Cli

એક વાવાજોડું ગુજરાતની એકદમ નજીકથી પસાર થયું ! ગુજરાત પર હજુ પણ એક વાવાજોડાનો ખતરો ?

Uncategorized

નમસ્કાર વેધર એનાલિસીિસ સાથે હું છું પાયલ અને ગુજરાતમાં ફરી એકવાર વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે માવઠાનો વરસાદ હશે કારણ કે ચોમાસાએ તો વિદાય લઈ લીધી છે પણ પ્રશ્ન એ થાય છે કે વરસાદ આવી કેમ રહ્યો છે અને અત્યારે એ વરસાદનો રાઉન્ડ જે છે એ કેટલા દિવસનો રહેવાનો છે એટલે હવામાન વિભાગ જે સેટેલાઈટ મેપ આપે છે અરબી સમુદ્રમાં અત્યારે તાપમાન ખૂબ નીચે જતું રહ્યું છે ને એના કારણે ત્યાં સંભવિત રીતના મજબૂત સિસ્ટમ બને એવી આગાહી કરવામાં માં આવી છે અરબી સમુદ્રમાં અહીંયા ક્યાંક તમને જુઓ આ સેટેલાઈટ મેપમાં દેખાય છે કે

કેટલી મોટી એ સિસ્ટમ છે અને એ સિસ્ટમ ધીરે ધીરે આગળ આવશે સાઉથના જેટલા પણ દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં એની ખૂબ વધારે અસર થશે ત્યાં બીજું જે ચોમાસુ હોય એ ચોમાસુ પણ બેસી ગયું છે ગુજરાતમાં પણ એની અસર થશે દક્ષિણ ગુજરાતના ભાગોમાં અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં એની અસર થવાની સંભાવના છે અત્યારે પણ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાની આસપાસ વાદળછાયું વાતાવરણ દેખાતું હશે એ ધીરે ધીરે જે સિસ્ટમ જે છે એ આગળ વધવાની છે સાથે જ બંગાળની ખાડીમાં પણ એક સિસ્ટમ બની છે વિશાખાપટ્ટનમના દરિયાકાંઠાથી એ ધીરે ધીરે આગળ વધશે મધ્ય પ્રદેશ તરફ આગળ વધશે અને એના કારણેગુજરાતના મધ્યના ભાગોમાં પણ આગામી દિવસમાં વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે હવામાન વિભાગનું આ સેટેલાઈટ મેપ જોઈએ તો આપણને ખબર પડે કે અરબી સમુદ્રમાં એક મજબૂત સિસ્ટમ બની રહી છે હવામાન નિશાંત તમલાલ પટેલની આગાહી એવું કહી રહી છે કે વધુ એક વાવાજોડું એટલે હમણાં જ એક વાવાજોડું ગુજરાતની એકદમ નજીકથી પસાર થયું છે. ગુજરાત પર હજુ પણ એક વાવાજોડાનો ખતરો છે. અરબી સમુદ્રની સિસ્ટમ વધારે મજબૂત થાય છે તો પછી એ વાવાજોડું લઈને આવે એવી સંભાવનાઓ છે અત્યારે.

હવામાન વિભાગ અને હવામાન નિશાંતની આગાહી ખૂબ અલગ અલગ કહી રહી છેએટલે એક તરફ હવામાન વિભાગ એવું કહે છે કે ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ છૂટો છવાયો વરસાદ પડશે જ્યારે હવામાન નિશાંતોનું એવું માનવું છે કે વાવાજોડ વાવાજોડા જેવો વરસાદ પડશે એટલે હવામાન વિભાગ એવું કહે છે કે છૂટો છવાયો વરસાદ પડશે પણ હવામાન નિશાંત એવું કહે છે કે વાવાજોડું આવે એવી સંભાવનાઓ છે અરબી સમુદ્રમાં આવી સિસ્ટમ આફ્ટર મોન્સૂન એટલે પોસ્ટ મોન્સુન જે સિસ્ટમો બનતી હોય છે એ સિસ્ટમો અત્યારે બની રહી છે અને એના કારણે ગુજરાતમાં 20 તારીખથી લઈ અને 27 તારીખ સુધી વરસાદનું રાઉન્ડ અનેક જિલ્લાઓમાંભારે વરસાદ લઈને આવી શકે છે. ભારે પવન ફૂકાઈ શકે છે. દરિયાકાંઠાના વિસ્તારોને અત્યારેથી એલર્ટ આપી દેવામાં આવ્યું છે. હવામાન વિભાગ જે સાત આઠ દિવસનું ફોરકાસ્ટ કરતા હોય એમાં 21 તારીખ સુધીની આગાહી છે 21 તારીખ સુધીમાં ક્યાં વરસાદની સંભાવનાઓ છે

તો બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટા ઉદેપુર આટલા વિસ્તારોમાં 21 તારીખ સુધી ક્યાંય વરસાદની સંભાવના નથી દેખાઈ રહી બાકીના વિસ્તારોમાં 17 તારીખથી સામાન્યથી મધ્યમ વરસાદ પડશે ડાંગ નવસારી વલસાડ તાપી દમણદાદરાનગર હવેલીમાં 17 તારીખથી લઈ અને 20 તારીખ સુધી લાઈટ ટુ મોડરેટ ટ્રેન રહેશે એટલે સામાન્ય વરસાદ પડે તેવી સંભાવના છે

17 તારીખથી એ વરસાદનો રાઉન્ડ જે છે એ શરૂ થઈ જશે બાકી અમરેલી અને ભાવનગરમાં 18 અને 19 તારીખે વરસાદની સંભાવના છે દેવભૂમિ દ્વારકામાં પણ 18 19 અને 20 તારીખે વરસાદની સંભાવના છે બોટાદમાં પણ એ સ્થિતિ રહેવાની છે સાથે જ દિયમાં માં પણ 18, 19 અને 20 તારીખે વરસાદ પડે તેવી સંભાવના છે. કચ્છમાં વરસાદની કોઈ સંભાવના નથી બાકીના વિસ્તારોમાં જ્યાં વરસાદ પડશે ત્યાં લાઈટ ટુ મોડરેટ રેન છે. 17 તારીખથી 20 તારીખસુધી અત્યારે આગાહી કરવામાં આવી છે. 20 તારીખ પછી એ સિસ્ટમ વધારે મજબૂત અને ગુજરાતની વધારે નજીક આવે તો પછી એની અસરો વધારે જોવા મળશે. ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં અત્યારે તહેવારના સમયે વરસાદ પડે તેવી સંભાવના છે.

જિલ્લાઓ જે દક્ષિણ ગુજરાતના છે મધ્ય ગુજરાતના અમુક ભાગો છે અને સાથે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના નજીકના વિસ્તારો છે ત્યાં બધી જ જગ્યાએ વરસાદ પડી શકે છે. અત્યારે અનુમાન લગાવવું ખૂબ અઘરું છે કારણ કે સિસ્ટમ બહુ જ નીચે અત્યારે અરબી સમુદ્રમાં ક્યાંક છે એ કેટલી મજબૂતાઈથી આગળ વધે છે કેટલું મજબૂત બને છેએટલે એ સાયક્લોનિક સિસ્ટમ તો બની ગઈ છે પણ એ સિસ્ટમ પછી લો પ્રેશર લો પ્રેશર પછી વેલમાર્ક લો પ્રેશર ડિપ્રેશન ડીપ ડિપ્રેશન કયા સ્ટેજ સુધી એ સિસ્ટમ પહોંચે છે એ જોવાનું રહ્યું તમારું તમારે ત્યાં અત્યારે કેવું વાતાવરણ છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *