ગુજરાતમાં ઠંડીની શરૂઆત થઈ ગઈ છે. ઘણા બધા વિસ્તારોમાં મહત્તમ તાપમાન જે છે એ પણ ઓછું થતું જાય છે અને ઠંડી કહેવાય એની શરૂઆત છે પણ સાથે હવામાન વિભાગ હવામાન નિશાંત આગાહી પ્રમાણે ગુજરાતમાં ફરી એકવાર માવઠાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ઠંડીની વચ્ચે કેમ માવઠું આવવાનું છે
બંગાળની ઘાડીમાં એક સિસ્ટમ બને છે એ સિસ્ટમ કઈ દિશા તરફ આગળ વધે છે અને જો એ આગળ વધે છે તો ગુજરાતને એની અસર કેવી થવાની છે વિસ્તારથી વાત કરીશું. હવામાન વિભાગ જે સેટેલાઈટ મેપ આપે દરરોજ એમાં અપડેટ થતા હોય અને એ સેટેલાઈટ મેપ પ્રમાણે આપણે જે બંગાળની ગાડીની સિસ્ટમની વાત કરીએ છીએ એની જેના પ્રદેશોમાં બનવાની શરૂઆત થઈ ગઈ છે. અહીંયા જે સિસ્ટમ બનતી દેખાઈ રહી છે એ ધીરે ધીરે મજબૂત થાય તેવી સંભાવના છે પણ એની અસર આપણને નહીં થાય.
દક્ષિણના ભાગોને સૌથી વધારેની અસર થવાની છે ત્યાં ભયાનક વરસાદની આગાહી છે પણ આ સિસ્ટમ જો બને છે તો એ કઈ દિશા તરફ આગળ વધે તો એ ગુજરાતને અસર થાય સીધી અસર બંગાળની ઘાડીમાં બનેલી સિસ્ટમની ક્યારેય આપણને થતી નથી પણ જો આ સિસ્ટમ આગળ વધી અને મહારાષ્ટ્રના દરિયાકાંઠાથી અરબી સમુદ્રમાં પ્રવેશે છે તો એની અસર સંભવિત રીતના થવાની સંભાવના છે સાથે જ આ સિસ્ટમ મધ્યપ્રદેશ તરફ જાય એવી પણ સંભાવનાઓ ઘણા બધા મોડલ દર્શાવી રહ્યા છે
એટલે સિસ્ટમ કા તો મધ્યપ્રદેશ તરફ જાય કા તો મહારાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તાર તરફ જવાની છે અને કા તો અહીંયા જ ક્યાંક દક્ષિણના જે દરિયાના વિસ્તારો છે ત્યાંથી અરબી સમુદ્રમાં પ્રવેશી જશે અને પછી એની જે તીવ્રતા છે એ પણ ઓછી થઈ જશે. આ એક સિસ્ટમ તો બની જ રહી છે આ એક સિસ્ટમ સિવાય અહીંયા પણ એક સિસ્ટમ બને છે એ પણ હવે ધીરે ધીરે આગળ વધશે અને જ્યાં સુધીમાં આ સિસ્ટમ ટ્રાવેલ કરી અને અરબી સમુદ્ર સુધી પહોંચી જાય કે પછી વચ્ચે જ એ સિસ્ટમની તીવ્રતા ઓછી થઈ જાય તો પણ બંગાળની ખાડીમાં આ જે સિસ્ટમ બની રહી છે.
એ પણ ધીરે ધીરે આગળ વધવાની સંભાવના છે એ આગળ વધીને પણ અરબી સમુદ્ર તરફ આવે એવી સંભાવના છે એટલે નવેમ્બર મહિનામાં કોઈ વરસાદની આગાહી નથી અત્યારે કરવામાં આવી કે નવેમ્બરમાં કોઈ માવઠું પડે એવી કોઈ સ્થિતિ નથી દેખાઈ રહી પણ ડિસેમ્બર મહિના અને ડિસેમ્બર જ્યારે 15 થી 18 તારીખની આસપાસ ગુજરાતમાં માવઠું આવે એવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટરબન્સ તમે જુઓ કે આ બધા જ ઉપરના જેટલા પ્રદેશો છે.
લે લદ્દાખ વાળા ત્યાંથી વેસ્ટર્ન ડિસ્ટરબન્સ પસાર થઈ રહ્યું છે અને એના કારણે ત્યાં હીમ વર્ષા થઈ રહી છે ત્યાં જે બરફનું પ્રમાણ છે એ પણ હવે ધીરે ધીરે વધી ગયું છે એટલે આ બધા વિસ્તારોમાંથી જે ભેજવાળા પવનો અને ઠંડા પવનો આવશે એના કારણે ઠંડી વધવાની પણ ખૂબ વધારે સંભાવનાઓ છે એટલે હવામાન વિભાગ હવામાન નિષ્ણાંત જે કહેતા હોય છે એ પ્રમાણે 18 થી 22 ડિસેમ્બરની વાત કરી રહી છું ડિસેમ્બરમાં વરસાદ પડી શકે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે.
હવામાન વિભાગનું મોડલ જોઈએ આપણે ઠંડીની આપણે જો વાત કરીએ છીએ તો દિલ્હી 24 કલાક કેટલી મહત્તમ ઠંડી પડવાની છે કેટલું ટેમ્પરેચર રહેવાનું છે એ આગાહી હવામાન વિભાગ કરતાહોય છે તો તમે જુઓ કે મેક્સિમમ ટેમ્પરેચર ભુજમાં 32 અને મિનિમમ જે જઈ શકે એ 15 ની આસપાસ છે એટલે 15 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના માંડવીમાં પણ સ્થિતિ છે 11 સુધી ત્યાં તો જઈ શકે નલિયામાં એટલે નલિયા સૌથી ઠંડો દર વર્ષે હોય છે અને એ સ્થિતિ ફરીથી કે અત્યારે જો હજી શરૂઆત છે અને છતાં પણ નલિયામાં તાપમાન 11 ડિગ્રી સુધી ગળગડે એવી સંભાવના છે સૌરાષ્ટ્રની વાત કરીએ કે સૌરાષ્ટ્ર મોટાભાગે ત્યાં એટલી બધી ઠંડી પણ ન પડતી હોય ત્યાં સૌરાષ્ટ્રમાં પણ એ સ્થિતિ છે અમરેલીમાં પણ તાપમાન 11 ડિગ્રી સુધી જાય તેવી સંભાવના છે ભાવનગરમાં 16 દ્વારકામાં19 ઓખામાં 23 પોરબંદરમાં 14 રાજકોટમાં પણ 14 વેરાવળમાં 19 દીવમાં 16 સુરેન્દ્રનગરમાં 17 કેશોદમાં 14 અમદાવાદમાં પણ તમે જુઓ કે 15 ડિગ્રી સુધી જવાની સંભાવના છે ડીસામાં 14 ગાંધીનગરમાં 13 વલ્લભ વિધાનગરમાં 16 બરોડામાં 12 તમે જુઓ કે હજી તો ઠંડીની શરૂઆત થઈ છે.
અને ત્યાં આ તાપમાન બતાવી રહ્યા છે. દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સુરતમાં 19° દમણમાં 18 ત્યાં સુધી તાપમાન નીચે જઈ શકે તેવી સંભાવના છે એટલે ગુજરાતમાં ઓવરઓલ જોઈએ તો ઘણી બધી ઠંડી પડવાની સંભાવના છે ઓલી હાર્ટ થી જવતી ઠંડી કહેતા હોઈએ છીએ એવી ઠંડી પડવાની સંભાવના છે પણ ઠંડી ભલે કેટલી પણપડે ખેડૂતોનો રવિપાક ન બગડે એના માટે વરસાદ કારણ કે અત્યારે ખેડૂતોએ શરૂઆત કરી દીધી છે રવિપાકની માવઠા પછી માંડ માંડ ખેડૂતો ઊભા થયા છે અને ફરી ફરી એકવાર જો માવઠાની આગાહી કરવામાં આવે તો ખેડૂતોમાં અત્યારે ડર છે. નવેમ્બર મહિનામાં કોઈ જ માવઠાની સંભાવના નથી એટલે ક્યાંય વરસાદની સંભાવના નથી. હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીએ આખી આગાહી સમજાવી છે કે કઈ તારીખથી કઈ તારીખ સુધી ઠંડી પડવાની છે અને કઈ તારીખે માવઠાની સંભાવનાઓ છે.
અને જો પડે છે માવઠું તો કયા વિસ્તારોને અસર કરે છે? પરેશભાઈ ગોસ્વામી શું કહી રહ્યા છે તેસાંભળીએ. ત્યારે હું આપને જણાવી દઉ 18 તારીખ આસપાસ કોઈ માવઠું થવાનું નથી આવી કોઈ અફવાહમાં ન આવવું મને પણ ઘણા બધા મિત્રોના કોલ આવ્યા છે પરેશભાઈ 18 તારીખ આસપાસ માવઠું થવાનું છે એ ક્યાં થવાનું છે ત્યારે હું આપને જણાવી દઉં ક્યાંય ગુજરાતના કોઈ જ ખૂણાની અંદર માવઠાની શક્યતાઓ નથી એટલે કોઈ મિત્રો આવા જે ખોટા વિડીયો ક્યાંય જોયા હોય તો એ અફવામાં ન આવવું અને હમણાં માવઠાની શક્યતાઓ નથી. ચોક્કસથી વાત છે કે 25 નવેમ્બર આસપાસ બંગાળની ખાડીની અંદર એક સિસ્ટમ તમને બનતી દેખાતી હશે.
અલગ અલગ એપ્લિકેશન પણ અત્યારે ઘણા બધા ખેડૂત વાપરતા હોય તો એપ્લિકેશનોનામાધ્યમથી તમે જે જોતા હશે તો 25 નવેમ્બર આસપાસ તમને બંગાળની ખાડીની અંદર એક મોટી સિસ્ટમ બનતી હોય એવું ચોક્કસથી જોવા મળશે પણ એમાં પણ ડરવાની જરૂર નથી કેમ કે 25 નવેમ્બર આસપાસ જે સિસ્ટમ બનશે એ દક્ષિણ ભારતની અંદર વરસાદના રૂપમાં અસર કરી શકે છે એની અસર છે આપણે ગુજરાત સીધી નથી થવાની કેમ કે ગુજરાતમાંથી ચોમાસાની વિદાય થઈ છે અત્યારે શિયાળાની શરૂઆત થઈ ગઈ છે ગુજરાત હોય મહારાષ્ટ્ર હોય મધ્ય પ્રદેશ હોય વગેરે ટૂંકમાં મધ્ય ભારતમાંથી ચોમાસાની વિદાય થઈ છે
પણ દક્ષિણ ભારતના અમુક વિસ્તારની અંદર અત્યારે હિસાડનું ચોમાસું ચાલી રહ્યું છેએટલે તમિલનાડુ હોય કેરળ કર્ણાટક હોય એ બાજુ સ્વાભાવિક રીતે સિસ્ટમો આવતી હોય છે અને ત્યાં વરસાદ પડતા હોય છે એટલે એ સિસ્ટમ ક્યારેક ક્યારેક ડાયરેક આપણા બાજુ બતાવતું હોય પણ એ આપણે ગભરાવાનું નથી હમણાં કોઈ સિસ્ટમ છે એ દક્ષિણ તરફથી ગુજરાત આવે તેવી સંભાવનાઓ નથી એટલે આમ તો એટલું કહી શકાય કે 25 નવેમ્બર આસપાસ પણ તમને સિસ્ટમ દેખાશે પણ એ ગુજરાત આવવાની નથી ટૂંકમાં એટલું કહી શકાય કે નવેમ્બર મહિના દરમિયાન કોઈ જ પ્રકારનું માવઠું થાય તેવી શક્યતાઓ હાલ મને વ્યક્તિગત લાગતી નથી એટલે કોઈ ડરવું કે ગભરાવાનું નહીં
એટલે ખાસ કરીને નવેમ્બર મહિનો અત્યારે ચાલીરહ્યો છે નવેમ્બર મહિના દરમિયાન કોઈ જ પ્રકારના માવઠાની શક્યતાઓ નથી અને અત્યારે જે ઠંડીની જે શરૂઆત થઈ છે પહેલો રાઉન્ડ સારો એવો ઠંડીનો જોવા મળી રહ્યું છે વચ્ચે કદાચ 19 થી 22 કે 23 તારીખ સુધી આપણે થોડુંક ઠંડીમાં હળવું જોવા મળી શકે બાકી નવેમ્બર મહિના દરમિયાન કન્ટીન્યુ આપણે આ ઠંડીનો માહોલ છે
એ જળવાઈ રહેશે જો કે મેં આપને જણાવ્યું એમ ગાતરો થી આવતી ઠંડી એટલે કે તીવ્ર ઠંડી કે કોલ્ડ્રવના રાવને શક્યતાઓ નથી પણ ચોક્કસથી એટલું કહી શકાય કે અત્યારે જે નોર્મલ ઠંડી છે આ જ પ્રકારની ઠંડી છે એ સમગ્ર નવેમ્બર મહિના દરમિયાન આપણે ચાલુ રહે કન્ટીન્યુ રહેતેવું એક અનુમાન છે