નમસ્કાર દર્શક મિત્રો વેધર એનાલિસીિસ 25મી ઓક્ટોબરથી ક મોસમી વરસાદનો રાઉન્ડ શરૂ થયો છે અને વરસાદનો આ જે રાઉન્ડ છે તે બીજી નવેમ્બર સુધી ચાલવાનું છે અરબી સમુદ્રમાં જે વરસાદી સિસ્ટમ છે તે ઉત્તર અને ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધી રહી છે અને તેના આઉટર ક્લાઉડ જે છે તે ગુજરાત પરથી પસાર થવાના છે
તેના કારણે ગુજરાતમાં ક મોસમી વરસાદનો આ રાઉન્ડ આવ્યો છે ક મોસમી વરસાદના રાઉન્ડમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં તેની તીવ્રતા વધારે જોવા મળશે. જ્યારે ઉત્તર ગુજરાતના વિસ્તાર છે ત્યાં વાદળછાયા વાતાવરણની સંભાવના છેતો દર્શક મિત્રો હવે આપણે વિન્ડી મોડલની મદદથી ને હવામાન ખાતાની આગાહીની મદદથી સમજીશું કે આવનારા સમયમાં ગુજરાતમાં વરસાદની સ્થિતિ કેવી રહેવાની છે આ તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો વિંડી મોડલ આજે તારીખ 26 છે તો 26 તારીખે તમે જોઈ શકો છો કે દક્ષિણ ગુજરાતમાં બરોડાની આસપાસનો વિસ્તાર છે ભરૂચ છે સુરત છે વલસાડ છે નવસારી છે અને છોટા ઉદયપુરનો જે વિસ્તાર છે
ત્યાં વરસાદની સંભાવના છે આ પછી વાત કરીએ આપણે સૌરાષ્ટ્રની તો સૌરાષ્ટ્રમાં ભાવનગર અમરેલી ગીરસોમનાથ જૂનાગઢ માં પણ વરસાદની સંભાવના છે તો મધ્ય ગુજરાતમાં જે દાહોદની આસપાસના વિસ્તાર છે ત્યાં પણ આજેવરસાદની સંભાવના છે હવે વાત કરીએ કે જેમ જેમ જેમ દિવસ આગળ જશે તેમ તેમ ગુજરાતના અન્ય ભાગો છે જેમ કે મધ્ય ગુજરાતમાં અમદાવાદની આસપાસના વિસ્તારમાં પણ આજે વરસાદની સંભાવના છે અને આ પછી ઉત્તર ગુજરાતમાં જે અરવલ્લીનો વિસ્તાર છે અને સાબરકાંઠાનો વિસ્તાર છે ત્યાં પણ વરસાદની સંભાવના છે હળવા ઝાપટા પડી શકે છે અને દક્ષિણ ગુજરાતમાં સુરતની આસપાસ તો તમે જોઈ શકો છો કે ભારે વરસાદની સંભાવના છે આ કૌ મોસમી વરસાદનો જે રાઉન્ડ છે તે અંતર્ગત હવે વાત કરીએ આવતી કાલની તો આવતી કાલે ગુજરાતમાં વરસાદની સ્થિતિ કેવી રહેવાની છે તો આવતી કાલે સૌરાષ્ટ્રમાંજે છે ત્યાં ખૂબ ભારે વરસાદની સંભાવના છે
સૌરાષ્ટ્રમાં વાત કરીએ ભાવનગર અમરેલી ગીરસોમનાથ જુનાગઢ આ પછી રાજકોટ છે સુરેન્દ્રનગર છે મોરબી છે જામનગર છે અને રાજકોટની આસપાસના વિસ્તારમાં તો ભારે વરસાદ ભારેથી અતિભારે વરસાદ પડી શકે આ સંભાવના વિંડી મોડલ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે પછી વાત કરીએ મધ્ય ગુજરાતની તો મધ્ય ગુજરાતમાં અમદાવાદ છે ખેડા આણંદનો વિસ્તાર છે દાહોદ છે ગોધરા છે ત્યાં પણ વરસાદની સંભાવના છે બરોડાની આસપાસ પણ ભારે વરસાદની સંભાવના છે દક્ષિણ ગુજરાતમાં ભરૂચ સુરત વલસાડમાં પણ વરસાદની સંભાવના આવતીકાલઆવતીકાલ માટે વિન્ડી મોડલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. વાત કરીએ ઉત્તર ગુજરાતની તો ઉત્તર ગુજરાતમાં મહેસાણાનો વિસ્તાર છે. આ પછી આ પછી આવે છે સાબરકાંઠા અરવલ્લીના વિસ્તારમાં પણ હળવા વરસાદની સંભાવના છે આવતીકાલ માટે. અને આ પછી જેમ જેમ દિવસ આગળ જશે તેમ તેમ આવતી કાલે ઉત્તર ગુજરાતના જે વિસ્તાર છે ત્યાં પણ ભારે વરસાદની સંભાવના છે વાત કરીએ કચ્છની તો કચ્છમાં ગાંધીધામનો વિસ્તાર છે
ત્યાં પણ ભારે વરસાદની સંભાવના છે અને આ કમ મોસમી વરસાદનો રાઉન્ડ ગુજરાતમાં એટલે આવ્યો છે કેમ કે અરબી સમુદ્રમાં જે વરસાદી સિસ્ટમ છે તેના આઉટરક્લાઉડ ગુજરાત પરથી પસાર થવાના છે તેના કારણે આવતીકાલે ગુજરાતના લગભગ 50 થી 60% વિસ્તારમાં ખૂબ મોટાપાય વરસાદની સંભાવના છે અને વરસાદનો આ રાઉન્ડ છે તે બીજી નવેમ્બર સુધી ચાલવાનું છે હવે વાત કરીએ આપણે હવામાન ખાતાની આગાહીની મદદથી સમજીએ કે ગુજરાતમાં આજે એટલે કે 26 તારીખે કયા કયા ભાગોમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે તો તમે આ સ્ક્રીન પર આપણે ગુજરાતનો નકશો જોઈ શકો છો સૌરાષ્ટ્રમાં બોટાદ અમરેલી અને ભાવનગર માટે હવામાન ખાતા દ્વારા ઓરેન્જ એલર્ટ ઇશયુ કરવામાં આવ્યું છે એટલે કે છૂટા છવાયા સ્થળોએ અતિ ભારે વરસાદનીસંભાવના છે અને આ સિવાય સૌરાષ્ટ્રના જે અન્ય વિસ્તાર છે
પોરબંદર, જૂનાગઢ, ગીરસોમનાથ, રાજકોટ, સુરેન્દ્રનગર માટે યલ્લો એલર્ટ એટલે કે છૂટા છવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના હવામાન ખાતા દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. વાત કરીએ ગુજરાતના અન્ય ભાગની તો દક્ષિણ ગુજરાતમાં બરોડા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી માટે યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે અને મધ્ય ગુજરાતમાં દાહોદ, મહીસાગર, પંચમહાલ, ખેડા, આણંદ, અમદાવાદ માટે પણ યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે સાથે અરવલ્લીમાં પણ આજે છૂટા છવાયા સ્થળોએ ભારેવરસાદની સંભાવના છે. હવે વાત કરીએ આપણે આવતી કાલની એટલે કે 27 મી તારીખે ગુજરાતમાં વરસાદની સ્થિતિ શું રહેવાની છે તો આવતી કાલે 27 મી તારીખે તો દર્શક મિત્રો આ તમે સ્ક્રીન પર જોઈ શકો છો આવતી કાલે એટલે કે 27 મી તારીખે ઉત્તર ગુજરાતમાં મહેસાણા સાબરકાંઠા અરવલ્લી અને ગાંધીનગરમાં પણ હવામાન ખાતા દ્વારા છૂટા છબાયાસ સ્થળોએ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે
અને આ પછી મધ્ય ગુજરાતમાં ખેડા આણંદ અમદાવાદ માટે જે છે છૂટા છવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે અને દક્ષિણ ગુજરાતમાં માત્ર ભરૂચ સુરત નવસારી વલસાડદમણ અને દાદરાનગર હવેલી માટે જ આપણે વરસાદ પડવાની સંભાવના હવામાન ખાતા દ્વારા વ્યક્ત કરવામાં આવી છે હવામાન ખાતાએ આવતીકાલ માટે રાજ્યના કોઈપણ ભાગ માટે ઓરેન્જ એલર્ટ આપ્યું નથી વાત કરીએ સૌરાષ્ટ તો સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ માટે યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે એટલે કે છૂટા છવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે
આમ ગુજરાતમાં હવે કમ મોસમી વરસાદનો રાઉન્ડ છે તે 25 ઓક્ટોબરથી શરૂ થયો છે અને બીજી નવેમ્બર સુધી ચાલવાનો છે. જેમ જેમ બીજી નવેમ્બર આવશે તેમ તેમ ગુજરાતમાં વરસાદનીતીવ્રતામાં ઘટાડો થશે આમ ક મોસમી વરસાદનો આ રાઉન્ડ એવો છે કે જેમાં 50% થી વધારે ભાગોમાં વરસાદ પડવાની રાજ્યમાં સંભાવના છે અને ક મોસમી વરસાદનો રાઉન્ડ શરૂ પણ થઈ ચૂક્યો છે તો તમારા ગામ શહેર અને તાલુકામાં કેવું વાતાવરણ છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો.