આ 65 વર્ષીય બા એવી રિક્ષા ચલાવે છે કે લોકો જોતાં જ રહી જાય. તેમણે આ જ ઉંમરે ડ્રાઇવિંગ શીખ્યું અને છેલ્લા સાત મહિનાથી રિક્ષા ચલાવે છે. તેમની શીખવાની ધગશ અને કામની નિષ્ઠા જોઇને લોકો દંગ રહી જાય છે.આ કહાણી મંગલ આબા આવળેની છે જેઓ મોટી ઉંમરે રિક્ષા ચલાવતાં શીખ્યાં અને લોકોને પ્રેરણા પૂરી પાડી રહ્યાં છે.તેઓ રિક્ષા ચલાવતાં કેવી રીતે શીખ્યાં અને તેમને લાઇસન્સ કેવી રીતે મળ્યું?
લોકો પૂછે છે ક્યાં છે ડ્રાઇવર? હું કહું કે હું જ છું, બેસી જાઓ રિક્ષામાં…’ આ 65 વર્ષના બા એવી રિક્ષા ચલાવે છે કે લોકો જોતાં જ રહી જાય. તેમણે આ જ ઉંમરે ડ્રાઇવિંગ શીખ્યું અને છેલ્લા સાત મહિનાથી રિક્ષા ચલાવે છે. તેમની શીખવાની ધગસ અને કામની નિષ્ઠા જોઇને લોકો દંગ રહી જાય છે.
મહારાષ્ટ્રના કરાડ ગામમાં રહે છે. આ વર્ષે તેઓ રિક્ષા ચલાવતા શીખ્યા અને રીક્ષા ને પોતાના રોજગારનું સાધન બનાવી દીધું. બા એ આના વિશે શું કહ્યું, ” મને પંદરેક દિવસ લાગ્યા શીખતા મારા પુત્ર જ મને રિક્ષા શીખવાડી.
પતિના મૃત્યુ બાદ બા એ ખેત મજૂરી કરીને બાળકોને ભણાવ્યા. અત્યારે એવું માલ થઈ ગયો છે કે કોઈ બી કોલેજની છોકરીઓ હોય એ તો એમ જ કહે છે કે અમે તો દાદીની રીક્ષામાં જ આવશે બીજી કોઈની રિલોકો એ લોકો મારા કાયમી ના ગ્રાહકો થઈ ગયા છે. માં એ લોકો મજુર વર્ગ વાળી સ્ત્રીઓ પણ મારી રીક્ષા ની જ રાહ જોતી હોય છે કે ક્યારે દાદી ની રીક્ષા આવે અને હવે જઈએ..