નમસ્કાર આપની સાથે હું છું પાયલ અને ગુજરાત પર વાવાઝોડાનું અત્યારે જે તણાવ છે એ ખેંચાઈને આવ્યું છે શક્તિ નામ છે વાવાઝોડાનું અને એ વાવાઝોડું હવે ગુજરાતની નજીક છે ધીરે ધીરે આગળ વધે છે ઓમાન તરફ જઈ રહ્યું છે અને ત્યાંથી ફરીથી ગુજરાત તરફ કેવી રીતના આવે છે કેટલું મજબૂત વાવાઝોડું છે એ વિષય પર વાત કરવી છે અંબાલાલ પટેલ આપણી સાથે છે કાકા પહેલા તો જે વાવાઝોડું છે શક્તિ એ શક્તિ વાવાઝોડું કેટલું મજબૂત છે
ગુજરાત પર એની કેવી અસર થવાની દરિયામાં તો સિવિયર સાયક્લોન સ્ટ્રોમ છે જ પરંતુ એક એન્ટી સાયક્લોનના કારણે ઓમાન તરફઘણીવાર એન્ટી સાયક્લોન થતા હોય છે અને વાવાજોડા રિકવર થતા હોય છે પણ આ વાવાજોડ ગુજરાતમાં કેવી સંતા કૂકડી રમે છે એ તો વખત જ કહે છે પરંતુ અત્યારે હાલ જોવા જઈએ તો આ વાવા જોડાનો માર્ગ લગભગ દરિયાથી પશ્ચિમ સૌરાષ્ટ્રથી થોડોક દૂર રહેવાની શક્યતા રહે છે અને દરિયા કિનારામાં તો વાદળો આછી જવા શક્યતા રહે છે અને 994 986 આસપાસ મિલીબાર હવાનું દબાણ રહે છે
અને આ દબાણ વચ્ચે ઘેરાઓ રે છે અને તજ ભાગોમાં તો લગભગ 60 70 કિલોમીટરની ઝડપ અને ક્યારેક 100 કિલોમીટરના ઝડપના ભાવનો પણ ફૂકાઈ શકે છે પરંતુ તેની અસર ધીરે ધીરે પાંચમી છઠ્ઠીતારીખની આસપાસ જોવા જઈએ તો ગુજરાતના જામનગરના ભાગો પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો કચ્છના ભાગોમાં આવવાની શક્યતા રહેતા ધીરે ધીરે તે સિસ્ટમ પાકિસ્તાનના કઈ સલગ્ન ભાગો અને રાજસ્થાનના ભાગોમાં જવાની શક્યતા રહે છે અને રાજસ્થાનના ભાગોમાં ભારત અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે એટલે ઉત્તર ગુજરાતને પણ અસર થશે અને ઉત્તર ગુજરાતને અસર થશે પરંતુ તે પૂર્વે જોઈએ તો દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં પણ આ આ સિસ્ટમ જવાની શક્યતા રહે છે જેથી દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારેથી અતિભારે હિંમ વરસા થવાની શક્યતા રહે છે ભારે વરસાદ થવાનીશક્યતા રહે છે. જમ્મુ કાશ્મીર હિમાચલ પ્રદેશ ઉપરાંત ઉત્તરાખંડ અને પંજાબ શેખ સુદેમાં આ આ વરસાદ થવાની શક્યતા રહે છે. કેટલાક ભાગમાં 4 inચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહે છે. પરંતુ ઉલ્લેખને છે કળા પડવાની શક્યતા રહે છે. અચ્છા ક્યાં કળા પડશે? ઉત્તર ભારતમાં દેશના ઉત્તર લેન્થ લાઈન થવાની પણ શક્યતા ગણી શકાય. એટલે આ કરારના કારણે અને વીજ પ્રપાતના કારણે ત્યાની અસરના કારણે ગુજરાતમાં છે વાતાવરણમાં ફેરફાર થઈ શકે અને ગરમી વચ્ચે કઈક ઠંડક વાળું વાતાવરણ થઈ શકે ખરી ઠંડક તો 23મી ઓક્ટોબર બાદ જ્યારે સૂર્ય સ્વાતિ નક્ષત્રમાં આવશે ત્યારેબનવાની શક્યતા રહે છે જો કે આ વખતે વરસાદ જે છે એ નળ દરિયામાં થતો હોય છે અને કહેવાય છે કે સ્વાતિના વરસાદમાંથી વરસાદનું નું ટીપ માછલીના પેટ માછલી ઝીલી લે અને એના પેટમાં મોતી બનતા હોય છે પરંતુ સ્વાતિ નક્ષત્રમાં વરસાદ થાય તો કપાસની ક્વોલિટી નબળી થતી હોય છે એટલે હમણાં તારીખનવ પછી તડકો કાઢવાની શક્યતા રહે છે અને લગભગ 15 તારીખ સુધીમાં હવામાન કઈક સ્વચ્છ રહેવાની શક્યતા રહે છે
પરંતુ દક્ષિણ ચીનમાંથી આવતા અવશેષોના કારણે બંગાળ સાગર એક પછી એક સિસ્ટમમાં સક્રિય રહે લગભગ આ માસના ઓક્ટોબર માસના અંતથી અને નવેમ્બરની શરૂઆત સુધીમાં એક બીજી એકસિસ્ટમ બનશે બંગાળના ઉપસાગરમાં અને આ સિસ્ટમ પૂર્વ ભારતમાં સક્રિય થતા ત્યાં વરસાદ આવવાની શક્યતા રહે છે અને તેના કારણે પણ ગુજરાતમાં વરસાદ પ્રભાવિત થઈ શકે છે આના સિવાય બીજું એક વાવાજોડું બન જ્યાં સુધી ખારી પવન ચોખો ન આવે જ્યાં સુધી ચોખો ભૂલ ન વાય ત્યાં ત્યાં સુધી વરસાદની શક્યતા ગણવી હાંડીફાર વરસાદ હતા થઈ રહ્યો છે એટલે આ વરસાદની સિસ્ટમો એક પછી એક જ્યાં સુધી ભૂલ ચોખો ભૂલ બને ત્યાર પછી આ વરસાદની સિસ્ટમની અસરો જ્યારે ચોમાસું ગયું ગણાય ભૂલના લેરા આવવાની શક્યતા અત્યારે હાલ તો જણાતી નથી અને ચોમાસું વિગડો થયા થવા છતાં પણલગભગ 15મી ઓક્ટોબર સુધીમાં ઘણા ભાગોમાં કદાચ રહી શકે બાકી એક પછી એક સિસ્ટમમાં વરસાદ આવવાની શક્યતા રહે છે
તારીખ 18 ઓક્ટોબરથી 27 18 ઓક્ટોબર વચ્ચે પણ કઈક ગુજરાતમાં વાદળવા માવઠું થવાની શક્યતા રહે છે પરંતુ નવેમ્બરની શરૂઆતમાં દક્ષિણ ભારતમાં ભારેથી અતિભાર વરસાદ થવાની શક્યતા રહે છે જેના કારણે પુનઃ ગુજરાતનું હવામાન પલટાઈ શકે અને ગુજરાતમાં વાદળ વાયુ કે માવઠું થવાની શક્યતા ચાલુ રહેશે એટલે ઉપરા ઉપરી સતત માવઠા થવાની શક્યતા રહેશે 18 નવેમ્બર બાદ ખતરનાક વાવા જોડું બનસામાં બંધ છે અને લગભગ ડિસેમ્બરની શરૂઆતમાં તેનું જોર રહે છે એટલે તેનાકારણે પણ ગુજરાતમાં વાદળવાળું કે માવઠા થવાની શક્યતા રહી શકે છે નવેમ્બરમાં પશ્ચિમી વિક્ષોપનું પ્રમાણ વધશે અને આ પશ્ચિમી વિક્ષોપના અંસરના કારણે માવઠા થશે અત્યારે હાલ તો વાવાજોડના અસરને કારણે પશ્ચિમી વિક્ષોપમાંજ એમાં મર્જ થઈ જવાની કારણે અને બંગાળના ઉપસાગરની સિસ્ટમના કારણે આ બે કે ત્રણ સિસ્ટમમાં બની રહી છે. તેના કારણે અત્યારે વરસાદ થવાની શક્યતા રહે છે.
વરસાદ ભીન ભી ભાગવામાં થવાની શક્યતા રહે છે. એટલે એક પછી એક પછી એક પછી શિક્ષમો બંગાળ ઉસાગરમાં સક્રિય છે જો કે ટ્રોપિકલ સ્ટોર્મ તો બનતા જ હોય છે અને દક્ષિણચીજના અવશેષો તો બંગાળ સાસાગરમાં આવતા જ હોય છે પણ જ્યાં સુધી ખારી પવન એટલે ભૂર પૂર્વ તરફનો પવન ચોખો ના હોય ત્યાં સુધી વરસાદની સ્થિતિ ગરમી ધીમા અત્યારે જે શક્તિ વાવા જોડું છે આપણે ધીરે ધીરે જોઈએ તો ઓમાન તરફ જતું હતું ત્યાંથી પાછું કેમ એ અરબી સમુદ્રમાં જે સેન્ટરમાં રહી ગયું અને એ કેમ ધીરે ધીરે વધારે મજબૂત થતું ગયું એન્ટી એન્ટી સર્ક્યુલેશન બન્યું અને ઘણી વખત આવા એન્ટી સાયક્લોન બનતા હોય છે ઓમાનમાં કારણ કે અરબ સાગર અફાટક છે
ક્યાંક ક્યાં હાઈ પ્રેશર ક્યાં લો પ્રેશર બને એ ખ્યાલ ના આવે એટલે એ એન્ટી સાયક્લોનના કારણે એ વાવાજોડાને રિકવર થયું અને રિકવર થઈ ગુજરાત તરફનો એને અત્યારે હાલ તો ઘાસી ઓછી છે મુશ્કેલી કરવાની પણ વરસાદ થવાની શક્યતા તો રહે છે અને લગભગ 986 કે 994 મિલીબારના હવાના દબાણે છે ત્યાં તો લગભગ 60 70 કે 100 કિલોમીટર ઝડપનો પવન મૂક્યા છે પરંતુ પશ્ચિમ સૌરાષ્ટ્રનું હવામાન તો આજથી જ પલતા છે જામનગરનું હવામાન તો આજથી જ પલટા છે અને ધીરે ધીરે 10 તારીખ સુધીમાં વરસાદ થવાની શક્યતા રહેશે
જેમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે પાટણ વગેરે ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે પૂર્વ ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા રહેશેપંચમહાલના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે અને ક્યારેક ક્યારેક તો લગભગ મધ્ય અમદાવાદ ગાંધીનગર પણ હવામાન પલટાઈ શકે છે પરંતુ મહારાષ્ટ્રમાં ભારે વરસાદ થવાની શક્યતા છે કોંકણથી લઈને મહારાષ્ટ્રના ભાગોમાં દરિયાના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે કારણ કે વાવા જોડું ઘરેકમાં દક્ષિણ પશ્ચિમમાં અસર કરે ઘરેકમાં ઉત્તર પૂર્વમાં અસર કરતું રહે છે એટલે જોવા જઈએ છીએ કે કોકણ ઉપરના ભાગોમાં કેટલો વધુ વરસાદ થઈ શકે છે કેમ છે જી એટલે શક્તિ વાવા જોડું જેમ જેમ આગળ આગળ વધી રહ્યું છે ગુજરાતની તરફ પાછું કેવી રીતના આવે છે કેટલા વિસ્તારોને અસર કરે છેએ સમય બતાવશે નમસ્કાર