તપાસ કરીએ અમારો છોકરો છે તમે એવું ના માનો કે સ્વીમિંગપૂલમાં એટલું બધું પાણી હોય કે ડૂબી જાય સ્વીમિંગપૂલ કયું હતું આ ગેટવે હોટલમાં તપાસ કરીએ છીએ અમે કેવી રીતે આખી ઘટનાની બધા નિવેદન લેશું અને કાર્યવાહી થશે જેને જેને પણ નિષ્કાળજી દાખવી છે એની ઉપર આપણે 100% કાર્યવાહી કરીશું
અમારો છોકરો છે કાર્યવાહી અમારો આવી જાય અત્યારે જે થઈ ગયું એ થઈ ગયું છે હવે આ આ વીડિયોમાં જે દ્રશ્ય જોવા મળ્યા તે એકનો એક દીકરો ગુમાવનાર માતા પિતાના છે. 13 વર્ષનો વિદ્યાર્થી સાસણગીરમાં પ્રવાસે ગયો હતો અને પ્રવાસ દરમિયાન એક રિસોર્ટનાસ્વિમિંગપૂલમાં ડૂબી જવાથી બાળકે જીવ ગુમાવ્યો છે. જીવ ગુમાવનાર બાળકના માતાપિતા જ્યારે તેના મૃતક બાળકને જુવે છે ત્યારે માતા કહે છે કે દીકરા ઊભો થઈ જા જો તારા પપ્પા આવી ગયા છે.
રાજકોટના હાથીખાના વિસ્તારમાં આવેલી નવયુગ સ્કૂલના ધોરણપાંચ થી 12 ના કુલ 157 વિદ્યાર્થીઓ અને 12 શિક્ષકો સોમનાથ શાસણ અને દેવળિયાના પ્રવાસે નીકળ્યા હતા સોમનાથ દર્શન કરીને પરત ફરતી વખતે બપોરે 12 વાગ્યાની આસપાસ વિદ્યાર્થીઓ સાસણ તાલાલા રોડ પર આવેલા એકરિસોર્ટમાં જમવા અને વિરામ માટે રોકાય છે. જમ્યાબાદ રિસોર્ટના સ્વિમિંગપૂલમાં નાતી વખતે 13 વર્ષીય હાર્દિક મુકેશભાઈ બારૈયા અચાનક પાણીમાં ગરકાવ થઈ જાય છે અને હોટલના સ્ટાફ અને શિક્ષકો દ્વારા તેમને બહાર કાઢી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે પરંતુ ફરજ પરના તબીબે આ બાળકને મૃત જાહેર કર્યો હતો.
શૈક્ષણિક પ્રવાસ દરમિયાન સાસણ નજીક આવેલા ધ ગીર ગેટવે રિસોર્ટમાં સ્વિમિંગપૂલમાં નાવા પડેલા ધોરણ આઠના વિદ્યાર્થી હાર્દિક બારૈયાનું ડૂબી જવાથી મોત નીપજ્યું છે અને આ ઘટનાને પગલે હસતા રમતા બાળકનો આ પ્રવાસ છે તે પલવારમાંમાતમમાં ફેરવાઈ ગયો હતો અને પરિવાર પર આપ તૂટી પડ્યું હતું જ્યારે વાલીને તેમના મૃતક દીકરા પાસે પહોંચ્યા હત્યા ત્યારે હૈયાફાટ રુદનથી ત્યાં ગમગીની છવાઈ ગઈ હતી
મૃતક હાર્દિકના ના પરિવારજનોએ સ્કૂલના શિક્ષકો ઉપર ગંભીર બેદરકારીના આક્ષેપ કર્યા છે. પરિવારનું કહેવું છે કે આટલી મોટી સંખ્યામાં બાળકો હોવા છતાં શિક્ષકોએ સ્વિમિંગપૂલ પાસે પૂરતું ધ્યાન કેમ ન રાખ્યું. હોસ્પિટલ ખાતે જ્યારે શિક્ષકો સામે આવ્યા ત્યારે મૃતકના મામાનો ગુસ્સો ફાટી નીકળે છે અને તેઓ શિક્ષકોને મારવા પણ દોડે છે. જો કે પોલીસે સમય સૂચકતા વાપરી અને મામલે થાળે પાડ્યો હતો તે દ્રશ્ય પણજુઓ. સ્વીમિંગ પૂલમાં એટલું બધું પાણી હોય કે ડૂબી જાય તપાસ કરીએ છ ક્યાં સ્વીમિંગ પૂલ કયું હતું આ ગેટવે હોટલમાં જે તપાસ કરીએ છીએ
અમે કેવી રીતે આખી ઘટનાની બધા નિવેદન લેશું અને કાર્યવાહી થશે જેને જેને પણ નિષ્કાળજી દાખવી છે એની ઉપર આપણે 100% કાર્યવાહી કરીશું અમારો છોકરો કાર્યવાહી કરવા અત્યારે જે થઈ ગયું એ થઈ ગયું છે હવે આ એવું તો તમને ખબર હશે કે કોઈ પાછું ના આવે અમને દુઃખ છે એ 100% દુખ છે પણ અમે કાર્ય હવે જે કરી શકીએ એ અમે કરીશું સમજો થોડીક તમે શાંતિ ઘટનાની જાણ થતા જ હાર્દિકના માતાપિતા રાજકોટથી તાલાલા દોડી આવ્યા હતાહોસ્પિટલના પટાંગણમાં જ્યારે માતા પિતાએ પોતાના લાડકવાયા દીકરાનો મૃદદે જોયો ત્યારે તેમના હૈયાફાટ રુદનથી ત્યાં હાજર દરેક વ્યક્તિની આંખ ભીની થઈ ગઈ હતી માતા કહી રહી હતી દીકરા ઊભો થઈ જા જો તારા પપ્પા આવી ગયા છે હાર્દિક બે બહેનો વચ્ચે એકનો એક ભાઈ હતો અને તેના પિતા કેમિકલ ફેક્ટરીમાં મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા.
તેમના એકના એક દીકરાના અવસાનથી પરિવાર પર અત્યારે આપ તૂટી પડ્યું છે. આ દુર્ઘટનામાં પ્રવાસમાં હાજર શિક્ષકો અને ભાજપ આગેવાન એવા સ્કૂલ સંચાલકની ગંભીર બેદરકારી સામે આવી છે શિક્ષકોએ ધ્યાન નઆપ્યું અને વિદ્યાર્થીઓ સ્વિમિંગપૂલમાં નાવા પડ્યા અને તેમાંથી એક વિદ્યાર્થીનું મૃત્યુ થયો હોવાનો આક્ષેપ છે તે વાલી દ્વારા કરવામાં આવી રહ્યો છે.
આ મામલાને લઈને પહેલા તો શું કહી રહ્યા છે ડીઓ તેમને પણ સાંભળીએ 240/2024 નો ગુજરાત રાજ્યનો શિક્ષણ વિભાગનો પ્રવાસ સંદર્ભનો આખો ઠરાવ છે જેમાં કોઈપણ શાળા જ્યારે પ્રવાસ જાય ત્યારે એ શાળાએ કચેરી ખાતે જાણ કરવાની હોય છે નવયુગ શાળાએ કચેરી ખાતે જાન કરતી ફાઈલ અમને જમા કરાવી હતી 11 મી તારીખના રોજે ફાઈલ જમા થયેલી છે એ ફાઈલમાં મૂક્યા મુજબ 145 વિદ્યાર્થી અને 14 શિક્ષકો સાથેનો આ પ્રવાસ હતો. જેમાંસૌથી પ્રથમ સર સોમનાથ અને પછી શાસનનું દેવરિયા પાઈપ હતું. એક દિવસનો પ્રવાસ હતો અને સંચાલક સાથે જ્યારે અત્યારે પ્રાથમિક તપાસ સાથે પૂછપરછ કરી હતી ત્યારે સંચાલકના જણાવ્યા અનુસાર એ રોકા જમવા માટે શાસન ખાતેના એક રિસોર્ટમાં રોકાયા હતા
અને જ્યાં કેટલાક વિદ્યાર્થીઓ નાવા માટે જેમાં નાવાનું કોઈ આયોજન નહતું. છતાં પણ કેટલાક વિદ્યાર્થીઓ નાવા માટે સ્વીમિંગપૂલમાં પડ્યા હતા અને એમાં એક વિદ્યાર્થીઓનું ડૂબી અને દુખદ અવસાન થયું છે આ બાબતે દુઃખની લાગણી વ્યક્ત કરું છું શકાય કાર્યવાહી શિક્ષણ અધિકારી તરીકે શું કરી શકાયઅત્યાર હાલ અમે તપાસ માટેની ટીમ મોકલી દીધી છે ત્રણ સભ્યોની અમારી ટીમ ત્યાં જઈ અને તપાસ કરશે જેમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ જે પ્રવાસમાં ગયા હતા એમના નિવેદનો લેવામાં આવશે અને તપાસના અંતે કોને ની બેદરકારી હતી તે નક્કી કરવાનો પ્રયત્ન કરવામાં આવશે. બાકી પોલીસ પોલીસ તપાસ અને પોલીસ કેસ નોંધાયેલો છે
શાસન ખાતે પોલીસનો પણ તપાસનો વિષય છે અમારી ટીમ પણ તપાસ કરી રહી છે અને શિક્ષણ ખાતાના જો કોઈ નિયમોનું ઉલ્લંઘન થયું હશે તો સાર રીતે કાર્યવાહી પણ અમે કરીશું. સાહેબ અત્યારે જે શિક્ષકોની જવાબદારી વિદ્યાર્થીઓની આવે કે કેમ કારણ કેવિદ્યાર્થીઓની જવાબદારી તો શિક્ષકોની જ હોય પ્રવાસમાં પહેલા જ કીધું કે વિદ્યાર્થી અને શિક્ષકોના નિવેદન લઈશું અને કોની જવાબદારી નક્કી થાય છે કયા શિક્ષકની જવાબદારી હતી ત્રણ બસ પ્રવાસમાં ગઈતી 145 વિદ્યાર્થી હતા 14 શિક્ષકો હતા એટલે જે શિક્ષકોનું પ્રમાણ છે એ પ્રમાણ યોગ્ય પ્રમાણમાં જવાયેલું છે ઠરાવના અનુસાર યોગ્ય પ્રમાણમાં જવાયેલું છે છતાં પણ દુખદ ઘટના બનેલી છે તો આ સમયમાં જે તપાસના અંતે હવા ભાઈ આવશે તેમાં જેની જવાબદારી નક્કી થતી હશે એની જવાબદારી આપણે નક્કી કરી શું શિક્ષકોની જવાબદારી હોય બાળકોને સાચવવાની કારવાઈ કઈ પ્રકારની છે
સજાની જોગવાઈ સજાની જોગવાઈ જે નિયમોમાં લખેલું હશે ઠરાવની અંદર કોઈ સજાની એવી જોગવાઈ અત્યાર હાલ નથી પણ કયા કયા નિયમો એમાં લાગુ પડી શકે છે શિક્ષણ વિભાગના કયા નિયમો લાગુ પડે છે એવી રીતે સજાની જોગવાઈઓ અમે કરીશું પોલીસ સ્ટેશનમાં જાણ કરેલી છે કે અમે પ્રવાસમાં જઈએ છીએ તો એ માત્ર જાણ બરોબર છે કે બંદોબસ્ત જોઈએ છીએ એવો શબ્દ ઉડ 24 10 24 ના ઠરાવ અનુસાર પોલીસ સ્ટેશને જાણ કરી અને બંદોબસ્ત માંગવાનો હોય છે તો બંદોબસ્ત માંગેલો નથી સાહેબ આ પ્રકરણમાં તો તમે જે ઠરાવ કયો છો એ ઠરાવ મુજબ બંદોબસ્ત માંગવાનો હોય છે પણ માંગેલોનથી માત્ર જાણો તો એ માટે પણ શાયા વિરુદ્ધને અમે કાર્યવાહી કરીશું બાળકોનું લિસ્ટ પણ મોકલાવું અમારી પાસે જે ફાઈલ આવી છે એમાં બાળકોનું લિસ્ટ મોકલાવેલું છે
ખાસ તો જે આ વર્ષે કેટલાક મંજૂરી માટે આવેલ છે પ્રવાસોની ફાઈલો આવતી હોય છે અને રોજ બરોજ અમારા ત્યાં લગભગ ત્રણ થી ચાર સ્કૂલોની પ્રવાસ માટેની ફાઈલો જમા થતી હોય છે જે ફાઈલો અમારી રીતે ચકાસણી કરતા હોય છે ખૂટતા સાધનો ખૂટતા જે કાગળ છે એ અમે મંગાવતા હોઈએ છીએ સાધનિક કાગળો અમે મંગાવતા હોઈએ છીએ
આ ઘટના બાદ પણ શિક્ષક સ્કૂલો હોય કોઈ ખાસ ેદારીની સૂચના અથવા તો કઈ પરિપત્રજનરલી દરેક શાળા પોતાની રીતે તકેદારી રાખતી હોય છે ઈશાલ પ્રવાસના આ પરિપત્ર ફરી પાછો અમે મોકલેલો છે ફરીથી એનો રિમાઈન્ડર રીટર અમે આ સર ફરીથી કરીશું આમ તો દર વર્ષે પુનઃ પુનઃ એવા પરિપત્ર કરવાની જરૂરિયાત નથી હોતી છતાં પણ આ ઘટના બની છે તો સાવચેરીના પગલા સ્વરૂપે ફરીથી અમે એ જ ઠરાવનો ઉલ્લેખ કરી અને પુનઃ પરિપત્ર કરી દઈશું આજે આ બાબતે રાજકોટના ઇન્ચાર્જ જિલ્લા શિક્ષણ અધિકારી દીક્ષિત પટેલે જણાવ્યું 24 ઓક્ટોબર 2024 નો ગુજરાત શિક્ષણ વિભાગનો ઠરાવ છે
જેમાં કોઈપણ સ્કૂલ જ્યારે પ્રવાસ જાય ત્યારે સ્કૂલ કચેરી ખાત તે જાણ કરવાનીહોય છે. નવયુગ સ્કૂલ દ્વારા 11 ડિસેમ્બરના રોજ પ્રવાસ અંગેની ફાઈલ જમા કરવામાં આવી હતી જેમાં નોંધ્યા મુજબ 145 વિદ્યાર્થી અને 14 શિક્ષકો સાથેનો આ પ્રવાસ હતો તેમાં સૌપ્રથમ સોમનાથ ત્યારબાદ દેવળિયા પાર્ક પ્રવાસ જવાનો હતો એક દિવસનો પ્રવાસ હતો પરંતુ જ્યારે સંચાલક સાથે પ્રાથમિક વાતચીત કરી ત્યારે તેમના જણાવ્યા મુજબ તેઓએ જમવા માટે સાસણ ખાતેના રિસોર્ટમાં રોકાયા હતા
જ્યાં નાવા માટેનું કોઈ આયોજન ન હતું તેમ છતાં કેટલાક વિદ્યાર્થીઓ સ્વિમિંગપૂલમાં નાવા માટે પડ્યા હતા તેમાં એક વિદ્યાર્થીનું ડૂબી જવાથી અવસાન થયું છે આબાબતે હું દુઃખની લાગણી વ્યક્ત કરું છું અમારી ટીમ તપાસ માટે મોકલી દેવામાં આવી છે અને ત્રણ સભ્યોની આ ટીમ વિદ્યાર્થીઓ અને શિક્ષકોના નિવેદન લેશે અને તપાસના અંતે કોની બેદરકારી હતી તે નક્કી કરવાનો પ્રયત્ન કરવામાં આવશે. હાલ વિદ્યાર્થીના મોતબાદ પરિવાર શાળાના પ્રવાસે જે બાળકોને મોકલતા હોય છે તેને લઈને વાલીઓ પણ ચિંતામાં મુકાયા છે આ પ્રકારના સમાચાર અહેવાલ સાથે ફરી મળીશું નવજીવન ન્યુઝ સાથે જોડાયેલા રહેજો