ગુજરાતમાં વરસાદનો જોર હવે ધીરે ધીરે ઓછો થઈ રહ્યો છે અને ચોમાસા પછી જે વરસાદ પડતો હોય એ સિસ્ટમના આધારિત વરસાદ હોય માવઠું હોય પણ આ પાછોતરું માવઠું એટલું ભયાનક હતું કે ખેડૂતોને રડાઈને ગયું છે આખા ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ અને ચોમાસામાં પડે એટલો વરસાદ પાડીને ગયું છે અત્યારે અરબી સમુદ્રમાં જે સિસ્ટમ હતી એ એકદમ એવું કહેવાય કે ધીરે ધીરે વેલમાર્ક લો પ્રેશર લો પ્રેશર સુધી ફેરવાઈ ગઈ છે
સિસ્ટમની અસર હજી પણ જોવા મળશે દરિયાકાંઠાના ના વિસ્તારમાં છૂટો છવાયો મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે. સાથે જબંગાળની ખાડીમાં પણ એક સિસ્ટમ બનવાની છે એ પણ વધારે મજબૂત બનશે પણ એની સીધી અસર ગુજરાત પર થાય તેવી સંભાવના નથી. અત્યારે આપણે આજની સ્થિતિ જોઈએ તો આજે કચ્છના અમુક વિસ્તારોમાં વરસાદની સંભાવનાઓ છે દક્ષિણ ગુજરાતના ભાગમાં સતત વરસાદ પડશે છૂટો છવાર સામાન્ય વરસાદ પડવાનો છે વડોદરા અને મધ્ય ગુજરાતનો વારો છે વડોદરા મધ્ય ગુજરાતમાં દાહોદ છોટા ઉદયપુર આ બધા વિસ્તારોમાં વરસાદ પડશે દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ પડશે જૂનાગઢ ઉના વેરાવળ ભાવનગર વાળો જે પટ્ટો છે ત્યાં વરસાદની સંભાવના છે આજે મોટાભાગે સામાન્ય મધ્યમ વરસાદ પડે તેવીસ્થિતિ છે કચ્છમાં માં ભારે વરસાદની આગાહી છે અમદાવાદમાં વરસાદ પડે તેવી સંભાવના છે
મહેસાણામાં વરસાદ પડે તેવી સંભાવના છે પાલનપુરમાં પણ વરસાદ પડે તેવી સંભાવના રાત સુધીમાં આ બધી જગ્યાએ વરસાદ પડશે ધીરે ધીરે સિસ્ટમ તમને આગળ જતી પણ દેખાશે એટલે એની તીવ્રતા પણ ઓછી થઈ જશે ચોથી તારીખની આસપાસ એકદમ નહિવત વરસાદ અમુક જિલ્લાઓમાં સાવ છૂટો છવાયો મધ્યમ વરસાદ પડે તેવી સંભાવનાઓ છે એટલે ચોથી તારીખે તમે જુઓ કે ગુજરાતના આ વાળો જે પટ્ટો છે જે અમદાવાદની ઉપરનો પ્રદેશ છે ત્યાં વરસાદની સંભાવનાઓ છે
સાથે જ નાસિક અને મહારાષ્ટ્રનાદરિયાકાંઠામાં વરસાદ છે એટલે દક્ષિણ ગુજરાતના અમુક ભાગોમાં જે એકદમ બોર્ડર વિસ્તારમાં છે ત્યાં વરસાદ પડી શકે તેવી સંભાવના છે સુરતમાં વરસાદ પડશે વલસાડમાં વરસાદ પડવાની સંભાવના છે સામાન્ય મધ્યમ વરસાદ આ રહેવાનો છે અતિભારે વરસાદનો જે રાઉન્ડ હતો એ પૂર્ણ થઈ ગયો એ માવઠું જે હતું એ માવઠું જેટલું નુકસાન કરીને ગયું છે હજી એક માવઠું આવવાનું છે પણ એની તીવ્રતા ઓછી હશે અત્યારે જે સ્થિતિ છે ગુજરાતની પાંચ છ તારીખની આસપાસ ફરીથી થી વરસાદ પડવાની સંભાવના છે પણ એ સામાન્ય મધ્યમ વરસાદ અમુક જિલ્લાઓમાં હશે 6 તારીખની આસપાસ તમને અહીંયા એક સિસ્ટમ બનતીદેખાતી હશે પણ એ સિસ્ટમની અસર આપણે નથી થવાની મ્યાનમાર તરફ સિસ્ટમ જાય અને દરિયાકાંઠા તરફે જવાની છે અને એ પણ એટલી મજબૂત સિસ્ટમ નથી કે એ ભારતના બીજા કોઈ પ્રદેશોમાં પણ અસર કરે આપણે ચોમાસુ પૂર્ણ થઈ ગયું છે
પણ નીચેના પ્રદેશો દક્ષિણના જે ભાગો છે ત્યાં ઇસાનનું ચોમાસુ ચાલતું હોય એટલે ત્યાં અલગ અલગ સિસ્ટમો પોસ્ટ મોનસુન સિસ્ટમો જે બનતી હોય છે એ હંમેશા બંગાળની ખાડી અને અરબી સમુદ્ર બંને જગ્યાએ બનતી હોય પણ એ કેટલી તીવ્ર થશે એનો આધાર એ ડીપ સીમાં હોય છે ડીપ સીમાં જો એને સાનુકૂળ વાતાવરણ મળે તો એ ધીરે ધીરે મજબૂત થાય અનેઅત્યારે જે સિસ્ટમ હતી અરબી સમુદ્રની એ સિસ્ટમ એટલી મજબૂત થઈ કે એની અસર આખા ગુજરાતે જોઈ છે.
આખા ગુજરાતમાં ભયાનક વરસાદ પડ્યો છે એ વાવાજોડું બને તેવી સંભાવના હતી પણ ધીરે ધીરે જેમ જેમ દરિયાકાંઠાની નજીક એ સિસ્ટમ પહોંચી એની અસરો નહિવત થતી ગઈ અને દરિયાકાંઠાની નજીક જયારે પહોંચી ગઈ કાલે એટલે એના પછી ગુજરાતમાં વરસાદની તીવ્રતા સાવ ઓછી થઈ ગઈ છે. ગુજરાતમાં હવે આગામી 24 કલાક સુધી વરસાદની સંભાવના છે. છૂટો છવાયો મધ્યમ વરસાદ પડશે. અતિશય અતિભારે વરસાદ પડે તેવી સંભાવનાઓ અત્યારે નથી. બંગાળની ખાડીમાં સિસ્ટમ બનશે પણ એગુજરાતની સીધી કોઈ અસર કરે તેવી સંભાવના પણ નથી.
એટલે માવઠાનો રાઉન્ડ પૂર્ણ થાય અને એના પછી જે છૂટોછવાયો વરસાદ છે એ પૂર્ણ થાય. પછી વિધિવત રીતના એવું કહેવાય કે શિયાળાની શરૂઆત થઈ ગઈ છે અત્યારે થોડી થોડી ઠંડી તો પડી રહી છે પણ 15 તારીખની આસપાસ 10 થી 15 તારીખની આસપાસ શિયાળો જે છે તમને અનુભવ થશે જે ગુલાબી ઠંડીની આપણે વાત કરતા હોય આ વખતે શિયાળો પણ રેકોર્ડ બ્રેક રહેવાનો છે એવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે હવામાન નિષ્ણાંત દ્વારા કરવામાં આવી છે કારણ કે જે રીતના પાછોતરો વરસાદ પડ્યો જે રીતના વાતાવરણ છેશિયાળો પણ લાંબો ખેંચાય અને આ વખતે સૌથી વધારે ઠંડી ગુજરાતમાં પડે અત્યાર સુધી સુધી નથી પડી એવી ઠંડી પડે એવી આગાહી પણ કરવામાં આવી છે તમારે ત્યાં અત્યારે કેવું વાતાવરણ છે અમને કમેન્ટ્સમાં જણાવજો.