Cli
why govind and kadarkhan not meet eachother

એવી તો કેવી દુશ્મની થઈ ગયી હતી કાદરખાન અને ગોવિંદા વચ્ચે કે અંતિમ સમયે ન હતી કરી વાતચીત…

Bollywood/Entertainment Story

એક સમય એવો પણ હતો કાદર ખાનની ચર્ચાઓ આપણન જોવા અને સાંભળવા મળતી મિત્રો કાદર ખાન એવા અભિનેતા હતા જેમનમે ફક્ત કોમેડીજ નહીં પરતું નેગેટિવ રોલ પણ નિભાવતા હતા આ તમામ પ્રકારનો અભિનય કરીને લોકોના દિલ જીત્યા હતા ફિલ્મોની સ્ક્રિપ્ટ લખવાની હોય કે જબરજસ્ત ડાયલોગ કાદર ખાનનું આ ડાબા હાયથનું કામ હતું.

એ સમયે કાદર ખાનની બહુ માંગ હતી એ સમયે કાદર ખાને કેટલાય કલાકારોની જોડે હિટ ફિલ્મો આપી હતી જેમાંથી એક હતા ગોવિંદા આ બન્નેને તમે 90 ના દસકાનીં કેટલીયે ફિલ્મોમાં સાથે જોયા હશે ક્યાંક પિતા તો ક્યાંક સસરાનો રોલ કાદર ખાને ગોવિંદા સાથે કર્યો હતો આ પડદાનો અભિનય લોકોએ ખુબજ પસંદ કર્યો હતો.

એક સમય હતો અમિતાભનું જબરજસ્ત માર્કેટ હતું આ સમયે ગોવિંદને બોલીવુડમાં પગ જમાવવો અઘરો હતો છતાં ગોવિંદાએ પોતાની કાબિલિયતથી બોલીવુડમાં હિટ ફિલ્મો આપી ત્યારબાદ નિર્દેશકોની પહેલી પસંદ ગોવિંદા બની ગયા હતા અને કાદર ખાન સાથે પણ ઘણી હિટ ફિલ્મો કરી પરંતુ અચાનક બન્ને વચ્ચે દુશમય પેદા થઈ ગઈ એકબીજાને જોવાનું પણ પસંદ નહોતા કરતા.

ગોવિંદાના પિતાએ એ સમયે દુનિયા છોડી દીધી હતી એટલે કાદર ખાનને પિતાની જેમ જોતા હતા અને ઉત્સાદ કહીને બોલવતા હતા આ બન્નેની જોડી પડદામાં ખુબજ હિટ રહી હતી પરતું આ બન્ને જોડીને કોઈની નજર લાગી ગઈ આ બન્ને વચ્ચે એક દિવસ જગડો થઈ ગયો વાતમાં એવું હતું કે એક સમયે સેટ ઉપર કદર ખાન પુસ્તક લખી રહ્યા હતા.

એ સમયે ખાંનની તબિયત સારી ના હોવાથી ગોવિદાએ પુસ્તક નલખવા અને આરામ કરવા જણાવ્યું પરંતુ કાદર ખાનની તબિયત ખરાબ હોવાને લીધે સ્વભાવ ચિડિયાપણો થઈગયો હોવાથી અચાનક ગોવિંદાને બોલવા લાગ્યા બન્ને વચ્ચે ઝગડો થઈ ગયો ત્યારબાદ એમની વચ્ચે મતભેદ પણ થઈ ગયો આ વાત નાની હતી પરતું આવનારી બીજી ફિલ્મોમાં ડાયલોગ બાબતે બન્ને વચ્ચે વધૂ મતભેદ થઈ ગયા હતા.

બન્ને સેટ ઉપર હોય તો એકબીજા બોલતા પણ નહોતા કાદર ખાને આ દુનિયા છોડી દીધી ત્યારે ગોવિંદાએ શોક વ્યક્ત કરતા ટવીટરમાં લખ્યું હતુંકે કાદર ખાન મારે પિતા જેવા હતા પણ કાદર ખાનનો પુત્ર સરફરાઝે કહ્યું હતું કે પિતા જેવા સમજતા હતા તો છેલ્લા ખરાબ સમયે એક ફોન પણ કેમ ના કર્યો આ મામલે ગોવિંદાએ જણાવ્યું હતુંકે સરફરાઝ તું હજી નાનો છે મારા અને કાદર ખાનનો સંબંધને નહીં સમજે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *