Cli

MLA કિરીટ પટેલે CM ભૂપેન્દ્ર પટેલને લખ્યો પત્ર, ખેડૂતોના દેવા માફ કરવા તમામ MLA કરશે આ કામ?

Uncategorized

માં ખેડૂતોની હાલત દિન પ્રતિદિન કફોડી બની છે ખેડૂત પાયમાલ બન્યો છે કારણ કે આ ખેડૂત જ્યારે પોતાનું વાવેતર કરે છે અને આ વાવેતર કર્યા બાદ જ્યારે આ પાક મળે છે તે પહેલા જ અતિવૃષ્ટિ થાય છે કમ મોસમી વરસાદ થાય છે જેના કારણે ખેડૂત પાયમાલ બને છે જો કે દિન પ્રતિદિન ખેડૂતોની હાલત કપોડી બનતા આખરે પાટણના ધારાસભ્ય મેદાન આવ્યા છે તેની વિગતે વાત આ વીડિયોમાં કરવી છે

વાત પાટણ જિલ્લાની નહીં પરંતુ ગુજરાતની છે ગુજરાતનોજે જગતનો તાજ છે આ જગતનો દાંત આધુનિક સમયમાં ટેકનોલોજીને સાથે રાખીને ખેતી કરે છે અને મોગાદા બિયારણ છે ખાતર બીજવારો છે આ ખર્ચી અને વાવેતર કરે છે પરંતુ આ ખેડૂતને એટલી આશા હોય છે કે જે વાવેતર કરેલો પાક છે તેનો જે રૂપિયા છે મને સારા મળશે પરંતુ આ રૂપિયા મળે તે પહેલા કમોસમી વરસાદ થાય છે અતિ અતિવૃષ્ટિ થાય છે અને પાક નિષ્ફળ થાય છે જેના કારણે ખેડૂત દેવાદાર બને છે ખેડૂત પાયમાલ બને છે

પરંતુ આ સંવેદનશીલ સરકારમાં ખેડૂતોની જે સંવેદના છે આ સંવેદના જાણવામાં આવતી નથી આખરે ઉદ્યોગપતિઓને અનેક રાહતો આપવામાં આવે છે પરંતુ આ ખેડૂતને એ ખેડૂતે હવે તે કેવા પાપકર્યા છે કે આ સરકાર તેમને સહારો આપતી નથી અને આખરે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી એક સંવેદના દાખવે છે અને કહે છે કે જો ઉદ્યોગપતિઓને રાહત આપતા હોય તો ખેડૂતોને કેમ નહીં શું કહી રહ્યા છે કિરીટ પટેલ તે પણ તમે સાંભળો આજે મેં ગુજરાતના સંવેદનશીલ મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર લખ્યો છે. પત્ર એટલા માટે લખ્યો છે કે છેલ્લા ઘણા સમયથી ગુજરાતના ખેડૂતોની પરિસ્થિતિ પડ્યા ઉપર પાટું જેવી છે. ચાલુ સાલે ભારે વરસાદ આવ્યો માવઠું થયું એના લીધે ખેડૂતોની પરિસ્થિતિખૂબ જ કફોડી બની છે જગતના તાત જેને ગણવામાં આવે છે એ જગતનો તાત આજે લાચાર બન્યો છે

અને એના માટે અગાઉ પણ મેં વડાપ્રધાન શ્રીને પત્ર લખી અને ગુજરાતના ખેડૂતો માટે ખાસ પેકેજ જાહેર કરવા તાત્કાલિક સર્વે કરવા માટે રજૂઆત કરી હતી હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી મોટા ઉદ્યોગપતિઓને રાજ્ય સરકાર દ્વારા ઘણી બધી રાહતો આપવામાં આવે છે એનો અમને વાંધો ના હોઈ શકે પરંતુ જગતના તાત ખેડૂત માટે રાજ્ય સરકારે કંઈક વિચારવું જોઈએ અગાઉ કોંગ્રેસની સરકારોએ ખેડૂતોના દેવા માફ કરેલા હતા ચાલુ ચાલે પણ રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના દેવા માફકરવા જોઈએ ગુજરાતને નંબર વન રાજ્ય ગણવામાં આવે છે આટલી બધી જીએસટીથી માડી અને ખૂબ જ મોટી આવક ગુજરાત સરકારને અત્યારે થઈ રહી છે જો ખેડૂતોના દેવા માફ કરવામાં આવે તો અમને ધારાસભ્ય તરીકે જે પગાર મળે છે એમાંથી બે પગાર અમે આ ખેડૂતોના દેવા માફી માટે આપવા માટે પણ તૈયારી બતાવી છે તમે જોઈ તે પ્રકારે પાટણના ધારાસભ્ય કિરીત પટેલે કહ્યું કે આજે પત્ર લખ્યો છે આ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જગતનો તાત રાત દિવસ ખડે પગેરે મજૂરી કરી અનાજ ઉગાળે છે પરંતુ આ અનાજ મળે તે પહેલા કમોસમી વરસાદ થાય છે અતિવૃષ્ટિ થાય છે અનેક્યાંક ને ક્યાંક આ પાક નિષ્ફળ થાય છે ખેડૂતો દેવાદાર બને છે

જો રાજ્યની આ જે સરકાર છે આ સરકાર એમ કહે છે કે ગુજરાત નંબર વન છે જો ગુજરાત નંબર વન હોય તો આ ખેડૂતને કેમ મદદ કરવામાં આવતી નથી કેમ ખેડૂતોને સહાય આપવામાં નથી સમય પહેલા જે સર્વે કરવાનો હતો આ સર્વે પણ કરાયો નથી અને ક્યાંક ને ક્યાંક ગુજરાતનો ખેડૂત પાયમાલ બન્યો છે જોકે આ જે રાજ્યની સરકાર છે આ રાજ્યની સરકાર જો ખેડૂતોનું દેવું માફ કરે તો અમારા બે પગાર છે ધારાસભ્યોના એ બે પગાર અમે નહીં લઈશું અને આખરે આ ખેડૂતોને દેવા માફીમાં અમે આ પગાર આપીશું. જો અગાઉ કોંગ્રેસની સરકાર હતી અને આકોંગ્રેસની સરકાર જો દેવા માફ કરી શકતી હોય તો આ ભારતીય જનતા પાર્ટીની સરકાર કેમ નહીં આ પ્રકારે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે ગુજરાતના મુખ્યમંત્રીને પત્ર લખી ખેડૂતોની સંવેદના દાખવી છે આવનાર સમયમાં જોઈએ ખેડૂતો વતી આ જે સરકાર છે આ સરકાર ખેડૂતોનું દેવું માફ કરે છે કે નહીં દિનેશ ઠાકોર નવજીવન ન્યુઝ પાટણ ૐ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *