બાકી અમને સોપી દયો દિવાળીની રાત્રે ફટાકડા ફોડીને તહેવારની ઉજવણી કરવામાં આવી રહી હતી તે દરમિયાન જૂનાગઢમાં એક હત્યાનો બનાવ સામે આવે છે અને આ હત્યા ફટાકડા ફોડવા બાબતે થાય છે. જાહેરમાં નિવૃત્ત પીએસઆઈના પુત્ર સહિત એક મહિલા સહિતના પરિવારના ત્રણ સભ્યો છે તે જાહેરમાં યુવકને રહેસી નાખે છે અને આજે પોલીસ છે
તે આ તમામ આરોપીઓનું રીકન્સ્ટ્રક્શન કરાવે છે આ દરમિયાન મૃતકની માતાએ આરોપીઓને જોઈને શું માંગ કરી છે તેની વિગતે વાત કરીએ આ વીડિયોમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણ રે નમસ્કાર નવજીઓ ન્યુઝમાં આપનું સ્વાગત છેહું છું જયંત દાફડા દિવાળીની મોડી રાત્રે જૂનાગઢના મધુરમથી ચોબારી ફાટક તરફ જતા રસ્તા પર આવેલા અમૂલ એપાર્ટમેન્ટ નજીક દિવ્યાંગ ઉરફે યસ ચુડાસમાં તેના મિત્રો સાથે ડીલક્સપાનની દુકાન નજીક ફટાકડા ફોડી રહ્યો હતો તે સમયે અમૂલ એપાર્ટમેન્ટમાં જ રહેતા અન્ય લોકો પણ ત્યાં ફટાકડા ફોડી રહ્યા હતા
ત્યારે ફટાકડા ફોડવાની બાબતને લઈને બોલાચાલી થાય છે અને આ બોલાચાલી બાદ મામલો ઉગ્ર બને છે અને વાત મારામારી સુધી આવી જાય છે અને આ બનાવમાં યસ ચુડાસમા નામના યુવકની હત્યા કરવામાં આવે છે. આ હત્યાના બનાવમાં એક મહિલા સહિત પાંચ લોકોની સંડવણી હોવાનું સામે આવે છે અનેગણતરીના કલાકમાં જ જૂનાગઢ પોલીસ છે ત્યાં તમામ આરોપીઓને દબોચી લાવે છે. તેવામાં આજે આ તમામ આરોપીઓને લઈને પોલીસ તે જગ્યાએ લઈને આવી જ્યાં યુવકને રહીસી નાખ્યો હતો
ત્યારે કેવા દ્રશ્ય સર્જાયા હતા તેની ઉપર એક નજર કરીએ. તો લાકડી પછી પડી ગયા છે બતાવો ક્યાં પડી ગયા ક્યાં પડ્યો હલો [પ્રશંસા] ભાઈ હમે હે કોણ આવ બાકી અમને સોપી દયો આજે જૂનાગઢ પોલીસ આ પાંચેય આરોપીઓને લઈને જે જગ્યા પર હત્યા કરવામાં આવી હતી તે જગ્યાનું રીકન્સ્ટ્રક્શન કરવા માટે લઈને આવી હતી અને રીકન્સ્ટ્રક્શન દરમિયાન આરોપીઓને જોવા આવેલા મૃતક દિવ્યાંગચુડાસમાના પરિવારજનોએ ન્યાયની ઉગ્ર માંગ કરી હતી અને મૃતક દિવ્યાંગ ઉર્ફે યસ ચુડાસમાના ના માતા પુષ્પાબેને રડતા રડતા કહ્યું કે હું પુષ્પાબેન ચુડાસમાં મારા એકના એક દીકરાને આ દિવાળીના દિવસે સાંજે કહ્યું હતું કે મમ્મી હું હમણે જ આવું છું અને આ ફટાકડા બાબતે મારા છોકરાને આ પાંચેય જણાએ મારીને એકનો એક લાડકવાયો દીકરો છે
તે મારાથી છીનવી લીધો અને હું સરકારને એક જ માંગ કરું છું કે મારા દીકરાને માર્યો એ જ રીતે મારે ન્યાય જોઈએ છે અને આ લોકોને ફાંસી આપો પાંચેયને ફાંસીની સજા મળે મારે આજ ન્યાય જોઈએ છે અને મને મારા દીકરાનીસામે સામે જીવ સામે જીવ જોઈએ છે પાંચેય લોકો આ મારા દીકરા ઉપર તૂટી પડ્યા હતા અને મારા દીકરાનો જીવ લઈ લીધો છે ત્યારે આ તમામ આરોપીઓને ફાંસીની સજા થાય તેવી માંગ મૃતકના માતાએ કરી છે. હાલ તો આ તમામ આરોપીઓને લઈને રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું અને જૂનાગઢમાં દિવાળીની રાત્રે ફટાકડા ફોડવા બાબતને લઈને હત્યા કરવામાં આવી હતી જે મામલે ખળભળાટ પણ મચ્યો હતો.