આપણે અનેક વાર એવું સાંભળ્યું છે કે જેનું કોઈ નથી હોતું એનું ભગવાન હોય છે. ઈશ્વર કોઈને ભૂખ્યા નથી સુવા દેતું ઈશ્વર કોઈને એકલું નથી રહેવા દેતું એ બધી જ યોજનાઓ સાથે અહીંયા માણસને મોકલે છે અને એ દૂધ પછી એ જેના કોઈ નથી હોતા એનો હાથ પકડીને આગળ લઈ જાય છે.
દીકરીના લગ્નનું ટેન્શન એના પિતા કરતા વધારે કોઈને ન હોઈ શકે પણ જેના પિતા નથી એ દીકરીઓના લગ્ન કેવી રીતના થતા હશે? અનેકવાર આપણને આ સવાલો સતાવતા હોય છે એ દીકરીઓની પીડા એ દીકરી આગળના જીવનમાં શું કરશે? લગ્ન પછીનું એનું જીવન કેવું હશે એની ચિંતા કોણ કરતું હશે?
આપણારાજ્યમાં આપણા દેશમાં એવી બહુ જ બધી સંસ્થાઓ છે જે આવા કામ કરતા હોય છે જે દીકરીઓના સમૂહ લગ્ન કરાવતા હોય છે કે જેનું કોઈ નથી હોતું એના એ પિતા બનતા હોય છે અને એવો જ એક કાર્યક્રમ લવાલ ગામમાં થયો. મહિપતસિંહ તમે નામ સાંભળ્યું હશે સોશિયલ મીડિયા પર એ ફેમસ પણ ખૂબ છે
એ મહિપતસિંહ ફાઉન્ડેશન દ્વારા લવાલ ગામમાં 25 દીકરીઓના સમૂહ લગ્નનો કાર્યક્રમ થયો અને એ સમૂહ લગ્નના જે દ્રશ્ય સામે આવ્યા એ જોઈને એવું થયું કે સગો બાપ જેટલી મહેનત કરે એટલી જ મહેનત મહિપતસિંહએ પણ કરી એ દીકરીઓને વળાવવા માટે દીકરીઓના લગ્ન માટે એ 25 જેટલી દીકરીઓ જ્યારે વિદાય લઈ રહીહતી તે સમયે મહિપતસિંહને વળગી અને ખૂબ રડી એને પોતાના બાપના હાથ હોય માથે એવી રીતના હાથ મૂક્યો મહિપતસિંહએ અને કહ્યું કે તમારા જીવનમાં હવે તમારે કોઈ ટેન્શન કરવાનું નથી તમારો આ બાપ બેઠો છે.
આપણે આવા દ્રશ્ય જોઈએ અને આપણને એવું લાગે કે માનવતા હજી પણ જીવે છે. મહિપતસિંહ છેલ્લા કેટલાય સમયથી એ જે ફાઉન્ડેશન છે એમાં બાળકોને ભણાવવાનું કામ તો કરે જ છે સાથે વૃદ્ધો માટે વૃદ્ધાશ્રમ પણ ખોલ્યો છે અને હવે આ દીકરીઓના લગ્ન અને આ 25 જેટલી દીકરીઓને માથે હાથ મૂકી અને મહેપતસિંહએ બાપનો આશીર્વાદ આપ્યો છે ત્યાંથી જે દ્રશ્ય લવાલગામથી સામે આવ્યા છે તેના પરકરીએ નજર