર્યનને જમીન અપવવા માટે શાહરૂખે ત્રણ વકીલ રોક્યા હતા જયારે જયારે સમીરની સુનવાણી હતી ત્યારે શાહરુખ હોટેલમાં બેસીને નજર રાખી રહ્યા હતા જયારે આર્યનને જામીન મળતાજ શાહરુખ તે હોટલમાંથી નીકળતા જોવા મળ્યા હતા ત્યારબાદ શાહરૂખે પોતાની પુરી ટિમ જોડેનો ફોટો સેર થયો હતો.
શાહરુખ એમની ટિમ સાથે સતીશ માલસિંદે એમના મેનેજર સહિતના લોકો સાથે ખુશીમાં જોવા મળી રહ્યા હતા જયારે શાહરૂખે પુત્ર આર્યનની ધધરપકડ પછી તમામ કામ રોકી દીધા હતા આર્યનને જામીન મળતાજ જન્નત બઁગલો ઉપર જબરજસ્ત જશ્ન મનાવવામાં આવ્યો હતો શાહરુખ અને સુહાના બન્ને ખુશીમાં જોવા મળ્યા હત્યા.