ગુજરાતની અંદર આગામી 48 થી 72 કલાક ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે એ વાત સૌને ખ્યાલ છે કે ચોમાસાએ સત્તાવાર વિદાયક મોટાભાગના વિસ્તારમાંથી લઈ લીધી છે પરંતુ એક જે સિસ્ટમ છે જે અત્યારના પણ તમને અહીયા દ્રશ્યમાં જોવા મળતી હશે કે જે લાલચોલ સિસ્ટમ જે છે તે આવી રહી છે અને એ લાલચોળ સિસ્ટમના કારણે પરિસ્થિતિ એ થઈ રહી છે કે ગુજરાતના અત્યાર તો આપ જોશો તો દક્ષિણ ગુજરાતના વિસ્તારો તેમાં છે જેમ કે સુરત છે, વલસાડ છે, વ્યારા છે આ તમામ વિસ્તારમાં લાલચોલ સિસ્ટમ જે છે તે અસર કરી રહી છે. હવે આ સિસ્ટમના કારણે શું થઈ રહ્યું છે કે જે મોટાભાગના આ જોસૌરાષ્ટ્રના વિસ્તારો સુરેન્દ્રનગર છે ત્યારબાદ બોટાદ છે અમદાવાદ એટલે કે મધ્ય ગુજરાતના જે વિસ્તારો છે ઉત્તર ગુજરાતના થોડા ઘણા વિસ્તાર આ તમામ વિસ્તારોમાં રવિવાર રાતથી લઈ અને મંગળવાર સુધી તેની જે અસર છે બુધવાર સુધી જે તેની અસર છે જોવા મળશે બે બે લાલચો સિસ્ટમ એક મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારો ઉપર સેન્ટર થાય છે
ત્યારબાદ એક સિસ્ટમ જે છે તે સૌરાષ્ટ્રના વિસ્તારો પર થઈ રહ્યું છે આ જીએફએસ મોડલ છે જીએફએસ મોડલ પ્રમાણેની આ પરિસ્થિતિ છે કે સમગ્ર ગુજરાતની અંદર દશેરા સુધી તો આપ પકડીને ચાલો કે ધોધમારવરસાદ થવાનો છે કેટલાક વિસ્તારોની અંદર ઇંચમાં વરસાદ જે છે તે ફૂટમાં તબદીલ થઈ શકે છે એક એક ફૂટ વરસાદ થઈ જાય દોઢ દોઢ ફૂટ વરસાદ થઈ જાય તેવી શક્યતાઓ જે છે તે વેધર મોડલ પ્રમાણે લાગી રહ્યું છે. જે લાલચોળ સિસ્ટમનો ભૂતકાળમાં પણ આપણને અનુભવ રહ્યો છે કે જ્યાં જ્યાંથી આ લાલચોળ સિસ્ટમ પસાર થતી હોય છે ત્યાં આગળ ફૂટમાં વરસાદ પાડી દે છે તો આપણે ભૂતકાળના અનુભવથી જ અત્યારના ટાંકીને વાત કરી રહ્યા છીએ જે રીતે જીએફએસ મોડલ બતાવી રહ્યું છે તે પ્રમાણે સૌરાષ્ટ્રનો વારો પડી શકે છે કચ્છના વિસ્તારનો વારો પડી શકે છે અહીંયાપરિસ્થિતિ એ છે કે એક વખત આપણને એવું લાગે છે કે દશેરા પહેલા કે આ સિસ્ટમ જતી રહી દરિયામાં અને વરસાદ જે છે તે ગુજરાતમાં સમી જશે અથવા તો તેની અસર જોવાની મળે પરંતુ પરિસ્થિતિ એ થાય છે કે દશેરા થતાં થતાં બીજી તારીખ આવતા આવતા સિસ્ટમ રિવર્સ આવે છે જે અંદર ગઈ હતી તે પાછી આવે છે અને ફરી એક વખત સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર જે દરિયાકાંઠાના વિસ્તારો છે દ્વારકાને આપ પકડીને ચાલો પોરબંદરને આપ પકડીને ચાલો આ તમામ વિસ્તારોનો ફરી એક વખત વારો પાડવાનો એ શરૂ કરી દે છે અને
ત્યાં આગળ આપ જોશો તો એ લાલચોળ સિસ્ટમ રોકાઈ જાય છે. તો આ જેપરિસ્થિતિ છે તેબે થી ત્રણ તારીખ સુધી જોવા મળી રહી છે. ઉત્તર ગુજરાતના વિસ્તારો પાલનપુર, મહેસાણા આ તમામ વિસ્તારોમાં વરસાદ સતત જોવા મળી રહ્યો છે. બીજી તારીખે પણ વરસાદ જે છે તે પોતાનું જોર બતાવતું જોવા મળશે કારણ કે જે સિસ્ટમ આપણે વાત કરતા હતા કે ફરી દરિયામાં જાય છે પાછી આવે છે દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારો સૌરાષ્ટ્રના વિસ્તારો ઉપર તેની અસર જોવા મળી રહી છે અને તેની સાથે સમગ્ર ગુજરાતમાં વત્તા ઓછા પ્રમાણમાં વરસાદ જોવા મળી શકે છે અને આ જે પરિસ્થિતિ છે એ જીએફએસ મોડલ પ્રમાણે ત્રણ થી ચાર તારીખ સુધી જોવા મળીશકે અને સૌરાષ્ટ્રની અંદર તો સિસ્ટમ પાછી જઈ અને કેટલી વખત સૌરાષ્ટ્રની ઉપર એટેક કરે છે એ મોટું થઈ જાય છે જે અત્યાર પ્રમાણે જોવા મળી રહ્યું છે તો ગુજરાતની અંદર 3 થી 4 તારીખ સુધી જે વરસાદ છે એટલે કે શનિવાર સુધી આવતા અઠવાડિયાના તે જીએફએસ મોડલ પ્રમાણે જોવા મળી રહ્યો છે ત્યારબાદ હવે વાત કરીએ ઈસીએમડબલ્યુએફ વેધર મોડલની ઈસીએમડબલ્યુએફ વેધર મોડલ પ્રમાણે પણ સોમવારથી શરૂ થયેલો અથવા તો રવિવાર મોડી રાતથી શરૂ થયેલો વરસાદ જે છે તે છેક સુધી આખે આખા સૌરાષ્ટ્રના વિસ્તારો જે છે મધ્ય ગુજરાતના જે વિસ્તારો છે
ખાસ કરીને દક્ષિણગુજરાતની અંદર તો વાવાજોડા સાથે જે અત્યારના કેટલાક વિસ્તારની અંદર પરિસ્થિતિ જોવા મળી રહી છે ભારે પવન ફૂકાઈ રહ્યો છે વરસાદ થઈ રહ્યો તો તેવી પરિસ્થિતિ અહીંયાં આગળ યથાવત જોવા મળી શકે છે અને દક્ષિણ સૌરાષ્ટ્રના આખા વિસ્તારનો ફરીક વખત વગર ચોમાસાએ આ સિસ્ટમ વારો પાડી દેશે તેવું માનવામાં આવી રહ્યું છે અને જે વાવાજોડાની વાત આપણે બે પાંચ દિવસ પહેલા કરી ત્યાં એ વાવાજોડાનું એક્સટેન્શન માનવામાં આવી રહ્યું છે એટલે કે વાવાજોડું જે છે તે આગળ આવીને મજબૂત થઈ રહ્યું છે હવે અહીંયા આગળ શું હશે ડિપ્રેશન હશે ડિપ્રેશન હશે એ બધીવાત અલગ અલગ છે એ મુદ્દાઓ અલગ અલગ છે પરંતુ આ સિસ્ટમ જે છે તે ન ફક્ત ઈસીએમડબલએ વેધર મોડલ પ્રમાણે આપ જુઓ તો ઉત્તર ગુજરાતના મોટા ભાગના વિસ્તારોનો પણ વારો પાડી રહી છે કે જેમાં માં રાધનપુર આવી ગયું થરાદ આવી ગયું આ તમામ વિસ્તારોની અંદર જે છે ત્યાં પણ ફરી એક વખત ભારે વરસાદ જે છે
તે જોવા મળી શકે છે પાલનપુરમાં પણ દક્ષિણ સૌરાષ્ટ્રનો વારો તો નક્કી જ છે બંને મોડલ જેવું બતાવી રહ્યું છે. જીએફએસ વેધર મોડલ પણ એ જ કહી રહ્યું છે ઈસીએમબલએ વેધર મોડલ પણ એ જ કહી રહ્યું છે કે દક્ષિણ સૌરાષ્ટ્ર અને સૌરાષ્ટ્રના જે દરિયા કિનારાના વિસ્તારો છે તે તમામજગ્યાએ ભારે વરસાદ જે છે તે યથાવત રહેશે રહેશે અને રહેશે જૂનાગઢ છે, વેરાવળ છે, રાજકોટનો વિસ્તાર જામનગરનો વિસ્તાર ભાણવડ આ તમામ વિસ્તારની અંદર ત્રણ થી ચાર તારીખ સુધી જે વરસાદ છે એ રોજ જોવા મળશે અને કેટલીક સમયની અંદર ભારે વરસાદ હશે
કેટલાક સમયની અંદર ભારે પવન સાથેનો વરસાદ હશે અને જે દરિયાની અંદર સિસ્ટમ જતી રહે છે એક વખત આપણને રાહતનો શ્વાસ અહીંયા પણ લાગે છે પરંતુ એ સિસ્ટમ પાછી યુટર્ન મારીને આવે છે અને ફરી એક વખત સૌરાષ્ટ્રના વિસ્તારો મધ્ય ગુજરાતના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોને તેની અસર જોવા મળી શકે છે અનેઆ ઈસીએમડબલએફ વેધર મોડલ પણ જે જીએફએસ વેધર મોડલ હતું તે પ્રમાણે જ બતાવી રહ્યું છે કે સમગ્ર ગુજરાતની અંદરત્રણ થી ચાર તારીખ સુધી વત્તા ઓછા પ્રમાણમાં વરસાદ રહેશે તેમાં કોઈ બદલાવ જોવા નથી મળતો અત્યારના જે જોવા મળી રહ્યું છે તે પ્રમાણે આગામી આખું અઠવાડિયું સોમવારથી લઈ અને શનિવાર સુધી મોટા ભાગના વિસ્તાર તારો જે ગુજરાતના છે ત્યાં આગળ વરસાદ જોવા મળી શકે છે અલગ અલગ હવામાન નિષ્ણાંતો પણ એ વાત કહી ચૂક્યા છે
અંબાલાલ પટેલને પણ આપણે સાંભળ્યું હતું કે જે સિસ્ટમ છે તે મજબૂત જોવા મળી રહી છે નક્ષત્ર પ્રમાણે અને તેના કારણે જ આપરિસ્થિતિનું જે નિર્માણ છે તે જોવા મળી રહ્યું છે અને શરૂઆત જે મૂળ કારણ જે છે તે અત્યારના આ સિસ્ટમ અહીંયા માનવામાં આવી રહી છે અને તે આગામી 24 થી 48 કલાકની અંદર સમગ્ર ગુજરાતની અંદર જોવા મળશે અને એ જે સિસ્ટમ જે છે 24 થી 48 કલાકની અંદર પોતાની જે મજબૂતાઈ છે તે વધુ વધારી શકે છે અને જે આપણે પહેલા પણ કહ્યું હતું કે રગાસા વાવાજોડું જે છે તે દક્ષણ દક્ષિણ સૌરાષ્ટ્રની અંદર દક્ષિણ ગુજરાતની અંદર અથવા તો એ રગાસાનું એક્સટેન્શન વર્ઝન જે છે કે જે પશ્ચિમ બંગાળથી આગળ આવ્યું અને તે ફરી એક વખત મજબૂત સિસ્ટમ થઈને આવ્યુંતો પવનની ગતિ સાથે આ વરસાદ જે છે તે જોવા મળી શકે છે. ખેલૈયાઓ માટે પણ ચિંતાની વાત છે.