ભારત દેશ દેવી દેવતાઓને માનવાવાળો દેશ છે જે પહેલાના પણ સમયમાં દેવી-દેવતાઓ સાક્ષાત હાજર હતી એવું કહેવામાં આવે છે અત્યારે પણ ઘણી જગ્યાએ દેવી-દેવતાઓ સાક્ષત હાજર હોય છે અત્યારે ૨૧મી સદીનો યુગ એ વૈજ્ઞાનિક વિજ્ઞાન અને ટેક્નોલોજીનો યુગ કહેવામાં આવે છે છતાં પણ ભારતમાં ઘણા એવા મંદિર છે જેનો રહસ્ય આજ સુધી પણ નહી જાણી શક્યું. આવું જ એક મેલડી માનુ મંદિર આવેલું છે જે મંદિરમાં ઘણા બધા ભમરામધ બેઠા છે પણ એ મધમાખી આજ સુધી કોઈને કરડી નથી આ એક માં મેલડી નો ચમત્કાર કહેવાય અથવા મેલડી માંની કૃપા કહેવાય પણ આ વર્ષોથી લોકો કહેતા આવ્યા છે કે હજુ સુધી કોઈને અહીં થી મધ માખી કરડી નથી
વીરમગામ અને સુરેન્દ્રનગર વચ્ચે આ બાબાજીપુરા ગામ અવેલું છે એ ગામ માં સાતતાળી મેલડી માતાજી નું મન્દિર આવેલ છે એ મન્દિર ની માન્યતા એવી છે કે અહીં બેઠેલ ભમરામધ માંથી ભમરા-માખીઓ કોઈને કરડતી નથી કારણ કે ત્યાં મેલડી માતાજી સાથ છે એ મન્દિર માં ઘણાં-બધાં ભમરા મધ બેઠા છે પણ જેટલા પણ દર્શનાર્થીઓ મેલડી માં ના મન્દિરે દર્શન કરવા જાય છે પણ મેં મેલડીની કૃપા થી આજ દિન સુધી એક પણ ભમરા મધ કોઈ ભક્ત ને કરડ્યું નથિ. કહેવાય છે કે મેલડી માં મન્દિર એ જગ્યાએ વર્ષો થી છે અને મેલડી માં નો સારી કૃપા રહેલી છે અને એ જો માતાજી ની સાચી શ્રદ્ધા થી દર્શન કરવા જાય છે એમને આજ સુધી કોઈ મધમાખી કરડી નથી. તો મિત્રો અમારી આ પોસ્ટ ગમી હોય તો પોસ્ટ ને સેર કરવાનું ના ભૂલતા જય માં મેલડી