Cli

સરકારી નોકરીની પાપાપગલીમાં જ શીખી ગયો લાંચ લેતા, ઝડપાઈ ગયો ACB ના છટકામાં

Uncategorized

સુરત શહેરની ઉધના મામલતદાર કચેરીમાંથી ભ્રષ્ટાચારનો ચકાવનારો મામલો સામે આવ્યો છે જેમાં જમીનના દસ્તાવેજોમાંથી જરૂરી સુધારા અને વહીવટી પ્રક્રિયા પૂર્ણ કરવા બદલ 10,000 રૂપિયાના લંચ લેતા સર્કલ ઓફિસર કૃષ્ણકુમાર ઢાભીને એસીબીએ રંગે હાથ ઝડપી લીધો છે.

મામલોની વિગતવાર વાત કરીએ તો ફરિયાદીના અસલની જમીનમાં અગાઉ માલિકના નામનો કાચો નોંધ પ્રમાણિતા કરવાની કામગીરી બાકી હતી જેથી આ કામગીરી કરવા બદલ સર્કલ ઓફિસર લાંચની માંગણી કરી હતી. લાંચ આપવા ઇન્કાર કરતા જાગરૂક નાગરિકે સુરતની એસીબીનો સંપર્ક કર્યો હતો.

ફરિયાદના આધારે24 ડિસેમ્બરના રોજ ઉધના મામલદાર કચેરીમાં એસીબી દ્વારા છટકું ગોઠાવવામાં આવ્યું હતું. ફરિયાદી જ્યારે સર્કલ ઓફિસરના ચેમ્બરમાં ગયા ત્યારે આરોપીએ વાતચીત કર્યા બાદ 10,000 ની જે રૂપિયાની રકમ છે જે લાંચ છે તે સ્વીકારી હતી. જેવી રકમ હાથમાં લીધી તેમજ એસીબીની જે ટીમ છે

તેઓ જે ઓફિસર છે એમને પકડી લીધી હતી અને જે પૈસા સામગ્ર આપેલા તે રિકવર કરી દીધા એસીબીમાં ફરિયાદ મળેલી ઉધના મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા સર્કલ ઓફિસર કૃષ્ણકુમાર બનેસંગ ડાભી જેઓએ આ કામે ફરિયાદીના અસીલના જમીનના પ્લોટના ના જે માલિકીની નોંધ હોય એ નોંધ નેપ્રમાણિત કરવાના અવેજ પેટી એ કાર્યવાહી કરવાના 10હ000 રૂપિયાની માંગણી કરેલી અને 10000 રૂપિયા લેતા રેડ હેન્ડ પકડાયેલા છે જે વિરુદ્ધ ગુનો નોધી આગળની કાર્યવાહી હાથ ધરી 2017 થી કૃષ્ણકુમાર ડાભી એ નાયબ મામલતદાર તરીકે ભરતી થઈ અને ફરજ બજાવે છે જેઓનો નો પગાર અ લગભગ 84,000 જેટ છે.

કઈ રીતે હવે તપાસ કરવામાં આવશે મન સંબંધ કે પછી આ પ્રમાણે શું હવે એમની જે જે બાબતો છે સર્ચ થશે તેમજ એમની તમામ બાબતો જે જે રેકર્ડ ઉપર આવશે તમામ બાબતે ઇન્વેસ્ટિગેશન થશે. હાલ આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કારવાઈ હાથ ધરવામાં આવી છે અને સરકારી કચેરીમાંજવાબદાર હોધા પર બેસેલા અધિકારી દ્વારા લાંચ માંગવાનો આ બનાવ મહેસૂલ વિભાગ માટે શરમજનક છે એસીબીએ નાગરિકોને અપીલ કરી છે કે જે કોઈ સરકારી કર્મચારી કામ માટે લાંચ માંગે તો તરત જ એસીબીનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવો ૐ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *