મારો નમસ્કાર દર્શક મિત્રો જામનગરમાં આજે ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકવામાં આવ્યું આ વ્યક્તિનું નામ છે છત્રપાલ અને હવે આ વ્યક્તિની પણ પ્રતિક્રિયા સામે આવી ગઈ છે જેમાં છત્રપાલ એવું કહી રહ્યા છે કે પ્રદીપસિંહ જાડેજાનો એમણે બદલો લીધો છે પરંતુ જ્યારે આવી સ્થિતિ બન બનતી હોય છે કોઈપણ જાહેર કાર્યક્રમમાં જૂતું ફેંકાવાનું હોય કે પછી આવો કોઈ હુમલો થયો
હોય ત્યારે ઘણા બધા લોકો પાછળ જતા રહેતા હોય છે પરંતુ આ કાર્યક્રમમાં એક એવી મહિલાની વાત કરવી છે કે જેઓ જ્યારે ગોપાલ ઈટાલિયા પર જૂતું ફેંકાયું તે પછી તેઓ તરત જ આગળ આવી ગયા અને આગળ આવીને તેઓ કૂદીપડ્યા હતા અને એમનું નામ છે જૈનબેન ખફી કે જેઓ આજે જ્યારે ગોપાલ ઈટાલિયા પર જૂતું ફેંકાયું ત્યારે તેઓ આગળ આવી ગયા હતા
અને આગળ આવીને તેઓ કૂદી પડ્યા હતા અને આ પછી તેમણે છત્રપાલનું નામ સૌપ્રથમ વખત મીડિયા સમક્ષ એમણે રિવીલ કર્યું હતું અને જૈનબેન ખફીએ એ વખતે પણ કહ્યું હતું કે આ જે વ્યક્તિ છે છત્રપાલ તે કોંગ્રેસનું આઈટી સેલ સંભાળે છે અને આ વ્યક્તિ જે છે તે કોંગ્રેસ સાથે જોડાયેલો છે અને તેણે જ આ ખૂબ નિંદનીય હુમલો એ ગોપાલ ઇટાલિયા પર કર્યો છે હવે હવે આ કારણે જામનગરના રાજકારણમાં બરાબરનો ગરમાઓ આવી ગયો છે વાત કરીએ
હવે આપણે જૈનબેન ખફીની તો જૈનબેન ખફીએ જામનગરના વોર્ડ નંબર 12 ના કોર્પોરેટર છે તેઓ છેલ્લા 20 વર્ષથી રાજનીતિમાં ખૂબ સક્રિય છે અને એમણે થોડાક સમય અગાઉ કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપી દીધું અને કોંગ્રેસ પક્ષમાંથી એમણે રાજીનામું આપવા પાછળ એવું કહ્યું હતું કે કોંગ્રેસમાં જી હજૂરી છે કોંગ્રેસમાં જૂથવાદ છે જેના કારણે હવે હું પક્ષ છું અને હવે આજે તેમણે ગોપાલ ઇટાલિયાની હાજરીમાં જામનગરના ટાઉન હોલ ખાતે આમ આદમી પાર્ટીની સદસ્યતા ગ્રહણ કરી હતી અને ગોપાલ ઈટાલિયા પર જ્યારે હુમલો થયો
ત્યારે તેઓ તરત જ આગળ કૂદી પડ્યા હતા અને જે હુમલાખોરનું નામ છે તેનું નામ અને તેનીઆઈડેન્ટિટી તેમણે સૌપ્રથમ વખત મીડિયા સમક્ષ રિવીલ કરી હતી. તો ગોપાલ ઈટાલિયા પર આજે જૂતું ફેંકવાની ઘટના બની તેને લઈને તેમની પ્રતિક્રિયા પણ સામે આવી છે તો આવો સાંભળીએ જૈનબેન ખફીએ શું કહ્યું છે આજનો કાર્યક્રમ જેમ આપ સૌે જોયો એમ ખૂબ સફળતાપૂર્વક આમ આદમી પાર્ટીની જે રેલી હતી અને જે જનસભા હતી
એને જે સફળતા મળેલી એ સફળતાને કોંગ્રેસ અને ભાજપ બંને સ્વીકારી ના શકી હજમ ના કરી શકી એટલા માટે થઈને જે આ કાવતરું રહીશું અને જે હલક કાઈ ભરેલી કાર્ય કર્યું કે ખરેખર આજ દિવસ સુધી કોંગ્રેસ પાર્ટીમાં રહી નથી એટલે કોંગ્રેસપાર્ટીની વિરુદ્ધ ક્યારેય હું કાઈ નથી બોલી અને જ્યારે મેં રાજીનામું આપેલું ત્યારે પણ હું કોઈ વિશે કાંઈ પણ બોલવા નથી માંગતી પણ આજે જે કોંગ્રેસના કાર્યકર્તા જે પણ એમ કહે છે ને કે આ કોંગ્રેસનો નથી મારી પાસે આવે હું બતાવું કોંગ્રેસનો સોશિયલ મીડિયા અત્યારે આ ભાઈ ચલાવે છે
છત્રપાલ અને આ હલકાઈવાળો માણસ અત્યારે ખોટું બોલીને અહી આવેલો હતો કે આમ આદમી પાર્ટીનો ખેસ પેરે છે એટલે આમ આદમી પાર્ટીના ખેસ ના નીચે આવીને આ એને ખોટું કાર્ય કર્યું છે હું મને હવે કહેતા શરમ નહી આવે કે આ છે
અને આવા કાર્યો કોંગ્રેસ પાર્ટી કરશે એવી મને આશા નથી હું ભાજપનેસાથે એટલે લઉં છું ભાજપને એટલે સાથે લઉં છું કે પોલીસ દ્વારા જે રીતે એને પ્રોટેક્શન આપીને લઈ આવવામાં આવેલું પોલીસ તો આપણે સૌ જાણીએ છીએ કે ભાજપના સત્તાના દબાણ નીચે છે હવે સત્તાના દબાણ નીચે કોંગ્રેસ જો નથી
અને એના કાર્યકર્તાને પોલીસ લઈને આવે એનો મત મતલબ એમ કે આજ દિવસ સુધી જે બધાય કહેતા હતા કે આમ આદમી પાર્ટી કે બીજી પાર્ટીઓ ભાજપની બી ટીમ છે પણ આજે હું કહું છું કે બી ટીમ તો પછી આવે હવે કોંગ્રેસ છે ને એ ભાજપની એ ટીમ છે આ એ ટીમ છે એટલે જ આ ષડયંત્ર એ લોકોએ આ રીતે સાથે મળીને રહીશું શરમ કરવી જોઈએ જે આ કોંગ્રેસનાઆને જેને પણ અહયા મોકલ્યું ને હું તો કહું છું કે
જો તમારામાં તેવડ હોત ને તો મોઢે આવીને વાત કરત જો તમારામાં તેવડ હોય ને તો એક એક બેન ખાલી એક દીકરીએ ભાજ રાજીનામું આપ્યું ને એમાં તમારી જામનગર હલી ગઈ છે હવે આ કાર્ય કરીને તમે આખા ગુજરાતને તો જૈનબેન કપી જામનગરના વોર્ડ નંબર 12 ના કોર્પોરેટર છે અને તેમણે હાલમાં જ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે અને
હવે તેમણે આમ આદમી પાર્ટીની સદસ્યતા ગ્રહણ કરી લીધી છે. તો આ બાબતે આપનું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમે અમને YouTube પર જોયા તોસબ્સ્ક્રાઇબ કરો જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો સાથે જ અમારી WhatsApp ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર