Cli

મશીન પણ પકડી ન શકે તેવું નકલી સોનું પધરાવતું દંપતિ પકડાયું

Uncategorized

અને એવું સોનું ઝવેરીને પધરાવતા હતા આ લોકો કે લેબોરેટરીમાં ટેસ્ટ કરે તો અસલી સોનું હોય એવું જ લાગે જૂનાગઢ પોલીસે એક દંપતિને વડોદરામાંથી પકડી પાડ્યું છે આ દંપતિ એવું કામ કરતું હતું કે નકલી સોનું પધરાવીને ઝવેરીની દુકાનમાંથી અસલી સોનું લઈ જતું હતું અને એવું સોનું ઝવેરીને પધરાવતા હતા આ લોકો કે લેબોરેટરીમાં ટેસ્ટ કરે તો અસલી સોનું હોય એવું જ લાગે ત્યારે ખબર જ ની પડે

પણ ત્યારે પકડાય કે જ્યારે એ સોનાને ઓગાળવામાં આવે તો આ જ્યારે એક ઝવેરીની ફરિયાદને આધારે જૂનાગઢ પોલીસે આ દંપતિને પકડી પાડ્યું ત્યારે એવી ખબર પડી કે 15 રાજ્યોના 56 શહેરોની અંદર આ લોકોએ આવી રીતના છેતરપિંડી કરી છે તો આના વિશે તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મ ખબરછેડો.comોમ સોનાના ભાવ જ્યારથી આસમાને ગયા છે તો એની સાથે જે છેતરપિંડી કરનારા ગઠિયાઓ પણ એક્ટિવ થઈ ગયા છે

ઘણા સમયથી સુરતમાં એવી ચર્ચાઓ ચાલતી હતી કે કેટલાક લોકો નકલી સોનું પધરાવી રહ્યા છે હવે આવો જ એક કિસ્સો જૂનાગઢમાં સામે આવ્યો કેશોદના એક પાલા પ્રિયમ જ્વેલર્સના માલિક નરેન્દ્ર પાલાએ જૂનાગઢ પોલીસની અંદર ફરિયાદ નોંધાવી કે મારી દુકાન માં એક દંપતિ આવેલું અને એમણે સોનાના ઘરેણાની પસંદગી કરી અને પછી એમનો પોતાનો જે એક ગોલ્ડનો હાર હતો એ આપ્યો અને એમ કીધું કે હમણાં અમારું આ ગોલ્ડ તોડતા નહીં અમે પછી પૈસા આપી જશું અને એમ કરીને વિશ્વાસમાં લીધા તો આવીને ઘરેણા લઈ ગયા

અને જ્યારે આ જે હાર આપી ગયા એ તોડાવ્યો ત્યારે ખબર પડી કે એ તો નકલી હતો અને એની અંદર તો માત્ર 30ટ પ્રકાશ સોનું હતું એ પછી નરેન્દ્ર પાલાએ ફરિયાદ નોંધાવી અને પહેલા તો દંપતિને ફોન કરવાની કોશિશ કરી પરંતુ એમના ફોન સ્વીચ ઓફ આવતો હતો એટલે જૂનાગઢ પોલીસમાં ફરિયાદ નોંધાવી તો જૂનાગઢ પોલીસે ચક્રો ગતિમાન કર્યા અને એવી ખબર પડી કે આ કપલ છે એ વડોદરાની આસપાસ છે

એટલે જૂનાગઢ પોલીસે વડોદરા જઈને આ દંપતિની ધરપકડ કરી જૂનાગઢના એસપી સુબોધ ઓડેદરાએ મીડિયા સાથેની વાતમાં એવી માહિતી આપી કે આ લોકોની મોડસ ઓપરેનટી એવી હતી કે એવા એવું દાગીના બનાવે કે લેબોરેટરીમાં તમે ટેસ્ટ કરવા જાવ તો તમને નકલી લાગે જ નહી એમ છે કે અસ્થલી છે પણ એને જ્યારે ઓગાળવામાં આવે છે ત્યારે ખબર પડે કે એની અંદર 30ગરામના દાગીના હોય અને 20ગ્રામના પંચધાતુ અને પોટાશ કેમિકલ અને 10ગરામ એની પર સોનાનું વરખ લગાડેલું હોય અને એવી રીતના ના આ લોકો આખી છેતરપિંડી કરતા હતા અને 15 રાજ્યોના 56 શહેરોની અંદર આ દંપતિએ આવી રીતના કૌભાન કર્યું છે. એસપીએ કીધું કે જ્યારે અમે દંપતિની પૂછપરજ કરી તો એણે એવું નામ આપ્યું છે કે રવિ સોની જે બિહારનો છે

અને એક બનારસનો સોનું છે આ બે જણા માસ્ટરમાઈન્ડ છે અને આ લોકો આવી રીતના જે 30ગ્રામના દાગીના છે જેમાં 20ગ્રામ પંચધાતુને પોટાશ અને 10ગરામ સોનાનો બરફવાલો એ આપે અને એ અમારે વેચવાના અને એક ડીલ ડીલ આ દંપતિને 7000 રૂપિયા કમિશન મળતું હતું. આ લોકોની મોડસ ઓપરેન્ટી એવી પણ હતી કે એક શહેરની અંદર એક જ ઝવેરીને છેદરવાનો અને બીજા કોઈ ઝવેરીને છંછેડવાનો નહી એટલે પોલીસને ખબર નહી પડે અને તરત બીજા શહેરોમાં ચાલ્યા જવું અને બીજા શહેરની અંદર પણ એક જ ઝવેરીને છેતરી અને પાછું બીજાવે બીજા શહેરની અંદર ટ્રાન્સફર થઈ જવું. અત્યાર સુધીમાં આવી રીતના છેતરપિંડી કરીને આ દંપતિએ 900 ગ્રામ જેટલું સોનું પડાવી દીધું છે પોલીસે એવી પણ વિનંતી કરી છે કે આખા દેશની અંદર જ્યાં પણ કોઈ આવી રીતના દંપતિના ભોગ બન્યું હોય તો પોલીસને તાત્કાલિક ફરિયાદ કરે તો પોલીસ એનું નિરાકરણ લાવી શકે છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક્યુ વેરી મચ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *