આફ્રિકામાં તાત્કાલિક માણસોની જરૂર છે રેવા ઘર આપશુ ખાવા પીવાની સગવળ આપશુ મહિને 1000 ડોલર પગાર આપશુ ટિકિટવાળાના પૈસા પણ અમે આપશું આવી લોભામણી જાહેર ખબર વાંચીને તમને પૈસાવાળા થઈ જવાનો ઢળિયો ઉપડે તો સાવધાન બરવાળાના ભાઈ આવી જ લાલચોના ગાળિયામાં આવી ગયા છે ને હવે રાતા પાણીએ રોવે છે આપણા ગુજરાતીઓ જ બીજા ગુજરાતીઓ ઉપર જુલમ ગુજારે છે કીધા પ્રમાણે પગાર નથી આપતા
ગુજરાતમાં બેરોજગાર ફરતા યુવાનોને ફોસલાવી પટાવીને આફ્રિકા તેડી જાય છે ત્યાં ગયા પછી તમારો પાસપોર્ટ જપ્ત કરીને તમારા કાંડા કાપી લે છે પછી તમારી પાસે વેટ કરાવે છે સમયસર પગાર કરતા નથી નેદેશમાં એનો પરિવાર પૈસાની રાહ જોતો ખોકલા ખાય છે આવો જે કડવો અનુભવ બોટાદ જિલ્લાના બરવડા ગામના યુવક સરફરાજ સિરાજભાઈ ચુડેસરાને થયો છે આફ્રિકાના મોજાબીકમાં નોકરી માટે ગયેલા સરફરાજે ત્યાં શોષણ અને ગુલામી જેવી પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો કેવી રીતે સરફરાજ ગાડીયામાં આવી ગયો અને કેવી રીતે એનો છુટકારો થયો એની વિગત રૂવાળા ઊભા કરી દે તેવી છે આઠ મહિના પહેલા સરફરાજ પોરબંદરના એક એજન્ટ શકીલ ખલીફાના સંપર્કમાં આવ્યો હતો શકીલે સરફરાજને આંબા આમલી દેખાડ્યા હતા અને આફ્રિકામાં સારી નોકરીનો વાયદો કર્યો હતો
સરફરાજ તેનીઝાડમાં ફસાઈ ગયો હતો અને એજન્ટના ભરોસે તે મોજાંબીકમાં ઝકીરભાઈ મેમણની કંપનીમાં નોકરી કરવા જઈ ચડ્યો હતો એજન્ટે તેમને સારી સેલેરી રી ખાવા પીવાની અને રહેવાની વાતો વધારી વધારીને કરી હતી જો કે મોજાંબી પહોંચ્યા બાદ પરિસ્થિતિ સાવ અલગ જ નીકળી ત્યારે સરફરાજને થયું આ તો મારી સાથે દગો થઈ ગયો સૌથી પહેલા તો એની સાથે પગારમાં છેતરપિંડી થઈ સરફરાજને દર મહિને 1000 ડોલર પગાર આપવાની વાત થઈ હતી પરંતુ મહિનો પૂરો થયો ત્યારે હાથમાં માત્ર 500 ડોલર આવ્યા ત્યારે ખબર પડી કે એજન્ટ અને નોકરી આપનાર બંને ગીમ રમી ગયા લાગે છે 50 ડોલર ઓછા હોયતો માણસ ચલાવી લે પણ સીધો અડધો પગાર બળતા સરફરાજના તો મોતિયા જ મરી ગયા અજાણીયા મલકમાં ફરિયાદ કરવી તો કોને કરવી અને ક્યાં કરવી આથી સરફરાજ ખૂબ જ હતાશ થઈ ગયો વાત આટલેથી અટકતી નથી સરફરાજ કહે છે રહેવા માટે બેડ હોવા છતાં મને ત્રણ મહિના સુધી નીચે સુવળાવવામાં આવ્યો હતો
આફ્રિકામાં મચ્છર જીવજંતુ અને અન્ય વાતાવરણીય મુશ્કેલીઓ હોવા છતા કોઈ સુવિધા આપવામાં આવી ન હતી 11 ડિગ્રી જેવી એવી કડકડતી ઠંડીમાં ગરમ પાણી માટે ગીજરની સુવિધા પણ ન હતી જ્યારે સરફરાજે આ બાબતે ફરિયાદ કરી ત્યારે શઠે નફટાઈથી કહ્યું કે આ બધો ખર્ચ તારે પોતાની રીતે કરવાનો છે સમય પસાર થવાછતાં સ્થિતિમાં કોઈ સુધારો થયો નહીં બલ્કે માલિક દ્વારા એનું શારીરિક માનસિક અને આર્થિક શોષણ ચાલુ જ રહ્યું સરફરાજની હાલત હલવાણી માતા ગરબે રમે જેવી થઈ ગઈ અંતે સરફરાજે શેઠને કરાર મુજબની શરતો યાદ દેવડાવી ત્યારે શેઠ કુલા ખંખેરીને ઊભા રહી ગયા જે છે તે આ જ છે તું મારો ગુલામ છે ને મારા હુકમ મુજબ મજૂરી કરવી પડશે નહીતર
હું તને ક્યાંય નોય નહી રહેવા દઉં હું તને રાત્રે 12 વાગ્યે ઉઠાડું તો તારે ઉઠવું પડશે અને રાતના બે ત્રણ વાગ્યા સુધી કામ કરવું પડશે તેણે સરફરાજને ધમકી પણ આપી કે જો તું પાછો જઈશ તો તારા પાસપોર્ટ ઉપરડિપોર્ટનો સ્ટેમ્પ લગાવી દઈશ જેથી તું ભવિષ્યમાં ક્યારેય આફ્રિકામાં પગ નહી મૂકી શકે સરફ ફરાજ એકલો જ આ દગાનો ભોગ બન્યો ન હતો. તેની સાથે સુરત, વડોદરા, અમદાવાદ અને રાજકોટના અન્ય ચાર યુવાનો પણ ત્યાં ફસાયા છે. તેઓ હજી સેઠની જો હુકમી ભોગવી રહ્યા છે. જ્યારે સરફરાજ ત્રણ મહિનાનો પગાર લીધા વગર જ એન પ્રકારે ભારત પાછો ફર્યો છે. જ્યારે સરપ્રાઝના બારે વાહન ડૂબતા દેખાયા ત્યારે એણે માદરે વતન પાછા ફરવાનું મન બનાવ્યું પણ પાછા ફરવું કેમ પાસપોર્ટ તો શેઠ જકીરભાઈએ જપ્ત કરી લીધો હતો. આથી પાસપોર્ટ પાછો મેળવવાનો કીમિયો ઘડીકાઢ્યો. સૌથી પહેલા તો તેણે મોઝાંબિકની બાજુમાં આવેલા માલા વિદેશના વીજા ઓનલાઇન કઢાવી લીધા. પછી શેઠને દેશમાં પૈસા મોકલવા માટે પાસપોર્ટની જરૂર છે એમ કહી થોડા સમય માટે પાસપોર્ટ આપવાનું કહ્યું. શેઠે પાસપોર્ટ આપતા સરફરાજ અગાઉ કઢાવેલા વીજા મુજબ માલવી અને ત્યાંથી ભારત આવી ગયો ભારત આવ્યા બાદ તેને પરિવારને માંડીને બધી વાત કરી સરફરાજે મોજાંબી ગયા એના 15 દિવસ અગાઉ જ લગ્ન કર્યા હતા
પત્નીએ આખી વિગત જાણી ત્યારે એના હો સવા સુધી ગયા ત્યારબાદ સરફરાજે એજન્ટ શકીલભાઈનો સંપર્ક કર્યો ત્યારે એજન્ટ લાજવાને બદલે ગાજવા લાગ્યો તેણે નફટાઈથી જવાબ આપ્યો કે બીજ ગઈસો બાદ ગઈ ત્યાં ત્યાનું ત્યાં પતી ગયું હવે એને ભૂલી જા એટલું જ નહીં એજન્ટના ભાઈ અલતાપે સરફરાજને ધમકી પણ આપી કે જો તે પોરબંદર જશે તો તેના હાથ પગ ભાંગી નાખશે અને જાનથી મારી નાખશે પણ સરફરાજ હિંમત હાર્યો નહીં તે હવે લડી લેવાના મૂડમાં હતો તેણે પોલીસમાં ફરિયાદ નોંધાવી એજન્ટ તેનો ભાઈ અલતાફ અને કંપનીના માલિક જકીરને ખુલ્લા પાડવાનું નક્કી કર્યું સરફરાજ મીડિયા સામે આવ્યો અને પોતાની આપવીતી કઈ સંભળાવી હવે સરફરાજે સરકારને વિનતી કરી છે કે સરકાર આવા ખોટા એજન્ટો સામે કડક કાર્યવાહી કરેતેણે વિદેશ મંત્રાલયમાં પણ આ બાબતે રજૂઆત કરવાની તૈયારી કરી લીધી છે. જોવા જેવી ખૂબી એ છે કે મીડિયા સોશિયલ મીડિયામાં આટ આટલો હોબાળો મચી ગયો સરફરાજે પ્રેસ કોન્ફરન્સ ઉપર પ્રેસ કોન્ફરન્સ યોજી છતાં ન તો શકીલે એનો પક્ષ રાખ્યો છે ન તો જકીરભાઈએ કોઈ જવાબ આપ્યો છે.
જો સરપ્રાઝની વાત ખોટી હોય બદનામ કરવાનું કાવતરું હોય તો કોઈકે તો એનો જવાબ આપ્યો હોત પણ એવું થયું નથી મોને અડધી સહમતિ છે એમ માનીને સરપ્રાજ તરફ લોકો સહાનુભૂતિ વ્યક્ત કરી રહ્યા છે. અન્ય યુવાનોને સંદેશ આપતા તેણે કહ્યું છે કે વિદેશ જતા પહેલા કોઈપણ એજન્ટનું બેકગ્રાઉન્ડ પૂરેપૂરું ચેક કરોતેની ઓફિસ રજીસ્ટ્રેશન અને અન્ય વિગતોની ખાતરી કરો. બધી જ વાત લેખિતમાં લો અને કોન્ટ્રાક્ટ પેપર બનાવો જો આમ કર્યા વગર જશો તો મારી જેમ તમારા પૈસા અને સમય બંને બરબાદ થશે જો તમે પણ મોજંબીક જવાનું વિચારી રહ્યા હો તો નોકરીએ રાખનાર શેઠની શોષણ નીતિ સિવાયના બીજા જોખમો છે એની જાણકારી પણ મેળવી લેજો કેટલીક વાર મોજંબીકમાં રાજકીય સંકટ વિરોધ પ્રદર્શન અથવા હિંસાત્મક અથડામણો થાય છે ત્યારે એનો પહેલો શિકાર વિદેશી લોકો થાય છે હજી ની બે ત્રણ મહિના અગાઉ હિંસા ફાટી નીકળી ત્યારે ભારતીય લોકોને ફેરે લુગડે દેશમાં આવી જવું પડ્યું હતું. બીજું માપૂતો જેવા શહેરોમાંચોરી, લૂટફાટ, કાર હાઈજેકિંગ જેવી બિનાઓ સામાન્ય થઈ ગઈ છે. આથી મોજાંબીકમાં તમે કયા વિસ્તારમાં નોકરી કરવાના છો એની પાકી માહિતી મેળવીને જ કામ કરજો.
ઘણી જગ્યા એવી છે જ્યાં પગાર ધોરણ ઊંચું છે સાથે જીવનનું જોખમ વધારે છે વાત કરીએ આરોગ્ય સુવિધાની તો અહીં દવા અને દવાખાનાની હાલત બધતીથી બત્તર છે અને જે કેટલાક પ્રાઇવેટ દવાખાનાઓ છે એનો ચાર્જ ચામડા ચીરી નાખે એવો છે. વળી જો ધ્યાન ન રાખો તો મેલેરિયા ડેન્ગ્યુ કોલેરા ટીબી જેવી બીમારીઓ સાજા સારા માણસોને ભરકી જાય છે. અમારું માનો હોય તો માણાવદરમાં અડધો રોટલો મળતો હોય તો હોજાબેંક પાખો ખાવા ન જવાય શું કહેવાનું થાય છે તમારું નમસ્તે [સંગીત]