Cli

મળો બનાસકાંઠાની 10 બહેનોને જેમની કમાણી છે કરોડોમાં

Uncategorized

સફળતા મેળવવા માટે ખૂબ જ મહેનત કરવી પડે છે મહેનત વિના કશું મળતું નથી અને મહેનતની સાથે જે પોતાના વિવેક બુદ્ધિનો સારી રીતે ઉપયોગ કરે છે તે ખૂબ જ આગળ વધે છે બનાસકાંઠાની અનેક મહિલાઓ આજે દૂધ ઉત્પાદનમાંથી સારી આવક મેળવી રહી છે દરેકની કહાણીમાં એક સામે છે

ધીરજ અને ધગશ જે તેમને બીજા કરતાં જુદા તારવે છે બનાસ ડેરીની ટોપ 10 પશુપાલકોની યાદીમાં નવમાં ક્રમે આવનારા મધુબેન ચૌધરી પણ ખૂબ જ મહેનતું છે. મધુબેન ચૌધરીએ ફક્ત પોતાના ગામનું જ નહીં પરંતુ સમગ્ર જિલ્લાનું ગૌરવવધાર્યું છે કારણ કે તેમને મળેલી સફળતા વર્ષોથી મહેનતનું પરિણામ છે. મધુબેન ચૌધરી વડગામ તાલુકાના ઘોડિયાલ ગામના રહેવાસી છે તેમણે સાતમાં ધોરણ સુધી અભ્યાસ કરેલો છે અભ્યાસ ભલે ઓછો છે પણ આ વખતેઓ અધિકારી કરતાં પણ વધારે ધરાવે છે તેમની પાસે નાના મોટા મળીને 130 જેટલા પશુ છે આ પશુઓની તેઓો ખૂબ જ સારી રીતે સાળ સંભાળ રાખે છે

તેઓ પોતે તો સારી આવક મેળવે છે સાથે સાથે 10 જેટલા લોકોને રોજગારી પણ આપે છે એટલે કે તેમના થકી 10 લોકોના ના પરિવારનું ગુજરાન ચાલે છે. વર્ષ 202425 માં તેમણે 2,59,895 L દૂધ બનાસ ડેરીમાં ભણાવ્યું જેમાંથીતેમને 91,76,000 219 રૂપિયાની આવક થઈ હતી. મધુબેનનું કહેવું છે કે જ્યારે તેઓ લગ્ન કરીને આવ્યા ત્યારે તેમને ત્યાં છ થી સાત પશુ હતા જો કે ત્યારબાદ તેઓ દર વર્ષે પશુ વધારવા માટે યોગ્ય નાણાકીય આયોજન કરતા હતા. ધીમે ધીમે તેમના પશુ વધતા ગયા અને સાથે સાથે આવક પણ વધતી ગઈ અને ત્યારબાદ તેમને કદી પાછળ વળીને જોયું નથી પહેલા છ થી સાત ઢોર હતા ધીમે ધીમે હું વધારીને મહેનત કરીને વર્ષે બે ચાર બે ચાર કરીને હાલ મારી જોડે 80 ઉપર ગાયો છે છ સાત ભેસો છે બાક બધો થઈને વાસડો બાસડો થઈને 130 ઢોર છે પહેલા તો અમે થોડો ઢોર હતો જાતે કરતો હાલ ક માણસો રાશીએ 10 જેવા એનોપગાર ચૂકવીએ ને એવાનું એ પૂરું થાય અને અમારું એ પૂરું થાય હાલ અમે ભણેલા અધિકારી કરતા અમે અમારું હારું જીવન જીવીએ છીએ અમારા ઘરમાં અમે ચાર પાંચ સભ્યો છીએ એમાં થોડું અમે જાતે કરીએ

અને થોડું મણસો જોડો કરાય એમ કરીને બધું ઢોરવાનું પૂરું કરી જાય છીએ મધુબેન ચૌધરી જેવા પશુપાલકો ડેરીના દૂધ સંપાદનમાં યોગદાન આપીને ગ્રામીણ અર્થતંત્રને મજબૂત કરે છે તેમનો નવમો રેન્ક એ સૂચવે છે કે તેઓો ઉચ્ચ ગુણવત્તાવાળું દૂધ ઉત્પાદન પશુઓની સંભાળ અને ડેરીના ધોરણોનું પાલન કરવામાં નોધપાત્ર સફળતા મેળવી ચૂક્યા છે વહેલી સવારે ઉઠીને તેઓ પોતાના તબેલા પર પહોંચીજાય છે અને દિવસભર શ્રમિકોની સાથે ખડે પગે રહે છે પશુને ઘાસ ચાલુ નાખવાની વાત હોય કે પછી કોઈ પશુ બીમાર પડે તો તેની સારવાર માટેની વાત તેઓો અને તેમનો પરિવાર ખૂબ જ ચોકસાઈ પૂર્વક કામ કરે છે અને તેના જ કારણે

આજે મધુબેન ચૌધરીએ એક અલગ મુકામ હાસલ કર્યું છે. તેમની સિદ્ધિ દરેક મહિલા માટે પ્રેરણાદાયી છે. જો કે બનાસકાંઠામાં આવી બીજી ઘણી મહિલાઓ છે જેમણે બનાસ ડેરીના સહયોગથી અનોખી સિદ્ધિ હાસલ કરી છે. બનાસ ડેરીએ ટોપ 10 પશુપાલક મહિલા ઉપરાંત તાલુકાવાઈસ ત્રણ ત્રણ મહિલાઓની યાદી જાહેર કરી હતી. આ યાદીમાં કોણે કેટલું દૂધભરાવ્યું અને કેટલી આવક મેળવી તેની માહિતી દર્શાવવામાં આવી છે. વર્ષ 2024 ની 25 ની આ યાદી પ્રમાણે નગાણા ગામના નવલબેન ચૌધરીએ 3,94,516 L દૂધ ભરાવ્યું અને 2,4,6,326 આવક મેળવી. કસરા ગામના રહેવાસી માનીબેન ચૌધરીએ 347180 લીટર દૂધ ભરાવ્યું અને

1 કરોડ 945000 રૂપિયાની આવક મેળવી બસુ ગામના તસલીમબેન ચૌધરીએ 336518 લીટર દૂધ ભરાવ્યું અને તેના થકી તેઓોએ કરોડ 93271 રૂપિયા આવક થઈ તો બીજી તરફ શેરપુરા ગામના દરિયાબેન રાજપૂતે 41546ટર દૂધ ભરાવ્યું જેમાંથી તેમણે 1 કરોડ 852626 રૂપિયા આ વખતે તેવી જ રીતે બસુ ગામના સાલે અમીને 217507દૂધ ભરાવ્યું જેમાંથી તેઓએ 1 કરોડ 2596,348 રૂપિયાની આવક મેળવી ચિત્રોડા ગામના લીલાબેન ચૌધરીએ પણ સારી આવક મેળવી હતી તેમણે 2,92,373 લીટર દૂધ ભરાવ્યું જેમાંથી તેમને 1 કરોડ 6,53,395 રૂપિયાની આવક થઈ તેવી જ થાવર ગામના કેશીબેન વાઘડાએ 35134 લીટર દૂધ ભરાવ્યું જેમાંથી

તેમને 1 કરોડ11 રૂપિયાની આવક થઈ બસુ ગામના ફુલસુમબેન દાવડાએ 157842 લીટર દૂધ ભરાવ્યું જેમાંથી તેઓએ 931851 રૂપિયાની આવક મેળવી ઘોડિયાલ ગામના મધુબેન ચૌધરી 2,59,895 લીટર દૂધ ભરાવ્યું જેમાંથી તેમને 91,76 219 રૂપિયાની આવક થઈ તેવી જ રીતે બસુ ગામના ઉરસાનાબેન ચૌધરીએ 1,73,832દૂધ ભરાવ્યું જેમાંથી તેમને 91,20,148 રૂપિયાની આવક થઈ હતી. આ તમામ મહિલાઓને બનાસ ડેરી દ્વારા જાહેરમાં પુરસ્કૃત કરવામાં આવી હતી અને તેમને ઇનામની રકમ પણ આપવામાં આવી. બનાસ ડેરીની આ જ અનોખી વાત બીજી મહિલાઓને પણ વધારેમાં વધારે દૂધ ભરાવવા અને વધારે કમાણી કરવા માટે પ્રેરણા પૂરી પાડે છે. એટલે જ પશુપાલક મહિલાઓ એક પણ દિવસ રજા ભોગ્યા વિના તનતોડ મહેનત કરે છે અને જે મહેનત કરે છે તેને ફળ ચોક્કસ મળે છે અમારી વિશેષ રજૂઆતમાં આજે બસ આટલું જ ફરી મળીશું આપને સ્પર્શતા મુદ્દા સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *