અમદાવાદ પ્લેન ક્રેશની દુર્ઘટના અને દુર્ઘટના પછી એક પછી એક પ્લેનમાં કોઈ ખામી હોય તકનીકી ઇસ્યુ હોય ફ્લાઈટ જ્યારે ટેકઓફ થાય એના પછી તરત એને લેન્ડ કરાવવી પડે કે પછી ટેકનિકલ ઇસ્યુના કારણે જે પાયલોટ છે એ તરત નજીકના કોઈપણ એરપોર્ટ એને લેન્ડ કરાવવા માટે કોલ કરી દે આવી અનેક ઘટનાઓ સામે આવી રહી છે
અને હવે એ ઘટનાઓ ઉપર પ્રકાશ પણ ભરી રહ્યા છે. બુધવારે પણ કંઈક એવું જ થયું ઇન્ડિગો એરલાઇન્સની એક ફ્લાઈટ હતી અને ફ્લાઈટમાં અચાનકથી તકનીકી ખામી આવી અને પછી 160 થી વધુ પેસેન્જર વાળી એ ફ્લાઈટને તરત જ લેન્ડ કરવામાં આવી એનાકારણો શું હતા તકનીકી ખામી શું હતી એ વિષય પર વાત કરીશું
નમસ્કાર આપની સાથે હું છું પાયલ બુધવારે સાંજે વારાણસી એરપોર્ટ પર ઇન્ડિગો એરલાઇન્સની એક ફ્લાઈટનું ઇમર્જન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું કોલકત્તાથી શ્રીનગર જઈ રહેલી એ ફ્લાઈટ હતી ફ્લાઈટમાં ટેકનિકલ સમસ્યા આવી 160 થી વધુ મુસાફરો એમાં સવાર હતા પ્લેનને વારાણસી એરપોર્ટ પર જ પ્રવેશી અને પછી ત્યાં જ એને લેન્ડ કરાવવામાં આવ્યું કારણ કે જે પાયલોટ હતા એને મેડેનો સંદેશ આપી દીધો હતો. મેડેનો સંદેશ ત્યારે અપાય જ્યારે પાયલોટને એવું લાગે કે હવે એના હાથમાં કશું જ નથી આફ્લાઈટને લેન્ડ કરાવી પડશે કોઈ મોટી દુર્ઘટના બને એની પહેલા જ્યારે પાયલોટને ખબર પડી જાય કે આ પ્લેનમાં કઈ ખામી છે ત્યારે મેડેનો કોલ આપતી હોય છે આપતા હોય છે અને મેડેનો કોલ અને સંદેશ આપ્યા પછી એને તરત જ લેન્ડ કરાવવામાં આવી. પાયલટે એટીસી ને જાણ કરી અને પછી વિમાનના ટેકનિકલ ખામી સર્જાઈ છે ફ્યુલ લીક થયું છે
એવી વાત કરવામાં આવી મેડેનો કોલ આપતાની સાથે જ પાયલોટે તરત એવું કહી દીધું કે આમાં અચાનકથી ફ્યુલ લીક થઈ રહ્યું છે એન્જિન અત્યારે ખરાબ થઈ રહ્યું છે અને એના કારણે લાલ સિગ્નલ બતાવી રહ્યા છે. એસીએ ઝડપથી જ એ ફ્લાઈટ નંબર ચકાસી લીધું અને પછીચારમિનિટમાં વિમાનને રનવે પર સુરક્ષિત રીતના લેન્ડ કરાવવામાં આવ્યું ત્યારબાદ ઇમર્જન્સી જે ક્રુ છે એમને ત્યાં મોકલ્યા અને પછી મુસાફરોને ત્યાંથી સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા પણ પ્રશ્ન એ થાય છે કે શું આવું પહેલા નહીં થતું હોય આવું આની પહેલા પણ થતું હતું પ્રકાશમાં નહોતું આવતું અનેકવાર ટેકનિકલ ખામીના કારણે બહુ જ બધા પ્લેન એવા હતા કે જેમાં ઇમર્જન્સી લેન્ડિંગ કરાવવા પડે કે ટેકનિકલ ખામીના કારણે એ લોકો જ્યારે ટેક ઓફ કરી દે એના પછી એમને ખબર પડે કે આ ફ્લાઈટમાં કઈક ખામી છે પ્રશ્ન એ થાય છે કે આપણે જે વ્યવસ્થામાં જીવીએ છીએ એટલેએરપોર્ટ કોઈ ચલાવી રહ્યું છે ફ્લાઈટના ઓનર્સ કોક છે ફ્લાઈટનો બિઝનેસ કોઈક અલગ કરી રહ્યું છે
પાયલોટ કોક અલગ છે ત્યાં ટેકનિકલ ક્રુ કોક અલગ છે અને આ બધાની વચ્ચે જ લાખો રૂપિયા પૈસા ખર્ચી હજારો લાખો રૂપિયા ખર્ચી અને ફ્લાઈટમાં જાય છે એ ખાલી એટલી આશા રાખે કે એને પૂરી સુવિધા મળી રહે અને સુવિધા કરતાં પણ વધારે સુરક્ષિત રહે એને સુરક્ષિત રાખવાની જવાબદારી એ જ્યારે ફ્લાઈટમાં બેસે છે ત્યારે ત્યારે ફ્લાઈટની થઈ જાય છે એના એ જે કંપની છે એની થઈ જતી હોય છે ટેકનિકલ ખામી આવવાને કારણે એ બધા જ લોકો એટલે 160 લોકોના જીવ ત્યાં ઉપર તાળવે ચોંટી ગયા હતાકારણ કે હવે જે પ્લેન ક્રેશને દુર્ઘટના બની એના પછી કોઈ પણ પ્લેનમાં બેસે તો એનો પહેલો વિચાર એ આવે છે કે અમે શાંતિથી ટેકઓફ અને લેન્ડ કરી શકીશું એની વચ્ચે કઈ ના થાય બધાએ પ્રાર્થના કરતા હોય કે કોઈ ટેકનિકલ ખામી ભૂલથી પણ ન આવી જાય અમે શાંતિથી લેન્ડ કરી લઈએ પણ એની સાથે સાથે પાયલોટ પણ એટલે પ્લેન ક્રેશ ની દુર્ઘટના બની એના પછી પાયલોટ પર જ્યારે ટેક ઓફ કરે છે ત્યારે તરત એમને પણ એ વિચાર આવે છે કે
કોઈ નાનામાં નાની ભૂલ પણ ન ચલાવી લઈએ કારણ કે પ્લેન ક્રેશની દુર્ઘટના બધાય જોઈ છે કે શું બન્યું હતું એના પછી તો સતત એક પછી એકએવી એવી એવી ઘટનાઓ સામે આવી છે કે લેન્ડ થાય એની પહેલા જ પાયલોટને ખબર પડે ટેક ઓફ થયાની તરત જ પાયલોટને ખબર પડે કે એન્જિન ખરાબ છે અચાનકથી એ ફ્લાઈટમાં ધુવાણા ઉડવા લાગે અચાનકથી એન્જિન ખરાબ થઈ જાય અને આવી અનેક ઘટનાઓ છે એમાંની જ આ એક ઘટના છે હવે આ ઘટનાઓ પછી આપણે કેટલા બદલાયા છીએ એટલે તંત્ર કેટલું બદલાયું છે લોકોની સુરક્ષા માટે શું કરવામાં આવે છે એમાં કેટલો બદલાવ આવ્યો છે એ ખબર નથી પણ સતત આવતી આ ઘટનાઓ એ બહુ જ બધા લોકોને ડરાવી દે છે જેને લાંબી મુસાફરી કરવાની હોય છે એ લોકોને પણ એ ભય તો એકવાર તો લાગે જ છે કે અમે ફ્લાઈટમાંબેઠા છીએ અને કોઈ ટેકનિકલ ખામી ન આવી જાય તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વિડિયોમાં બસ આટલું જો તમે અમને YouTube પર જોઈ રહ્યા હોય તો સબ્સ્ક્રાઇબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા વિડિયોને લાઈક અને શેર કરજો ૐ