તમે દરેક આપણા ગુજરાતના પુત્ર હરીશ પરમાર વિશે જાણતા જ હશે જે સરહદ પર શહીદ થયા છે ઘણા દિવસોથી માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં આઘાતજનક વાતાવરણ ફેલાયું છે અને ગઈકાલે શહીદ હરીશ પરમારના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા જેમાં લોકો લાખોની સંખ્યામાં આવ્યા હતા અને તેના ઘણા વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે.
પરંતુ હાલમાં સોશિયલ મીડિયા પર એક ઓડિયો વાયરલ થઈ રહ્યો છે અને આ વાયરલ ઓડિયો શહીદ હરીશ પરમારના ભાઈનો છે કોલ રેકોર્ડિંગનો આ ઓ!ડિયોમાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને આ એમાં આપણે હરીશ ભાઈના મૃ!તદેહના આગમન અંગેની વાતચીત સાંભળી શકીએ છીએ જે તેમના ભાઈ દ્વારા સંબંધિત અધિકારીઓ સાથે પૂછવામાં આવી છે.
આ રેકોર્ડિંગ મુજબ હરીશભાઈના ભાઈને મીડિયાવાળા ભાઈ પૂછતા હતો કે શું આજે તેમના ભાઈનો મૃતદેહ આવશે જવાબમાં તેઓ કહે છે કે હજી સુધી સમાચારની પુષ્ટિ થઈ નથી અને સોશિયલ મીડિયા પર આ વિશે કશું કહેશો નહીં કારણ કે સમાચાર નિશ્ચિત નથી પરંતુ જ્યારે તે સમાચાર આવશે ત્યારે અમે તમને તેની જાણ કરીશું.
આ રેકોર્ડિંગ સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યું છે અને અમારા સ્વર્ગસ્થ પ્રિય શહીદ સૈનિક હરીશ ભાઈ પરમાર વિશેના સમાચાર સાંભળીને લોકો ખૂબ જ ભાવુક થઈ ગયા અને લોકોએ સોશિયલ મીડિયા દ્વારા તેમના પરિવાર પ્રત્યે સંવેદના દર્શાવી આવી રીતે તેમના ભાઈ પણ ગણા દુખી જોવા મળ્યા હતા ભગવાને પ્રાર્થના કે તેમના પરિવારને આ દુખ સહન કરવાની તાકાત આપે.