શાળા જેને સરસ્વતીનું ધામ માનવામાં આવે છે પણ આ સરસ્વતીના ધામને હવે શિક્ષણનો વેપાર કેટલાક લોકોએ બનાવી દીધો છે તેવામાં અમદાવાદની શાળામાં તો વિદ્યાર્થીઓની ફી લઈને શાળાને સંતોષ ન થતો હોય તેમ હવે શાળામાં જ ટ્યુશન ક્લાસીસ ચાલુ કરી દીધા હોય તેવો ઘટસ્ફોટ થયો છે કોંગ્રેસના એક નેતા દ્વારા સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યું
જેમાં સમગ્ર ભાંડો ફૂટ્યો છે વૈષ્ણવજન [સંગીત] તો તેને કહીએ જે પીડ પરાઈ [સંગીત] જાણ રે નમસ્કાર નવજીવન ન્યુઝમાં આપનું સ્વાગત છે હું છું જયંત દાફડા અમદાવાદના થલતેજ વિસ્તારની ઉદગમ સ્કૂલમાં શિક્ષણનો વેપારશરૂ થયો છે શાળા પરિસરને ધંધાનું માધ્યમ બનાવી દેવામાં આવ્યું છે અને આ પરદાફાસ થયો છે
એનએસયુઆઈના પ્રવક્તા સુધીર રાવલે કરેલા સ્ટ્રિંગ ઓપરેશનમાં સ્કૂલમાં ધંધાકીય પ્રવૃ ૃતિ પર પ્રતિબંધ હોવા છતાય ખુલેઆમ શિક્ષણનો વેપાર થઈ રહ્યો છે કોંગ્રેસના નેતા દ્વારા કીસ્ટોન ટ્યુશન ક્લાસીસની ઓફિસમાં સ્ટેંગ ઓપરેશન કરવામાં આવ્યું જેમાં ઉદગમ સ્કૂલનો વહીવટ સંભાળતા કીસ્ટોન સંચાલક સામે આવે છે ઉદગમ સ્કૂલની ફી 1 લાખ રૂપિયા અને કીસ્ટોન ક્લાસીસની ફી 90,000 રૂપિયા લેવામાં આવે છે અને ઉદગમ સ્કૂલ અને કીસ્ટોન સંચાલકોએ યુકે નામ આપ્યું અને યુકે એટલે ઉદગમ અને કીસ્ટોનબેન્ચ અને બે રોકટોક પણે સ્કૂલમાં જ સ્કૂલના સમયે જ ટ્યુશન ક્લાસીસ ચલાવવામાં આવે છે. ચાલુ સ્કૂલમાં જ ઉદગમ સ્કૂલમાં ટ્યુશન ધમધમી રહ્યા હોવાનું આ સ્ટિંગ ઓપરેશનમાં પરદાફાસ થયો છે પહેલા તો આ સ્ટિંગ ઓપરેશનમાં કેવા દ્રશ્ય સામે આવ્યા હતા તેની ઉપર એક નજર કરીએ એવા ધારો કે એને 11મ તો ભઈ ધારો કે
એને ઉદગમમાં રાખશું તો ઉદગમ વાળા એમ ની કે ને ચોકસી સાહેબ શું અમને બહુ આમ રૂલ્સ ઓફ રેગ્યુલેશન વહેલું નઈ આવવાનું લેવા મુકવા પહેલા ફર્સ્ટ સેકન્ડમાં એવું બહુ કરતા એટલે ભાઈ એવું નહીં કે કિસ્સોનમાં નહીં ભણવાનું અહિયાં નહીં ક્લાસીસ કરવાનાઆ જે છે આ બેચનું નામ જ યુકે બેચ છે ઉદગમ ને કી સ્ટોનની બેચ છે ઉદગમ અને કિસ્ટોન યુકે આમાં કી સ્ટોન ત્યાં ટ્યુશન ક્લાસીસ નથી લેતા કી સ્ટોન જ 11 12 ભણાવે છે ઉદગમ નહી કી સ્ટોન જ ભણલાવે ઉદગમની સ્કૂલની અંદર ક્લાસમાં જસ્ટોનના જ ટીમ મેમ્બર્સ ત્યાં જઈને આખા સિસ્ટમ રન કરશે એટલે આ એને જે પતે એ પછી પછી સેલ્ફ સ્ટડી નો ટાઈમ મળ્યો કેટલી ફીસ છે આમાં તમને સ્કૂલનું અને કીસ્ટોનનું લગભગ સ્કૂલનું થશે 1.3 3 ની આસપાસ અને કી સ્ટોનનું થશે 90 ને 95 95 કે આસપાસ કઈ વાંધો નહી મે એક બાર ફાઇનલ દેખ કે આપકો ફાઇનલ અમાઉન્ટ બતા દુંગા પર ઇસેઅને ભાઈ એમને ક્લાસીસમાં ક્યારે ભણવાનું એક્સટ્રા એક્સટ્રા આની સાથે બધું આમાં જ મેમ્બર્સ ત્યાં જઈને
આખા સિસ્ટમ રન કરશે એટલે આ એને જે પતે એ પછી એને ક્લાસીસમાં એક્સટ્રા ક્લાસીસ જ ને નહી આવવાનું ના ના બધું જ બધું બધું જ ત્યાં થઈ જાય કેમ કે અત્યારે શું હોય કે છોકરા પહેલા સ્કૂલમાં જાય પછી લંચ કરવા માટે ઘરે અને પછી કોચિંગ ક્લાસમાં જવાનું હોય અને પછી સેલ્ફ સ્ટડીનો ટાઈમ મળે કેટલી ફીસ છે આમાં તમને સ્કૂલનું અને કિસ્ટોનનું લગભગ સ્કૂલનું થશે 1 શાળાઓની મોંગી ફી વાલીઓ માંડ માંડ કરીને ભરતા હોય છે કારણ કે તેમને સારી શાળામાંતેમના બાળકને સારું શિક્ષણ મળે અને આવી જ શાળાઓના શિક્ષકો પાછ પાછા ટ્યુશન ક્લાસ પણ કરાવે છે જેથી કરીને તેમની જ શાળાના વિદ્યાર્થીઓને ફાયદો મળી રહે
અને તેમના ટ્યુશનમાં ન જનારા બાળકો પાસે પછી ભેદભાવ પણ થતો હશે પરંતુ અહીંયા મોટો સવાલ એ છે કે શાળામાં ટ્યુશન ક્લાસીસ ચાલી રહ્યા છે તો તે શાળાની જાણ બહાર તો નહીં ચાલી રહ્યા હોય અને જાણમાં હશે તો પછી બની શકે કે શાળાના સંચાલકો એટલા પાવરફુલ હશે કે તેમને નિયમો તૂટે કે રહે તેનાથી કોઈ ફેર નહીં પડતો હોય આ સ્ટોરી અંગે તમારો શું મત છે કોમેન્ટ બોક્સમાં તમારો મત જણાવજો આપ્રકારના સમાચાર અને અહેવાલ સાથે ફરી મળીશું નવજીવન ન્યુઝ સાથે જોડાયેલા રહેજો [સંગીત]