ભાવનગર શહેરના આનંદનગર વિસ્તારમાં ગઈ કાલે રાત્રિના સમયે જે હાઉસિંગ બોર્ડના જે મકાનો પડી જવાની જે દુર્ઘટના બની છે જેમાં ભાવનગર શહેરમાં 1177 જેટલા જે હાઉસિંગ બોર્ડના મકાનો છેલ્લા લાંબા સમયથી જરજરીત હાલતમાં છે પરંતુ હાઉસિંગ બોર્ડનું જે તંત્ર છે તે સૂતું રહ્યું અને આપ મારી પાછળ જે દ્રશ્યો જોઈ રહ્યા છો જ્યાં હાઉસિંગ બોર્ડનું જે ત્રણ માળનું મકાન છે તે ગઈ કાલે રાત્રે ધરાશાઈ થઈ ગયું જેમાં એક નવ યુવાન છે તેણે પોતાનો જીવ ગુમાવ્યો સાથે જ છ જેટલા જે લોકો છે
તેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું ભાવનગરનું મ્યુનસિપલતંત્ર હોય તેમજ હાઉસિંગ બોર્ડનું જે તંત્ર છે તે બંનેની વચ્ચે ભયજનક જે મકાનો છે તેને પહોતારી પાડવા માટેને લઈને અનેક વિવાદો ચાલી રહ્યા છે જો વાત કરવામાં આવે તો ભયજનક સ્થિતિમાં રહેલા હાઉસિંગ બોર્ડના 11 વસાહતના 81 બ્લોકના 1177 મકાનોને દર વર્ષે નોટીસ આપવામાં આવે છે પરંતુ હાઉસિંગ બોર્ડના જે અધિકારીઓ છે તે તેની ઘોર નિન્દ્રામાંથી જાગ્યા નહીં અને એક યુવાન છે તેણે પોતાનો જીવ ગુમાવી દીધો જેને લઈને આ ભાવનગર શહેર કોંગ્રેસના જે આગેવાનો છે નેતાઓ છે વિરોધ પક્ષના નેતા છે શહેર કોંગ્રેસના પ્રમુખ છેતે તેઓ પણ અહીંયા આવીપહોંચ્યા છે આપણે સીધી જ તેમની સાથે પણ વાત કરશું શહેર કોંગ્રેસના પ્રમુખ છે લાલભા ગોહિલ તે આપણી સાથે જોડાયા છે સૌથી પ્રથમ તેને પણ આપણે પૂછીશું લાલભા શું કહેશો શું તમારી પહેલી પ્રતિક્રિયા હાઉસિંગ બોર્ડના પાપે એક યુવાનનો જીવ ગયો છે વ્યક્તિના મોતની કે વ્યક્તિના જીવનની શું કિંમત હોય ને આ તાનાશાહી સરકારને એનો અંદાજ પણ નથી એક નવયુવાન તંત્રની ઘોર બેદરકારીએ પોતાનો જીવ ગુમાવ્યો છે
કરણ બારૈયા એના પરિવારના લોકો કહે છે આ તંત્રને કે આ જગ્યાએ તમે ખોદો આ જગ્યાએ તમે જોવો ન્યા મારો ભાઈ હશે ન્યાં મારો ભાઈ હશે પણ ઊંધી જ જગ્યાએ કામગીરીકરતા રહ્યા અને બે કલાકથી વધુ સમય થઈ ગયો એટલે એ યુવાને એનો જીવ ગુમાવ્યો તમે વિચાર કરો આ ભાવનગર મહાનગરપાલિકા હોય કે હાઉસિંગ બોર્ડ હોય આ હજારોની સંખ્યામાં ઝરઝરીત મકાનો અહી આવેલા છે ભાવનગર શહેરની અંદર તો ખાલી નોટીસું ચોંટાડી અને રાજી રહેતું આ તંત્ર આવા ગંભીર બનાવની રાજ હોતું હોય એવું એવું લાગી રહ્યું છે આ લાલભા ખાસ કરીને જો વાત કરવામાં આવે તો ગઈકાલે આ લાંબા સમયથી નોટીસો આપવામાં આવે છે પરંતુ તંત્ર ઊંઘતું રહ્યું એકબીજાને ખો આપતું રહ્યું હાઉસિંગ બોર્ડની આ ગંભીર બેદરકારી છે એમની માટે શા માટે સ્વદોષ માનવ વધનો ગુનો દાખલ ન કરવો જોઈએ આમાંમાનવ વધનો ગુનો દાખલ કરવો જ જોઈએ તમે એક સમજો કે ખ્યાલ છે કે આ બિલ્ડીંગ જરજરીત છે તો નોટીસ આપીને રાજી શું કામ રહ્યો છો તમે રીડેવલપમેન્ટ શું કામ નથી કરતા ટેન્ડર શું કામ બહાર નથી પાડતા તમે ટેન્ડર બહાર પાડવાની પ્રક્રિયાની વાત કરો છો તો આ સ્લમ વિસ્તાર છે અહિયા કોન્ટ્રેક્ટ કામ ન કરે તો શું કામ સરકારી સહાયથી ટેન્ડર આપી અને લોકોને મકાન નથી ફાળવતા આવા હજારોની સંખ્યામાં મકાન છે ફાયર બ્રિગેડ પાસે શું એવા ડિઝાસ્ટરની ટીમ નથી કે તાત્કાલિક ધોરણે કામ કરી શકે શું આવી રીતે તે લોકોના પૈસા ટેક્સના પૈસા વેડફીને જ કામગીરીકરવાની છે અને જ્યાં સુધી કોઈનું મૃત્યુ ન થાય ત્યાં સુધી જ આવા બનાવ બનાવવામાં રાહત જોયા કરવાની છે એટલે હું મારી એવી કડક માંગણી છે કે પહેલા તો સૌપ્રથમ આ જે લોકોના મકાન આમાં જરજરીત થયા છે અને ભાવનગરમાં બીજા પણ જરજરીત મકાનો એને પહેલા વૈકલ્પિક વ્યવસ્થા કરાવે તંત્ર અને એને બીજી જગ્યાએ શિફ્ટ કરે અને એની જે પણ તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવી પડે આ લોકશાહી છે સરકાર જ સર્વોપરી હોય અને સરકારની મદદથી જ આ બધું થવું જોઈ જો સરકાર આમાં ઉણી ઉતરશે તો કોંગ્રેસ પક્ષ ચૂપ નહી બેસી રહે આમાં જે પણ પ્રકારના આંદોલન કરવા પડે જેલમાં જવું પડે તો કોંગ્રેસના એક એકઆંગેવાણની ને એક એક સૈનિકની તૈયારી છે પણ હવે આ જોઈ નહી શકાય એ ફાઇનલ છે લાલભા ખાસ કરીને જો વાત કરવામાં આવે તો જે પરિવારે પોતાનો દીકરો ગુમાવ્યો છે જુવાન જોત દીકરો ગુમાવ્યો છે એક માએ પોતાનો દીકરો ગુમાવ્યો છે એક બેને પોતાનો ભાઈ ગુમાવ્યો છે તેઓ લોકોનો ગઈકાલે રાત્રે પણ આક્ષેપ હતો કે બબે કલાક સુધી આપણે વિકાસની વાતો કરીએ છીએ પણ એક જેસીબી મશીન છે એ કોર્પોરેશનનું તંત્ર છે
તે બચાવ કામગીરી માટે નથી લાવી શક્યું કોર્પોરેશનના જે તંત્ર છે ફાયર બ્રિગેડના અધિકારીઓ છે તે બચાવ કામગીરી માટે અહીયા પહોંચ્યા હતા પરંતુ અસમંજસતાજોવાઈ રહી હતી કઈ પ્રકારે રેસ્ક્યુ કરવું તેવું કોઈને ખ્યાલ ન હતો શું કહેશો? ખાસ કરીને માત્ર વિકાસના નામે વાહવાહી લૂટવી એ જ આ તંત્રનું કામ રહ્યું છે. ભાવનગર ભાજપ શાસિત મહાનગરપાલિકા સંપૂર્ણપણે લોકોની સુરક્ષા અને લોકોની સેવા કરવા માટે ફેલ થયું છે એનો આ ઉત્તમ નમૂનો છે કે એક નવ યુવાને પોતાનો જીવ ગુમાવ્યો છતાં એને એ બચાવી ન શક્યા એટલે આનાથી મોટી ફેલર કોઈ હોય જ નહીં હું તો ભાજપને આ તમામ સત્તાધીશોને કહી કે તમારામાં હેસિયત ન હોય તમારામાં તાકાત ન હોય તો તમે સૌ રાજીનામા આપી દયો કે તમે લોકોના જીવ બચાવવા માટે સક્ષમ નથી ખાસકરીને આ હતા શહેર કોંગ્રેસના પ્રમુખ સાથે જ આ વિસ્તારના કોર્પોરેટર છે ઘણા લાંબા વર્ષોથી ચૂંટાઈ આવે છે અને સીનિયર નેતા છે ભરતભાઈ બુધેલિયા તેમની સાથે પણ વાત કરશું ભરતભાઈ આપ તો કોર્પોરેશનમાં છો ચાલુ કોર્પોરેટર છો આ લોકો વિકાસની વાતો થતી હોય છે સ્ટેન્ડિંગમાં વાતો થતી હોય છે મોટી મોટી વાતો થતી હોય છે પરંતુ એક રેસ્ક્યુ ઓપરેશન કરવામાં બબે કલાક સુધી કોઈ સાધનો ન આવે શું કહેશો પહેલા તો આ તંત્રની અમે ગોર નિંદા કરીએ છીએ કારણ કે ટાઈમસર જે જો આવી ગયા હોત ને ટાઈમસર પ્રોપર કામગીરી થઈ હોત તો આનો જીવ 100 ટકા બચી જાય એ હું પોતે માનું કારણ કેહું ત્રણ કલાક અહ હતો જ ગઈ કાલે તો પહેલા તો અમે સખત વિરોધ કરીએ છીએ કામગીરીનો કામગીરી જે પ્રોપર થવી જોઈએ થઈ નથી અને એક નવું યુવાન દીકરાનો ભોગ લેવાયો બીજું ખાસ કરીને અમારા હાઉસિંગ બોર્ડના જે વરસાદ છે આનંદનગર ત્યાં આવા 100 બિલ્ડીંગો છે 100 એ 100 ને નોટીસ કોર્પોરેશન આપી છે તો પહેલેથી અમારી માંગણી છેલ્લા ત્રણ ચાર વર્ષથી અમારી માંગણી છે બધી વરસાદના દરેકે દરેક નાગરિકોની મીટિંગો અવારનવાર અમે કરેલી અને અમારી એક જ રજૂત હતી કે ભાઈ તમે રીડેવલપમેન્ટમાં જો તમે હાઉસિંગ બોર્ડ જેમ મોકલતું હોય તો બે પ્રક્રિયાના ટેન્ડર થતાહોય છે એક પોઝિટિવ અને એક નેગેટિવ પોઝિટિવ ટેન્ડર એટલા માટે થતા હોય કે બિલ્ડરોને ત્યાં પૈસા મળતા હોય તો બિલ્ડરો ટેન્ડર ભરતા હોય છે પણ અમારો હાઉસિંગ બોર્ડનો વિસ્તાર જે છે આ વિસ્તાર આનંદનગરનો એ ખૂબ જ પછાત છે અહીંયા બિલ્ડરને પહોચાય નહીં તો અમારી માંગણી પહેલાથી એવી હતી કે તમે નેગેટિવ ટેન્ડર બહાર પાડી અને આ વરસાતીઓને એના મકાન મળી રહ્યા અને બિલ્ડર કોઈ આવે એને કામ એમ એમને મળી રહે અને એમને એની પોતાની જે કામ કર્યું હોય તો એને એનું રિટર્ન પણ એમને મળે તો પોઝિટિવ ટેન્ડર ને નેગેટિવ ટેન્ડરની વાત હતી નેગેટિવ ટેન્ડરની અમે રજૂઆત કરી કમિશનરે કરી છેસત્તાધીશો જે શાસક કર્તાઓ છે મિત્રો છે અમારા એમણે પણ કરી કે સરકાર એક નીતિ નક્કી કરે કારણ કે અમારે ત્યાં પોઝિટિવ ટેન્ડર નહી ભરાવવાના પણ નેગેટિવ ટેન્ડર ભરશો તમે બિલ્ડરને સામાં પૈસા આપશો તો આ 100 એ 100 બિલ્ડીંગ તમારે રીડેવલપમેન્ટ થશે કોઈ નીતિ નક્કી ન કરી બે ત્રણ વર્ષથી એટલા બધા હેરાન લોકો થાય છે આનંદનગરના દરેકે દરેક બ્લોકની આ પરિસ્થિતિ આ એકની નથી. હજી જો આગળમાં આગળના દિવસોમાં આગલા દિવસોમાં જો કોઈ કાર્ય સરકાર તરફથી નહી કરવામાં આવે તો હજી હું આપને ખાતરીપૂર્વક કહું છું કે હજી આવા ફેટલ થશે થશે ને થશે તો સરકારની આંખઉઘળે આ ત્રીજો બનાવ છે ત્રીજી બિલ્ડીંગ ગીરી ધરાશય થઈ જાય અમારા આનંદનગરમાં જ તો હવે પછીના દિવસોમાં કોઈ બિલ્ડીંગના ધરાશય ન થાય અને આવા નવ યુવાનનો ભોગ ન લેવાય એવા બધા પ્રયત્નો અમારા પ્રમુખ સાહેબ અને તમામ કોર્પોરેટરો અમે બધા પ્રયત્ન કરશું અને કરતા રહીએ છીએ પણ આ તંત્રને અમે કહેવા માંગીએ કે ઘોર નીંદર માંથી તમે હવે જાગો તમે કારણ કે એક નવ યુવાનનો જાણ ગયો છે અહિયા અચ્છા ભરતભાઈ ખાસ કરીને વાત કરવામાં આવે તો તંત્ર છે તેનું એવું એક જ રટન હતું ગઈ કાલે કે અમે આનું લાઈટ કનેક્શન વગેરે વગેરે કાપી નાખ્યું હતું તો છ જેટલાપરિવારો છે તે અહીયા કઈ રીતે રહેતા હોય શું તંત્રને ખ્યાલ નહી હોય જે હું આપને કહેવા માગું કે કોઈ 500 રૂપિયા પણ ભાડેથી ન રહી શકે એવા મજૂર માણસો અહી રહેતા હતા હવે બહાર અત્યારે મકાન ભાડે લેવા જાવ તો ઓછામાં બધા 5000 રૂપિયા ભાડું કારણ કે પોતાને ખબર છે કે બિલ્ડીંગ જરજરી છે શું રહેતા હોય એમાં પૈસા નથી એમની પાસે ખૂબ જ ગરીબ પરિસ્થિતિમાં જે રહેતા ખૂબ જ ગરીબ પરિસ્થિતિમાં રોકો રહે છે તો આવા રહેવાસીઓને પહેલા તો સરકારે નોટીસ આપતા પહેલા વૈકલ્પિક વ્યવસ્થા કરી દેવી જોઈએ અમારી રજૂઆત તો પૂતકાળમાં હતી જ કે વૈકલ્પિક વ્યવસ્થા કરતો તો અમે બધાને સીપરનાખીએ પણ આવી સરકારે કોઈ વ્યવસ્થા કરી ની કોર્પોરેશન કોઈ વ્યવસ્થા ન કરી અને આ પરિણામ ભોગવીએ અને હજી આવતા દિવસોમાં પણ જો કઈ સરકાર ની જાગે કોર્પોરેશન નહી જાગે હાઉસિંગ બોર્ડ નહી જાગે તો આવા ફેટલ આવતા દિવસોમાં થશે થશે ને થશે એવું હું ખાતીપૂર્વક કહું છું. ભરતભાઈ જો વાત કરવામાં આવે તો હાઉસિંગ બોર્ડના જે આ મકાન છે આપણી પાછળ આ 30 થી 40 વર્ષ જૂના છે પરંતુ હમણાં જ પ્રધાનમંત્રી આવાસ યોજના જે સુભાષનગર વિસ્તારમાં બની છે તેના પાયા છે તે નબળા પડી ગયા છે ફરીવાર તેના પાયા છે તેને બીમ કોલમ ભરવામાં આવ્યા છે
શું કહેશોઅમારા ધ્યાન ઉપર આવ્યું છે એ વાત અમારા કોંગ્રેસના આગેવાનો કાર્યકરો પણ અમને રજૂઆત કરતા હોય છે પ્રમુખ પાસે પણ રજૂઆતો આવી છે કે હજી ત્રણ વર્ષ પહેલા સોપેલા જે આવાસ યોજનાના મકાનો છે એ પણ જરજરીત થવા મળ્યા આવતા બે ચાર વર્ષમાં તમે પણ જોશો કે એ પણ બિલ્ડિંગો નીચે પડશે એટલે અત્યારે તો જે કોન્ટ્રેક્ટરોને કામ મળ્યું હોય એની સામે મનુષ્ય વધનો ગુનો થવો જોઈએ થવો જોઈએ ને થવો જોઈએ તો જ સારા બાંધકામો થશે નહિતર આવા ભોગ આ નવ યુવાનો ભોગ લેવાનો એમાં અનેક નવ યુવાનોના ભોગ લેવા છે એવું અમે માનીએ છીએ ભરતભાઈ ગઈ કાલે છે આખી રાત જે ઓપરેશનચાલ્યું મોડી રાત સુધી બે વાગ્યા સુધી તેમાં સતત આપ ખડે પગે હાજર હતા તમને એવું ન લાગ્યું કે તંત્ર પાસે કે ગઈ કાલે ક્યારે જ્યારે ફાયર બ્રિગેડના અધિકારીઓ હતા તેમની પાસે કોઈ વિઝન નહોતું કે કઈ રીતે જે આ રેસ્ક્યુ છે તે કરવું એવા પણ આક્ષેપ ઉઠી રહ્યા છે કે જે ફાયર અધિકારી છે તેમની પાસે કોઈ લાયકાત પણ નથી એ બાબતમાં તો બહુ વધારે હું પડવા માંગતો નથી એટલા માટે કે કે જે કામગીરી જોઈ એ બધાય જોઈ છે અહીયા જેટલા મીડિયા મિત્રો હતા બધા અહીના વિસ્તારના લોકો પણ હતા જે કામગીરી થવી જોઈએ એ પ્રોપર થઈ નથી એના ઘરના એમ કહેતા હતા કે આ બાજુ તમે કરોત્યાંથી જ મળશે પણ ત્યાં કોઈ કોઈ દિશાહીન જેને કહેવાય ને હાવ દિશાહીન થઈ ગયા હતા આ લોકો અમારો સ્ટાફ એટલે કોર્પોરેશનનો સ્ટાફ જો ટાઈમ સર વ્યવસ્થિત કોઈની વાત સાંભળીને ત્યાંથી ખોદવાનું ચાલુ કરીને ત્યાંથી જો કંઈક મલબો કાઢ્યો હો
ત ને તો 100 ટકા હું માનું એ દીકરો બચી જાત આપણી સાથે અન્ય પણ એક જે વ્યક્તિ આમાં ફસાયા હતા તે વ્યક્તિ પણ આપણી સાથે છે જેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું સીધી તેમની સાથે પણ વાત કરશું શું નામ આપનું અચ્છા રમેશભાઈ ગઈકાલે શું બનાવ બન્યો હતો ખરો મંડળો મંડો પાલી ગયો પારી ગયો પડી ગયો પડી ગયો એમનોપછી બ ભાગી ગયા ઉપર બેજ એ ઉપરથી બાબર હતા બતા પછી ભાઈનો છોકરો છે એને કાઢવા ગયો એ ફસાઈ ગયો અચ્છા રમેશભાઈ કેટલી કલાક સુધી તમે ફસાયેલા રહ્યા હતા હું તો ફસાયો અછા હું તો બહાર હતો અછા કેટલા લોકો છે આ બિલ્ડીંગમાં રહેતા હતા લગભગ એક બે ત્રણ ચાર પાંચ જણા અછા કોઈ તમને નોટીસ સગાવ આપવામાં આવી છે કે કેમ હાઉસિંગ બોર્ડ તરફથી અમે મારી અહયા કોઈ કહેતું નતું બાકીના જે લોકો છે શું કહેશો જરજરીત બિલ્ડીંગ હતી તમે શું કહેશો? પડી એ મને ખબર નથી પડવાની છે અન્ય જે અહીના એક રહેવાસી છે સ્થાનિક નાગરિક છે તે પણ સામે જ રહે છે આજેબિલ્ડીંગ પડી ગયું છું તેમની સાથે પણ વાત કરશું શું આપનું નામ મારું નામ ગિરિરાજસિંહ નારાયણસિંહ ગોહિલ છે અચ્છા ગિરિરાજસિંહભાઈ ગઈકાલે શું બનાવ બન્યો હતો શું આપે જોયું છે નજરે સર હું જ્યારે બહારથી આવ્યો અને બરાબર હું જમવા બેઠો તો મને અચાનક અવાજ આવ્યો રસોડામાં કિચનમાંથી એટલે તરત હું અને મારા બે મિત્રો ત્રણે સાથે જમતા હતા એટલે તરત દોડીને આવ્યા દોડીને આવ્યા એટલે આ બિલ્ડીંગ છે એ જરજરી હતું એ પડ્યું પડ્યું એટલે પહેલા આ ભાઈ બહાર આવેલા હતા અને એને વાત કરી એમને કે આ રીતના અંદર ફસાયેલા વ્યક્તિઓ છે બરાબર એટલે ફાયર બ્રિગેડવાળાને ફોન કર્યા તો કોઈ ઉપાડે નહી બીએમસીમાં પણ જાણ કરી પોણી કલાક કલાક દોઢ કલાક બે કલાક થઈ પણ એનો સ્ટાફ આવ્યો ખરી પણ પૂરતા એની પાસે સાધનો પણ નહોતા 10 થી 15 મિનિટમાં અમારા કોર્પોરેટર શ્રી ભરભાઈ બદલીને જાણ કરી એટલે એ અમા અમારા કોંગ્રેસના આગેવાનો તરત તરત ટીમ આખી આવી ગઈ અને એના રેણાક વિસ્તારના બધા તમામ લોકો આવીને અમારા હાથેથી પથ્થર ને જે કાઈ વસ્તુ બધી હતી એ કાઢી અને આ લોકોને બચાવ કાર્ય માટેની કોશિશ કરી પણ આ ભાજપ સરકારની એટલી તંત્રની લાપરવાહી મ્યુનસિપાલટી કોર્પોરેશનની પણ લાપરવાહી કે એના કારણે આ વ્યક્તિનો જીવ ગયેલો છે બાકી એ બચી જાત તોઆ જે સ્થાનિક છે તેમનું પણ કહેવું છે કે જે લોકો છે તંત્ર છે તે મોડું મોડું પહોંચ્યું હતું પૂરતા સાધનો નહોતા સાથે જ આમાં જે એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે તેમના એક પરિવાર ના સદસ્ય પણ આપણી સાથે છે તેમની સાથે પણ વાત કરીશું શું નામ આપનું પરમાર નિર્મલ સર અચ્છા નિર્મલભાઈ ગઈકાલે આપના દ્વારા પણ આક્ષેપ કરવામાં આવ્યા હતા કે બબ્બે કલાક સુધી જેસીબી મશીન નતું આવ્યું જેને લઈને અમારા યુવાનો જીવ જઈ શકે છે અને તેવું જ બન્યું શું કહેશો સાહેબ આપણે એ લોકોને સર કોલ આપણે ફાયર બ્રિગેડ વાળાને કોલ કર્યો પણ આયા ખરા પણ એના પૂરતા સાધનો નહોતા એને જીસીબીની માંગકરી પણ જીસીબી એ લોકો કે કે આવે છે આવે છે એમ એવી રીતે અઢી કલાકનો ટાઈમ કાઢી કાઢ્યો અમે અમારા પ્રાઇવેટ જીસીબી જ્યાં કામ શરૂ હતા ત્યાંથી પ્રાઈવેટ જીસીબી મે રાતો રાત મંગાયા સાહેબ અચ્છા તો આ તંત્ર દ્વારા જેસીબી નથી મંગાવવામાં આવ્યા હા સાહેબ તંત્ર આવ્યું તું પણ ખાલી ઊભું રહ્યું પબ્લિક જે કામ કરતું પબ્લિકને સાઈડમાં કાઢ્યું પણ પછી તંત્ર સાઈડમાં એમનું ઊભું રહી ગયું કાઈ કરતા નહોતા પબ્લિક અલ તંત્ર શું માનો છો કોના લીધે તમારા જે ભાઈ છે તેમનો જીવ ગયો છે સાહેબ તંત્રના લીધે જ સાહેબ તંત્રને અમે કહેતા હતા કે આ જગ્યાએ મારો ભાઈ અહિયા છેતમે આ જગ્યાએ ખોળો એમ પણ એ ઊંધી ઊંધી જગ્યાએ સાહેબ ખોડતા તા એમ પણ અંતે છેલ્લે એ જ જગ્યાએથી મારો ભાઈ મળ્યો છે
સાહેબ તંત્ર તો તેવું કહી રહ્યા છે કે આ જે બિલ્ડિંગ છે ત્યાર જર્જરી તત્વો માટે જો આમાં કોઈ દુર્ઘટના થાય તો જવાબદારી જે રહેતા હોય તેની જ રે ગેરકાયદેસર રીતે રહી રહ્યા હતા શું કહેશો? સાહેબ એમાં સર નોટીસ સર અમને આપી નહોતી અમે તથા ભાળે સાહેબ જે મકાન માલિક હતા ને એ સાહેબ એકય જાતની પણ નોટીસ આપી નહોતી અમને એમ એ જાતની જાણ જ નથી કરી સાહેબ એમ ને અમે ગરીબ માણસો સાહેબ અમને સસ્તું મળે ન્યા સર અમે રહેવા માંગીએ એમ સર આમ બીજી જગ્યાએસારી જગ્યાએ જાય ને તો 5 થી 7હ000 રૂપિયા ભાળું જાય એટલું અમે સાહેબ ભરે કે એવા નથી સર સાથે જ આપણી સાથે અન્ય પણ એક અહીયાના જે રહેવાસી હતા તમે મારી સ્ક્રીન ઉપર જે દ્રશ્ય જોઈ રહ્યા છો ફાયર બ્રિગેડ દ્વારા જે નિસણી મૂકીને રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે તમે જે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો નિસણી જે ઉતરી રહ્યા છે તે ભારતીબેન નાથાણી છે તે આપણી સાથે જોડાયા છે તેની સાથે પણ આપણે વાત કરીશું બા શું બનાવ બન્યો હતો ગઈ કાલે અને કેવી રીતે તમને રેસ્ક્યુ કરવામાં આવ્યા અમને ઓલા ફાઈવ બિગર વાળા ને એને અમને ઉતાર્યા અમે 15 20 જણને પહેલા ઉતાર્યા પછીદાદાને ઉતાર્યા પછી હું ઉતરી અને ઉપરથી પગથિયા મૂકુંને પછી હું ઉતરી શકીશું એટલે અમારે કાઈ માણમાં અમે ઉતરા છે ને આમાં અમારી પોઝીશન કેવી છે ને એ અમને ખબર છે અતારે અમે તો મકાન વગરના થઈ ગયા ને કોઈ કમાવારું ઘરમાં છે નહી અમે બે માણસ છે વૃદ્ધ માણા હવે આ સરકાર કાઈક આપે તો હારું છે હવે બીજું તો કાઈ અમે હું કરી અને સામાન બધો ઉપર પડ્યો છે અમારો સામાનની અમારી સગવડતા કરી દો હવે સામાન હોય તો અમે કાઈક રોટલા ખાય કે 12 મહિનાની વસ્તુ ભરી છે એ બધું અમને અતારે અમાર ખાવા કોણ દેશે અમને અમારી સાય કોણ કર બા શું કહેશો અનેક સપના તમે સેવ્યા હશેઘરનું ઘર લેવા માટે અને તે હવે ઘર છે તે જરજરીત પડી જાય એવું છે આજે પડે કાલે પડે શું કહેશો હવે એ તો સરકારને જોવાનું ને અમે તો ગરીબ માણસો છીએ અમારી પાસે કાઈ છે
નહી અતારે અમે પેરા લુગડે બહાર નીકળ્યા છે આ એક જોડ લુગડા પેરા લુગડા છે બીજું અમારી પાસે કાઈ નથી બધું અમારે દસ્તાવેજ દાગીના બધું ઉપર પડ્યું છે હવે આ સામાન ઉતરે તો અમે કાઈક ખાય પી એકવી ને રોટલા ઘડી એકવી રોટલા ઘડી તો ઘર વિહોણા થઈ ગયા છો ગઈ કાલે રાત કેવી રીતે કાઢી રાત અમે કેમ ભગવાન ભગવાન જોવે છે અમારી પરિસ્થિતિ તો બીજું કોણ જો ભગવાનની ઉપર સોડ્યું છે કે ભગવાન સરકાર કાઈક મદદ કરેતો અમારું કાઈક કાઈ થાય અને કોઈ કમાવારું ઘરમાં છે ને એમ બે માણા ગંટા માણસ છે આ હાઉસિંગ બોર્ડ દ્વારા તમને ક્યારે નોટીસ આપવામાં આવી છે આ બિલ્ડીંગ છે તે જરજરીત છે કે કેમ બધાય નીચે મારી મારીને વઈ ગયા કોઈ અમને જાણ કર્યું નથી નીચે થઈને મારીને વઈ જાય પછી અમને હું નીચે એક એક જણો ઉતર જાય ને એક એક જણો વાતો જાય અમને જાણ તો કરવી જોઈ ને નોટીસ આપો અમને જાણ કરવી જોઈ કે તમે મકાન અમને કોઈદી મકાન ખાલી કરવાનું કોઈએ કીધું નથી કોઈ વસ્તુ અમને ખબર જ નથી. લાઈટ છે વીજળી છે તે મળી રહેતું હતું પાણી હા પાણી લાઈટ બધું મળી રહેતું હતું કાલરાતથી લાઈટ કપાઈ ગઈ છે અને પાણી કપાઈ ગયું કાલ રાતથી અચ્છા આ તંત્રનું એવું કહેવું છે કે અમે તો નોટીસ આપી દીધી છતાં પણ જરજરીત મકાનમાં રહેતા હતા એટલે અમારી કોઈ જવાબદારી નથી જે રહે છે તેની જવાબદારી છે
શું કહેશો પણ અમને જાણ તો કરવી જોઈ ને તમારે તમે નોટીસ મારીને ભલે વઈ ગયા પણ કહેવું જોઈને કે તમે ખાલી કરો અમને ખાલી કરવાનું હું આ 17 વર્ષથી રોશું મને કોઈ કીધું નથી ખાલી કરો બધા ફોટા પાડીને બાર થી વયા જાતા હતા ફોટા પાડ્યા હું વરે તમે અમને જાણ કરો કે તમે ખાલી કરો આટલા દેવા તો અમે ખાલી અમને કોઈ કીધું જ નથી અને આ બ્લોકમાં કોઈઆવ્યું જ નથી બધા બ્લોકમાં આ પણ આ બ્લોકમાં કોઈ નથી આવ્યું શું કહેશો હવે ઘર નથી માથે છત નથી ક્યાં રહેવા જશો હવે ભગવાન જ્યાં લઈ જાય અહિયાં જાશું અમારે છત નથી ઘર નથી કઈ કોઈ પરિવારમાં દીકરો નથી હવે અમારું કોણ હવે બરાબર ને દાદા શું કરે છે દાદા વૃદ્ધાશ્રમમાં નોકરી કરતા નોકરી છૂટી ગઈ અત્યારે અત્યારે સીતારામ એજન્સીમાં નોકરી કરે છે એ 5000 પગાર છે 5000 અમે બે માણા હલવી છે બીજું કાઈ અમારી પાસે કાઈ છે ની અત્યારે અત્યારે ઘર નથી છત ન રહી અમે આ 12 મહિના અંદર 2 લાખ રૂપિયા ખર્ચા મે એ 2 લાખ કોણ મને દેશે 75,000 રૂપિયાનોદસ્તાવેજ કરાયો 70,000 રૂપિયા હમણા મેં નાખ્યા 5000 હમણા 10,000નો 10,000 નો કલર કરાયો. 5000 6000 ના બોર્ડ નખાય એનો ખર્ચો કોણ દેશ અમે તો પેટે પાટા બાંધીને કર્યો હવે અમારા પાટા કોણ છોડશે એ ભગવાન જાણે છે હવે સરકારને દેવું જોઈ સરકારને ધ્યાન રાખવું પડે કે ગઢા માણા જાય ક્યાં રહેવા ત્રીજા મારથી ઉતરવું એટલે કાલે જ્યારે આ મકાન પડ્યું ત્યારે સૌથી પહેલા શું તમને વિચાર આવ્યો તો બા તમને ફાયર બ્રિગેડ વાળા રેસ્ક્યુ કરીને બચાવી લીધા એક નવ જુવાન યુવાન છે તેણે પોતાનો જીવ પણ ગુમાવી દીધો છે આમાં એ નવ જુવાન છોકરો એક છ જણા રહેતા હતા એમાંએક છોકરો મરી ગયો એને એના ના પપ્પાને કાઢવા ગયા એમાં છોકરો મરી ગયો અને અમારી પરિસ્થિતિ કેવી હતી ને અમે આમ હાથમાં જીવ લઈને બહાર નીકળ્યા છી હવે આથી વિશેષ તો હું કહેવાનું તમને આથી વિશેષ અમારી પાસે કાઈ કહેવાનું છે
નહી તમારી પાસે બરાબર તો આપે સાંભળ્યા આજે સ્થાનિક જે રેસ્ક્યુ કરવામાં આવતું તે બા છે તેમણે પણ કીધું કે એનીથી વ્યવસ્થા કીધી તેમની જીવન મૂડી છે તેમાંથી તેમણે મકાન લીધું હતું અને એક સપના છે એવા હતા કોઈ દીકરો નથી ઘરમાં કમાવવા માટે તેમનો સામાન છે તે હજી ઉપર પડ્યો છે હવે માથે આબ નથી રહ્યું નીચે ધરતી જ માત્ર છે ગઈ કાલે રાત પણ તેમણે રોડઉપર વિતાવી છે તેઓ સરકાર પાસે પણ કહી રહ્યા છે કે અમને પણ કંઈક સહાય કરવામાં આવે તો ગઢે ગઢપણે તેમના જે બા અને દાદા છે તેમુનું જે જીવન નિર્વાહ છે તે થઈ શકે તો આપણે સાંભળ્યા હતા જે સ્થાનિક લોકો છે તેમાં પણ ભારોભાર રોસ છે મારી પાછળ તમે જે આ દ્રશ્યો જોઈ રહ્યા છો અહીંયા હવે માત્ર ને માત્ર બચ્યું છે તો જે મલબો છે જે કાટમાળ છે તે બચ્યો છે અનેક સપના સેવીને લોકોએ પોતાના ઘરનો જે પરિવારનો જે માળો છે તેને બાંધવાને લઈને અનેક સાધનો લીધા હોય અનેક જે વસ્તુઓ લીધી હોય ઘરની વસ્તુ વસાવી હોય તે તમે જોઈ જોઈ રહ્યા છો તેમની થાળીહોય ડીશ હોય ઘરની જે વસ્તુઓ છે તે માત્ર ને માત્ર હવે જે છે કાટમાળ બની ગયો છે. લોકોએ અનેક સપના સેવ્યા હોય જે તેનો દીકરો છે માત્ર 21 વર્ષનો કરણ નામનો દીકરો છે તેણે જીવ ગુમાવ્યો છે તેના માતાએ તેના પિતાએ અનેક તેની માટે સપના સેવ્યા હશે કે ભાઈ મારો દીકરો છે તે મોટો થઈને અમારો સહારો બનશે પરંતુ તંત્રના વાંકે પોતાના દીકરાનો એક જે જીવ ગયો છે જેને લઈને પણ ગઈ કાલે જ્યારે આ સમગ્ર ઓપરેશન ચાલી રહ્યું હતું ત્યારે તેમનો છે રોષ તેમણે વ્યક્ત કર્યો હતો સાથે જો વાત કરવામાં આવે તો જ આ મલબો છે
તે તમે જોઈ રહ્યા છો મારાકેમેરામેન સમને સીધા જ તેના છે તે દ્રશ્ય દેખાડી રહ્યા છે ઘરનો જે આ તમામ જે કાટમાળ છે ઘોડીયું છે નાના બાળક માટેનું ઘોડીયું તેના પણ શું હાલ થયા છે તે પણ તમે જોઈ રહ્યા છો અને આ મારી પાછળ સીધા જ જે દ્રશ્યો છે એકદમ ધડાકા સાથે આ જે સમગ્ર જે મકાન છે તે અહીંયા ઘસી પડ્યું હતું અને આમાં જે અનેક જે લોકો છે તે ફસાયા હતા તંત્ર દ્વારા તેનું રેસ્ક્યુ ઓપરેશન પણ કરવામાં આવ્યું હતું અને જેમાંનો જે આ કરણ નામનો જે એક વ્યક્તિ છે આમાંનો જે કરણ નામનો જે એક વ્યક્તિ છે તેનું રેસ્ક્યુ ઓપરેશન કરીને તેને બચાવવામાં આવ્યો હતોપરંતુ જે આ કરણ નામનો વ્યક્તિ છે તેને તેનો જીવ ગુમાવવામાં પડ્યો છે. જોવું રહ્યું આગામી સમયમાં હવે સરકાર ક્યારે જાગે છે અને આ તંત્રના જે અધિકારીઓ છે જે કુંભકર્ણ નિન્દ્રામાં હતા તેની ઉપર શું પગલા ભરવામાં આવે છે તે હવે આવનારા સમયમાં જ આપણને ખ્યાલ આવશે યશપાલસિંહ ચૌહાણ નવજીવન ન્યુઝ ભાવનગર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે હે