જે જાંબાજ મહિલા અધિકારીને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પ્રશંસિત પત્ર આપીને સન્માન કર્યું હતું તે જ મહિલા અધિકારીને આજે ખનીજ માફિયાઓ તેમનો પાવર બતાવવા ગાંધીનગરના રસ્તાઓ ઉપર આવે છે ખનીજ વિભાગના દિવ્યાનીબા જાડેજા કલોલ નજીક એક ડમ્પર ઊભું રખાવે છે અને પછી ખનીજ માફિયાઓની એન્ટ્રી થાય છે મહિલા અધિકારીએ જે ડમ્પર પકડ્યું હતું
તેને કેવી રીતે છોડાવી ગયા આ ખનીજ માફિયા તેની વિગતે વાત કરીએ આ વીડિયોમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે નમસ્કાર નવજીવન ન્યુઝમાં આપનું સ્વાગત છે હું છું જયંત દાફડા ખનીજ માફિયાઓનો આતંકઆપણે અનેક વાર જોયો હશે અને તેનો ભોગ અધિકારીઓ પણ બનતા હોય છે અધિકારીઓની રેકી થાય છે તેમના પર હુમલાના પ્રયાસો પણ થતા હોય છે
તેવા ભૂતકાળમાં આપણે અનેક દાખલા જોયા છે ગુજરાતના પાટનગર એટલે કે ગાંધીનગરમાં ફરી એકવાર આવો બનાવ સામે આવ્યો છે. ખનીજ માફિયાઓનો આતંક છે તે ગાંધીનગરમાં જોવા મળ્યો છે ગાંધીનગરમાં ભૂસ્તર વિભાગની કચેરીના રોયલ્ટી ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા દિવ્યાનીબા જાડેજા તેમની ટીમ સાથે ગઈકાલે ગાંધીનગર છત્રાલ હાઈવે પર રૂટીન ચેકિનમાં હતા
આ દરમિયાન તેમણે એશિયન ટ્યુબ પ્રાઇવેટ લિમિટેડના ગેટ પાસે ડમ્પર પકડ્યું હતું.જો કે ડમ્પર પાસે રોયલ્ટી પાસ કે આધાર પુરાવા ન હતા જેના પગલે આ ટીમે ડમ્પરનું વજન કરાવતા 43 44 મેટ્રિક ટન સાદી રેતી છે તે આ ડમ્પરમાંથી મળી આવી આ રેતી ચોરી બદલ રૂપિયા 3,23,212 રૂપિયાનો દંડ વસૂલવા માટે ટીમે ડમ્પરને ગાંધીનગર કલેક્ટર કચેરીએ લઈ જવાની કાર્યવાહી શરૂ કરી ત્યારે કલોલ આંબેડકર ત્રણ રસ્તા ઓવરબ્રિજ ઉતર્યા ત્યારબાદ બે બાઈક ઉપર ત્રણ સક્ષો આવ્યા
અને આ ડમ્પરને ઊભું રખાવીને શઠ સાથે વાત કરો તેવું જણાવ્યું હતું અને આ સમયે એક લાલ કલરની ટીશર્ટ પહેરેલા એક વ્યક્તિ આ સરકારી ગાડી પાસે આવીને મહિલા અધિકારી સહિતની ટીમનેધમકાવે છે ગાળો બોલે છે અને ડમ્પરના ડ્રાઇવરને ગાડી ભગાડી મૂકવા માટેની સૂચના આપે છે આ દરમિયાન કેવા દ્રશ્ય ગાંધીનગરના રોડ ઉપર સર્જાયા હતા તેની ઉપર એક નજર કરીએ
જે ડમ્પરને ભગાડીને લઈ જવામાં માં આવી રહ્યું હતું બુસ્ટર વિભાગની ટીમે તેનો પીછો શરૂ કર્યો ત્યારે ફિલ્મી ઢબે માફિયાઓની બ્લેક ફોર્ચ્યુનર અને સફેદ ક્રેટા ગાડીઓ છે તે મહિલા અધિકારીની સરકારી ગાડી ને આગળ પાછળથી ધીમી ગતિએ કોર્ડન કરીને ડમ્પરને ભાગી જવામાં મદદ કરે છે બાદમાં કલોલ સહીજ ગામની સીમમાં લક્ષ્મીનગર સોસાયટી તરફ આ ડમ્પર છે ત્યાંજાય છે
તેની પાછળ પાછળ છે આ ભૂસ્તર વિભાગની ટીમ જાય છે તે વખતે એક સફેદ કલરની i20 ગાડી છે તે તેના ખાચાના વળાંક ઉપર ઊભી રહી જાય છે તેને બહુ હોન મારવામાં આવે છે છતાં તે ત્યાંથી નથી હટતી અને થોડીવાર બાદ જ્યારે આ ગાડી ત્યાંથી હટે છે અને ટીમ જ્યારે આગળ પહોંચે છે ત્યાં સુધી તો લક્ષ્મીનગર સોસાયટી ખાતે રેતી ખાલી કરીને આ ડમ્પર છે તે ડ્રાઇવર લઈને ભાગી જાય છે
અને બાદમાં એક કિયા ગાડીમાંથી એક વ્યક્તિ આવીને સરકારી ગાડીના કાચ ઉપર હુમલો કરવાનો પ્રયાસ કરે છે અને બીબસ ગાળો બોલીને ત્યાંથી જતા રહેવાની ધમકી છે ત્યાં મહિલાઅધિકારીને આપવામાં આવે છે. આ ઘટનાથી મહિલા અધિકારી સહિતની ટીમ છે તે ફળી ઉઠે છે અને આ સમગ્ર બનાવ અંગે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા માટે પહોંચે છે અને કલોલ તાલુકા પોલીસ સ્ટેશનમાં આ મામલે આજે ખનીજ માફિયાઓ છે
તેમની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ગાંધીનગરમાં જો ખનીજ માફિયા આટલા તાકતવર હોય અને જાહેરમાં આવીને આવી રીતે ધમકીઓ આપે અને ડમ્પર છોડાવીને જતા રહેતા હોય તો પછી અન્ય શહેરમાં તો શું થતું હશે તેનો આપણે અંદાજ પણ નથી લગાવી શકતા આમ તો ખાણ ખનીજ ખાતું છે તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ધરાવેછે પણ જે પાટનગરમાં ભૂપેન્દ્ર પટેલ અને તેમની સરકારના મંત્રીઓ બેસે છે ત્યાં જ આ ખનીજ માફિયાઓ એટલા તાકાતવર બની ગયા છે
કે જેમને જાંબાજ મહિલા અધિકારીનું આ ગૃહમં મંત્રી છે તેમણે સન્માન કર્યું હતું તે જ મહિલા અધિકારીને તેમણે ડરાવે છે અને ત્યારબાદ તેમણે જે ડમ્પરને કબ્જે લીધું હતું તેને છોડાવી જાય છે તેમને ગાળો આપવામાં આવે છે અને ધમકી આપવામાં આવે છે આ સ્ટોરી અંગે તમારો શું મત છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી તમારો મત જણાવજો આ પ્રકારના સમાચાર અને અહેવાલ જોવા માટે નવજીવન ન્યુઝ સાથે જોડાયેલા રહેજો [પ્રશંસા]