Cli

બગદાણા બબાલમાં SIT હવે કોની ધરપકડ કરી લાવી?, ૧૧માં આરોપીની ભૂમિકા શું?

Uncategorized

દાણા કેસમાં એક પછી એક આવતી અપડેટો અને જે રીતની એસઆઈટી કાર્યવાહી કરી રહી છે રોજ એકાદ નવો આરોપી પકડાય છે ગઈકાલે ફરી એકવાર એસઆઈટી દ્વારા એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે 11 માં નંબરનો આરોપી છે દિનેશ સોલંકી એનું નામ છે અને એને ગઈકાલે ધરપકડ કરી એના ગામમાંથી લઈને આવી અને પછી હોસ્પિટલમાં ચેક અપ માટે લઈને આવ્યા હતા 11માં આરોપીની આમાં ભૂમિકા શું હતી થોડા દિવસ પહેલા જ એસઆઇટીએ તળાજા પાસેથી એક વ્યક્તિની ની ધરપકડ કરી હતી એટલે આઠ આરોપીના નામ તો ક્લિયર હતા કે આઠ લોકો હતા

આખી ઘટનામાં પણ એના પછી 9 10 ને 11 બીજા ત્રણ લોકોની ભૂમિકા આ કેસમાં શું છે એ પણ જોવાનું છે. એસઆઈટી જ્યારે રિપોર્ટ આપશે ત્યારે વિસ્તારથી આ બધાના નામ સહિત એ લોકોએ શું કર્યું છે બધું જ જાણવા મળશે. ગઈકાલે નવનીત બાલધિયાને પણ એસઆઇટી દ્વારા બોલાવવામાં આવ્યા હતા એમનું નિવેદન નોંધવા માટે ત્રણ કલાક સુધી એસ.આઈટી એસઆઈટી એમનું નિવેદન નોંધ્યું અને પછી અલગ અલગ 15 જેટલા મુદ્દાઓ ઉપર ચર્ચા થઈ હોય એવી વાત કરવામાં આવી છે.

નવનીતભાઈએ સ્પષ્ટ જ્યારે એ બહાર આવ્યા નિવેદન નોંધ્યા પછી ત્યારે સ્પષ્ટ એવું કહ્યું કે જયરાજ આહીરની સંડોવણી આમાં છે અને હું મારા નિવેદનમાં પણ એમનું નામ દઈને આવ્યો છું. હવે એસઆઈટી જયરાજ આહીર સામેના પુરાવા ભેગા કરી શકે છે કે કેમ એ પણ મોટો પ્રશ્ન છે ગઈ કાલે વધુ એક વ્યક્તિની ધરપકડ અને વધુ એક આરોપીની ધરપકડ એટલે એક પછી એક 11 આરોપીઓને એસઆઈટીએ પકડી પાડ્યા છે દબોચી લીધા છે.

જ્યારે આઠ આરોપી પકડ્યા એના પછી ફર્ધર રિમાન્ડ માંગ્યા અને પછી પૂછપરજ પછી જેટલા નામ સામે આવ્યા એ સર્ચ ઓપરેશન કરી કરી અને એસઆઈટી બધાને શોધી રહી છે. 11 માં આરોપીનું પકડાવું એના પછી હવે એસઆઈટી કોને દબોચે છે એ જોવાનું રહ્યું. ગઈ કાલે નવનીત બાલદયા જ્યારે એસઆઈટીમાં નિવેદન આપીને આવ્યા ત્યારે પણ એમને ઘણી બધી વાતો કરી હતી ન

વનીત બાલદયા સાથે એસઆઈટીએ શું સવાલ જવાબ કર્યા છે તે પણ તમે સાંભળો એમને જે કહી રહ્યા છે પુષ્પરસ મારી છે કે મારે જે નિવેદનો દેવાના હતા જે બાકી રહેલા મારા જે પ્રૂફ એને દેવાના હતા એસઆઈટીમાં કે જે તપાસમાં કામ લાગે એવા મેં એ લોકોને એસઆઈટીને પ્રૂફ રજૂ કર્યા છે લેખિત કર્યું છે જે કાઈ મારે દેવાના હતા એ બધું આપ્યું છે હુમલા પાછળ જઈરા જતજ છે ખુલીને આ તો એસઆઈટી રચાણી સામાન્ય કોન્સ્ટેબલને પણ ખબર પડે છે કે આ જયરાજત જ છે

આમાં હજુ પણ એ લોકો એમ કહે છે કે ટેકનિકલ પુરાવા છે એફએસએલમાં બધું મોકલ્યું છે એફએસએલ માંથી આવશે એટલે દૂધનું દૂધ ને પાણીનું પાણી કરી બતાવશે એવું એસઆઈટ મને ભરોસો એવો આપ્યો છે તપાસ ચાલુ છે ટેકનિકલ રીતે એટલે થોડો ટાઈમ લાગે છે એવું કહે છે બરોબર અને જો યોગ્ય યોગ્ય દિશામાં તપાસના મુખ્ય આરોપી સુધી નહીં પૂછે તો અમારો સમાજ ભેગો મળી અમારા આગેવાનો ભેગા મળી અને મોટું સંમેલન કરશે જો હમણાં સરપંચ અને બધાએ આગેવાનો મળી અને કીધું છે કે ભાઈ વેલી તકે આનું નહી ઓલું કાઈ આવે તો બધાય રાજીનામા આપી દે છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *