પહેલા એક એવો અભિગમ હતો કે આ જીવનમાં શું કરશે બરાબર એની જગ્યાએ અત્યારે એવો અભિગમ છે કે આને જીવનમાં ઘણું બધું કરી લીધું એટલે હુંમાર હું મારો પરિવાર બધા મારી પ્રગતિ અને જે અત્યારે જીવન છે એનાથી ખુશ છીએ [સંગીત] કે જીવનમાં ક્યારે હાર ન માનવીએ સમય અને પરિસ્થિતિ છે એ દરેક વખતે આપણા સાથે હોતી [સંગીત] નથી પરંતુ જો તમે મન મક્કમ રાખી હિંમત રાખી અને કોઈપણ સંજોગોનો સામનો કરશો તો સફળતા ચોક્કસ મળશે ભલે સફળતા લેટ મળશે
પણ બેસ્ટ મળશે દરેકનું હું વિનંતી કરીશ અથવા તો એક સંદેશો આપીશ કે જીવનમાં ક્યારે હાર ન માનવી એ તો સાહેબ અમારો ઓ ભાગ્ય ગણાય અનેમોટેરાના અમાર પુણ્ય સારા એટલે આ દરજે મિલન પોછો અને ભારત ગામ ભારત દેશનો અહિયા નામ રોશન કર્યું ત્યારે તો સાહેબ અમારી પરિસ્થિતિ એવી હતી કે જ્યારે જ્યાં હોસ્પિટલ હતો ત્યારે હું હાજર હતો હાજર હતો ત્યારે એનો પગ કાપવાનો ત્યારે અમારા નાનાભાઈએ શું કીધું કે સાહેબ તમે કોઈપણ સંજોગમાં જેટલો ખર્ચો થાય
એટલો અમે આપવા તૈયાર છે આવું કોઈ પણ કપાવા ન જોઈએ છતા પણ પગ કપાણો અને ત્યારે તો અમારી પરિસ્થિતિ સાહેબ એવી હતી કે અમે જળ સિવાય તો વસ્તુ નથી લીધી ચા વળયા અને પાણી વળયા સમજ્યા હતા બાકી ચાર ચાર દિવસે અમે ઉપવાસ કર્યા તા એ દિવસો અમાર પસાર કર્યો તો અત્યારેઆખુંની અંદર આ શું આવી જાય છે નમસ્કાર મિત્રો હું છું ધર્મેશ જેઠવા અને આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યુઝ હાલ ઉના તાલુકાના એક વિકલાંગ શિક્ષક જે છે જે ભાડાસી ગામ નાનું એવું જ ગામ છે અહીના એ તેઓ વતની છે અને હાલ તેઓોસ સૈયદ રાજપારા ગામે શાળામાં ફરજ બજાવે છે જેઓ નવજીવન ન્યુઝ સાથે જોડાયા છે.
નમસ્કાર છે આપનું નમસ્કાર સાહેબ તમારી વિકલાંગ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં પસંદગી થઈ છે શું કહેશો? સાહેબ કોઈપણ રમતવીર માટે ગર્વની વાત હોય છે કે તે ભારત તરફથી પ્રતિનિધિત્વ કરે અને રમે અને મારી પણ આજે ઇન્ટરનેશનલ વિલચેર ક્રિકેટમાં ઇન્ટરનેશનલ ભારતીય ટીમમાંપસંદગી થઈ છે તો હું અને મારો પરિવાર આજે ખૂબ ગર્વની લાગણી અનુભવી છે સર સાહેબ અંદાજીત નવ વર્ષ પહેલા આપણો અકસ્માત થયો હતો અને પગ ગુમાવવાનો વારો આવ્યો હતો શું કહેશો સાહેબ 2014 ની સાલમાં જ્યારે હું કોલેજથી ઘરે જતો હતો
જ્યારે હું સેકન્ડ યયર બીસીએમાં હતો ત્યારે ઘરે આવતી વખતે એક અકસ્માતમાં મારો ડાબો પગ ગુમાવ્યો હતો ત્યારે મારા પરિવારની માનસિક અને આર્થિક સ્થિતિ ખૂબ ખરાબ હતી અને ખૂબ જ ટેન્શનમાં હતા કે આ વ્યક્તિ છે આગળ જીવનમાં શું કરશે પણ મારી મને મને એક મારા ઉપર વિશ્વાસ હતો અને એક અકારાત્મક અભિગમ હતો કે હું મારાજીવનમાં કંઈક મારા પૂરતું જરૂર કરીશ કેટલા સમય સુધી આપ પથારીવાસ રહ્યા હતા સાહેબ અ ત્યારની વાત કરીએ તો એક મહિનો સાહેબ હું હોસ્પિટલાઈઝ હતો અને એ બાદ કોઈપણ શરીરનો અંગ ગુમાવે તો વ્યક્તિના જીવનમાં એક ઝટકો લાગતો હોય છે ત્યારે સેમ પરિસ્થિતિ મારી પણ થયેલી અને લગભગ છ મહિના સુધી હું પથારીવસ રહ્યો હતો અને એક સંકોચ હતો કે ભાઈ અમે બહાર કઈ રીતનું નીકળવું
અને એ સંકોચના લીધે હું છ થી સાત મહિના સુધી પથારી વસો તો ને ઘર બારનું નીકળ્યું સાહેબ તમે ક્રિકેટ જ કેમ પસંદ કરી રમો એ ક્રિકેટ અત્યારે તમે જાણો જ છો કે ભારતની સૌથી લોકપ્રિય રમત છે અને જે તે સમયે હુંજ્યારે નોર્મલ હતો ત્યારે ક્રિકેટ ખૂબ સારું રમતું અને જ્યારે અકસ્માત થયો એના એક મહિના પછી મારી ઇન્ટરન કોલેજની ચેમ્પિયનશિપ હતી
સોરસ યુનિવર્સિટી ખાતે એટલે જ્યારે હું હોસ્પિટલમાં હતો જ્યારે પહેલી વખત ડોક્ટરને મળ્યો ત્યારે મે પહેલો પ્રશ્ન ડોક્ટરને કર્યો કે સાહેબ એક મહિના ના પછી મારી ટૂર્નામેન્ટ છે તો હું શું રમી શકીશ કે નહીં ત્યારે ડોક્ટરે સ્વાભાવિક છે કે ભાઈ પેશન્ટની હિંમત આપવા માટે કીધું હા રમી શકશો પણ જ્યારે મને ખબર પડી કે મારો જે એક ડાબો પગજ કપાઈ ગયેલો છે
ત્યારે મને ખૂબ દુઃખ થયું હતું એના પછી પણમે રમવાની ખૂબ પ્રયત્ન કર્યા પણ જે નોર્મલ ક્રિકેટરો સાથે રમતા જે લિમિટેશન આવે છે એના લીધે ક્રિકેટ રમવામાં એક અવરોધ ઉભો થતો હતો અને એના પછી મને લગભગ એક દોઢ વર્ષ પહેલા એક વ્યક્તિ મારફત મને આ વિન્ચર ક્રિકેટ વિશે માહિતી મળી અને એ માહિતી દ્વારા મે જે વેન્ચર ક્રિકેટ ટીમનો સંપર્ક કર્યો અને એના કોચ દ્વારા મને યોગ્ય માર્ગદર્શન અને નિયમોની જાણકારી આપી અને વિન્ટર ક્રિકેટ પ્રત્યે ટૂકમાં રહસ અને રુચિ કેવી હાલ આપના પરિવારમાં કોણ કોણ છે?
હાલ મારા પરિવારમાં મારા માતા પિતા મારા પત્ની અને બે બાળકો છે. પરિવારમાં તમારાપત્ની ઘરકામ કરે છે કે ના એ પણ મારી જેમ જ પ્રાથમિક શિક્ષિકા છે સેંદળિયા પ્રાથમિક શાળામાં અને તમે ક્યાં ફરજ બજાવો છો સાહેબ હું હાલ સૈયદ રાજપરા પ્રાથમિક શાળા કે જે ગિરસોમનાથના જિલ્લાની સૌથી મોટી પ્રાથમિક શાળા છે જ્યાં 1851 થી વધારે બાળકો અને 50 થી વધારે શિક્ષકો કામ કરે છે તો હું સૈયદ રાજપરા પ્રાથમિક શાળામાં ફરજ બજાવશું આમના સિવાય તમે અન્ય જગ્યાએ ક્યાં ક્યાં ક્રિકેટ રમી આવ્યા છો શરૂઆતમાં સાહેબ પ્રથમ વખત હું ઓડીસા ટૂર્નામેન્ટ થયેલી ત્રણ રાજ્યો વચ્ચે રમાયેલી ઉત્તર પ્રદેશ ગુજરાત અને ઓડીસા વચ્ચે તો ત્યાં રમેલા હતા
ત્યારબાદસુરતમાં જે માનસ કપ જેમાં આઠ ટીમો ભાગ લીધો હતો એમાં ગુજરાતની ટીમ છે એ ફાઇનલ સુધી પહોંચી હતી તે સુરત માનસ કપમાં રમે એ બાદ આઈડબલયુપીએલ કે જે વિલચેર ક્રિકેટને આઈપીએલ તરીકે ઓળખાય છે તો એમાં ગુજરાતની ટીમ તો નહોતી પરંતુ જે ઉત્તરાખંડની ટીમ હતી એમાં મારી પસંદગી થયેલી અને ત્યાં રમેલો એ બાદ હમણાં જ નવેમ્બર મહિનામાં જે મુંબઈ પ્રીમિયર લીગ અને ડિસેમ્બરમાં માં જેઆઠ થી 11 સુધી જે ઇન્ટરનેશનલ સિરીઝ થઈ છે ભોપાલ ખાતે એમાં રમેલું છું. સાહેબ આવતી કાલે તમે કઈ અમદાવાદ ખાતે જવાના છો શું કહેશો? સાહેબ જે સ્પેશિયલ ખેલ મહાકુંભ અંતર્ગત જેક્રિકેટની રમત છે તેની રાજ્યકક્ષાની ક્રિકેટની ટુર્નામેન્ટ છે તો એમાં ગીરસોમનાથને જિલ્લાની પણ એક ટીમ નોંધાવેલી છે
અને એ ટીમનો હું કેપ્ટન રહું છું. તો 23 થી 25 સુધી જે 29 થી 33 જિલ્લાઓ જેમાં ભાગ લઈ છે તો એ સ્ટેટ લેવલની સ્પેશિયલ ખેલ મહાકની ક્રિકેટ ટૂર્નામેન્ટ છે એમાં જવાના છીએ આ બાબતે તમારા પરિવારમાં કેવી ખુશી છે સાહેબ જ્યારે આજથી 10 વર્ષ પહેલાની વાત કરો તો એ પરિસ્થિતિ અને હાલની પરિસ્થિતિ એકદમ અલગ છે ત્યારે સમય અને સંજોગો એકદમ વિપરીત હતા પરંતુ અત્યારે જે પરિસ્થિતિ અને સમય અને સંજોગ છે બરાબર તો પરિવાર પણ ખુશ છે મારીપ્રગતિ જોઈને અને એક તો એક વસ્તુ કે જે પહેલા એક એવો ભેગ હતો કે
આ જીવનમાં શું કરશે બરાબર એની જગ્યાએ અત્યારે એવો અભિગમ છે કે આણિક જીવનમાં ઘણું બધું કરી લીધું એટલે હુંમાર હું મારો પરિવાર બધા મારી પ્રગતિ અને જે અત્યારે જીવન છે એનાથી ખુશ છીએ અત્યારના યુવાનોને તમે શું સંદેશો દેવા માંગો છો સાહેબ અત્યારના યુવાનોને એક જ સંદેશો આપીશ કે જીવનમાં ક્યારે હાર ન માનવી સમય અને પરિસ્થિતિ છે
એ દરેક વખતે આપણા સાથે હોતી નથી પરંતુ જો તમે મન મક્કમ રાખી હિંમત રાખી અને કોઈપણ સંજોગોનો સામનો કરશો તો સફળતા ચોક્કસ મળશે ભલે સફળતા લેટ મળશે પણબેસ્ટ મળશે દરેકનું હું વિનંતી કરીશ અથવા તો એક સંદેશો આપીશ કે જીવનમાં ક્યારે હાર ન માનવી આ હતા ઉના તાલુકાના ભાડાસી ગામના મિલનભાઈ લાખણોતરા જેવો વિકલાંગ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં જેઓની પસંદગી થઈ છે નવજીવન ન્યુઝમાં જોડાવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર વૈષ્ણવજન [સંગીત] તો તેને ને કહીએ જે પીડ [સંગીત] પરાઈ જાણે રે