ભાવનગરની સીનિયર સિવિલ કોર્ટ દ્વારા ડીએસપી ઓફિસનું જપતી વોરન્ટ કાઢવામાં આવતા ઉચ્ચ અધિકારીઓ છે તે દોડતા થયા હતા જાણો શું છે સમગ્ર વિગત વૈષ્ણવજન તો તેને કહીએ જે પીરપરાઈ જાણે રે નમસ્કાર દર્શક મિત્રો નવજીવન ન્યુઝમાં આપનું સ્વાગત છે હું છું આપનો યશપાલસિંહ ચૌહાણ ભાવનગરની સીનિયર સિવિલ કોર્ટ દ્વારા ભાવનગરની ડીએસપી ઓફિસનું જપતી વોરંટ કાઢવામાં આવતા ભાવનગર ના ઉચ્ચ પોલીસ અધિકારીઓ છે તે ગઈ કાલે દોડતા થયા હતા
જેને લઈને પોલીસ બેળામાં પણ ખળભળાટ મચી જવા પામ્યો હતો. જો તેની વિગતે વાત કરવામાં આવે તો 1966 માં ભાવનગર પોલીસમાંફરજ બજાવતા પીરભાઈ રાઠોડ નામના વ્યક્તિનું મૃત્યુ થયું હતું જેનું વળતર છે તે ડીએસપી ઓફિસ દ્વારા ચૂકવવામાં નહોતું આવ્યું જેને લઈને તેમના પત્ની દ્વારા છે તે કોર્ટ કેસ કરવામાં આવ્યો હતો અને આટલા વર્ષોથી તે જે આ કોર્ટ કેસ ચાલી રહ્યો હતો. તેમાં તેમના પત્નીનું પણ 2016 માં મૃત્યુ થયું હતું.
પરંતુ તેમના જે દીકરા છે તેમને ફરી વખત કોર્ટમાં ગયા હતા અને તેમના જે વકીલ છે કિશોરભાઈ કંટારિયા તેમની મારફત છે તે કોર્ટમાં કેસ કરવામાં આવ્યો તો અમને જે વળતર છે તે પૂરું હજુ સુધીમાં મળ્યું નથી. જે વળતર પેટે તેમને 6,32,000 જેટલી રકમ છેજે લેવાની નીકળતી હોય જેને લઈને ભાવનગરની સીનિયર સિવિલ કોર્ટ દ્વારા ડીએસપી ઓફિસને બે વખત સમંસ પાઠવામાં આવ્યું હતું કે તમારે જે આ વાદી છે તેમને 6,32,000ની રકમ છે તે તેમના હિસાબે લેવાની બાકી નીકળે છે. તમારા હિસાબે કેટલા લેવાના બાકી નીકળે છે. પરંતુ કોર્ટની અવગણના કરીને ડીએસપી ઓફિસ દ્વારા કોર્ટને આ જે સમંસ પાઠવવામાં આવ્યું હતું તેનો કોઈ જવાબ દેવામાં નતો આવ્યો જેને લઈને ભાવનગરની સીનિયર સિવિલ કોર્ટ દ્વારા લાલ આંખ કરવામાં આવી હતી
અને જપતી વોરંટ કાઢવામાં આવ્યું હતું જેને લઈને તેમના જે વકીલ છે કિશોર કંટારિયાતેમનું પણ એક નિવેદન સામે આવ્યું છે પહેલા તે પણ સાંભળો શું કહી રહ્યા છે વકીલ કિશોર કંટારિયા હકીકત એવી છે કે આજથી આજે 30 40 વર્ષ પહેલા પોલીસ વિભાગમાં એક જમાદાર પીરભાઈ રાઠોડ કરીને નોકરી કરતા હતા ત્યારબાદ એમનું અવસાન થયું એટલે પેન્શન કે વગેરે જે જે પત્થાની રકમ સરકારશ્રી પાસે લેવાની બાકી હતી એ સરકારે એને ચૂકવતી નહોતી
એટલે એમના પત્ની અમીનાબેને કોર્ટમાં દાવો કર્યો હતો તે દાવો નામદાર કોર્ટે મંજૂર કર્યો મંજૂર કર્યા બાદ ડીએસપી ઓફિસ દ્વારા ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં કાયદાની જોગવાઈ મુજબ અપીલ કરવામાં આવી તે અપીલ પણ નામદારડિસ્ટ્રિક્ટ કોર્ટે રદ્દ કરી ત્યારબાદ તેઓએ હાઈકોર્ટમાં અપીલ કરી હાઈકોર્ટમાં એવું નક્કી થયું કે ભાઈ અત્યારે અમુક રકમ જમા કરાવી દયો બાકીની જે કઈ રકમ હોય એ તમે હિસાબ કિતાબ કરીને તમારે જે કાઈ સંબંધ કરતા વિભાગની ની મંજૂરી લેવાની હોય એ લઈને જમા કરાવજો. આથી હાઈકોર્ટના આદેશ બાદ એને અમુક રકમ જમા કરાવી તે રકમ જમા કરાવ્યાના આશરે આશરે સાત આઠ વર્ષ થઈ ગયા. ત્યાર પછી સરકારશ તરફથી કેટલી રકમ બાકી છે દેવાની છે નથી દેવાની તે અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવતી નહોતી
કે તે સંબંધે કોઈ રજૂઆત પણ કરવામાં આવતી નહોતી. કાયદાની જોગ મુજબજ્યારે દાવો મંજૂર થયો હોય ત્યારે એની અમલવારી કરવા માટે સિવિલ કોર્ટમાં દરખાસ્ત કરવી પડે એટલે 2006 ની સાલમાં આ જે દાવો મંજૂર થયો એની અમે દરખાસ્ત કરવામાં આવી હતી. તે દરખાસ્તના અનુસંધાને એવી પ્રક્રિયા ચાલતી હતી કે ભાઈ હાઈકોર્ટમાં મેટર પેન્ડિંગ છે હાઈકોર્ટના આદેશથી અમુક રકમ જમા કરવામાં આવ્યું છે એટલે તેમાં તારીખો પડતી હતી થોડા સમયથી નામદા સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ કે કોઈપણ પ્રકારની દરખાસ્ત હોય છ મહિનામાં પૂર્ણ કરવાની હોય આથી આ દરખાસ્તને હાઈકોર્ટના રૂલ્સ મુજબ ટાર્ગેટ કેસ તરીકે ટ્રીટ કરવામાં આવી હતી અને દર 15 દિવસથીવધારે તેની મુદત મળી શકે નહીં તેવો રૂલ્સ છે.
આથી દર ગઈ મુદ્દતે નામદાર કોર્ટે ધ્યાન દોર્યું મારું કે ભાઈ તમારે આમાં શું છે એટલે મેં કીધું કે હાઈકોર્ટના આદેશ પછી અમારી સાહેબ એટલી રકમ સરકારશ પાસે લેવાની થાય છે એટલે એનું વર્ષ સરકારની દરેક લાભ મળતા દરેક કેટેગરી ટીએડીએ ગ્રેજ્યુએટી બધું મળી અને વર્ષવાઈઝ આખું કોષ્ટક આપ્યું કે મારી આટલી રકમ લેવાની બાકી નીકળે છે એ રકમનું કોષ્ટક મે નામદાર કોર્ટમાં રજૂ કર્યું રજૂ કર્યા બાદ નામદાર કોટે ઈ કોષ્ટક ડીએસપી ઓફિસને પણ મોકલવામાં આવ્યું કે ભાઈ દરખાસ્તદાર એવું જણાવે છેકે મારી એટલી રકમ બાકી નીકળે છે તમારું શું કહેવું છે એ નોટીસ ડીએસપી ઓફિસમેને બે વાર વધી ગઈ હોવા છતાં ડીએસપી ઓફિસ તરફથી કોઈ જવાબ આપવામાં આવતો નહતો છેલ્લો દરખાસ્તનો વિકલ્પ કાયદાની જોગવાઈ મુજબ એવું જ હોય જ્યારે સામાવાળા એન કેન પ્રકારે કોઈ સહકાર ન આપતા હોય ત્યારે જપતી વોરંટણ નીકળે આથી મેં જપતી વોરંટની અરજી આપતા નામદાર સિવિલ કોર્ટે એ અરજી મંજૂર કરી અને ડીએસપી કચેરીનું જે કઈ મિલકત હોય તે જપ્ત કરવાનો આદેશ કર્યો છે કાયદામાં એવી જોગવાય છે કે વાદી એટલે કે કેસ કરનાર જે વસ્તુ કચેરીની જણાવે એ કોર્ટના બેલીફે જપ્ત કરવાની હોય છે તેવો હુકમ કરવામાંઆવેલ છે અચ્છા કિશોરભાઈ ખાસ કરીને ટોટલ પહેલા કેટલી રકમ લેવામાં આવી હતી તેમાંથી કેટલી ચૂકવવામાં આવી છે
અને હવે કેટલી લેવાની બાકી નીકળતી હતી? ટોટલ રકમ તો મને આંકડો યાદ નથી પણ આજની તારીખે મારા 6 લાખ રૂપિયા જેવા લેવાના નીકળે છે એનું કોષ્ટક એનું વર્ષ વાઈઝ શિડ્યુલ કરી અને નામદાર કોર્ટમાં રજૂ કર્યું છે. વાદી દ્વારા કેવા પ્રકારની માનો કે ડિમાન્ડ કરે તો તેને વળતર પેટે મળી શકે? કાયદાની જોગમ મુજબ વાદી જે વસ્તુ ડીએસપી ઓફિસની જણાવે કોમ્પ્યુટર હોય ગાડી હોય એક્સ વાયઝેડ જે વસ્તુ જણાવે એ કોર્ટના માણસે જપ્ત કરવાની હોય છે જપ્ત કરીનેકોર્ટમાં લાવવાની હોય છે અને ત્યારબાદ તેને કોર્ટે એની હરાજી કરીને વાદીના પૈસા ચૂકવવાના હોય છે આ કાયદાની પ્રક્રિયા છે અચ્છા આ મામલે આ જે ડીએસપી ઓફિસ છે તેને નોટિસ કોઈ પાઠવવામાં આવી હોય કે કેમ હા અગાઉ નોટીસ પાઠવવામાં આવી હતી એક ભાઈ વાદી જણાવે છે કે મારી એટલી રકમ નીકળે છે તમારું શું કહેવું છે પણ એ નોટીસનો ડીએસપી ઓફિસ તરફથી કોઈ જવાબ આપવામાં આવ્યો નહતો. કેટલી નોટીસ આપી હોય કોર્ટ હા સર બે નોટીસ આપવામાં આવેલી છે. હવે જે દુકાનો આવ્યા છે
રવો થઈ શકે હવે શું થ હવે કાયદાની જોગ મુજબ તો એમને વોરન્ટ માટે એને સિવિલ કોર્ટમાં સ્ટે માટે માંગણી કરવીજોઈએ કરી કે ન કરી મને ખ્યાલ નથી. તો આપણે સાંભળ્યા હતા વાદીના વકીલ છે કિશોર કંટારિયા તેમણે કહ્યું છે વર્ષો જૂનો આજે કેસ છે પરંતુ વખતો વખતન જે સમંસ પાઠવવામાં આવ્યું હતું પરંતુ ડીએસપી ઓફિસના કોઈ અધિકારીઓ છે જે ક્લાર્ક છે તેઓ હાજર નતા રહ્યા માટે કોર્ટ દ્વારા તે હવે જપતી વોરંટ અમે જપતીની માંગણી કરી હતી અને જપતી વોરંટ કાઢવામાં આવ્યું હતું આ જપતી વોરન્ટ કાઢાતા કોર્ટના જે ક્લાર્ક છે કોર્ટના જે અધિકારીઓ છે તેઓ વાદીની સાથે ગઈ કાલે ડીએસપી ઓફિસે પહોંચી ગયા હતા અને વાદી જે જણાવે તે મુજબની જપતી કરવાનો છે તે હુકમકોર્ટ દ્વારા કરવામાં આવ્યો હતો. આ મામલે જ્યારે વાદી અને વકીલ કોર્ટના જે ક્લાર્ક છે કોર્ટના જે અધિકારીઓ છે જે ત્યારે જપતી કરવા પહોંચ્યા ત્યારે ડીએસપી ઓફિસના અધિકારીઓ છે તેમણે તેમની પાસેએક કલાકનો સમય માંગ્યો હતો અને આ ઘટના બાદ તેઓ છે કોર્ટમાં પહોંચ્યા હતા અને સમગ્ર જે આ ઘટના છે તેમાં એક નવો વળાંક આવ્યો હતો. આ ઘટનાને લઈને હાઈકોર્ટમાં જે કેસ ચાલી રહ્યો છે જે તારીખ 4/11/2025 ની રોજ આગામી તેની મુદત છે માટે ભાવનગરની કોર્ટ દ્વારા હાલ પૂરતો તેમને સ્ટે આપવામાં આવ્યો છે અને કોર્ટ દ્વારા પણ જણાવવામાં આવ્યું છેકે 4/11/2025 પહેલા જે તેમની મુદત છે તેમનો જે હિસાબ નીકળતો હોય જેમને જ વળતર ચૂકવવાનું બાકી હોય તે તેમને પૂરું કરી દેવામાં આવે આમ ભાવનગર પોલીસ બેડાના જે કર્મચારી છે 1966 નો જે કેસ છે તે હવે બહાર આવ્યો છે પરંતુ ભાવનગર પોલીસના જે કર્મચારીઓ છે ડીએસપી ઓફિસના જે કારકુન છે જે ક્લાર્ક છે તેમની ગંભીર બેદરકારીને લઈને ભાવનગરની ડીએસપી ઓફિસના અધિકારીઓ છે તેમને આજે શોભજનક સ્થિતિમાં મુકાઈ જવું પડ્યું હતું
આમાં જે કારકુન હોય જે ક્લાર્ક હોય તેમની ગંભીર બેદરકારી હોય તેવું પણ સામે આવી રહ્યું છે. જોવું રહ્યું આગામી સમયમાં હવે જે આ સમગ્ર ગંભીરબેદરકારી સામે આવી છે તેને લઈને ઉચ્ચ પોલીસ અધિકારીઓ આ ક્લાર્ક હોય કે કારકુન હોય તેમની સામે શું પગલા ભરે છે તેમજ આ જે વાદી છે તેમને પણ કેટલું વળતર હવે ત્યારે ચૂકવવામાં આવે છે તે તો આવનારો સમય કહે છે આ મામલે જે વાદી છે ફારૂકભાઈ રાઠોડ તેમનું પણ એક નિવેદન સામે આવ્યું છે તે પણ સાંભળો શું કહી રહ્યા છે ફારૂકભાઈ મારું નામ મારું નામ રાઠોડ ફારૂક ઇબ્રાહિમભાઈ છે મારા દાદા 40 45 વર્ષથી નોકરી કરતા હતા સરકારી કર્મચારીની અંદર બરોબર પછી મારી દાદીએ એ કર્યો કેસ એમાં અમને અડધા પૈસા દેવાયા પછી અડધા પૈસા બાકી રાખ્યા કે અમે તમને આપશું અને અમે દલીલકરી 2006 થી અમારી દરખાસ્ત ચાલતી હતી પણ પછી કોર્ટે એક જપતી હોરણ કાઢ્યું પછી સ્થિર રાખવા માટે ત્યારે કે હાઈકોર્ટની અંદર 4 11 એ છે એની માટે ઓલી રાખી છે બરોબર છે એટલે એ અમને વિશ્વાસ છે કે અમને શેને ન્યાય મળશે અને આપશે
એ લોકો અછા તમે ડીએસપી ઓફિસ અત્યારે પહોંચ્યા હતા કોર્ટના કર્મચારી માટે સાથે એ તમે શેની માટે અમે આવ્યા તા અહયા કચેરી માટે કે જેપ્ટી વોરન માટે આવ્યા હતા તો એનું કહેવું એમ છે કે સ્થિર હમણાં હાઈકોર્ટમાંથી જે આવે ને એટલે ત્યાં સુધી અમે સ્થિરથી રાખ્યું છે. એને તમને હવે મળી જશે પાત્ર છે તમને મળુંકેટલી રકમ તમારી બાકી અમારી બાકી રકમ અત્યારે થોડીક દીધી તી અત્યારે મેં આમાં જે સ્ટેટ આપ્યું છે એમાં પૈસા લખેલા છે સાહેબ સ્ટેટની અંદર અચ્છા કેટલા સમયથી આ સમગ્ર કેસ છે કોર્ટમાં ચાલે છે આ કેસ ઓછામાં ઓછા 45 વર્ષથી ચાલી રહ્યો છે. આ કેસ અમારો જપતીમાં આપની શું માંગણી હતી સાહેબ એ તો હવે અમે જે વિચાર કરી કે કયું લઈ જાવું એ નક્કી કરી અમે તો આપે સાંભળ્યા હતા જે વાદી છે જે ફરિયાદીના દીકરા છે તેમનું એક પણ નિવેદન સામે આવ્યું છે તમે સાંભળ્યા તેમનું પણ કહેવું છે કે જલ્દીમાં જલ્દી ત કે અમને ન્યાય મળશે તેવી અમને પૂરેપૂરી આશા છે અનેહમણા જે વળતર લેવાનું બાકી છે તે અમને ચૂકવી આપે તેવી પણ અમને આશા છે યશપાલસિંહ ચૌહાણ નવજીવન ન્યુઝ ભાવનગર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાઈ જાણ રે