સમગ્ર ગુજરાતમાં ચકચાર જગાવનાર બગદાણા પ્રકરણમાં હવે વધુ એક નવો વળાંક આવ્યો છે અત્યાર સુધી મીડિયા સમક્ષ મોન રહેલી એસઆઇટીએ બે પીઆઇને સમન્સ મોકલ્યા છે જેની વિગતે વાત કરીશું અમારા અહેવાલમાં કોણ છે તે પીઆઈ શા માટે તેમને સમંસ મોકલવામાં આવ્યા છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે નમસ્કાર દર્શક મિત્રો નવજીવન ન્યુઝમાં આપનું સ્વાગત છે હું છું આપનો યશપાલસિંહ ચૌહાણ સમગ્ર ગુજરાતમાં બગદાણા પ્રકરણ છે છેલ્લા 16 દિવસથી ચકચાર જગાવી રહ્યું છે બગદાણામાં જે કોળી યુવાન છે નવનીત બાલધ્યા તેને ઢોર માર મારવામાં આવ્યો હતો જેનોવિડીયો છે તે વાયરલ થયો હતો અને ત્યારબાદ ભાવનગર પોલીસે છે
તે ફરિયાદ લેવામાં છે તે ભાંગરો વાટો હતો જેને લઈને કોળી સમાજમાં ખાસી નારાજગી છે તે જોવા મળી હતી અને ત્યારબાદ કોળી સમાજના જે દિગ્ગજ નેતા છે હીરાભાઈ સોલંકી રાજુલાના જેવો ધારાસભ્ય છે તેવો મહુવા ખાતે દોડી આવ્યા હતા અને હજારોની સંખ્યામાં કોળી સમાજના જે નેતાઓ છે આગેવાનો છે તેઓ પણ ત્યાં ઉમટી પડ્યા હતા અને તેઓ એ આક્ષેપ કર્યો હતો. નવનીત બાલધ્યાએ કહ્યું હતું કે બગદાણાના જે તત્કાલીન પીઆઈ હતા ડીવી ડાંગર તેમણે મારી ફરિયાદ લેવામાં વિલંબ કર્યો છે. સાથે જમેં જે આરોપીના નામ આપ્યા છે
તેમની નામજોગ ફરિયાદ નથી લીધી અને જે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી તે અજાયણા લોકો વિરુદ્ધ ફરિયાદ છે તે દાખલ કરી દેવામાં આવી હતી. ત્રણ વાર મારા નિવેદન છે તે નોંધવામાં આવ્યા હતા જ્યારે 12 થી 13 કલાક પછી મારી એફઆઈઆર છે તે ફાડવામાં આવી હતી આવા અનેક આક્ષેપો કર્યા હતા અને ત્યારબાદ છે તે પીઆઈ ડીવી ડાંગર હતા તેમને તાત્કાલિક એક જ કલાકમાં હીરાભાઈ સોલંકીએ કહ્યું હતું કે અમે અહીંયાથી ગાંધીનગર જઈએ ત્યાં સુધીમાં તેમની બદલી થઈ જાય તેવી અમારી ઈચ્છા છે અને એક જ કલાકમાં જે તત્કાલીન પીઆઈ હતાડીવી ડાંગર તેમને લીવ રિઝર્વમાં મૂકી દેવામાં આવ્યા હતા અને આ સમગ્ર જે તપાસ છે તેમની પાસેથી લઈ લેવામાં આવી હતી અને જે મહુવા ટાઉનના પીઆઈ હતા કેએસ પટેલ તેમને આ સમગ્ર તપાસ છે તે સોંપી દેવામાં આવી હતી કેએસ પટેલે તપાસ સંભાળી ત્યારબાદ તેમનું જે છે રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું આરોપીઓનું અને જેમાંનો જે એક આરોપી છે તે સીધો ચાલી રહ્યો હતો અને કેએસ પટેલે એક આરોપી છે કહેવાય છે કે તેને પગમાં છે તે લાગડી અડાડી હતી અને ત્યારબાદ આ આરોપી છે તે છે તે લૂલો લૂલો ચાલતો હોય તેવા નાટક સર્જાયા હતા તેને લઈને પણ ઘણા આક્ષેપો થયાહતા અને ત્યારબાદ છે તે મહુવાના જે ઇન્ચાર્જ ડીવાયએસપી હતા રીમાબા ઝાલા તેમની ઉપર પણ અનેક ગંભીર આક્ષેપો થયા હતા
સૌપ્રથમ જે દિવસે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી ત્યારે રીમાબા ઝાલા દ્વારા છે તે ક્લીન ચીટ આપી દીધી છે તેવા આક્ષેપ છે તે કોળી સમાજના લોકોએ કર્યા હતા અને રીમાબાએ જે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી તેમાં કહ્યું હતું કે જે આ નવનીત બાલધ્યા છે તે પ્રોહીબીિશનની છે તે અમને બાતમી આપે છે સાથે જ તેઓ છે ખાણ ખનીજનો છે તેની છે તેનો ધંધો છે તેવા પ્રકારની વાતો કરી હતી અને ત્યારબાદ કોળી સમાજ છે તે વદ્ર ઉગ્ર બનીનેનારાજ થયો તો આમ સમગ્ર આ કોળી સમાજની જે આ ઘટના બની હતી નવનીત બાલધ્યાની જે ઘટના ના હતી તેમાં જે ડીવાયએસપીએ જે પ્રેસ કોન્ફરન્સ કરી હતી ત્યારબાદ આ જે સમગ્ર મામલો છે તે વધુ ઉગ્ર બન્યો હતો ત્યારબાદ જો વાત કરવામાં આવે તો કોળી સમાજ નારાજ થયો હતો જેને લઈને કોળી સમાજના જે ધારાસભ્યો છે સાંસદ સભ્યો છે તેઓ ગાંધીનગર ખાતે દોડી ગયા હતા અને ત્યારે ભૂપેન્દ્ર પટેલ છે
મુખ્યમંત્રી તેમને મળ્યા હતા તેમની સાથે મીટિંગનો દોર છે તે ચાલ્યો હતો અને તેમને શું વચન આપ્યું હતું કે આ ઘટના છે તેમાં પૂરેપૂરી તપાસ થશે અને તેને એક કલાક બાદ ભાવનગરના રેન્જ આઈજી છે ગૌતમપરમાર તેના દ્વારા એક સ્પેશયલ ઇન્વેસ્ટિગેગેશન ટીમ એટલે કે એસઆઈટીની રચના કરી દેવામાં આવી હતી આજથી આઠ દિવસ પહેલા એટલે કે તારીખ 5એ/2026 ના રોજ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ છે તેની રચના કરવામાં આવી હતી જેને અધ્યક્ષસ્થાન છે તે અમરેલી જિલ્લાના ધારીના એએસપી છે જયવીર ગઢવી તેના અધ્યક્ષસ્થાને એસઆઈટીની રચના કરવામાં આવી હતી તેમાં બોટાદના જે એસઓજીપીઆઈને હાલ જે એલસીબીપીઆઈ છે તેમને છે તે પીઆઈને તેમને પણ સામેલ રાખવામાં આવ્યા હતા મરુધ્વતસિંહ જાડેજાને સાથે જ જે રેન્જ આઈજી ઓફિસમાં જે વાળા છે તેમને ને પણ પીએસઆઈને સામેલ કરવામાં આવ્યા હતા અનેબોટાદ એસઓજીના જે બંને કોન્સ્ટેબલ છે હેડ કોન્સ્ટેબલ તેમનો પણ આમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ સમગ્ર ઘટના જ્યારે ઘટી હતી આઠ દિવસથી એસઆઈટી આ સમગ્ર ઘટનાની તપાસ હાથમાં લઈ લીધી છે. ત્યારબાદ મીડિયા દ્વારા પણ એએસપી છે જયવીર ગઢવી તેમને સવાલો પૂછવામાં આવતા હતા ત્યારે જયવીર ગઢવી છે
તે મીડિયાને જવાબ નતા આપી રહ્યા અને આમ મીડિયાથી તેઓ દૂર રહ્યા હતા. મીડિયા દ્વારા અનેક વાર તેમનો ટેલિફોનિક સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે તેઓ કોઈ પત્રકારોના ફોન છે તે રિસીવ નથી કરતા અને અત્યારે જે છે આ કેસમાં મોટા સમાચાર છે તેસામે આવી રહ્યા છે. જે આ કેસના આઠ આરોપી હતા તેમાં જે આઠ આરોપીને ત્રણ દિવસના ફર્ધર રિમાન્ડ છે તે એસઆઈટીએ મેળવ્યા હતા અને આજે રિમાન્ડ છે તે પૂર્ણ થતા તેમને જેલ હવાલે કરી દીધા છે. જો અમારા સૂત્રોનું માનવામાં આવે તો નવજીવન ન્યુઝ પાસે અત્યારે એક્સક્લુઝિવ માહિતી છે તે સામે આવી રહી છે કે આ કેસમાં જે બે પીઆઈ હતા એટલે કે તત્કાલીન બગદાણાના પીઆઈ હતા ડીવી ડાંગર તેમ જ ત્યારબાદ જે જેણે તપાસ સંભાળી હતી કેએસ પટેલ જે મહુવા ટાઉનના પીઆઈ છે તેમને છે તે સમંસ મોકલવામાં આવ્યું છે અને સમંસમાં કહેવામાં આવ્યું છે કે તારીખના રોજ 12 વાગ્યે આઈજીપી ઓફિસેતમારે હાજર રહેવું આ કેસની તપાસ છે તે તમે સંભાળતા હતા જેની સ્પષ્ટતા કરવા માટે તમારે હાજર રહેવાનું છે આમ આ જે બગદાણાનો કેસ છે તેમાં હવે મોટો ખુલાસો છે તે થયો છે. એસઆઈટી જે મોન બની હતી તેમણે વધારે હવે જે પગલા છે તે લીધા છે અને બે પીઆઈ છે તેમને સમંસ પાઠવવામાં આવ્યું છે. આ સમંસ મામલે અમે જે પીઆઈ છે કે.એસ કેએસ પટેલ તેમનો ટેલિફોનિક સંપર્ક કર્યો હતો કે આવું સમંસ આપને મળ્યું છે કે કેમ ત્યારે તેમણે કહ્યું હતું કે આ મને ધ્યાનમાં આવ્યું છે સમંસ હજી મારી પાસે આવ્યું નથી પણ હાજર થવાનું છે તેમને કહેવામાં આવ્યું છે આમામલે જે તત્કાલીન પીઆઈ હતા ડીવી ડાંગર તેનો પણ અમે ટેલિફોનિક સંપર્ક કર્યો હતો કે તમને આ પ્રકારનું જે સમજ મળ્યું છે કે કેમ ત્યારે તેમણે છે તે ફોન રિસીવ નતો કર્યો માટે તેમની સાથે વાત નથી થઈ શકી આમ આ મામલે હવે
જે મોટા ખુલાસા છે તે થોડા દિવસોમાં છે એસઆઈટી કરી શકે છે જે બંને તત્કાલીન જે પીઆઈ હતા તેમને છે બોલાવવામાં આવ્યા છે જે તપાસ અધિકારી હતા તેમને બોલાવવામાં આવ્યો છે. તેઓ એ શું પ્રથમ દિવસથી જ શું તપાસ કરી છે? ક્યાં તથ્યોને આધારે ફરિયાદ છે તે દાખલ કરી છે. આ કેસમાં જે પોલીસે છે તે ભીનું સંકેલવાનો પણ પ્રયાસ કર્યો હતો તેવા પણ આક્ષેપ થયા હતાજેને લઈને ફરિયાદમાં છે તે સૌપ્રથમ આઈપીસીની જે જૂની કલમ છે 307 તેનો ઉમેરો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ આઈપીસીની જૂની જે કલમ છે 114 તેનો પણ ઉમેરો કરવામાં આવ્યો હતો અને બે દિવસ પહેલા જ એસઆઈટી દ્વારા મહુવા કોર્ટને રિપોર્ટ આપવામાં આવ્યો હતો કે આ કલમમાં જૂની આઈપીસીની કલમ 120બી નો ઉમેરો કરવામાં આવે એટલે કે કાવતરું ઘડવાની જે કલમ છે તેનો પણ હવે ઉમેરો થઈ ગયો છે આમ અગાઉથી જ ફરિયાદ છે તે નબળી જે છે તે દાખલ કરવામાં આવી હતી તેવા આક્ષેપ લાગી રહ્યા હતા ત્યારબાદ એસઆઇટીએ જે હવે આ તપાસ સંભાળી લીધી છે તેમાં મોટા હવે ખુલાસા આવનારા દિવસોમાં થઈ શકે છે અનેજેની ઉપર આક્ષેપ લાગી રહ્યા છે
કે લોક ડાયરા કલાકાર છે માયાભાઈ આહીર તેનો દીકરો છે જયરાજ આહીર તેના કહેવાથી મારી ઉપર જે હુમલો થયો છે તેવું નવનીત બાલધ્યાનું કહેવું છે અને જેને લઈને સમગ્ર ઘટના છે તે ભારે ચકચારી બની છે. સાથે જ જો વાત કરવામાં આવે તો આ કેસને લઈને વધુ પણ એક એક્સક્લુઝિવ વિડીયો છે તે આજે વાયરલ થયો છે અને તે વિડીયો છે માત્ર નવજીવન ન્યુઝ ઉપર તમે અત્યારે સ્ક્રીન ઉપર સૌપ્રથમ આ વિડીયો જોઈ લો શું છે વિડિયોની તેની પછી હું તમને વિગત આપીશ એ વિડીયો ચાલુ છે વિ ચાલુ રાખજો હો ભાઈ બધા વિડીયો ચાલુ કરી દેજોરાખજો હાલો હાલો હલો તો આપે જે સ્ક્રીન ઉપર વિડીયો જોયો આ વિડીયો છે તેમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વિડીયો છે જે કેએસ પટેલ જે છે તેમણે જ્યારે આરોપીનું રીકન્સ્ટ્રક્શન બગદાણા ખાતે કર્યું હતું તે સમયનો આ વિડીયો છે અને બાઈક ઉપર આવેલા જે બે વ્યક્તિઓ છે તેની બેગમાં એક સાથે આઠ આરોપીના મોબાઈલ હતા અને સાથે જ રોકડ રકમ ભરેલો આ થેલો હતો જેને લઈને પબ્લિકે છે હા હોહો મચાવ્યો હતો
અને તેમને પકડી પાડ્યા હતા. અત્યારબાદ બગદાણાના જે સ્થાનિક પોલીસ કર્મચારીઓ છે તેઓ ત્યાં પહોંચી ગયા હતા અને તેઓ ચોખવટ કરતા જણાવે છે કે અમે જ આલોકોને બોલાવ્યા છે મોબાઈલ હાજર કરવા માટે આમ આ વિડીયો છે તે પણ આજ વહેલી સવારથી છે તે વાયરલ થયો છે આ વીડિયોની પૃષ્ટિ છે તે નવજીવન ન્યુઝ નથી કરતું આ મામલે અમે કેએસ પટેલ જે છે જેમણે રીકન્સ્ટ્રક્શન કર્યું હતું તેમને પણ નવજીવન ન્યુઝ દ્વારા ટેલિફોનિક સંપર્ક કરીને પૂછવામાં આવ્યું હતું કે તમે જ્યારે રીકન્સ્ટ્રક્શન કર્યું ત્યારે આ પ્રકારની કોઈ ઘટના છે તે ઘટી હતી કે કેમ ત્યારે તેમણે કહ્યું હતું કે મારા ધ્યાનમાં આવી કોઈ ઘટના નથી અડધી કલાક માટે જ હું ત્યાં પોલીસ સ્ટેશનમાં હાજર હતો આમ આ મામલે પણ કેએસ પટેલે જવાબ આપ્યો છેજોવું રહ્યું આગામી સમયમાં એસઆઈટી હવે છે તે તપાસ કરવાની છે તે તપાસમાં ક્યાં સુધી એસઆઈટીના હાથ છે
તે જઈ શકે છે કે પછી એસઆઈટી છે તે પણ દૂધનું દૂધ અને પાણીનું પાણી કરશે કે કેમ તેવા પણ તેની સામે પણ સવાલ ઉઠી રહ્યા છે અને જોવું રહ્યું આગામી સમયમાં હવે કુંડળી ભાંગશે કે કુંડળીમાં આખો ગોળ જે છે તે એસઆઈટી ભાંગી નાખશે તે તો આવનારા સમયમાં જ ખબર પડશે આમ નવજીવન ન્યુઝ ઉપર અત્યારે તમે જે એક્સક્લુઝિવ સમાચાર છે તે અમે તમને આપી રહ્યા છે બગદાણાના કેસને લઈને આ જે પડે પળની જે માહિતી છે તે નવજીવન ન્યુઝ આપના સુધી પહોંચાડતું રહેશે માટે જો તમને આ સમાચારપસંદ આવ્યા તો અમારી નવજીવન ન્યુઝની ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં યશપાલસિંહ ચૌહાણ નવજીવન ન્યુઝ ભાવનગર