પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જબરજસ્ત દાવ રમી ગયા છે કારણ કે છેલ્લા ઘણા સમયથી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ જેવી રીતના ભારત ઉપર ટેરીફ ઠોકાટો કરે છે અને 50ટ સુધીનો ટેરી ભારત પર નાખી દીધો છે જેની વર્ષોથી રાહ જોવામાં આવતી હતી એ ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચેની ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટની જે ઢીલ હતી એ 27 જાન્યુઆરી 2026 ના દિવસે ફાઇનલ થઈ ગઈ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને યુરોપિયન યુનિયન કમિશનના પ્રમુખ ઉર્શુલા વાન ડેરની વચ્ચે ડીલ થઈ અને ઉર્શુલા ભારત આવેલા છે અને આખી દુનિયા આને મધર્સ ઓફ ઓલ ડીલ્સ કહે છે
હવે આ ડીલ જે થઈ ગઈ એમાં સામાન્ય લોકો મધ્યમ વર્ગ ઉચ્ચ મધ્યમ વર્ગ લક્ઝરી શ્રીમંત લોકો આ બધાને શું ફાયદો થવાનો છે એના વિશે હું વાત કરવાનો છું મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજીટલ પ્લેટફોર્મ ખબરછેડો.comોમ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જબરજસ્ત દાવ રમી ગયા છે કારણ કે છેલ્લા ઘણા સમયથી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ જેવી રીતના ભારત ઉપર ટેરીફ ઠોકાટો કરે છે અને 50ટ સુધીનો ટેરી ભારત ઉપર નાખી દીધો છે
ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક જબરજસ્ત રસ્તો કાઢ્યો અને યુરોપિયન યુનિયન વચ્ચે ઘણા સમયથી ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ એફટીએની જે ડીલ અટકેલી હતી એ ડીલને પાર પાડી દીધી અને યુરોપિયન યુનિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વાનડેર ભારત આવ્યા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ઉર્સુલા વચ્ચે આ ડીલ આ કરાર પર સાઈન કરી દેવામાં આવી હવે લગભગ 90% જેટલી આઈટમો એવી છે કે જેની અંદર ક્યાં ટેરીફ ઘટાડી દેવામાં આવ્યો છે ક્યાં તો ઝીરો કરી દેવામાં આવ્યો છે પરંતુ ભારત ભારતના લોકોને મજા પડી જાય એવા એક સમાચાર એ છે કે બિયર અને વાઈન ઉપરનો જે ટેક્સ છે
એની અંદર ધરખમ ઘટાડો કરવામાં આવ્યો છે બિયર ઉપરનો જે ટેક્સ એટલે બિયર જે યુરોપિયન કન્ટ્રીમાંથી આવતો હતો ભારત એમાં ભારત 110% ડ્યુટી લગાડતો હતું એ ઘટાડીને ભારતે હવે 50% ડ્યુટી ઘટાડી દીધી બિયર ઉપર સ્પિરટસ ઉપર 40% ઘટાડી 40% કરી દીધી વાઈન ઉપર જે ડ્યુટી હતી પહેલા 150% એમાં પ્રીમિયમ રેન્જ ઉપર ડ્યુટી ઘટાડીને 20% કરી દેવામાં આવી અને મીડીયમ મીડીયમ રેન્જની જે વાઈન છે એની પર ડ્યુટી ઘટાડીને 30% કરી દેવામાં આવી આ ભારતના લોકો માટે બહુ મોટી વાત છે કારણ કે યુરોપના જે કન્ટ્રી છે 27 દેશોની સાથે આ ડીલ થયેલી છે અને 27 દેશોમાંથી જે આઈટમો આવે છે એ હવે સસ્તી થવાની છે ખાસ કરીને બિયરની વાત કરીએ તો નેધરલેન્ડ બેલ્જિયમ આઈલેન્ડ ડેનમાર્ક એ બધા કન્ટ્રીમાંથી ભારત બહુ ભારતમાં બહુ જાણીતી બિયરની બ્રાન્ડ આવે છે એમાં હેનક્રેન છે એ સૌથી વધારે વેચાતી બિયર છે આ આ ઉપરાંત કાલ્ફસબર્ગ છે સ્ટેલાઈ સ્ટેલાઈ ટોઈસ છે સેન મિગલ છે ગીનીસ છે ઓફેલાજીન છે હો ગાર્ડન છે જે ફ્રુટી જેવો ટેસ્ટ આવે છે
આ ઉપરાંત જે વાઈનની બ્રાન્ડ છે એ ફ્રાન્સ ઇટાલી અને સ્પેનથી વધારે આવે છે એમાં બરગંડી બ્રોડેકલ સેમ્પેન જોની વોકર શિવાશ્રીગલ મંકી સોલ્ડર આવી અનેક બધી બ્રાન્ડ છે જે ભારતની અંદર અંદર આવે છે પણ ગુજરાતના લોકોને ખુશ થવાની જરૂર નથી કારણ કે ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધ છે પણ જે લોકોની પાસે પરમિટ છે એ લોકોને કદાચ આ બ્રાન્ડ મળી શકે એટલે દારૂ પીનારા લોકો છે એના માટે એક આ જબરજસ્ત મોટો ફાયદો છે બીજો સામાન્ય લોકો માટે ફાયદો એ છે કે ઓલિવ ઓઇલ છે માર્જરીન ઓઇલ વેજીટેબલ ઓઇલ આ બધાની જે ડ્યુટી છે એ બિલકુલ બિલકુલ ખતમ કરી દેવા ઝીરો કરી દેવામાં આવી આ ઉપરાંત ફ્રુટ જ્યુસ પ્રોસેસ ફૂડ પાસ્તા ચોકલેટ આ બધા ઉપર ટોટલ ડ્યુટી ખતમ કરી દેવામાં એટલે ઝીરો કરી દેવામાં આવે એટલે યુરોપથી જે હવે ચોકલેટ આવશે એ પણ એકદમ સસ્તી આવશે બીજું જે મોટો ફેરફાર છે એ ભારતે યુરોપથી જે લક્ઝરી કારો આવે છે એની ઉપર પહેલા 110% ટેક્સ લાગતો હતો એ ઘટાડીને હવે સીધો 10% ટેક્સ કરી દીધો અને યુરોપથી મરસડીes bmw aud આવી બધી જે લક્ઝરી કારો આવે છે એ કેટલો મોટો ફાયદો થશે તમે જસ્ટ ઇમેજીન કરો
કે જે પ્રમાણે ટેક્સ જોડાયો છે એ જોતા ઉચ્ચ મધ્યમ વર્ગના લોકો કે કદાચ મધ્યમ વર્ગના લોકો પણ જો મરસડીઝ ખરીદવા માંગતા હશે તો ખરીદી શકશે કારણ કે સપોઝ 40 લાખ નીમરસડીes કે BMW કાર આવતી હોય તો સીધો 100% ટેક્સ ઘટી ગયો એટલે 40 લાખ વાળી કાર તમને સીધી 20 લાખમાં મળતી થઈ જાય તો ઘણા બધા લોકોને આની અંદર લક્ઝરી કાર ખરીદવાનો મોકો મળી શકે જો કે આની અંદર ભારત સરકારે એક મર્યાદા રાખી છે કે એક વર્ષની અંદર મેક્સિમમ અઢી લાખ કાર જ ભારત આયાત કરી શકાશે. કેટલીક લક્ઝરી કાર એવી છે કે જેની પર 100ટ 110% ડ્યુટી ઘટાડીને 40% કરવામાં આવી છે આ ઉપરાંત એરક્રાફ્ટ છે સ્પેસક્રાફ્ટ છે એ બધા ઉત્પાદનો પર પણ 0ટ ડ્યુટી કરી દેવામાં આવી છે પણ ઓવરઓલ જે પ્રમાણે ભારતની અંદર યુરોપમાંથી જે વિદેશી દારૂ આવે છે એ સૌથી વધારે વેચાય છે અને આ લોકોને મજા પડી જવાની છે. તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક્યુ વેરી મચ [સંગીત]