Cli

સૂરતથી દુબઈ સુધી ફેલાયેલું છે સાયબર ફ્રોડનું નેટવર્ક, ઝડપાયા 5 ગઠિયા!

Uncategorized

સુરતના ડિંડોલી વિસ્તારમાં એસઓજી પોલીસે એક મોટો સાયબર ફ્રોડ રેકેટનો પર્દાફાશ કર્યો છે છેલ્લા પાંચ વર્ષથી ઓનલાઇન ઠગાઈ કરતા ચાર આરોપીઓને ઝડપી પાડીને પોલીસે મોટી સફળતા મેળવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યુઝ હું છું સાર્થક આજે વાત કરીશું સુરત સુરતના ડિંડોલીમાં સ્થિત ગ્રીન વેલી શોપિંગ કોમ્પ્લેક્સમાં ક્રિષ્ણા પેકર્સ એન્ડ મુવર્સ નામની ઓફિસની આડમાં સાયબર ફ્રોડનું રેકેટ ચલાવવામાં આવી રહ્યું હતું જેમાં પકડાયેલ આરોપીઓ જે છે તે દુબઈથી સંચાલિત ગેંગના સંપર્કમાં રહ્યા હતા અને દેશભરનાલોકોનું ઇન્ટરનેટ દ્વારા સંપર્ક કરતા અને ઇન્ટરનેટ બેન્કિંગ મારફતે લોકોનું બેંક ખાતું ખાલી કરી દેતા હતા. એસઓજી પોલીસ પ્રતીક પ્રફુલ વસાવા દીપક પાંડે રૂપેશ હેન્ડગે

અને ભૂષણ પાટેલની ધરપકડ કરી છે તપાસમાં ખુલ્યું છે કે આરોપીઓ જુદા જુદા વ્યક્તિઓ નામે બેંક અકાઉન્ટ ખોલાવી ખોટા ઇલેક્ટ્રોનિક દસ્તાવેજો અને નકલી જમીન ઊભા કરતા હતા પોલીસે આરોપીઓ પાસે સાત મોબાઈલ ફોન બે કમ્પ્યુટર નવ ચેકબુક ચાર પાસબુક સાત એટીએમ તથા ડેબિટ કાર્ડ પાંચ સીમ કાર્ડ આઠ અલગ અલગ બેન્ક સ્ટેમ્પ અને મહત્વની ઓળખ દસ્તાવેજો જે છે તે જપ્ત કર્યા છે.આરોપીઓને કોર્ટમાં રજૂ કરી પાંચ દિવસની રિમાન્ડ મેળવવામાં આવી છે અને પોલીસના જણાવ્યા મુજબ તપાસ દરમિયાન આ સાયબર ગેંગનો વધુ સંપર્ક અને ઠરાગાઈના નવો ખુલાસો થઈ શકે છે. ડિંડોલીમાં ઝડપાયેલો આ સાયબર ફ્રોડ રેકેટ કેટલો મોટો છે

અને દુબઈ સુધી તાર ક્યાં સુધી જોડાયેલા છે તે અંગે તપાસ ચાલુ છે. ચાલો હવે આ સમગ્ર મામલે એસઓજીના ડીસીપી એ શું કીધું એ સાંભળીએ એક પ્રતીક અને એની એક ગેંગ છે પ્રતીક વસાવા અને એની ગેંગ જે છે ડિંડોલીમાં સાયબર ફ્રોડ કરતી હતી અમુક બેન્ક એકાઉન્ટો ભાડે મેળવતી હતી એવી માહિતી મળતા ત્યાં રેડ કરતા જે અમને આરોપીઓ મળી આવ્યા એમાંજે આરોપીઓ છે પ્રતીક વસાવા દીપક પાંડે રૂપે સાગડે અને ભૂષણ પાટીલ અને સલીમ ઉરફે સમીર આ તમામ લોકો જે છે

એને અટક કરવામાં આવે છે આ લોકો એવું કામ કરતા હતા કે જે એક બીિગ બ્રો કરીને વ્યક્તિ છે જે દુબઈ બેઠેલો છે આ વ્યક્તિને આ આજે પાંચ ચાર લોકો છે એ લોકો સાત થી આઠ માણસો રાખી અને સુરત ગ્રામ્યના આજુબાજુના લોકોના જે બેંક એકાઉન્ટ ખાતાઓ છે એ 20 થી 25હ000 રૂપિયા આપી ભાડે રાખતા હતા અને બીિગ બ્રો છે એપીકે ફાઈલ ત્યાંથી મોકલતો હતો અને આ તમામ ખાતાની વિગતો એની અંદર ભરવામાં આવતી હતી

ત્યારબાદ જે છે કે એ વિગતો ભરવામાં બાદતમામ એક્સસેસ બીિગ બ્રો પાસે જતો હતો અને આમાંથી જે સાયબર ફ્રોડના હોય ગેમિંગના હોય કે ડિજિટલ એરેસ્ટના તમામ પૈસા નખાવતો અને પ્રતીક એને અહીથી એનકેશ કરાવતો આ કેશ પૈસા ઉપાડીને પાછો એ સલીમ ઉરફે સમીર છે એની પાસેથી યુએસડીટી લઈ અને આ યુએસડીટી જે છે પ્રતીક પોતાના વોલેટમાં મેળવતો અને પાછો એ દુબઈમાં પાછા મુકતો આ રીતે આખું એક હવાલાભાંડ ચાલતું હતું આ જે રેડ છે એ દરમિયાનમાં 14 અમને બેન્ક એકાઉન્ટ મળી આવે છે આ 14 બેન્ક એકાઉન્ટ ઉપર ટોટલ 18 રાજ્યોની 71 ફરિયાદોએનસીસી સીઆરપી પોર્ટલમાં થયેલી છે એની પણ તપાસ કરવામાં આવશે અને આ પ્રતીક છે એના વિરુદ્ધમાં છગુનાઓ દાખલ થયેલ છે

90 દિવસ જેલમાં રહેલો છે અને એને એના મિત્રની પત્ની સાથે પણ છેડતી કરેની એક ફરિયાદ એના વિરુદ્ધમાં દાખલ થયેલ છે આ તમામ જે છે કુખ્યાત આરોપીઓ છે આમના ઉપર વધુ સકંજો કસવામાં આવશે અને બીજું આમની આજુબાજુના સંરક્ષણ આપનાર માણસો અને એને ફાઇનાન્સિયલ જે હેલ્પ કરતા હોય અને એને સંરક્ષણ પૂરું પાડતા હોય તમામ લોકો ઉપર સકંજો કસવામાં આવશે. કુલ કેટલા સમયથી આગે શક્ય હતી કેટલા લોકો કામ કરી રહ્યા આ જે ગેંગ છે એ ક્રિષ્નાા પેકર્સ એન્ડ મુવર્સ કંપનીના નામે ચાલતી હતી અને બે વર્ષ ઓપરેટ થતી હતી અને એની અંદર અત્યારસુધીમાં અમારા ધ્યાનમાં આવ્યું છે એ મુજબ 15 થી 20 લોકો આમાં કામ કરતા હતા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *