કેન્ટરીના કૈફ અને વિકી કૌશલ આ પાવર કપલના અફેરની ખબરો તો મીડિયામાં ક્યારનીએ આવી રહી છે પરંતુ હજુ સુધી બંનેએ સ્વીકાર્યું નથી થોડા સમય પહેલા વાત આવી હતી કે બંનેની સગાઈ થઈ ગઈ છે પરંતુ ફેમિલી મેમ્બરે આ વાત ખોટી ઠેરવી હતી ત્યારના હવે બન્નેના લગ્નની વાતો સામે આવી રહી છે.
ગઈ કાલથીજ આ ખબરો બહુ મજબૂત થઈ રહીછે કે વિકી કૌશલ અને કેટરીના કૈફ ડિસેમ્બરમાં એકબીજાથી લગ્ન કરવા જય રહ્યા છે કાલે બન્નેને અલગ અલગ ગાડીઓમાં રેશ્મા શેટી જે બોલીવુડ મેનેજર છે એમની ઓફિસમાં સ્પોટ કરવામાં આવ્યા બંને અલગ અલગ ગાડીઓમાં એકજ ટાઈમે તે ઓફિસે આવ્યા હતા.
કહેવાય રહ્યું છેકે કેટરીના અને વિકી કૌસલ તૈયારીઓમાં પણ લાગી ગયા છે જયારે કેટરીના સિલ્કી લેંઘા પણ તૈયાર કરાવી રહી છે એવી પણ ખબર આવી ચુકી છે જયારે સાથે રિકી કૌશલ પણ એવીજ શેરવાની એના માટે બનાવી રહ્યો છે આ બંનેએ પોતાના સબંધ માં પહેલાથીજ ચૂપ છે બન્ને વેકેશનમાં પણ સાથે ફરી આવ્યા છે.
વેકેશનની બંનેએ પરશલ ફોટો પણ સેર કરી હતી આ બંને હજુ સુધી જાહેરમાં આવ્યા નથી પરંતું મીડિયામાં આ ચર્ચાએ જોર પકડ્યું છે વિકી કૌશલની ઉદ્યમ સિંહ ફિલ્મ અને કેટરીનાની સૂર્યવંશમ ફિલ્મ અક્ષય કુમાર સાથે આવવાની છે હવે આ બંનેની લગ્નની ખબર સાચી સાચી છેકે ખોટી તે પણ થોડા સમય પછી ખબર પડશે.