Cli

ઇડરના લાકડાના રમકડા બનાવનારાઓની હાલત કફોડી બની છે !

Uncategorized

તો ઈડરના લાકડાના રમકડા બનાવનારા લોકોની હાલત કફોડી બની છે. 300 થી વધુ કલાકારોની સામે હાલ ત્રણ થી ચાર કલાકારો જ લાકડાના રમકડા બનાવી રહ્યા છે. અત્યારે લોકો ચીની બજારના રમકડાને વધુ મહત્વ આપતા થયા છે જેના કારણે લાકડાના રમકડાનું મહત્વ ઘટ્યું છે. લાકડાના રમકડામાં વધુ આવક ન થતા વેપારીઓ હવે અન્ય રોજગારી તરફ વળ્યા છે. લાકડાના રમકડાની જગ્યાએ હવે આ કલાકારો નવરાત્રીના દાંડિયા સહિતની વસ્તુઓ બનાવીને રોજગારી મેળવી રહ્યા છે.

જો આજ પરિસ્થિતિ યથાવત રહે તો આગામી દિવસોમાં લાકડાના રમકડાની બજારો બંધ થઈ જશે ત્યારે લાકડાનારમકડા બનાવતા કારીગરો માટે સરકાર કંઈક વિચાર કરે તેવી કારીગરો પણ માંગ કરી રહ્યા છે. મારા બાપદાદાનો ધંધો હતો 200 250 વર્ષ જૂનો ધંધો છે પણ અત્યારે અમારી પરિસ્થિતિ એ રીતના થઈ ગઈ છે કે અંદર 15 એક કારીગરો કામ કરે છે તો ના અત્યારે અમને કંઈક લાખું બિલકુલ મળતું નથી જે અમને દૂધીનું જે જંગલી દૂધીનું લાકડું મળતું હતું એ ગવર્મેન્ટે બંધ કરી દીધું છે જે સરકાર અમને સહાય આપે તો

ફરીથી આ 15 કારીગર જીવિત થાય છે હું ઇન્ટરનેશનલ કારીગર છે એવોર્ડ વિજેતા વાળો કે મોદી સાહેબે મને ને એવોર્ડ આલેલો છે. પણ કઈક અમારા જૂના બજારનુંરમકડા બજારનું કઈક કામ ઊભું થાય અને ફરીથી ધંધો અમારો જીવિત થાય એટલી અમને સરકારને નમ્ર વિનંતી જે રમકડાનો અમારો ઉદ્યોગ છે આજથી રાજા વખતનો છે ને એના અંદર બધી ઘણી બધી કલાઓ બનતી ઘણી બધી આઈટમ બનતી જે રમકડા બનતા એ ટાઈમના અમે પણ નથી જોયેલા ને આત્મનિર્ભરની જે વાત ચાલે સરકાર જોડે અમારે એના અંદર જે પ્રોપર કામ થવું જોઈએ ઈમાનદારીથી થતું નથી અમારા સ્થાનિકના જે કાર્યકર્તા છે

સરકારના માણસો એ પ્રોપર કઈ કામ કરતા નથી મદદ આપતા નથી એટલે આવા આવા ટાઈમમાં બહુ ચિંતાનો પ્રશ્ન છે અમારા માટે અને આ ધરોહરને બચાવવા માટેની બહુ કોશિશ ચાલી રહી છેઅમારી બધી જગ્યાથી જો મદદ મળે ને કંઈક સારું થાય તો સારી વાત છે નહી તો આવા ટાઈમમાં કોઈ જોવા મળશે નહીં પોતા લગભગ 100 એક કારીગર હતા એનથી તો વધારે હતા પણ હાલની તારીખમાં 15 એક કારીગર છે ને નવા ઇન્વોલ્વ થવા માંગે છે હવે કોઈ તૈયાર થતું નથી

સરકારસની કઈક મદદ મળે કઈક નવી યોજના હોય તો સારું તો અહિંયાનું બજાર એક સમયે ધગધગતું હતું અને અત્યારે એકદમ પડી ભાગ્યું છે કોઈ કોઈ પણ દુકાન ખુલ્લી નથી અત્યારે અને કોઈ રમકડાની અંદર કોઈ લેવેજ થતી નથી તો અત્યારે સરકારને નમર વિનંતી કે થોડી સહાય કરી અને આમનું આખું બજાર ધગધગતું પાછુંઉઠી જાય અને અત્યારે કેવું છે કે ચાઈના ચાઈનાના અંદર પ્લાસ્ટિકના બધા રમકડા આવે છે એ બાળકો માટે ખૂબ જ નુકસાનકારક હોય છે તો અત્યારે આ રમકડા સારી જગ્યાએ ઉદભવેને આપણું સ્વદેશી અપનાવીએ એવી એવી સર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *