પાલનપુર હાઈવે પર ચૌધરી સમાજના બે યુવકો પર હુમલો કરવામાં આવે છે અને હુમલો ખૂબ ગંભીર હોય છે. 20 થી 25 લોકોનું ટોડું આવે છે અને હુમલો કરે છે એના પછી ખબર પડે છે કે બંને યુવાનોની હાલત ખૂબ ખરાબ છે હોસ્પિટલ લઈ ગયા પછી એક યુવકનું મૃત્યુ થાય છે ભરતભાઈ ચૌધરી એમનું નામ છે અને એના પછી આખો સમાજ જે છે એ આક્રોષિત થાય છે. સમાજ આખું એવું કહે છે કે આ વિષય પર અમે જરા પણ કઈ ચલાવી નહીં લઈએ.
જ્યાં સુધી અમને ન્યાય નહી મળે ત્યાં સુધી અમે મૃદદે નહી સ્વીકારીએ. પોલીસ પછી એ લોકોને આશ્વાસન આપે છે કે અમેઆઠ જેટલી ટીમ અલગ અલગ બનાવી અને એ બધા આરોપીને પકડવાનોજલ્દીથી જલ્દી પ્રયાસ કરી રહ્યા છે. હમણાં બધા જ આરોપી તો નહીં પણ છ જેટલા આરોપીઓની ધરપકડ પોલીસે કરી લીધી છે. એ છ આરોપીમાંથી જે મુખ્ય આરોપી હતો એ લાલો એ લાલોની જ્યારે ધરપકડ કરી એના પછી પોલીસે એની પાસેથી તપાસ માટે બહુ જ બધી વસ્તુઓ પૂછી અને પછી ખબર પડી કે એના ઉપર તો ઓલરેડી અનેક ગુનાઓ દાખલ થયેલા જ છે.
પોલીસે તો 14 દિવસના રિમાન્ડ માંગ્યા હતા કોર્ટે આઠ દિવસના રિમાન્ડ આપ્યા અને આજે એ બધા જ લોકોને દોરડાથી બાંધી અને એમનું રીકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું છે એમનો વરઘોડો કાઢવામાં આવ્યો છે. જે રીતના જાહેર જનતાની વચ્ચે રિકન્સ્ટ્રક્શન થયું તમેદ્રશ્ય જુઓ તો તમને ખબર પડે કે આજુબાજુ એ બહુ જ બધા લોકો ભેગા થાય છે કારણ કે ખબર છે ઘટના ખૂબ મોટી હતી
ચૌધરી સમાજના લોકો અને અલગ અલગ સમાજ અને આસપાસના પાલનપુર હાઈવે પાસે લોકો ભેગા થઈ જાય છે એ રીકન્સ્ટ્રક્શન જ્યારે થાય છે પોલીસ ત્યારે એને લાકડી અને લાકડીએ ફટકારે છે અને પછી ત્યાં જે આજુબાજુના લોકો છે એ પોલીસ જિંદાબાદના નારા લગાવે છે. આખી ઘટના જેટલી સેન્સિટિવ હતી રિકન્સ્ટ્રક્શન પછી એ આરોપી પોતે પણ એના મોઢા ઉપર દેખાય છે કે પોલીસે એની કેટલી સર્વિસ કરી હશે એ જે મુખ્ય આરોપી છે
એ મુખ્ય આરોપી ઉપર અનેક ગુનાઓ તો પહેલેથી દાખલ હતા. પોલીસ આમાં પણઆગળ કેવી રીતના તપાસ કરે છે એ જોવાનું રહ્યું. આજે જ્યારે પાલનપુર હાઈવે પાસે એનો વરઘોડો નીકળ્યો એ છએ છ આરોપીને જ્યારે દોરડેથી બાંધીને પોલીસ લઈ ગયા ત્યારે શું થયું તેના પર કરીએ નજર જિંદાબાદ ગુજરાત પોલીસ જિંદાબાદો પોલીસ જિંદાબાદ ગુજરાત પોલીસ જિંદાબાદ ગુજરાત પોલીસ જિંદાબાદ ગુજરાત પોલીસ જિંદાબાદ પાલનપુર પોલીસ જિંદાબાદ પાલનપુર પોલીસ જિંદાબાદ જણાવું કે બનાસકાડા જિલ્લા 20 12/2025 ના રોજ જે બનાવ જે જગ્યાએ આ બનાવ થયો હતો જ્યાં મરણજનના શ્રી ભરતભાઈ ચૌધરી નું જ્યાં મૃત્યુ નીચવામાં આવ્યું હતું એવા જે રીઢા આરોપી ઉપર જ્યારે ગુલામપુર પશ્ચિમમાંગુનો દાખલ થયો હતો
એ બાબતે એ લોકોને અરેસ્ટ કરીને આઠ દિવસમાં રિમાન્ડ લેવામાં આવે છે તે રિમાન્ડ અનુવા ખાસ કરીને આજ રોજ જે જગ્યાના જે રિકન્સ્ટ્રક્શન પંચનામું કે જ્યાં તેઓ ભેગા થયા અને જેમને ત્યાં કાવતરું પડ્યું હોય અને ત્યાં પછી તે બનાવવાની જગ્યા જ્યાં તે લોકો આવ્યા છે તે રીકન્સ્ટ્રક્શન પંચનામું પોલીસ દ્વારા કરવામાં આવ્યું આવું છે અને પૂરતો પોલીસ કાફલો બંદોબસ્ત સાથે કરવામાં આવ્યો છે હજુ પણ આમાં ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે જે પાલનપુર પશ્ચિમ અંકુર દેસાઈ ચલાવી રહ્યા છે અને જે અન્ય જે પણ કોઈ વિગતો હશે તો કેબીજા અન્ય આરોપી હશે એ બાબતે આપણે માહિતગાર કરવામાં આવશે આભાર