શું કો ભાઈ મજામાં? બસ મજામાં તમારું શું નામ? હરેશભાઈ રાજપૂત હરેશભાઈ રાજપૂત મારું નામ દિલીપભાઈ રાજપૂત દિલીપભાઈ રાજપૂત મિત્રો બંને ભાઈઓ છે આ ભાઈ મોટા છે એમની ઉંમર છે 26 વર્ષ તમારી 25 વર્ષ પશુપાલન કેટલા સમયથી કરો તમે પાંચ વર્ષથી મિત્રો ખાસ વાત એ છે કે આજનું જે યુવાધન છે ને અત્યારે પશુપાલન થકી ખૂબ સારું એવું કમાય છે. હવે બંને ભાઈઓ છે સમજી લો કે બહુ સારી એવી મજૂરી કરી છે. એમની પાસે જમીનના 15 વીઘા જેવી છે.
પણ પોચક વર્ષ પહેલા તમે શરૂઆત કરેલી શરૂઆત કરી કેટલા પશુ લાયા હતા શરૂઆતમાં શરૂઆતમાં ત્રણ પશુ લયાતાકાઈક લોન કરી તમે હા કઈ લોન કરી તમે 12 દુધાળા પશુ વાળે 12 દુધાળા પશુ પૂરી થઈ ગઈ કેટલા બાકી આપ હવે 10 અબ્દા જેવું બાકી 10000ના 12 દુધાળા પશુમાં શું આપે છે કેટલા આપે છે 12 દુધાળા પશુમાં 5,40,000 ને લોન આપે છે એ અમારે એવું છે કે મહિને 12000 હપ્તો આવે છે અચ્છા એટલે અમારે 40 હપ્તા જેવા ભરાઈ ગયા છે મૂળ 10 શબ્દા જેવું બાકી દશક બાકી સબસીડી શું હોય છે એમાં સબસીડી 1,70,000 દોઢ લાખ રૂપિયા શેડના મળે છે અને બીજું જે વીમાના પૈસા પાછા મળે છે એમ કરીને કુલ માલ 1,90,000 સબસીડી મળેલી એટલે તમે પોચ ચાલીને લોન કરીને પોચ ચાલીનેટોટલ ભરવા પાત્ર શું હોય છે કેટલા હોય છે? ભરવા પાત્ર બધુ લોન સબસીડી બસડીને નીકાળીને નીકાળીને ભરો તો લોનમાંથી આપણે ઓછા કરવાના થાય છે. એમ પાંચ ચાલી હોય એમાંથી ઓછા થાય છે. જો આ મળે એ પ્રમાણે કરીએ તો હ ટોટલ સહાય લેવી પડે ટોટલ સહાય લેવી પડે બધું આ તબેલું બનાવવું પડે પાકી ગમે પાકું તળિયું હ આ કુંડાવાળું પીવાવાળું રાઈટ તો હવે હબદા દશક જેવા બાગ છે લોડ પડ્યો તો કઈ લોડ બોડ નથી પડતો ના લોડ ના
એમ અત્યારે કેટલી ભેંસો દૂધું પડશે અત્યારેદ ભેસો છેદ હું દાજી વેલ છે એક બાખડ ભેંસ છે અચ્છા હાલમાં દએક ભેસો દૂધ હાલમાં કેટલુંથાય છે હાલમાં 45 લટર ભરાઈએ 45 સવાના દિવસનું 90લર દૂધ થાય 90લ બચ્ચા બચ્ચા ઉસરતા હશો બચ્ચા ઉસે દૂધ વ્યવસ્થિત ભાતા હશે દૂધ વ્યવસ્થિત બાકી આમ દૂધ એમ કે જે તમારા જે ભાળીયાના જે વજન છે મિત્રો એ મુજબ દૂધ સારું આપે છે તો છતાં પણ એક પોચેક લીટરની એવરેજ કહેવાય કોક વધારે પણ દૂધ આપતું હોય પેલા વેતનની પણ હોય પેલા વેતનની કુલ સાત જોટીઓ છે અચ્છા ચાર વીણ છે ત્રણ વીનની બાકી છે પેલા વેતનમાં કેટલા કેટલા દૂધ આપ્યા પહેલા વિતરમાં 5 લીટર દૂધ આપે છે અચ્છા તમે જે ફાર્મ બનાવ્યો છે એની જે સમજી લો કે જે આમ લંબાઈ આપણે ક એ ઉત્તર દક્ષિણમાં છેઅને જે ઢળાન છે એ પૂર્વ પશ્ચિમમાં એટલે સમજી લો
કે આ થોડો ક્રોસ બનાવ્યો તમે કોઈ તડકો બડકો આવે છે ના ના તડકા સારું કરીને ક્રોસ બનાવેલો છે એમ હા અને લીમડાના હિસાબે તમે તમારા રીતે એડજસ્ટ કર્યું કોને નહી આ રીતનું બનાવીએ તો તડકો આવવાની શક્યતા જ નથી રહેતી મૂળ એક બે ભેસોને જ આવે લોબો નહી જો આ તમે કીધું આ રીતનો બનાવ્યો હોય ને તો તડકો વાબની શક્યતા એક બાજુ આખા ભાગમાં અચ્છા 202425 શું ભરાવ્યું હતું તમે 14,96,000 નો 146 કેટલા ધોયા હતા પશુ એ ટાઈમે 10 પશુ 10 પશુ તો અત્યારે એટલું થશે કે વધશે? વધશે અત્યારે વધશે કારણકારણ એનું એવું છે કે અત્યારે બે પશુ વધારે છે ને મૂળ ભેંસો વેચી પરી છે બીજી પણ આ જે ભેંસો અત્યારે દૂધ ઉપર છે એ સારું દૂધ આપે છે એમ જે સારું એવું દૂધ આપે એમાં શું શું દૂધ છે ભેંસોમાં ભેંસોમાં 7 8 લટર 7 8 લટર દૂધ છે. પેલા વેતન વાળીમાં પહેલા વેતનમાં બે જોટીઓ છે છ દૂધ છે 6 છલટર અચ્છા ઓછુંમાં ઓછું ઓછામાં ઓછું એક જોટીની છે
4લટર એ મૂળ 24 મહિનાની પેસવી છે પરિપકને પરિપક્વની હોય પરિપક્વ નથી અત્યારે 90 લટર જેવું દૂધ થાય હા 90 લટર દૂધ થાય ઓકે શું પગાર આવે છે મહિને અત્યારે મહિને અત્યારે 60,000 હોય 15 દિવસની મહિને 1,20,000120 કેટલો ખર્ચો કરવામાં ખર્ચો થઈ જાય 60,000 જેવો અડધો બચે અડધો બચે પ્રોપર બચે કે એમાં ના પ્રોપર બચે પ્લસ જે નફો મળે એ એક્સટ્રા નફો મળે જમીન 15 વીઘા 15 વીઘા ફોકસ વધારે છે આમાં પશુપાલન પશુપાલન પશુપાલન પણ હજી લગન તો નહી થયા લગન નથી તમાર ફાધર ફાધર એક્સપાયર થયા એક્સપાયર થઈ ગયા તો મિત્રો જુઓ આજનું યુવાધન જે બે ભાઈઓની પ્રેરણા થકી તમે પણ ફાર્મ શરૂઆત કરી શકો છો
અત્યારે સારી એવી બેંકો બનાવી દેરી બેંકો છે લોન આપે છે અને 12000 આપતો એટલે સમજી લો કે સારા એવા તમે પશુ દુધા દૂધ નીકાળતા હોય એટલે 12000 ભરવામાં કઈ એટલે બધી સમસ્યા ના રહેનથી રહેતી અત્યારે દિવસનું કેટલાનું થાય દૂધ દિવસનું 5000 નું થાય 5000 નું એમબે 3000 ખર્ચો થતો હોય છે હબ 3000 હવે જો મિત્રો આમાં કોઈ વધારે એમણે હાલો આપણે ત્યાં આગળ કોઈ વધારે ખર્ચો કર્યો નથી હવે અહિંયાં તમે જોઈ શકો છો ફાર્મ બહુ સારો એવો હવાદાર છે અને પ્લસ એક આ નાના જે બચ્ચા છે એમના માટે પણ સારું એવું આખું એમ કે ઓછા ખર્ચા બનાવેલું છે આખું સ્ટ્રક્ચર ચાલો હવે અહીંયા તમે જોઈ શકો છો આ બાજુ આવવા ખૂબ સારા એવા દુધારો પશુ છે સમજી લો કે અત્યારે 10 11 વાગ્યા હશે અને ભેંસોના તમે પાવર પણ તમે જોઈ શકો છો ખૂબ ખૂબ સારી એવીછે આ બધી ખરીદી ક્યાની છે ભાઈ ખરીદી નથી બધો ઉછેર કરેલ છે ટોટલ ઉછેર છે ટોટલ ઉછેર છે કોઈ પણ ભેંસ બાર બે ભેસો ખરીદી કરેલ હતી એ વેચાણ કરી લીધેલું છે આ બધો ઉછેર છે ઘરની બધી ભેસો ટોટલ ઘરની ટોટલ ઘરની ધન્યવાદ આપવા પડે શરૂઆતમાં તમે સમજી લો કે જે લોન કરી એ મુજબ પાંચ પશુ તમારા પાસે સરપંચ બનાવ્યા પાંચ પશુઓ પછી
એના પાસે તમે સંવર્ધન કર્યું એમ સંવર્ધન કર્યું આ જે આ જોટી આ બધી આ પેલા વેતરની છે બધી પછી નહી આ બે આ ત્રીજું વેતર છે આ ત્રીજું વેતર આ બીજું વેર છે. આ બીજું વેતર આ બંનેમાં કેટલું દૂધ છે? આને બે ને 7 L દૂધ છે.બંને સાત સાત સારું છે જુઓ મિત્રો આ આ જોડી પેલા વેતરમાં આ પેલા વેતનમાં આમાં કેટલું આવ્યું? આમાં 6 L દૂધ છે. આ છ આરીએ આ બાખળ છે આછ છ લીટર દૂધ આવે અચ્છા બીજું કોઈ તમારે વરસાદનું કોઈ સમસ્યા હતી કે વરસાદની સમસ્યા તો પાણી પણ અત્યારે નિકાલ થઈ ગયો છે એનો એમ ચારો દાણો ખરો તારે લીલો ચારો અત્યારે લીલો ચારો નાખી આ જોવ મિત્રો આજ આ સંવર્ધન સારું છે જે પહેલા વેતની જે જોટ ને એ રૂપમાં સારી છે જો આ પણ પહેલા વેતરની છે આ પણ બહુ સારી છે પ્લસ આ બાજુ પણ તમે જોઈ શકો છો આ પણ બહુ સારી છે આનું પણ રૂપ સારું છે આનું પણ બહુસારું છે. એ પણ સારી છે એટલે પાડો રાખો છો કે કોઈ કરાવો પાડો જ પાડો જ રાખો છો એ પાડો હાલમાં પાડો એ નવો લાવ્યો તમે હા નવો લાયો પેલા પાડો હતો કે પેલા પાડો હતો કે ન વેચાણ કરી લીધો અચ્છા ઓકે આ બાજુ આવવા હવે મિત્રો જુઓ બહુ ઓછા ખર્ચે આખું સ્ટ્રક્ચર બનાવેલું છે એક આ પર્ટીક્યુલર સમજી લો કે ફોલ્ડીંગ ના જ છે ખાલી ખોલવું હોય તો ખુલી જાય હા ખોલવી હોય તો ખુલી જાય જો આ આખે આખી ફોલ્ડીંગ અહીંયાથી જોઈન્ટ છે કે ખુલી જશે હા ખુલી જાય આખું ખુલી જાય અને જો અને જો બે વર્ષ હવે થાય છે ગામણ કેટલા મહિનાનું આ હવે 10 મો બેસ પણ થઈ છે13 મહિ ઓકે એટલે કેટલા ખૂટે આમાં આમાં મહિનો મહિનો ઘટે છે યાણમાં એટલે ટોટલ એની ઉંમર બે વર્ષ બે વર્ષ બે વર્ષથી થયા હવે થાશે બે વર્ષ વિયા છે
પાછી વિયા છે વયા છે ને એટલે કેટલા થશે 25 મહિના થશે ઓકે જો મિત્રો 25 મહિનાની અંદર આ જે જોટે હશે સમજી લો તમે સંતુલિત આહાર વ્યવસ્થિત આપોને એને ટ્રીટમેન્ટ તમે વ્યવસ્થિત કરોને તો આ બધું સંભવ છે શરૂઆતમાં તમારા જે પશુ હોય ને એને તમે દૂધ વ્યવસ્થિત પાવોને ત્રણ મહિના તો આ બધું શક્ય છે સમજી લો કે જે પશુપાલક હોય અને એ વાસ્તવમાં જે બચ્ચાને દૂધ જોઈએ ન આપે તો પાંચ પાંચ વર્ષે ઉભીહોય ઉભી હોય એક આ તમે અહિયાં જોઈ શકો છો ઈ બેન છે એ બે વીઆઈ ગઈ બે વીઆઈ ગઈ 25 મિનિટ વીઆઈ ગઈ ત્રણ થઈ ગઈ એટલે કેવી રીતે બીજા ભાઈ ઉભી ને તમારી પાસે આ ટાઈમે વી ગઈ એનો એમ કે અમારે તંદુરસ્ત એવો મતલબ એવો છે કે અમે જે વિયાન થાય ત્રણ મહિના સરખું રેગ્યુલર દૂધ પાઈએ અને પછી અમને રેગ્યુલર જ્યાં સુધી વિયાણ ના થાય ત્યાં સુધી ખણ બીજું ચાલુ રાખીએ એમ હવ એટલે કેટલા મહિના દૂધ પાવો તમે ત્રણ મહિના રેગ્યુલર દૂધ પાઈએ કેટલું કેટલું આપો એક બેલું આખું ભેંસનું ધોરાઈએ ત્રણ મહિના અચ્છા એક બેલું એટલે એક વાંચળ કે ના બે વાંચળ બેચબે વાંચળ રેગ્યુલર ધરાઈએ ત્રણ મહિના હ ત્રણ મહિના પછી ખોણ ખાતી થાય એટલે ખોણ ઉપર કરી દઈએ અચ્છા ખોણમાં શું આપો તમે ખોણમાં સાગર ડેરીનો બનાવી દે હવે જુઓ મિત્રો હવે ઘણા બધા લોકો કહે છે કે આ માનસ છે ને સમજી લો કે હવે 25 મહિનાની અંદર આ બધી વી ગયેલી છે 15 મહિને એ ગાભણ થઈ જાય અને જોટીઓ બહુ સારી છે
જો હજી એટલી બધી પરિપક્વ નથી છતાં પણ વીઆઈ ગઈ છે આ પણ તમે જોઈ શકો છો આ પણ બહુ સારો એવો ક્રોધ છે આ જોટીનો પણ બહુ સારો એવો ક્રોધ છે એટલે બધું શક્ય છે સમજી લો તમારી ટ્રીટમેન્ટ સારું હોય ને તો બધું સંભવ છે આ બધી જુઓ હજી એટલી બધી પરિપક્વ નથી પણ બહુ સારી છેબધી રૂપાળી છે જોઈ લો આ પણ તમે જોઈ શકો છો બહુ સારી આ તમે પાપડી અને સાગર પાપડી અને સાગરદાણ બંનેજ આ પાપડી આપે છે અને પ્લસ સાગરદાણ આપે છે. આ બણાદીરનું બણાસધાન આ બંને જ આપો છો શું ફેડ બે છે હાલમાં એવરેજ એવરેજ સાત સાત હા તાજું બી આલું હોય એ ટાઈમે ની એવરેજ બધું ભેગું ભરાઈ એટલે એવરેજ તો સાત આવે જ છે ફેટ રેગ્યુલર સાત આવે સાત આવે સારું કહેવાય આ બંને આપ બીજું કઈ આપેલા નથી બીજું કાઈ ન તો સારું કહેવાય હવે આ તમે જુઓ એક આ પાડો છે એમનો આ પાડો ક્યાંથી આવે છે આ પાડો બેણથી લીધેલો એની માં ક્યાં એની માં એમની પાસે કેવી દૂધમાંદૂધમાં સારી એમ કેટલી ઉમર થઈ ટોટલ આની પાડું સાડે ત્રણ વર્ષ જેવું થયું હશે પડયા તો હવે પશુ હવે વયા છે આને હવે વયા છે
એમને લાયો એ વખતે એમને પહેલી જોટી હવે વિયાણ થવાનું જ હતું આ પાડે આવેલી અચ્છા એટલે હવે વયા છે બોલો હવે સરસ પાડો સારો છે મિત્રો એનું આખું સ્ટ્રક્ચર પણ તમે જોઈ શકો છો એનું પૂછડું પણ જોવ એનું આખું શરીર પણ જોવ અને એનું માથું પણ બહુ સારું છે થોડીક માથાની મઠાવટી થોડીક મોટી છે સિંગ સાધાળામાં પાછળ છે પણ મિત્રો સમજી લો કે કોઈ બી પાડો નબળો દેખાવામાં હોય થોડોક રૂપ એનું ઓછું હોય પણ વિયાણ સારું હોય ને તો એપાડો સારો જ કહેવાય કારણ કે આપણે દેખાવામાં પાડા રૂપાળા હોય પણ બચ્ચા ખરાબ ન થાય તો એ નબળું કહેવાય શું ક ભાઈ હવે અહીંયા તમે જુઓ બહુ સારી ભેંસ છે પ્રોપર બની કેરેક્ટર રૂપમાં પણ સારી છે હાઈટમાં માં પણ બહુ સારી ક્યાંથી આવેલી ભાઈ આ પચાવ થી રાખેલી પચાવથી હા કેટલા વર્ષે રાવણને અ ત્રીજું ચોથું વર્ષે ચોથ ત્રણ વેતર અમારા કરે વિયાણી હવે ત્રણ વેતર વિણ શું શું આપ્યું? બે પાડીયો છે ને એક પાડો છે એક પાડો મોટો કરો આનો પાડો મોટો કરો એનો જ પાડો સરસ કેટલું દૂધ આપ્યું આને દૂધ અત્યારે એનેઆઠ પ્લસ હશેઆઠ મપાવેલું છે ડેરીમાં 8લ 100 g 800એમ હ દૂધ હજી વધુ આપે એવું લાગે મને દૂધ વધુ આપે થોડું ના એની પૂરી હાડ કે દૂધ 8. Lલટ ઉપર તો કોઈ નથી 8.5 8 લટર 8 લટર એમ હા ના હજી થોડુંક તમે સંતુલિત આહાર વધારા આપો હ થોડુંક મોટો દોડીયો કરો તો હજી વધારે આપી કેપેસિટી મને લાગે છે. સારી ભેસ સારી ને એક આ ભૂરી ભૂરીયા હા અહીની જ છે? આ ભૂરી ઉછેર છે. તમારો ખુદનો ઉછેર ખોદ આમાં કેટલું દૂધ છે? આને અત્યારે 7 દૂધ છે.
આને પણ સાત 7લટર ખૂબ સરસ જોવ મિત્રો કયું વેતર છે આનું ભાઈ આ બીજું વેતર છે. આનું બીજું વિતરણ બીજા વિતરણમાં સચ બીજા વિતરણ સારું કહેવાય સારું આ બધું તમારું સંવર્ધનજ છે આમાં તમારી જે ઘરની જૂની ભેંસ કઈ કહેવાય જૂની ભેસ તો આરી અચ્છા બીજી બીજી ભેસ જૂની બીજી વેચી જૂના જૂની છે એ આ કેટલા વેતર છે કેટલું વેતર છે છઠ્ઠું હાથમું છે છઠ્ઠું વેતર છે છઠ્ઠું વેતર છે આ બધી એક એની એક એની ને એક આ ઉભી ચોટી એની બધી એની છે આ જોટી એક ઉભી એની હા હા હા સરસ સારું કાર્ય છે મિત્રો. સમજી લો કે બે ભઈયાની શરૂઆત છે અને અત્યારે શરૂઆત સારી છે એટલે આજની તો કાલે એ સારું પછો ઉશર છે કારણ કે તમને રિઝલ્ટ હું બતાવી લઉ એના ઉપરથી તમે અંદાજ મારી લો આ બાજુ સાંજે બધાય ખીલા બનાવ્યા એટલે સાંજે બધો રાતે અહીયા આવી જાય મિત્રો જેબંને ભાઈઓ વાસ્તવમાં જે બ્રીડીંગ કર્યું છે જે સંવર્ધન કર્યું છે એમનું તમને રિઝલ્ટ બતાવું તમે અહીંયા જોઈ શકો છો બહુ મસ્ત પૂરી પાડી છે હવે આનો આખો તમે લુક જોઈ એની જે મોઢાની ખાબી તમે જોઈ શકો છો એની જે સિંગ અત્યારે જે પેટર્ન જે રાઉન્ડ મારી રહી છે
એ આગળ જતા બહુ સારું એવું નામ કરશે અને બંને ભાઈઓની જે સેવા શું છે તમે અહિયાં જુઓ જે પાડીનું જે પેટ છે ને એના ઉપરથી તમે અંદાજ મારો આની માં શું દૂધ ઉપર છે આનું એની માં 75 સાડાસ તો સાડાસાએ લટર જેવું દૂધ છે ને એમણે જે પાડો વાપર્યો હશે એના કરતાં હવાયો જ હશે અને દૂધ તો સારું મળવાનું જ છે અને રૂપપણે અત્યારે તમે સામે જોઈ શકો છો કેટલી કેટલી ઉંમર છે ભાઈ આની એક વર્ષ મહિના દિવસ 12 મહિના એ પાડો છે ના એ પાડી છે એ પાડી છે હવે મિત્રો આ તમે પાડી જુઓ હવે આની પણ તમે સિંગ ક્વોલિટી જુઓ અહીંયાથી તમે એની પેટર્ન જોઈ લો અને એની જે રૂપ છે જે મોઢાની ખાબી છે એ પણ તમે જોઈ શકો છો. આ 12 મહિના હા બધી 12 મહિના બધી 12 મહિના બધા ભેગા ગયા છે જો અત્યારે સમજી લો કે કોઈબી પશુ હોય એનું પેટ જેટલું મોટું હોય એટલું દૂધ સારું જ હોય સમજી લો હવે જે આપણે કેમેરામાં જે શૂટ કરો છે એ મુજબ એનો જે વાસ્તવમાં જે જોવામાં જે એનું જે પેટને એની જે લંબાઈનેએનું જે ક્વોલિટી છે આખી અલગ જ છે. સુપર ક્વોલિટી આ લાવજો આને એને લાવજો લે હવે આ પણ તમે જુઓ મિત્રો આ બંને એક જ બાપ છે બંને પાડીને હવ એક જ જો આ પણ પાડી બહુ સારી છે. એની જે ક્વોલિટી છે
એનું જે આખી ગરદન છે પેટ છે બધા જ ગુણો થયા પરિપૂર્ણ અણમાં કેટલી દૂધ ઉપર છે? એને આ બીજું વેતર છે 7લટર દૂધ છે. એમ બીજા વેટર વાત કર પેલા વેટરમાં છછ પ્લસ આલ્યું સીધું એમ સારું કહેવાય સુપર ક્વોલિટી તો આ કયા રિઝલ્ટ છે હે એમ કે જે હતી પણ એમની માને એટલું દૂધ નતું લાંબો એમ હા એટલે પાડો એ હતો ના પાડો બીજે પાડે ફેરવાનો આ પાડો અલગ હતોહે આ પાડો અલગ હતો આ પાડો એનો જ હતો આ ને આ જે બધા એક જ છે આ બધો એક જ વાડ એની માં થોડીક રૂપમાં નબળી છે રૂપમાં નબળી પાડી જોટીઓ સારી છે પણ આ પાડીને થોડો ક પ્રોબ્લેમ છે જનમથી જનમથી પ્રોબ્લેમ છે થોડો વાંખનો એટલે હા આ પાડો પાડો જે આપણે તમે પચાવ વાળી કીધી આનો જો મિત્રો આ પાડો બહુ સારો છે.
બહુ મજબૂત છે એનો પેટ પણ બહુ સારું છે. એને જે મોઢાની જે ખાબી છે ને જે મોઢાનું જે રૂપ છે એ સારું છે. સિંગ હજી થોડા મોટા છે સમજી લો પણ આગળ જતા રાઉન્ડ મારશે ને ત્યારે આખું એનું જે રૂપ છે ને એ આખું અલગ જ દેખાશે અહિયાં તમે જોઈ શકો છો.બધા રીતે બધી રીતે સારું છે અને હરેક મિત્રોને વિનંતી છે કે જે આ બંને ભાઈઓ જે કામ કરી રહ્યા છે એ મુજે સમજી લો કે પાડીઓ માટે કોઈ સ્પેશયલ ફાર્મ બનાવવાની જરૂર નથી
આ તમને તમે વાળો બનાવી દો ને એની અંદર પાડીને તમે પૂરી દો એક ગમાન રાખો અને એની અંદર ચારો નાખો એટલે આપો આપે જે ખાવું હોય એમ ખાય અને જ્યાં બેસવું હોય હરવું હોય ફરવું હોય એ બધી રીતે એમ કે એમની રીતે બધું કામ કરે હવે અહિયાંથી તમે ફાર્મ જુઓ ફાર્મ બહુ સારો એવો છે હવાદાર છે અને આ ટાઈમને તમે ફાર્મ બનાવો ખૂબ સારું એવું તમે કમાઈ શકો છો. કેટલા વાગ્ે ઉઠો છો બંને ભાઈઓસવારના પાંચ વાગ્યે સવારના પાંચ વાગ્યે બંને હાથે દોઈ નાખો પાણી હાથે જ દો બધે બધે બેસો પછી દૂધ આપણે અહીંયા જતું છે ગામમાં ડેરીએ ચાર સરકાર માટે શું શું ચારો દાણો નાખવાની સિસ્ટમ કેવી રીતે હોય છે શું શું આપો છો ચારો અત્યારે તો લીલો જ નાખીએ હે ટોટલ લીલો સુકો નથી ના સુકો છે પણ અત્યારે લીલું છે એટલે સુકો નથી
નાખતા બંને ટાઈમ લીલો બંને ટાઈમ લીલો કેટલા સવારમાં કેટલા વાગ્ે આપો સવારમાંઆઠ 8:30 વાગે આલ દઈએ હ ને સાંજે 3 વાગે સાંજે 3 વાગે બે ટાઈમ જ આપી ઓકે શું મેસેજ આપવા માંગો તમારા જેવા જે નવ યુવા પશુપાલન ક્ષેત્રમાં આવવા માંગતોપ્રોફિટ બોટ છે કે નુકસાન પ્રોફિટ છે સારું છે પશુપાલનનું એમ પણ જેવી આપણી આવડગત આવડગત શું મેન સમજી લો કોઈ તમારો કોઈ તમારી જેમ કોઈ નવો યુવા સાથે આ પશુપાલનમાં આવે તો એને શું મેન ફોકસ રાખવું જરૂરી પેલા એને એમ કે પછી આખો ભેસો વસેણું રહેવું પડે એમ પછી આપણે આ બીજો ધંધો કરીએ અને પેસો કરીએ બીજો ધંધો કરીએ તો પછી બધું ભેગું સેટિંગ ના બે ઓકે એને સફળ થવું હોય તો શું મેન ફોકસ રાખવું પડે ઉછેર મેન પાડી ઉછેર પાડી ઉછેર એમ એક પાડીને સમજી લો ત્રણ મહિના વ્યવસ્થિત દૂધ ભાવ જો ત્રણ મહિના વ્યવસ્થિત પછી ખાણ ખાવા મળે એટલે ખણ ઉપર કરી દઈએઅચ્છા બીજો મને કે આ પાડા તો સારો વાપરો જરૂરી છે હા પાડો સારો વાપરો જરૂરી છે
આગળ શું ફોકસ છે આગળ એવું છે કે જે ઉછેર કરીએ જાવું છે અને મૂળ 20 પેસો દોવાનો અંદાજ છે એમ હ પણ આ વર્ષે તો થોડુંક આપણે વર્ષ એવું હતું હ નું નબળું વરસાદ હિસાબ વરસાદ હિસાબ લોભાઈ ખૂબ ખૂબ સારું કાર્ય કરી રહ્યા છો અને આવનાર વર્ષોમાં તમે આના કરતાં પણ હવાયું કાર્ય કરો અને આગળ જતા તમારું મોટું નામ થાય એવી અમને આશા છે આ વિડીયો આપણે અહ સમાપન કરીએ જય ગૌમાતા જય ગોપાલ વંદે ગૌમાતરમ