વિશ્વમાં અતિ દુર્લભ ગણાતા પેંગોલિન (કીડીખાઉ)ની તસ્કરીનો પર્દાફાશ થયો છે. રાજકોટ SOGએ ગીર સોમનાથના ઘાંટવડ ગામમાં દરોડો પાડી એક ઓરડીમાં ગોંધી રખાયેલી પેંગોલિનને મુક્ત કરાવ્યું છે. આ પેંગોલિનને આરોપીઓ 22 કરોડ રૂપિયામાં વેચવાની ફિરાકમાં હતા. ચીનમાં કેટલીક ગેરમાન્યતાના કારણે પેંગોલિનની તસ્કરી થતી હોવાનું સામે આવ્યું છે. આ મામલે ઝડપાયેલા બે આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા પાંચ દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. આ પહેલા આ પ્રકારે કોઈ પ્રાણીની તસ્કરી કરવામાં આવી છે કે નહીં તે દિશામાં પણ પોલીસ અને વનવિભાગે તપાસ હાથ ધરી છે.
પૈસા કમાવવાની લાલચને લઈને ગીરની અંદર ક્રાઈમને અંજામ આપવામાં આવ્યો છે. પરંતુ આ ક્રાઈમ છે તે થોડો હટકે અને અલગ પ્રકારનો છે. રાજકોટની એસઓજી પોલીસે ગીર સોમનાથ જિલ્લાના બે શક્ષોને દબોચી લીધા છે. એક એવા પ્રાણી સાથે દબોચા છે જે પ્રાણીને ક્યારેક જ કોઈકે જવલ જોયું હોય છે. આમ તો જંગલની અંદર જે ફોરેસ્ટ અધિકારીઓ હોય છે ફોરેસ્ટ કર્મચારીઓ હોય છે તેને આ પ્રાણી છે એ પોતાની નોકરીના સમયકાળ દરમિયાન ક્યારેક દર્શન દેતું હોય છે મતલબ કે તે એટલું દુર્લભ છે અને શેડ્યુલ વનનું પ્રાણી છે એવું પણ મનાય છે કે 22 કરોડ રૂપિયા તેની કિંમત છે તેની ચર્ચા થઈ હતી પરંતુ આ સમગ્ર મામલો છે શું? આખરે એ કયો એવું પ્રાણી છે
કયો એવો જીવ છે જે જોવા નથી મળતો અને આ લોકોના હાથમાં આવે છે. હાથમાં આવ્યા બાદ તેને ક્યાં વહેંચવાનું હતું? શું કરવાનું હતું? આખરે પોલીસ આ લોકો સુધી કઈ રીતે પહોંચી છે આ તમામ મુદ્દે વાત કરીએ વીડિયોની શરૂઆત કરીએ. નમસ્કાર દોસ્તો હું છું દિલીપ મોરી અને આપ જોઈ રહ્યા છો નમસ્તે ગીત. આપણા રાજકોટની એસઓજી પોલીસ મતલબ કે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ આ પોલીસ છે તેણે આપણા ગીર સોમનાથ જિલ્લાના સુતરાપડા તાલુકાનું ગાંગેથા ગામ છે ત્યાંથી એક યુવાનને ઉઠાયો છે અને તેને સાથે રાખીને કોડીનાર તાલુકાના જામવાડા ગીર છે આ જામવાડા ગીરની નજીક આવેલું ઘાટવડ ગામ છે ત્યાંથી એક શખસને દબોચો છે. આ બંને વ્યક્તિને પૈકડા છે પરંતુ એને જ્યારે પૈકડ્યા છે અને જ્યારે પોલીસે પ્રેસ કોન્ફરન્સ કરીને ખુલાસો કર્યો છે તો સમગ્ર ગુજરાતની અંદર આ વાતને લઈને ખડભડાટ મેચો છે અને તેનું રીઝન છે એક પ્રાણી બીજું એ કે તેની કિંમત આ લોકોએ 22 કરોડ રૂપિયા આંકી હતી તેવું માનવામાં આવે છે.
દોસ્તો આપણા જંગલની અંદર આપણા ગીરની અંદર અલગ અલગ પ્રકારના જીવો છે તે વસે છે. સામાન્ય રીતે લોકો છે સિંહ, પીપડા, હરણ અને અન્ય પ્રાણીઓ એવા છે અન્ય જીવો એવા છે જેને જોયા હોય છે નામ સાંભળ્યા હોય છે પરંતુ આ જે પ્રાણી છે તેને ક્યાં તો ડિસ્કવરીની અંદર યા તો ક્યારેક ફોટોની અંદર YouTube ની અંદર આપે જોયું હશે. પરંતુ સામાન્ય રીતે જોવા નથી મળતું. આ પ્રાણીનું નામ છે આ જીવનું નામ છે પેંગોલીન. જી હા દોસ્તો આ અંગ્રેજી નામ છે પેંગોલીન જેને આપણે ગુજરાતીમાં કીડખાવના કીડખાવના નામથી ઓળખીએ છીએ અને તેને ઘણા લોકો શાળવો કહે છે ઘણા લોકો શીલું કહે છે અને ઘણા લોકો પિંજારું કહે છે. આ દુર્લભ પ્રજાતિ માનવામાં આવે છે. લુપ્ત થતી પ્રજાતિ માનવામાં આવે છે. રેર પ્રજાતિ માનવામાં આવે છે. કારણ કે આની સંખ્યા ખૂબ ઓછી છે અને જંગલમાં પણ ખૂબ ઓછું જોવા મળે છે. એ પણ રોડ ક્રોસ કરતું ઘણી વખત જોવા મળતું હોય છે જંગલની અંદર. આ જે કીડીખાવ પ્રાણી છે આ કીડીખાવ જીવ છે એ ઘાટવળ ગામનો એક શખસ છે જેનું નામ છે દિલીપ વિહા મકવાણા દિલીપ વિહા મકવાણાને આ આપણા આસપાસના વિસ્તારમાંથી તે આને જોઈ જાય છે અને તે આ કીડીખાવને મતલબ કે પેંગોલેનને પકડી લે છે અને પોતાના વાળી વિસ્તારની અંદર ઓરડાની અંદર તેને પૂરી દે છે હવે આ પેંગોલેન છે કીડીખાવ એ બે પ્રકારના હોય છે એક જેની ઉપર વાળ હોય છે અને બીજું જેની ઉપર કવર કવચ હોય છે સિક્કા સિક્કા ટાઈપ ટાઈપનું એ ખૂબ મજબૂત ચામડું હોય છે જેને દીપડાઓ પણ તેની ઈજાનો પહોંચાડી શકે એટલું મજબૂત કાજબા અને મગજની જેમ આ તેની માથે એક કવચ હોય છે અને આ એજ પેંગોલીન છે જેની માથે કવચ હતું આ પેંગોલીન છે
તેની લંબાઈની વાત કરવામાં આવે તો 60 cm થી 100 cm જેટલી તેની લંબાઈ હોય છે તેને 40 cm જેટલી તેની પૂછળી હોય છે એટલી પૂછળી તેની લાંબી હોય છે તેનું વજન છે તે 8 થી 10 kgનું હોય છે અને તેનો ગર્ભકાળ છે તે 75 દિવસનો હોય છે. તે પ્રજનન છે તે શિયાળાની ઋતુમાં કરતું હોય છે અને તે એને દાંત નથી હોતા. તેને જીભ હોય છે તેનું મોઢું છે તે ખૂબ લાંબુ હોય છે અને તેની જીભ છે એ એની સાઈઝથી પણ વધારે લાંબી હોય છે મતલબ કે તે જેટલા ફીટનું આવે છે એનાથી પણ વધારે તેની જીભ છે તે લચીલી અને ખૂબ લાંબી હોય છે તો આ દિલીપ વિહાભાઈ મકવાણાને આ જીવ છે તે મળે છે જંગલ આસપાસનો વિસ્તાર હોય કે અન્ય એક લોકેશન નથી આવ્યું એને એ પકડીને ઓરડીની અંદર રાખે છે અને ત્યારબાદ તે એક વ્યક્તિનું કોન્ટેક્ટ કરે છે સુતરાપાડા તાલુકાના ગાંગેથા ગામે રહેતા બીજલભાઈ જીવાભાઈ સોલંકી જેનો એ કોન્ટેક્ટ કરે છે એનો કોન્ટેક્ટ એટલા માટે કરે છે અનઓફિશિયલી રીતે એવી ચર્ચા છે કે બીજલ જીવા સોલંકી છે એ જે પૌરાણિક ચીજો આવે છે એ ચીજોને વહેંચતો હતો એવી ચીજો ખરીદીને તેનું એવી ચર્ચા હતી કે તે એન્ટીક વસ્તુઓ ખરીદી કરતો અને એ વસ્તુઓને સીટીની અંદર વહેંચતો આવી ચર્ચાઓ હતી એન્ટીક મતલબ કે રાજા મહારાજાના વખતની 50 100 વર્ષ જૂની કઈ અલગ અને હટકે લાગે આવી એન્ટીક વસ્તુઓ જૂના સિક્કા છે તો એવી આ ભાઈને જાણકારી મળે છે કે આ ગાગેથાનો વ્યક્તિ છે જે એન્ટીક વસ્તુઓને શોખીન છે
અને તે એનો કોન્ટેક્ટ કરે છે કે આ જીવ મેળો છે જે દુર્લભ છે ક્યાંય જોવા નથી મળતો. આની કિંમત ખૂબ ઊંચી થશે. ત્યારબાદ આ ગાંગેથાનો જે શક્ષ છે તે બ્રીજલ એ બ્રિજલ કોઈને રાજકોટ ફોન કરે છે આવી ચર્ચા છે કે કોઈને રાજકોટમાં ફોન કરે છે અને આ રાજીવને પેંગોલીનને કીડીખાવને ખરીદવા માટે તે કહે છે કે અમારી પાસે કઈક અદભુત મળ્યું છે અને આ વસ્તુની કિંમત ખૂબ ઊંચી છે એવી ચર્ચાઓ છે કે કરોડો રૂપિયા જો કેટલી છે એ અમને ખ્યાલ નથી પરંતુ આવી ચર્ચાઓ છે કે કરોડ રૂપિયાનું આ જીવ છે જે અતિ દુર્લભ છે અને તેને વહેંચવો તેને ખરીદવો એ એ પણ કોઈ નાના સોનાનું કામ નથી. જ્યારે આ વ્યક્તિ રાજકોટ કોન્ટેક્ટ કરે છે તો રાજકોટ પોલીસને જાણકારી મળે છે એસઓજી પોલીસને આ વાતની જાણ થાય છે કે કઈક ગીરની અંદર રંધાઈ રહ્યું છે એટલું જ નહીં કોઈ એવો જીવ છે જેની કિંમત ખૂબ ઊંચી આંખવામાં આવી રહી છે. પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરે છે. જાણવા મળે છે કે ગાંગેથા કામનો બીઝલ છે એ આ ડિલેવરી કરવાનો છે એ કસ્ટમર શોધી રહ્યો છે. પોલીસ કસ્ટમર બનીને બીઝલનું કોન્ટેક્ટ કરે છે. એસઓજી પોલીસ કહે છે કે તેને ખરીદવું છે એસઓજી પોલીસને બીજલ છે તે બોલાવે છે એને એવું લાગે કે કસ્ટમર છે જેથી કરીને તે ફોનમાં કહે છે
કે આપ આવી જાવ પોલીસ અહિયા પર પહોંચે છે તેના સુધી અને તેને પહોંચ્યા બાદ તે કહે છે કે હવે અમારે એ જીવ જોવો છે ત્યારબાદ બીજલ છે એ ઘાટવડ ફોન કરે છે અને આ જે જીવ છે બેંગોલીન તેને કોરડાની અંદર રાખ્યો હોય છે બીજલને પોલીસ પકડી લઈ છે અને ત્યારબાદ ઘાટવડ જે દિલીપ જીવા છે આ પ્રાણી હતું દિલીપ વિહા મકવાણા એ દિલીપ વિહા મકવાણાને પણ પોલીસ છે તે દબોચી લઈ છે અને પોલીસે દબોચ્યા બાદ આ બંનેને પકડીને રાજકોટ લઈ જવામાં આવે છે આ બંનેને પકડી પકડ્યા બાદ તેને જામવાળા વન વિભાગને સોપવામાં આવ્યા છે જામવાળા વન વિભાગ દ્વારા આ બંને શક્ષોને કોર્ટની અંદર હાજર કરવામાં આવ્યા હતા રિમાન્ડની માંગ કરવામાં આવી હતી અને આખરે કોર્ટે 25 તારીખથી લઈને 28 તારીખ સુધી મતલબ કે ચાર દિવસના રિમાંડ મંજૂર કર્યા છે હવે વન વિભાગ એને પૂછશે કે ક્યાંથી આ પેંગોલીન મળ્યું હતું આની પહેલા તમે શું શું વેચ્યું છે કોને કોને આપ વેચી રહ્યા છો આ સાંકળમાં કોણ કોણ સંકળાયેલું છે આ તમામ સવાલોના જવાબ છે તે વન વિભાગ મેળવવાનું છે. આ સિવાય એવી પણ જાણકારી છે કે આ જે જીવ છે તેને જે માથેનું કવચ છે તેનું કોઈ પાવડર બનાવે છે વિદેશોની અંદર શાયદ અને એની ત્યાં બહુ ડિમાન્ડ છે ખૂબ ડિમાન્ડ છે તેવી માહિતી છે પરંતુ કેટલી સત્ય છે શું ભાવ છે એ કોઈને જાણકારી નથી. નંબર બે કે જે વ્યક્તિ બીઝલ છે
તે કરોડો રૂપિયામાં વહેંચવાની વાતો કરતો હતો પરંતુ ખુદ ડીઝલ છે તે ગરીબ હોવાનું હાલ તો જાણવા મળી રહ્યું છે અને તે લોકોને ભ્રમિત કરતો હોવાનું જાણવા મળી રહ્યું છે જો કે હવે શું ખુલાસા થાય છે એ જોવું રહ્યું કારણ કે આમાં કોઈ ઓફિશિયલી વધારે ખુલાસા નથી થયા પરંતુ આપ તમામને રિક્વેસ્ટ છે કે આ જે પેંગોલીન છે એ લુપ્ત થતી પ્રજાતિ છે તેને બચાવવી જરૂરી છે. નંબર બે એ કે તેની માર્કેટમાં આવી કિંમત નથી હોતી જેથી કરીને ખોટા આવી વાતોમાં કે આવી ચર્ચાઓમાં આવવું નહીં કારણ કે જે વ્યસ્તની એટલી કિંમત નથી જેટલી કિંમત આ લોકોએ આંકી છે કોઈ જીવની કોઈ પ્રાણીની કિંમત ના આંકી શકાય અને તેમાં પણ કરોડો રૂપિયાનું આ લોકોએ જે કિંમત હાંકી છે
તે ખોટી હોવાનું સામે આવ્યું છે એ કોઈપણ રીતે સામેવાળા વ્યક્તિને ભ્રમિત કરીને આ પૈસા લઈ લેવાની લાલચ તેને હતી અને આ સમગ્ર મામલે ખુરાસો હાલતો થયો છે જો કે સત્ય શું છે એ હવે વન વિભાગની તપાસ બાદબાદ બહાર આવશે પરંતુ આપને રિક્વેસ્ટ કરીએ છીએ કે આવા લોકો સાથે સંપર્ક આવા લોકો જ્યારે આપની સાથે સંપર્ક કરે તો સાવધાની રાખવી જરૂરી છે કારણ કે આ પણ એક પ્રકારનો પ્રાઈમ છે અને દરેક પ્રાણીને જીવવાનો અધિકાર છે અને આ ખોટા પ્રાણીઓ ઉપર પ્રાણીઓને પકડવામાં આવે છે અને તેને આપવામાં આવે છે તો દોસ્તો આવા લોકોની જાળમાં ન ફસાવવું જોઈએ સાવધાન અને સચેત રહેવું જોઈએ અમારો હેતુ કોઈને નુકસાન પહોંચાડવાનું કે બદનામ કરવાનું નહી માત્ર ને માત્ર આપને સચેત અને જાગૃત કરવાનું છે આપ પણ સુરક્ષિત રહો સલામત રહો ધન્યવાદ.