આજકાલ લોકોની જિંદગી સામે જોખમ વધી ગયા છે લોકો ગમે ત્યાં જાય પણ જિંદગી સામે રિસ્ક છે સરકારી એક અકસ્માત વીમા પોલિસી છે આ વીમા પોલિસીમાં નજીવા રૂપિયામાં લોકોનું જીવન સામે રક્ષણ બને છે પરંતુ સરકારી આ વીમા પોલિસી લોકોને માટે ઉપયોગી છે પરંતુ આજકાલ માર્કેટમાં લોકો પોલિસી ચર્ચા થતી નથી હું તમને એક પોસ્ટની એક વીમા પોલિસી બતાવીશ આ વીમા પોલિસી જો સામાન્ય રૂપિયામાં તમે જો કમાવશો તો પણ લઈ શકો છો અને દરેક માણસોને પરવડે તેવી છે આ પોલિસી વિશે શું છે આખી વાત તમને બતાવી આવો મારી સાથે છેવાડેનો માનવી ગરીબ જે ખેડૂત લોકો હોય છેશ્રમિક લોકો હોય છે એ બી લાભ લઈ શકતા હોય પછી અકસ્માતમાં ડ્રાઈવરો છે
ટ્રાન્સપોર્ટેટર વાળા હોય છે એ લોકો બી લાભ લઈ શકતા હોય આમ તો ખેડૂતોની વાત અમે તમને બહુ સમજાવતા હોય છે પણ હું આજે આવી ગયો છું અમદાવાદના નવરંગપુરામાં આજે મળાવીશ તમને એક અકસ્માત પોલિસી માણસ ને જીવન સામે જોખમ પણ છે આપણે સરકારી પોલિસી છે પોસ્ટ ખાતાની અને એમાં સામાન્ય રકમમાં હાવ નજીવી રકમમાં જીવન સાથે રક્ષણ મળે છે કઈ પોલિસી છે કોણ કોણ છે કોને મળે છે કોણ લઈ શકે છે ક્યાંથી લઈ શકે એમાં ખાતું હોવું જોઈએ કે નહી ઉંમરની કેટલી આવશ્યકતા છે કેના સામે રક્ષણ મળે છેઆ બધી વિગત હું તમને મળાવીશ આ પોસ્ટ ખાતામાં જ નોકરી કરતા આપણે એક વિજયભાઈ કરી છે અને એને પણ પૂછીએ કે ભાઈ કેટલી બધી પોલિસી છે કઈ રીતે આખું આ પોસ્ટ ખાતું પોલિસી ત્રણ માર્કેટમાં ચાલે છે આજકાલ સોશિયલ મીડિયામાં બહુ ચર્ચા છે શું છે બધી વાત હું વિજયભાઈ પાસે વિજયભાઈ પોસ્ટમાં કેટલી પોલિસી છે અત્યારે આ જે હેલ્થ આમાં અકસ્માત સામેની કેટલી પોલિસી છે પોલિસી અમારી પાસે 5 લાખ 10 લાખ અને 15 લાખ ત્રણ ટાઈપની હોય છે અછા બરાબર હવે તમને 5 લાખના પ્રીમિયમ વિશે હું જાણ કરું તો નિવા બુપા વાળા 355 રૂપિયામાં 5 લાખનું પોલિસી આપતા હોય છે હવેલાયન્સ જનરલઇન્સ્યોરન્સ rલાયન્સ વાળા છે એ 350 રૂપિયામાં 5 લાખની પોલિસી આપતા હોય છે અનેબાજ એલાયન્સ વાળા 399માં 5 લાખની પોલિસી આપતા હોય છે અનેટ એજ એ 339માં 5 લાખનું પ્રીમિયમ હોય છે.
માની લો 5 લાખ વાળી પોલિસી છે તો એક એક કસ્ટમર છે એને કેટલા રૂપિયા ભરવા પડે? બસ એ 355 પ્લસ એકાઉન્ટ અમારું ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેન્કનું એકાઉન્ટ હોય છે એ એકાઉન્ટ ખોલવામાં આવતું હોય છે. હ એ અને આ વીમો એટલે 550 આસપાસ 550 ને આજ બરાબર પછી બીજી કઈ પોલિસી છે બીજી 10 લાખ 15 લાખ ત્રણ ટાઈપની 10 લાખ વાળીમાં કેટલા ભરવા પડે 10 લાખ વાળીમાં તમને બતાવી દઉંહા 10 લાખમાં છે નિવાબ 555નું પ્રીમિયમ છે બરાબર બરાબર એકલાયન્ce જનરલ ઇન્સ્યોરન્સ વાળા છે 550નું પ્રીમિયમ છે આદિત્ય બિરલા વાળાનું 549 પ્રીમિયમ છે અછા પછીબજેલાન્સ 557 57 સ્ટાર હેલ ઇન્સ્યોરન્સ 559 એજી 699 અને રોયલ સુંદરમ ફાઇનાન્સ કરીને છે એ 565 આ તમે બધી કંપનીઓ કીધી એ તમારી જોડે પોસ્ટ જોડે જ કનેક્ટ છે હા અમારી જોડે ટાઈપ થયેલી છે અચ્છા તો પ્રીમિયમ ભરવાનું પોસ્ટમાં છે
પોસ્ટમાં ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેન્ક એકાઉન્ટમાં ડિપોઝિટ થાય પછી એની અંદરથી પેમેન્ટ ડેબિટ થાય બરાબર અને પોલિસી મેલમાં તુરંત આવી જાય છે પેલી પોલિસી મેલમાં જાયમેલમાં આવી જાય બરાબર આ આ અમારે ને ડાયરેક્ટ આ તમે જે ખાનગી બધી કીધી એને કોઈ અમારે કોઈ મતલબ નહી ના ગ્રાહકને કોઈ મતલબ નથી પોસ્ટવાળા એને કન્સલ્ટ કરેલું છે ઓકે હવે મારે તમને એક બીજું પૂછવું છે કે આ ખોલાવવું હોય તો શું કરો માની લો કે મારે 5 લાખ વાળી વીમા 10 લાખ વાળી લેવી છે તો કરવાનું શું તો તમારે નજીકની પોસ્ટ ઓફિસમાં જવું પડશે અછા બરાબર જે નજીકની પોસ્ટ ઓફિસમાં ત્યાં જઈ અને જે બ્રાન્ચ પોસ્ટ ઓફિસના પોસ્ટમાસ્ટર હોય એમને મલો અથવા તો જે પોસ્ટમેન ઘરે આવતા હોય એમને મલો એ લોકો તમને આ માહિતી છે જે પોસ્ટ ઓફિસની જે વિમો આપણ હાએની માહિતી તમને એ પૂરી પાડશે. અચ્છા પછી એક આમાં એવો વિજયભાઈ એક છે કે તમે હોસ્પિટલમાં દાખલ થાવ અકસ્માત થાય તો એ લાખ રૂપિયા સુધી મળે એ કઈ રીતે છે? એ એવી રીતે આવું છે કે ધારો કે અકસ્માતમાં સીડી પરથી આપણે સ્લીપ થઈ ગયા પડી ગયા.
પડી ગયા બરાબર એ ક્લેમ કરતી વખતે જે તે પોસ્ટ ઓફિસ આપણા ઓફિસ હોસ્પિટલો કનેક્ટ હોય છે બરાબર છે એ હોસ્પિટલમાં બિલ્સ કેશ લિસ્ટની સિસ્ટમ આપેલી હોય છે તો એની અંદર જે તે કંપની છે ધારો કે આદિત્ય બિરલા છે આદિત્ય બિરલા વાળા જે હોય એ લોકો ત્યાં જઈ અને એની પ્રોસેસ પૂરી પાડતા હોય છે અચ્છા અને પછી હોસ્પિટલમાં એડમિટ થાય તોએલાખ સુધી મળે હા એવું છે બરાબર પછી ઉંમર એજનું કેટલું આમાં છે ઉંમરમાં એવું છે કે 18 થી 65 વર્ષની એજ વાળા હોય એ જ લઈ શકતા હોય એવું છે બરાબર અને બીજા બીજા આમાં બીજા કોઈ બેનિફિટ છે માની લયો કે આમાં આ જે એકાઉન્ટ છે એમાં પરિવાર આખા સોતે લઈ હગે તો કઈ વધુ હોય એવું કઈ હોય વધુ હોય તો પરિવારમાં તો આ વ્યક્તિજેટ પોલિસી છે હ ગ્રુપમાં પોલિસી નથી હોતી
વ્યક્તિજેટ ધારો કે એક વ્યક્તિ એક વ્યક્તિ લીધી હોય તો મમ્મી પપ્પાની છે છોકરાઓની હ કોઈ બી ન લઈ શકાય એવું હોય બરાબર છે અ લોવર લેજમાં કેટલું છે એજ કેટલી છે નાનામાં નાનાનાનામાં નાનું આનું 18 અચ્છા બાળકો નથી આમાં બાળકો નથીને એટલે બાળકો પોલિસી જે છે એ શૈક્ષણિક લાભ બી મળે છે આમાં લાખ રૂપિયા અકસ્માતમાં કશું બી થાય તમને તો જે રીતે તમે હમણાં વાત કરી કે લાખ રૂપિયા સુધીનો ખર્ચો મળે છે એવી રીતે જો એક પાર્ટી લેનાર વ્યક્તિ ગુજરી જાય તો એને 10 લાખ પ્લસ જે શૈક્ષણિક લાભ છે એ બી મળતો એટલે શૈક્ષણિક લાઈફમાં શું વળ આવે શૈક્ષણિક લાઈફમાં હોય બરાબર એમાં શું આવે અભ્યાસ કરતા હોય બાળકો બે બાળકો હોય એમનો ખર્ચો મળતો હોય એનો ખર્ચો મળે છે બરાબર પછી વીમો ક્લેમ ક્યાં કરવાનો માની લો કે આપણે માની લો કોઈમાણસ છે વીમો લીધો એક્સિડન્ટ ડેથ થઈ ગયું તો એ ક્લેમ ક્યાં કરશે ક્લેમ ધારો કે જો નજદીકની પોસ્ટ ઓફિસ હોય ત્યાં જઈને કે તો બ્રાન્ચ પોસ્ટ માસ્ટર એ તમને કહેશે અથવા પોસ્ટમેન એ તમને કહેશે અથવા તો નજીકની જે બી પોસ્ટ ઓફિસ આજુબાજુ અને પ્રોસેસ તો બધી જે પોલિસી જે તુરંત મેલમાં આવી જતી હોય છે એની અંદર તો ટોટલી પ્રોસેસ લખેલી હોય
જે મેલ આવશે એ બધું મેલમાં બધું પોલીસીની અંદર બધું આવી જતું હોય અચ્છા આ ભારતના બધા બધા આખા ભારતમાં જ્યાં જે પોસ્ટ અસ્તિત્વ છે જ્યાં જે પોસ્ટ છે ત્યાં બધે છે ભારત દેશમાં આખા દેશમાં બધી જગ્યાએબધી જગ્યાએ બરાબર આ કેટલા ટાઈમથી ચાલુ થઈ આ પોલિસી કોણે કઈ રીતે ચાલુ થઈ આ પોલિસી કમ સે કમ ત્રણક વર્ષથી ચાલુ છે બરાબર ચાર અને લોકો આમાં કેવા પ્રકારના લોકો લાભ લેશે? છેવાડેનો માનવી ગરીબ જે ખેડૂત લોકો હોય છે શ્રમિક લોકો હોય છે એ બી લાભ લઈ શકતા હોય પછી અકસ્માતમાં ડ્રાઈવરો છે ટ્રાન્સપોર્ટેટર વાળા હોય છે એ લોકો બી લાભ લઈ શકતા હોય બરાબર પછી આમાં રિન્યુ માટેનું બીજા વર્ષે પાધર ડોક્યુમેન્ટરીને પાછી પ્રોસેસ કરવી કે પૈસા ભર દેવા શું હોય નહી આ રિન્યુનું એવું હોય છે કે આ વાર્ષિક પોલિસી હોય છે એમાં તમારે રિન્યુ કરાવી હોય તો નજીકની પોસ્ટઓફિસમાં અથવા પોસ્ટમેન તો આવતા જ હોય છે
ઘરે બરાબર એમના પાસે જઈ અને તમે નવી પોલિસી લઈ શકો છો. ફરીથી કાગળિયા બધું આવું પડે નહી નહી જે એકાઉન્ટ તો ઓપન કરેલું જ હોય છે એની અંદરથી પૈસા ડિપોઝિટ કરી અને પૈસા ડેબિટ થઈ જાય અને પોલિસી કરાઈ શકો. આમાં આમાં ડોક્યુમેન્ટમાં શું હોય વિજયભાઈ આધાર કાર્ડ જો ખાલી એક જ બસ બરાબર તો આ હેલ્થની પોલિસી છે અકસ્માત સુરક્ષા યોજ આપી છે. ત્રણ પોલિસી છે અને પોસ્ટ ખાતામાં તમારી નજદીકમાં જ્યાં કોઈ પોસ્ટ માસ્તર આવતો હોય એમને પૂછજો. આ જીવન સામેનું રક્ષણ છે બહુ સાદી અને સરળ છે અને ઘણી બધી ખાનગી કંપનીઓ આમાં જોડાયેલી છેઅને પોસ્ટ દ્વારા આ વીમો ઉતરે છે હું માનું છું કે છેવાડાના માણસો જીવન સામે ઘણી વધે જોખમ હોય છે પણ સરકારી હશે એટલે આપણે ત્યાં બહુ માર્કેટિંગ ઓછું થાય છે પરંતુ નાની એવી પોલિસી છે ને વધારે લાભ છે વિજયભાઈ પોસ્ટમાં જ નોકરી કરે છે
નવરંગપુરમાં અનુભવ છે એમણે વાત શેર કરી છે તમે ભ અમારી આ પોઝિટિવ વાત છે ખેડૂત છો મજૂર કર્યો છો ગામમાં રહ્યો છો છેવાડાના માણસ છો ખાવ પસાદ છો મહેનત મજૂરી કરો જિંદગીના સામે કેટલા બધા જંગ લડતા હોય છે તો મને એમ છે કે આ 500 રૂપિયાની કોઈ કિંમત ન હોય માણસ એક મહિનામાં માવા મસાલા ખાઈને પણ 500 રૂપિયા વેડફી નાખતો હોય છે પણ આપોલિસી લેશો તો તમારા જીવન સામે રક્ષણ મળશે બસ આટલું જ ફરી મળશું કોઈ નવી વાત સાથે ત્યાં સુધી મને રજા આપો જય જય ગરવી ગુજરાત [સંગીત]