બોટાદના હરદળ ગામમાં થયેલો પથ્થર મારો ત્યારબાદ લાઠી ચાર્જના બનાવએ સમગ્ર ગુજરાતની રાજનીતિ ગરમ કરી છે. આમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ છે તે ભારતીય જનતા પાર્ટી ઉપર આરોપ કરી છે ત્યારે ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ ઉપર વરતો પ્રહાર કરી રહી છે. રાજકારણ ગરમાયું છે. પોલીસની કામગીરી સામે સવાલ ઉઠ્યા છે
અને હવે આ વચ્ચે આહિર સમાજના આગેવાન કર્શન બાપુ ભાદરકાની એન્ટ્રી થઈ છે જેઓ આપ નેતાઓ પર બરોબરના વરસ્યા છે અને શું વાત કહી છે વિગતે વાત કરીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે >> નમસ્કાર દર્શક મિત્રોને ઉજે ન્યુઝમાંઆપનું સ્વાગત છે હું છું ફેઝાન બોટાદ માર્કેટિંગ યાર્ડમાં કડદાના વિવાદે જે સ્વરૂપ ધારણ કર્યું છે કે વાત પથ્થરમારા સુધી પહોંચી હતી હળદળ ગામમાં એ ખેડૂત મહાપંચાયતનું આયોજન હતું અને આ પંચાયતને મંજૂરી નહોતી ત્યારે મોટી સંખ્યામાં લોકો ભેગા થયા ત્યારે પોલીસ પહોંચે છે ને પથ્થર મારો થાય છે. જોત જોતામાં અજંપા ભરી સ્થિતિનું નિર્માણ થાય છે
અને આ સમગ્ર વિવાદને લઈને આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા અને પ્રવીણ રામ સહિત 85 જેટલા લોકો સામે હત્યાનો પ્રયાસ તેમજ ઉસ્કેરીજનક ભાષણ સોશિયલ મીડિયા ઉપર લોકોને ઉકેરવા તેમજ અલગઅલગ કલમોઠ ગુનો દાખલ થયો છે. ત્યારે આ વિવાદમાં હવે જે આહિર સમાજના આગેવાન છે કર્ષન બાપુ ભાદરકા તેમની એન્ટ્રી થઈ છે તેમણા ઘટનામાં આમ આદમી પાર્ટીના નેતાઓ ઉપર બરોબરના વર્ષ્યા છે તેમણે કહ્યું કે ખેડૂતોને ઢાળ બનાવીને આમ આદમી પાર્ટીના કેટલાક નેતાઓ પોતાની રાજનીતિ ચમકાવવા માટે તેમને ગેરમાર્ગે દોરી રહ્યા છે અને હિંસક બનાવી રહ્યા છે પહેલા તો સાંભળો શું કહી રહ્યા છે કર્શન બાપુ ભાદરકાને >> બોટાદની ઘટનાની વાત કરવી છે ખેડૂત મહાપંચાયતના જે નાટકો થયા એ બાબતે થોડી વાત કરવી છે મારે કહેવું છે કે લોકશાહીના દુશ્મનો તમે તમારા ચહેરાને ચમકાવવા માટેપરસેવો પાડીને પોતાનું ગુજરાન ચલાવનાર ખેડૂતોને ક્યાં સુધી ગુમરાહ કરશો તમારા આજ સુધીના પ્રયત્નમાં ખેડૂતને એક રૂપિયાનો ફાયદો થયો હોય તો એનો જવાબ ગુજરાતનો ખેડૂત માંગે છે ક્યાં સુધી ઉલ્લું બનાવશો પરસેવો પાડે છે મહેનત કરે છે
અરે સાહેબ સેવા કરીને મહેનત કરીને ચહેરો ચમકાવવાનો હોય તમે માત્ર ચહેરો ચમકાવાના ઉદ્દેશ સાથે ખેડૂતોને ઢાલ બનાવો છો શાબાશ એ પોલીસને પકડી પકડીને ઢીબી નાખો આવું ન હોય આવી નેતાગીરી ના હોય એ ખરાબ એ ખરાબ એ ખરાબ કહેવાથી બી સારો નથી થઈ જાતો એને ખરાબ કેવો હોય તો પહેલા બી કેટલો સારો છે એ બતાવવું પડે પંજાબમાં તમે શું કર્યુંદિલ્હીમાં તમે શું કર્યું અહીયા તમારા રોટલા શેકવા માટે તમે ખેડૂતોને હાથો બનાવો છો પરમિશન ના મળે તો જ્યાંથી પરમિશન મળતી હોય ત્યાં સામે ભૂખ હડતાલ ઉપર બેસી જાવું પડે પરમિશન લેવી પડે અને પછી હજારો અને લાખોની સંખ્યામાં લોકો ભેગા કરો અને તમારા રોટલા શેકો એમાં એક પણ ખેડૂતને વાંધો નથી આવું ન હોય ખેડૂતની વેદના ખેડૂતનું દર એને જો તમારે તમારો ચહેરો બનાવવો હોય તો તમે દેશદ્રોહી છો તમે ખેડૂત વિરોધી છો ખાલી ખાલી પોતાના ફોટાઓ ચમકાવવા માટે મીડિયામાં ધમધમાવવા માટે તમે ખેડૂતના ખભે બંદૂક ફોડો છો ફરીથી પૂછું છું કે આજ સુધી તમે જે
દેખાવો કર્યા આજ સુધી જે ખેડૂતોની વાત કરી એમાં ખેડૂતને એક રૂપિયાનો ફાયદો થયો હોય તો મીડિયા સમક્ષ રજૂ કરો શા માટે તમારી પરિપક્વતાનો નો અભાવ તમારી દીર્ઘ દ્રષ્ટિનો અભાવ તમારો લોકશાહીનો ડુપ્લીકેટ પ્રેમ હવે પાછા વળો પાછા આમ ન હોય તમારી પરિપક્વતાના અભાવને કારણે ખેડૂતોને હેરાન થવાનું ખેડૂત અરે કોઈની વેદના માટે થતાં પ્રયત્નો કરવાના હોય કોઈની વેદના ઉપર પોતાના રોટલા શેકવા એ ભારતની સંસ્કૃતિમાં નથી ગુજરાતના ઇતિહાસમાં નથી તમે તમારા રોટલા શેકવા માટે તમારું રાજકારણ કરવા માટે રાત દિવસ મહેનત કરનારો કુદરત તરફથી ક્યાંકને ક્યાંક નુકસાન થાય સરકારો તરફથીક્યાંકને ક્યાંક નુકસાન થાય એ બધામાં તમે તમારા રોટલા જોવો છો એમાં તમારા સ્વાર્થને તમે જોવો છો અને વાત ખેડૂત પ્રેમની વાત કરો છો આવો હોય ખેડૂત પ્રેમ પાછા વળો પાછા અનેક વખત મેં સમજાવ્યા છે કે રાજકારણ જે રીતે થતું હોય એ રીતે થાય હું રિપીટ કરું છું તાકાત હોય તો સેવા કરીને તમારો ચહેરો ચમકાવો દરેકને લોકશાહી એમાં રાઈટ છે પણ ઉદ્દેશ પાપથી ભરેલો છે તમારા ચહેરા ચમકાવવા માટે તમે કિસાનને ખેડૂતને આગળ કરો છો એના વહા ખોખરા થઈ જાય એ રીતના પ્રયત્ન કરો છો અને સંકટ સમયે ઊભી પૂછડીએ તમે ભાગી જાવ છો અને અમે મળદના દીકરા અમે આ અમે તેઅમે લોકશાહીના રક્ષક શરમ આવવી જોઈએ શરમ ખેડૂતોને કહું છું ગુમરાહ ન થાતા ખોટે ખોટી વાતોમાં ન આવતા જો તમારે પ્રશન હલ કરવો હોય તો બેસી જાવ કૃષિ મંત્રીની ઘરની સામે સચિવાલયની સામે મંજૂરી મેળવો મંજૂરી ન મળે તો ત્યાં ભૂખ હડતાલ કરો એ વાસ્તવિકતા છે એ એ સાચો લોકશાહી પ્રેમ છે આતો ગમે રીતે ઉશ્કેરો હોબાળો કરો આપણો ચહેરો ચમકવો જોઈએ ખેડૂત ગયો
મય ખેડૂતની વેદના ગઈ મય આમ ન હોય પાછા વળો પાછા નહી તો તમારી વિરુદ્ધ મોટો મોર્ચો લાગવો પડશે કે માત્ર પોતાના સ્વાર્થ માટે મહેનત કરનારા ખેડૂતને ગુમરાહ કરે છે લોકશાહીને ગુમરાહ કરે છે બંધારણને ગુમરાહ કરે છે અનેફરીથી પોલીસનો આભાર માનું છું કે આવા માત્ર પોતાના ચહેરા ચમકાવવા માટે નિર્દોષ અને મહેનતું માણસને જો કોઈ હાથો બનાવતો હોય ને તો એના ટાટિયા તોડી નાખજો ટાટિયા આટલો સ્વાર્થ હોય પોતાના સ્વાર્થ માટે તમારે ગમે એ કરવાનું પાછા વળો પાછા હું વ્યક્તિગત કહું છું કે આજ પછી ક્યારે પોતાના સ્વાર્થ માટે મહેનત કરનાર કોઈપણ વ્યક્તિ પછી એ ખેડૂત હોય કે કોઈપણ હોય એને જો કોઈએ હાથો બનાવ્યો ને તો વ્યક્તિગત હું સામે ઉતરીશ લડો આંદોલન કરો પણ બંધારણના અંડરમાં લઈને કરો કમસે કમ તમારી મૂર્ખામીને લીધે ખેડૂત હેરાન ના થાય કમસે કમ તમારી નેગેટિવ મહત્વકાંક્ષાઓને લીધેખેડૂતને ભાઠા ના પડે શરમ આવવી જોઈએ શરમ નેતા એ છે જે ખેડૂતને પાછળ રાખે ને પોતે પહેલા લાકડી ખાય નેતા એ છે
જે કરે એ ખુલ્લમ ખુલ્લા કરે ગુંડાગીરીનો માર્ગ તમે અપનાવ્યો છે ગુંડાગીરીનો માર્ગ માફ નહી કરે ભગવાન માફ નહી કરે ગુજરાતની જનતા આંદોલન કરતા શીખો લડતા શીખો ખાલી બકવાસ કરે ના ખેડૂતનું ભલું થાય કે ના આવતી કાલનું ભલું થાય ફરીથી કહું છું ગાળો દેવી હોય તો દેવાય પણ એ પહેલા ગુજરાતને બતાવાય કે હું કોણ કોણ છું હામેવાળો ખરાબ હામેવાળો માની લ્યો કે ઘડીક ખરાબ છે પણ ગુજરાતની જનતા ગુજરાતનો ખેડૂત પૂછે છે કે તમે કયા દુધે ધોયેલા છો એ એ જવાબ માગે છેખેડૂત એ જવાબ માગે છે ગુજરાતી એક એક ગુજરાતી હાલી હું નીકળ્યા છો આમ ન હોય દુખ પણ થાય છે ફરીથી રિપીટ કરું છું પાછા વળો નહીં તો બંધારણની જોગવાઈ પ્રમાણે ગાંધી ચિંધિયા માર્ગે ભલે તમે તો ગાંધીને એક બે ત્રણ કરીને અપમાન કર્યું છે
પણ ગાંધી ચિંતા માર્ગે સીધા કરવા માટે મજબૂર ન કરો ખેડૂતને ગુમરાહ કરે ખેડૂતના પ્રશ્નોને લઈને પોતાના ચહેરાઓ ચમકાવે એવા લોકોને માફ નહીં કરવામાં આવે હદ થઈ જાય છે કશું જ કરવું નથી આજ સુધી ખેડૂતને એક રૂપિયાનો ફાયદો કરાવ્યો નથી બસ ભેગા થાવ અમને સાંભળો તાલીઓ પાડો તમારા પ્રશ્નની એક બે ને ત્રણ જે થવાનું હોય એ થાય અમારીવાહવાહ થવી જોઈએ અમારા સંગઠનની વાહ વાહ થાવી જોઈએ
હું ગુજરાતીઓ અને ખેડૂતોને મૂર્ખ માનો છો પાછા વળો પાછા નહી તો ખેડૂત જ્યારે ફરશે ને ગોતી ગોતીને આગળ મારે નથી કેવું તમે સમજી જજો જય કિસાન >> આપણે સાંભળ્યા હતા આહિર સમાજના આગેવાન કર્ષન બાપુ ભાદરકા જેઓ આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા છે તેમના દ્વારા આ સમગ્ર ઘટનાને લઈને આપ નેતાઓ પર પ્રહાર કરવામાં આવ્યા છે અને જે પરિસ્થિતિનું નિર્માણ થયું હતું જેમાં કેટલાક નિર્દોષ ખેડૂતો જેલમાં પુરાયા છે તે મામલે હવે તેઓ વ્યક્તિગત લડાઈ ખેડૂતો માટે લડશે તે પ્રકારની વાત પણ કરી છે. દર્શક મિત્રો આવાજ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યુઝ જોતા રહો. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે એ