નમસ્કાર દર્શક મિત્રો વેધર એનાલિસીિસ સાથે હું છું પાર્થ ગુજરાતમાં આ કૌ મોસમી વરસાદનો જે રાઉન્ડ શરૂ થયો છે તે અંતર્ગત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત માં મેઘરાજાએ બરાબર તાંડવ મચાવ્યો છે હવે વાત કરીએ વરસાદી સિસ્ટમની તે વરસાદી સિસ્ટમ જે અરબી સમુદ્રમાં બની છે જેના કારણે ગુજરાતમાં વરસાદ આવી રહ્યો છે તો તે હાલમાં તેનું અત્યારે ક્યાં સ્થાન છે તો સ્ક્રીન પર તમે દર્શક મિત્રો આઈએમડીની ઓફિશિયલ સાઈટ પર આ નકશો જોઈ શકો છો આ તરફ ભારતનો નકશો છે આ તરફ છે
અરબી સમુદ્ર અને આ બાજુ છે બંગાળનો અખાત અરબી સમુદ્રમાં આ જે સિસ્ટમ જે છે તેડિપ્રેશનમાં ફેરવાઈ ચૂકી છે અને આ સિસ્ટમ વરસાદી સિસ્ટમ જે છે વેરાવળથી 480 કિમીટર મુંબઈથી 530 કિમીટર અને ગોવાની રાજધાની પણજીથી 630 કમીટર દૂર તે હાલમાં દરિયામાં સ્થિર થયેલી છે અને હાલમાં તો તે દરિયામાં સ્થિર થયેલી છે પરંતુ હવે ખૂબ ટૂંકા ટૂકા સમયની અંદર તે ઉત્તર પશ્ચિમ દિશામાં પોતાની મુવમેન્ટ શરૂ કરશે જેના કારણે આવનારા સમયમાં સૌરાષ્ટ્રમાં તેની વરસાદની તીવ્રતામાં વધારો થઈ શકે છે
ઉત્તર પશ્ચિમ દિશામાં જે સૌરાષ્ટ્રના જે અન્ય જિલ્લાઓ છે જેમ કે આપણે આ બાજુ ગીર સોમનાથ છે જુનાગઢ છે પોરબંદર છે દ્વારકા આગામીસમયમાં અહીં વરસાદમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે અને આ તમે બંગાળના અખાતમાં જોઈ રહ્યા છો છે તે છે સિવિયર સાયક્લોનિક સ્ટોન સ્ટોમ મોન્થા સાયક્લોન મોન્થા કે જે હવે ગમે તે ઘડીએ તેનું લેન્ડફોલ થઈ શકે છે અને જેના કારણે આંધ્રપ્રદેશમાં જે રાયલ સીમાનો વિસ્તાર છે અને આ સાથે જે તેલંગાણા છે તમિલનાડુ છે
દક્ષિણી છત્તીસગઢનો વિસ્તાર છે અને દક્ષિણી જે ઓડીસાનો વિસ્તાર છે તેને ખૂબ મોટા પાયે તે ઝપેટમાં લેવા જઈ રહ્યું છે. તો હવે આપણે વિંડી મોડલની મદદથી સમજીએ કે ગુજરાતમાં આવનારા સમયમાં વરસાદની સ્થિતિ કેવી રહેવાની છે. દર્શક મિત્રો હવે આપણે વિન્ડી મોડલનીમદદથી સમજીએ કે આજે એટલે કે 28 મી તારીખે ગુજરાતના કયા ભાગોમાં વરસાદ પડવાનો છે વાત કરીએ સૌપ્રથમ દક્ષિણ ગુજરાતમાં તો દક્ષિણ ગુજરાતમાં જે બરોડાનો વિસ્તાર છે ભરૂચનો વિસ્તાર છે ત્યાં વરસાદ પડવાની સંભાવના છે. આ પછી ઉત્તર ગુજરાતમાં જે મહેસાણાની આજુબાજુનો વિસ્તાર છે ત્યાં પણ વરસાદ પડવાની સંભાવના છે અને આ તરફ સૌરાષ્ટ્રમાં જે આપણે કહેવાય સુરેન્દ્રનગરનો વિસ્તાર છે મોરબીનો વિસ્તાર છે અને ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને વાવ થરાજ જિલ્લામાં પણ વરસાદ પડવાની સંભાવના છે
આજે વિંડી મોડલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે હવે વાત કરીએ આવતીકાલની કે આવતી કાલે ગુજરાતમાં વરસાદની સ્થિતિ શું રહેવાની છે તો આવતી કાલે ખાસ કરીને ઉત્તર ઉત્તર ગુજરાતમાં જે છે તે વરસાદ વધારે રહેશે વિંડી મોડલ આપણને બતાવી રહ્યું છે ઉત્તર ગુજરાતમાં જે વાવથરા જિલ્લો છે અને આ પછી બનાસકાંઠામાં પાલનપુરની આસપાસના વિસ્તારોમાં વરસાદ વધારે રહેશે આ પછી કચ્છમાં પણ વરસાદ વધારે રહેવાનો છે વાત કરીએ સૌરાષ્ટ્રની તો સૌરાષ્ટ્રમાં જે ગીર સોમનાથ છે જૂનાગઢ છે પોરબંદર છે ત્યાં વરસાદ વધારે રહેવાની સંભાવના છે કેમ કે આવતી કાલે આરબી સમુદ્રમાં જે વરસાદી સિસ્ટમ છે તેની મુવમેન્ટ ઉત્તર પશ્ચિમ દિશામાં ચાલુ જ થઈજશે ઉત્તર પશ્ચિમ દિશામાં એટલે કે ધીરે ધીરે તે પછી ગીરસોમનાથ જૂનાગઢ પોરબંદર અને દ્વારકા તરફ એના આઉટર ક્લાઉડ ધીરે ધીરે એની મુમેન્ટ શરૂ થશે
જેના કારણે સૌરાષ્ટ્રના આ ભાગોમાં હજી પણ વરસાદની તીવ્રતામાં આવનારા સમયમાં ઘટાડો નહીં થાય અને આ પછી હવે વાત કરીએ દક્ષિણ ગુજરાતની તો આવતીકાલે દક્ષિણ ગુજરાતમાં પણ બરોડાનો વિસ્તાર છે ભરૂચ છે સુરત વલસાડમાં પણ વરસાદને સંભાવના છે સૌરાષ્ટ્રના અન્ય ભાગોની વાત કરીએ તો ભાવનગરમાં આવતી કાલે પણ વરસાદ પડી શકે છે અમરેલીમાં પણ વરસાદ પડવાની સંભાવના છે આવતી કાલે વાત કરીએ હવે 30 તારીખની એટલે કે પરમ દિવસની તો પરમદિવસે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ચોક્કસ વિસ્તારો છે ત્યાં વરસાદ પડવાની સંભાવના વિંડી મોડલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે પરમ દિવસે દક્ષિણ ગુજરાતમાં સુરતનો વિસ્તાર છે વલસાડ છે ત્યાં વરસાદ પડી શકે છે અને આ પછી સૌરાષ્ટ્રમાં ભાવનગરનો વિસ્તાર છે અમરેલીનો વિસ્તાર છે
ત્યાં પણ વરસાદ પડવાની સંભાવના છે વાત કરીએ કચ્છની તો કચ્છમાં જે ખાવડાનો વિસ્તાર છે ગાંધીધામનો વિસ્તાર છે ત્યાં પણ વરસાદ પડી શકે છે આ પછી જેમ જેમ પરમ દિવસે દિવસ આગળ જશે તેમ તેમ મધ્ય ગુજરાતમાં અમદાવાદ શહેરમાં ક્યાંકને ક્યાંક હળવો વરસાદ પડવાનીસંભાવના છે આ પછી બોટાદમાં વરસાદ વરસી શકે છે ગીર સોમનાથ છે જૂનાગઢ છે પોરબંદર જામનગર રાજકોટ દ્વારકામાં પણ વરસાદ પડી શકે છે કચ્છના ખાવડા અને નલિયામાં પણ વરસાદ પડવાની સંભાવના છે આમ જે છે આવતી કાલથી જે અરબી સમુદ્રમાં જે વરસાદી સિસ્ટમ બની છે તે ઉત્તર પશ્ચિમ દિશામાં પોતાનું મુવમેન્ટ શરૂ કરશે તો દર્શક મિત્રો હવે આપણે હવામાન ખાતાની આગાહીની મદદથી સમજીશું કે ગુજરાતમાં આવનારા સમયમાં વરસાદની સ્થિતિ શું રહેવાની છે તો આ તમે સ્ક્રીન પર જોઈ શકો છો ગુજરાતનો નકશો તો આજે ગુજરાતમાં હવામાન ખાતા દ્વારા ગીર સોમનાથ માટે માત્ર ઓરેન્જ એલર્ટ આપવામાંઆવ્યું છે અને તે સિવાય જે છે
દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર ભરૂચ સુરત નવસારી વલસાડ અને દમણ અને દાદરાનગર હવેલી માટે યલ્લો એલર્ટ આજે આપવામાં આવ્યું છે વાત કરીએ હવે આવતી કાલની એટલે કે 29 મી તારીખની તો 29 મી તારીખે પણ તમે જોઈ શકો છો હવામાન ખાતાની આગાહી પણ કહી રહી છે કે આવતી કાલે હજુ પણ સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર યથાવત રહેવાનું છે અને એના કારણે જ હવામાન ખાતાએ આવતી કાલે અમરેલી અને ભાવનગર માટે ઓરેન્જ એલર્ટ ઇશ્યુ કર્યું છે અને એ સિવાયના જે વિસ્તાર છે બોટાદ છે જૂનાગઢ ગીર સોમનાથ માટે યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે અને આ સિવાયદક્ષિણ ગુજરાતમાં ભરૂચ સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દમણ અને દાદરાનગર હવેલી માટે યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે વાત કરીએ હવે પરમ દિવસની એટલે કે 30 તારીખની તો 30 તારીખે તો સૌરાષ્ટ્રમાં વરસાદની તીવ્રતામાં વધારો થવા જઈ રહ્યો છે
અને હવામાન ખાતાએ કહ્યું છે કે 30 તારીખે એટલે કે પરમ દિવસે પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી અને ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ એમના દ્વારા આપવામાં આવ્યું છે અને આ સિવાય સૌરાષ્ટ્રમાં દેવભૂમિ દ્વારકા રાજકોટ અને બોટાદ માટે યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે વાત કરીએ મધ્ય ગુજરાતની તો મધ્ય ગુજરાતમાં આણંદ પંચમહાલ દાહોદ માટે યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે અને તે સિવાય દક્ષિણ ગુજરાતમાં બરોડા છોટા ઉદયપુર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દમણ અને દાદરાનગર હવેલી માટે પણ યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે
આમ આગામી સમયમાં ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જે ભાગો છે તેમને ત્યાં વરસાદની તીવ્રતામાં વધારો થવા જઈ રહ્યો છે અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં જે છે તમે જોઈ શકો છો ગીરસોમનાથ જૂનાગઢ અને પોરબંદરમાં વરસાદની તીવ્રતામાં વધારો થશે એટલે જ પરમ દિવસે 30 તારીખ માટે હવામાન ખાતાએ ઓરેન્જ એલર્ટ આપ્યું છે કેમ કે વરસાદી સિસ્ટમ જે છે તેઉત્તર ઉત્તર પશ્ચિમ દિશામાં તેની મુવમેન્ટ શરૂ કરશે તેના કારણે સૌરાષ્ટ્રમાં આગામી સમયમાં વરસાદમાં નોનપાત્ર વધારો થશે. તો આ બાબતે તમારું શું માનું છે હાલ તમારા ગામ શહેર અને તાલુકામાં કેવો વરસાદ છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો .