અનેક વિવાદોમાં રહેનારી કીર્તિ પટેલની મુસીબતો વધી છે કીર્તિ પટેલ સામે પોલીસની પાસા હેઠળની કાર્યવાહી સામે આવી છે સુરતની ગાપોદરા પોલીસે કીર્તિ પટેલ સામે પાસા હેઠળ કાર્યવાહી કરી છે કીર્તિ પટેલને વડોદરા મધ્યસ્થ જેલમાં ધકેલવામાં આવી છે
કીર્તિ પટેલ સામે ગુજરાતના વિવિધ પોલીસ સ્ટેશનમાં નવ જેટલા ગંભીર ગુના દાખલ કરવામાં આવ્યા છે સોશિયલ મીડિયાથી લોકોને ધમકાવી ખંડણી માંગવાના અનેક આરોપમાં તે કુખ્યાત થશે