Cli

રસ્તા ઉપર ઊભી રહેતી પોલીસ રોજ કેમ અપમાનિત થઈ રહી છે ?

Uncategorized

વરિષ્ઠ પત્રકાર પ્રશાંત દયાળ આપણી સાથે છે. અમદાવાદની ટોપ ઓફ ધ ટાઉન બનેલી ઘટના જેમાં પોલીસ કર્મચારીએ એક યુવતીને લાફો માર્યો હતો અને તે પછી એ ઘટના હવે પૂરા ગુજરાતમાં ગાજી રહી છે અને તે પછી પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા અને યુવતી પર બે ગુના નોંધાયા છે

તો તે વિશે વરિષ્ઠ પત્રકાર પ્રશાંત દયાળ સાથે વાત કરીએ પ્રશાંતભાઈ હવે પોલીસ થોડી આક્રમક મૂડમાં આવીને એફઆઇઆર કરી છે બે શું કારણ આપ્યા છે અંદર એફઆઇઆરમાં પહેલા તો કહી દઈએ દર્શકોને ને જેમણે આઘટના ન જોઈ હોય એવું પણ બને. હ તો વાત એવી છે કે અમદાવાદના અંજલી ચાર રસ્તા વિસ્તાર છે ત્યાં એક યુવતી જે પોતે વકીલ હોવાનું કહી રહી છે એ રેડ સિગ્નલ તોડે છે પોલીસ સાથે એને ઝગડો થાય છે પોલીસ પાસે પોલીસ યુનિફોર્મમાં છે છતાં પણ એ પોલીસ પાસે આઈડેન્ટી કાર્ડ માંગે છે એટલે એક પોલીસ નહતું ઘણા બધા પોલીસવાળા ત્યાં ઊભા હતા પોલીસ એને આઈડેન્ટી કાર્ડ આપે છે પછી આઈડેન્ટી કાર્ડ ફેંકી દે છે

હ અને પછી પોલીસને ગાળ બોલે છે આ વિડીયો પાછળથી આપણી પાસે આવ્યો હતો અને ગાળ એટલે સામાન્ય રીતે જે લોકો રસ્તા ઉપર ગાળી ગલોચ કરતા હોય છેએ પ્રકારની ગાળ હતી અને પછી એક પોલીસ કોન્સ્ટેબલ જેનું હેડ કોન્સ્ટેબલ છે જેનું નામ છે હેડ કોન્સ્ટેબલ જયંતી એ એને લાફો મારે છે ત્યારથી આખી ઘટના શરૂ થાય છે મામલો પોલીસમાં પહોંચે છે

મીડિયામાં બહુ જગ્યો છે. હવે આ વિડીયો આવ્યો પેલી મહિલાએ જે ફરિયાદ કરી એને લઈને તરત જ અમદાવાદના પોલીસ કમિશનરે સૂચના આપી તપાસની અને હેડ કોન્સ્ટેબલ જયંતીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. પણ પછી એવું બન્યું કે અમદાવાદના ઘણા બધા ટ્રાફિક પોઈન્ટ છે ત્યાંથી પણ બીજા પોલીસવાળાએ પણ અગાઉના વિડીયો મોકલ્યા આ જ મહિલા જે છે આ યુવતી જે છે પોતાને વકીલ તરીકે ઓળખાવે છે.તે પોલીસના પટ્ટા ઉતારી લેવાની જે ભાષામાં જીગ્નેશ મેવાણી વાત કરે છે બરાબર છે જોઈ લેવાની હાઈકોર્ટ ઢસડી જવાની એવી ધમકી આપે છે

અને ક્યારે કે જ્યારે એને ટ્રાફિક પોલીસ ટ્રાફિક નિયમનો ભંગ કરતા રોકે છે પકડે છે ત્યારે એટલે અગાઉ એણે જે ઘટનાઓને અંજામ આપ્યો તો પોલીસને ધમકી આપી હતી એ સંદર્ભમાં આજે એક બીજો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હ અગાઉ જે ઘટના ઘટી અંજલી ચાર રસ્તામાં એમાં તો પોલીસે એને અડચણરૂપ હ પોલીસની ફરજમાં અડચણ કે રૂકાવટ કરવાનો ગુનો નોંધ્યો હતો. આજે એક બીજી ફરિયાદ નોંધાય છે આ યુવતી સામે હ પણ પોલીસ હવે પહેલા જે અધૂરો વિડીયો આવ્યો

એમાં તો એવું લાગતું હતું કે પોલીસ કર્મચારીએ એની સાથે ગેરવર્તન કર્યું છે પણ પછી જે વિડીયો આવ્યા એમાં એવું ખબર પડે છે કે યુવતી જે રીતે વાત કર સતત ગાળો ઓલી રહી છે પોલીસને હા એટલે હવે આમાં એક વાત એવી છે કે પોલીસ કર્મચારી જે સસ્પેન્ડ થયા છે એમને કઈ કાર્યવાહી થશે કાયદાકીય ખાતાકીય કેવી રીતે એમની પર એટલે જે હેડ કોન્સ્ટેબલ જયંતી છે એની સામે હવે ખાતાકીય તપાસ થશે હ જે કઈ પોલીસને ડિજિટલ પુરાવા મળ્યા છે એટલે કે સીસીટીવી ફૂટેજ મળ્યા છે આ છોકરી બેન જે છે એ સિગ્નલ જમ્પ કરે છે પછી પોલીસને ગાળો આપે છે

પછી હેડ કોન્સ્ટેબલ એને લાફો મારે છે મામલોપોલીસ સ્ટેશન પહોંચે છે આ દરમિયાન જે કઈ પ્રક્રિયા થઈ એની ખાતાકીય તપાસ થશે અને ખાતાકીય તપાસ પછી એ નક્કી થશે કે હેડ કોન્સ્ટેબલ જતીને જે કઈ કર્યું છે એમાં ગુનો છે અથવા કાયદાનો વધુ પડતો પ્રયોગ એટલે બળનો વધુ પડતો પ્રયોગ કર્યો છે નથી કર્યો એના આધારે સજા થશે ખાતાકીય સજા થશે અને કાર્યવાહી થશે હ પણ આ છોકરી જ્યારે પહેલા વિડીયો આયો અને પછી મીડિયામાં જે જગ્યો એમાં તો મોટા ભાગના લોકોએ પોલીસને ભાંડ્યા અને પછી છોકરીનો નો પક્ષ લઈને એવી સ્ટોરીસ થઈ કદાચ આપણા ત્યાં પણ થઈ હશે પણ પછી જે વિડીયો એક પછી એક આવવા માંડ્યા પછી આપણનેખબર પડી કે ભાઈ ખરેખર તો છોકરીનો પણ વાંક છે એવું પણ સમજમાં આવે છે. તો આમાં આ પૂરી ઘટનાને હવે કેવી રીતના પોલીસ આક્રમક રીતે આટલું એ કરીને એને એફઆઈઆર નોંધી રહી છે.

એટલે પહેલા તો એવું છે કે જ્યારે છોકરીનો પહેલો વિડીયો આવે છે જેમાં માત્ર એ એને લાફો મારે છે એ દ્રશ્ય દેખાય છે ત્યારે સ્વાભાવિક છે કે એક મોટા સમુદાય નું વલણ દીકરી તરફ હતું અને હોવું જોઈએ એમાં કઈ ખોટું નથી પણ એ છોકરી જે છે એ દીકરી છે એણે શું ભૂલ કરી હતી એ પહેલા વિડીયોડિયોમાં સ્પષ્ટ નહતું પણ બીજા વિડીયો આવવા લાગ્યા અને અનએટેડ વિડીયો આવવા લાગ્યાએમાં આ છોકરી છે એ બેફા ફાર્મ ગાળો બોલે છે. માં બેન સ્વામી પોલીસને ગાળો આપે છે અને જાહેર રસ્તા ઉપર ગાળો બોલે છે એ વિડીયો જ્યારે આવવા લાગ્યા ત્યારે જે સમુદાય પોલીસને ભાંડી રહ્યો હતો અથવા પોલીસની ટીકા કરી રહ્યો હતો એને પણ લાગ્યું હ એને એવું લાગ્યું કે આ ખોટું થયું છે પોલીસ સાથે હ પોલીસને જો ગાળ આપે કોઈ એટલે આપણને પણ ગાળ કોઈ આપે તો આપણું ઇન્સ્ટન્ટ રિએક્શન શું હોય લોકોનું માનવું એવું છે

કે આ પોલીસનું ઇન્સ્ટન્ટ રિએક્શન હતું હ જેમાં એને એને બળનો પ્રયોગ કર્યો અને છોકરી પર હાથ ઉપાડ્યો પણ પેલી ગાળ બોલી ત્યારેતો અત્યારે એક મોટો વર્ગ એવું માની રહ્યો છે કે પોલીસ જે જયંતી છે હેડ કોન્સ્ટેબલ એની સાથે અન્યાય થયો છે હ પણ પોલીસ બેળામાં આ જે ઘટના છે એ કેવી રીતે લેવાઈ રહી છે કે ભાઈ જે એમણે ખરેખર શું કરવું જોઈતું તું એટલે હાથ ના ઉપર પેલા તો આપણે બે પ્રોસ્પેક્ટિવ જોવા પડશે પોલીસ ભેડામાં જે ઘટના આવી એટલે જે પોલીસ સમુદાય છે

હ આપણે વાત કરીએ છીએ 70 75,000 પોલીસ કર્મચારીઓ છે એને જ્યારે આ પેલો ગાળ આપતો વિડીયો જોયો ત્યારે એમને તો બહુ સ્વાભાવિક માઠું લાગવાનું કે અમારા એક સાથીને અમારા એક જવાનની સાથે કેવો વ્યવહાર થયો અને આ કઈ આ વિડીયો આવ્યોએટલે નહી પોલીસ સાથે આવો વ્યવહાર રોજબરોજ થતો હોય છે આ ઘટનામાં તો એક સ્ત્રી હતી મારવાની ઘટના આવી ને વિડીયો હતો માટે પણ બહુ બધી જગ્યાએ ટ્રાફિક પોલીસ સાથે આ પ્રકારનું ઘર્ષણ બહુ થઈ રહ્યું છે

બરાબર છે કે જેમાં જેને પકડે એ પોલીસથી નારાજ છે હ એટલે કોઈને હેલ્મેટ માટે પકડે તો એ નારાજ છે કોઈને સીટબેલ્ટ માટે પકડે તો એ નારાજ છે અને મોટા ભાગના કિસ્સામાં કેવું થાય છે તમે કોઈને પણ રોકો એટલે તરત ફોન હાથમાં લે છે નંબર લગાડે છે કોઈ પત્રકારને ઓળખે છે કોઈ રાજનેતાને ઓળખે છે કોઈ સીનિયર પોલીસ અધિકારીને ઓળખે છે આમ પેલો ચાર રસ્તા ઉપરઊભો રહેલો પોલીસ સતત અપમાનિત થઈ રહ્યો છે

હ હા અને અપમાનિત થઈ રહ્યો છે એના કારણે એનું ફ્રસ્ટ્રેશન એક તો હોય છે હવે જ્યારે આ વિડીયો આવ્યો અને ખબર પડી કે પેલી બેન પોલીસને બેફામ ગાળો આપે છે ત્યારે પોલીસ બેડામાં તો નારાજગી હતી જ અને પછી બીજા વિડીયો પણ આવ્યા કે અગાઉ પણ થોડા મહિના પહેલા પણ આ બેન આવું કરી ચૂક્યા છે પણ હવે કાયદાના પરિપેક્ષમાં વાત કરીએ પેલા બેને જે કઈ ગાળો આપી એ ખોટું છે એની સામે ગુનો દાખલ થાય બધું જ છે

કાયદો શું કહે હ કારણ કે હવે હેડ કોન્સ્ટેબલ જયંતી સાથે કાયદો શું કહે છે એમાં જ વ્યવહાર થશેતો કાયદો તો તમને એવું કહેતો નથી કે તમે પોલીસને કોઈ ગાળ આપે તો પોલીસ એને મારવો જોઈએ તો એ પરિપેક્ષમાં હવે કાયદા પ્રમાણે જે કઈ નાની મોટી સજા થાય હું તો એવું કહું છું કે જે ખાતાકીય તપાસ છે એક પ્રોવિઝન એવું પણ છે કે ઠપકો આપીને જવા દેવો હવે જે જેની જેને ઇન્ક્વાયરી કરવાની છે એ આખી ઘટનાને કેવી કેવી રીતના જોવે છે એ ઠપકો આપીને જવા દે છે હેડ કોન્સ્ટેબલ જયંતીને કે પછી ઇન્ક્રિમેન્ટ રોકે છે આવા અનેક સજાના પ્રોવિઝનો જે છે તો કઈ સજાનો અમલ થાય છે પણ કાયદાના પરિપેક્ષમાં જયંતીએ જે કર્યું એ બળનો વધુ પડતો પ્રયોગ તો સાબિત થશે

છતાં મેં ઘણા બધા ટ્રાફિક પોલીસ કર્મચારીઓ સાથે પણ વાત કરી કે તમે આ જગ્યાએ હોત તો શું થાત અથવા શું કરત કેટલાક પોલીસ કર્મચારીઓને એવું કહેવું છે કે ગાળ બોલે કોઈ માણસ તમને આ સ્ત્રી છે એવું ની કોઈ પણ લારીવાળો બોલે સ્કૂટરવાળો બોલે ગાડીવાળો બોલે તો તમને ગુસ્સો આવે હવે આ સ્થિતિ તમારી સાથે રોજબરોજ બને છે અને બનવાની છે હ હવે અહીંયા અત્યારે બધાના હાથમાં મોબાઈલ ફોન છે એટલે બધા જ આખી ઘટનાને રેકોર્ડ કરે છે તમારી પાસે પણ બોડી ઓન કેમેરા લાગેલા છે આ સ્થિત સ્થિતિમાં હવે તમારે થોડું બુદ્ધિપૂર્વક રમવું પડશે હવે આ જ બેનને જો

આરટીઓનો મેમો આપી દીધોહોત જેમાં મોટા દંડની જોગવાઈ છે એટલે બેનની જે કઈ ભૂલો એક સાથે બધી બતાડી દીધી હોત તો પછી મને એવું લાગે છે કે 1015 હ000 રૂપિયાનો મેમો આરટીઓનો થઈ ગયો હોત એવું બીજા સાથી પોલીસ કર્મચારીઓને કહે છે જે આ આખી ઘટનામાં બેનને સજા મળી એની કરતાં મોટી સજા થઈ હોત હ પણ આ તમે અપમાનિત થવાની ઘટના ની જે વાત કરી એટલે જીગ્નેશ મેવાણી હોય તો એ એસપીને પટ્ટા ઉતારવાની વાત કરતા હોય કે આવી રીતના એક સામાન્ય નાગરિક છે તો એ કોન્સ્ટેબલને આવી રીતે તો પોલીસ અપમાનિત થઈ રહી છે એ ભાવ જે છે એ પોલીસમાં બહુ ધરબાયેલો હશે બહુ ધરબાયેલો છે જીગ્નેશ મેવાણીએ પણજ્યારે થરાદની અંદર એસપીની હાજરીમાં એવું કીધું કે તમારા પટ્ટા ઉતારી લઈશ પછી ગોપાલ ઇટાલિયા ભલે એવું કહેતા હોય કે કાયદાની પરિપેક્ષમાં એણે વાત કરી હતી કે તમારી સામે ખાતા કે તપાસ થશે અને એટલે તમારા પટ્ટા ઉતરી જશે છે પણ એ વાત એ સંદર્ભમાં નહોતી નહતી હા આજે જે આવે છે

રસ્તા ઉપર પોલીસને એવું કહે છે કે પટ્ટા ઉતારી લઈશ તો પોલીસે ગાળ ખાવા કે અપમાન સન કરવા તો પોલીસને નોકરી લીધી નથી આ સ્થિતિમાં પોલીસે જે એને ગાળ આપે છે એને કાયદાના પરિપેક્ષમાં કેટલી વધુ સજા કરાવી શકાય એ દિશામાં કામ કરવું જોઈએ હવે આ જે જીગ્નેશ મેવાણીએ જે પરંપરા શરૂકરી છે એ ખોટી પરંપરા છે પ્રશ્ન કઈ પણ હોય પણ તમારી ભાષા મજબૂતાઈ હોવી જોઈએ બરાબર છે તમારો આક્રોશ પણ વ્યક્ત થવો જોઈએ પણ પેલો પણ યુનિફોર્મ ફોર્સનો માણસ છે એ અપમાનિત દશામાં મુકાય એ સ્થિતિ કાલે સરકાર બદલાઈ જશે કોઈ સરકાર ચિરનકારી નથી કોંગ્રેસની સરકાર હતી ત્યારે પણ હું એવું માનતો હતો કે આ સરકારને કોઈ દિવસ હટાવી શકાય નહી આ સરકાર કોઈ દિવસ પડે નહી તમે જો એક વિરોધ પક્ષ તરીકે ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે આ ભાષાનો પ્રયોગ કરો તો સામાન્ય જનતા તમારા માંથી શીખે છે હ પણ આ રસ્તા પર જે કાયદો વ્યવસ્થા જાળવવાની હોય કે નીતિ નિયમો જાળવવામાંએમાં સરકારનું જે પ્રતિનિધિ બને છે એ તો પોલીસ પોલીસ જ છે પોલીસ પર બહુ મોટી જવાબદારી છે પણ જ્યારે પોલીસની કેર કરવાની આવે છે

એ પછી સરકાર નથી કરતી એ સૌથી મોટી ખાટલે ખોડ છે નહી એટલે આપણે ગઈકાલ આ જ વિષયને લઈને સ્ટોરી કરી હતી ત્યારે મે એવું કહ્યું હતું કે પોલીસ ફર્સ્ટ્રેટ છે પોલીસના આપણે પોલીસનો બચાવ પણ નથી કરતા પોલીસ બધી જ પોલીસ કઈ લોકો સાથે સારો વ્યવહાર કરે છે એવું પણ નથી આપણે અત્યારે માત્ર ટ્રાફિક પોલીસની જ વાત કરીએ તો ટ્રાફિક પોલીસના નોકરીના કલાકો કેટલા છે એ કોઈ માણસ વિચાર કરે ને તો એક અંદાજા આવશે એક ટ્રાફિક પોઈન્ટ ઉપર પોલીસવાળોસવારે આઠ કેનવ વાગ્યે આવે છે અને રાત્રે 10 11 વાગ્યે જાય છે આ દરમિયાન પણ એવું આવે કે ભાઈ વડાપ્રધાનનો કાફલો આવી રહ્યો છે મંત્રીનો કાફલો આવી રહ્યો છે તો એ બંધુ બંદુવસમાં એ જોતરાઈ જાય છે તો એવરેજ એ માણસ અને બીજું એ રસ્તા ઉપર ઊભો છે

એ ઓફિસમાં બેસતો નથી અને એની સમસ્યા એવી છે કે 100 વાહનો નીકળે નિયમ ભંગ કરીને એમાંથી એક જ વાહનને પકડી શકે છે ત્યારે પેલા વાહન ચાલકને એવું લાગે છે કે પેલા 99 ને તમે કેમ જવા દીધા એટલે પછી એની વચ્ચે ઘર્ષણ થાય છે અને પોલીસ અપમાનિત થાય છે. હ તો આ હતી ચર્ચા પ્રશાંતભાઈ સાથે અત્યારે જે કઈ ડેવલપમેન્ટછે તે વિશે પ્રશાંતભાઈએ થોડો એમનો મત મૂક્યો છે આ પ્રકારની ચર્ચા લઈને અમે આવતા રહીશું નમસ્કાર વૈષ્ણવજન [સંગીત] તો તેને કહીએ જે પીડ પરાઈ [સંગીત] જાણે રે હે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *