અમદાવાદના મોઢેરા ખાતે આવેલું નરેન્દ્ર મોદી સ્ટેડિયમનું નામ શું ફરી બદલાશે? સરદાર વરભાઈ પટેલના નામે આ સ્ટેડિયમ હતું. પાટીદાર સમાજમાં જે તે સમયે ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો પરંતુ જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ મામલો ઠંડા બસ્તામાં ગયો પાટીદાર લોકોનો આક્રોશ છે તે શાંત પડતો ગયો પરંતુ આ દિવસોમાં સરદાર વલ્લભભાઈ પટેલની સન્માન યાત્રા ચાલી રહી છે
અને હવે ફરી એકવાર નરેન્દ્ર મોદી સ્ટેડિયમ જે નામ આપવામાં આવ્યું છે તેમાં સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમમાં નામ આપવામાં આવે તે પ્રકારની માંગ ઉઠી છે ને આને લઈને પાટીદારસમાજના મહિલા આગેવાન જીગીશા પટેલે આજે મોટું નિવેદન આપ્યું છે અને શું તેમણે વાત કરી છે વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ
જે પીડ પરાઈ જાણે રે નમસ્કાર દર્શક મિત્રો નવજે ન્યુઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝાન આવતી કાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ ઉજવવાનો છે વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ એટલે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ જે પહેલા સરદાર વલ્લભભાઈ પટેલના નામે હતું પરંતુ જે તે સમયે સરદાર વલ્લભભાઈ પટેલનું નામ ભૂઝીને ત્યાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કરી દેવામાં આવ્યું પાટીદાર સમાજમાં જે તે સમયે આક્રોશ જોવા મળ્યો વિરોધના સુર પણઉઠ્યા અને જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ આ તમામ બાબતો શાંત પડતી ગઈ આ દિવસોમાં હાલ પાટીદાર સમાજ દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની સન્માન યાત્રા કરવામાં આવી રહી છે 1800 કિલોમીટરની આ યાત્રા છે 12 દિવસનો નો સમય છે 18 જિલ્લામાંથી આ યાત્રા પસાર થઈ રહી છે આજે સરદાર સન્માન યાત્રાનો છઠ્ઠો દિવસ હતો. ત્યારે પાટીદાર સમાજના મહિલા આગેવાન જીગીશા પટેલ દ્વારા એકફેસબક લાઈવ કરવામાં આવ્યું
અને જે સરદાર વલ્લભભાઈ પટેલની સન્માન યાત્રાને લઈને તેઓ ગામડે ગામડે જઈ રહ્યા છે લોકો સાથે મળી રહ્યા છે ત્યારે ફરી એકવાર એ માંગ ઉઠી છે કે જેવિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ છે તેના પર સરદાર વલ્લભભાઈ પટેલનું નામ લખવામાં આવે તેમણે આ સંદર્ભમાં જે સન્માન યાત્રા ચાલી રહી છે. તેમણે ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાઓના નામ લીધા છે અને ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું પણ તેમણે નામ લીધું છે અને લોકો પણ યાત્રામાં જોડાઈ રહ્યા છે. પહેલા તો જીગીશા પટેલની પ્રતિક્રિયા સાંભળીએ તેઓ શું કહી રહ્યા છે નમસ્કાર હું છું જીગીશા પટેલ સરદાર સન્માન યાત્રાને આજે છઠ્ઠો દિવસ થયો આજે અમે સુરેન્દ્રનગર પહોંચ્યા છીએ ત્યારે ઘણા બધા ગામડાઓ શહેરોમાંથી અમે લોકો પસાર થઈ અને આ યાત્રાને છ દિવસ સુધી કન્ટીન્યુકરી હજી પછી છ દિવસ બાકી છે તો લોકોની લાગણી માંગણી અને લોકોનો જે પ્રતિસાદ મળી રહ્યો છે એ તમામ વસ્તુ મારે આપની સાથે શેર કરવી છે. સૌપ્રથમ તો એ જણાવને આનંદ થાય છે કે બહુ સમય પછી ઘણા બધા જુના સાથી મિત્રોને મળીને ફરી પાછો એ જોશે
એ જનૂનની એક લાગણી અનુભવી છે અને કહેવાય ને કે બારડોલીથી લઈ અને સોમનાથ સુધીની આ યાત્રામાં અમે ઘણા બધા શહેરો ગામડાઓ બધું ફર્યા છીએ બારડોલીથી લઈ બારડોલીથી નવસારી નવસારીથી સુરત સુરતથી કરમસદ કરમસદ થી બરોડા સોરી બરોડા બરોડાથી કરમસદ કરમસદથી અમદાવાદ ગાંધીનગર અને વિરમગામ થઈ અને આજે મહેસાણા અને વિરમગામ થઈને આજેયાત્રા સુરેન્દ્રનગર પહોંચી છે આ દરમિયાન અમે ઘણા બધા લોકોને મળ્યા ઘણા બધા લોકો મતલબ કે ગામડાઓના સામાન્ય લોકોથી લઈ
અને આગેવાનો નેતાઓ તમામ લોકોને અમે લોકો મળ્યા અને તમામ સાથે વાતચીત પણ કરી લોકોની લાગણી પણ જાણી લોકો લોકોને જે કહેવાય ને કે જે સરદાર પ્રેમ બધાના મનમાં છે બધાના દિલમાં છે એ જોઈને એક અનેરો આનંદ થયો અને એના માટે હું ગોપાલભાઈ ચમાડીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે જેને તન મન ધન બધું જ સરદાર માટે ન્યોછાવર કરી દીધું આજે ઘણા બધા નેતાઓ કે જેવા કે કૌશિકભાઈ વેકરિયા છે ગોરધનભાઈ જડફિયા છે જનકભાઈ તળાવીયા છે,જયેશભાઈ રાદળિયા છે, હાર્દિકભાઈ પટેલ છે, નરહરીભાઈ અમીન છે અને સૌથી વધારે આનંદ થયો કે આપણા લોકલાડી લા એવા સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ પણ આ યાત્રાની સાથે જોડાયા છે ત્યારે હું એટલું જ કહેવા માંગીશ કે જ્યારે યાત્રાને રૂટમાં અમે પાયલોટિંગ કરતા હતા
અને આગળ આગળના તમામ ગામડાઓની અંદર જ્યારે લોકોને મળતા હતા ત્યારે લોકોની એક માંગણી હતી કે આપણે સરદાર સાહેબને આખા ગુજરાતની અંદર ફેરવી અને એને જે સન્માન અપાવીએ છીએ એ આપણા સૌની ભાવના છે આપણા સૌની લાગણી છે પરંતુ એ કહેવાય ને કે દુઃખ એ વાતનું બી છે કે જે સરદાર પટેલ સ્ટેડિયમનું નામ ચેન્જ કરી અનેનરેન્દ્ર મોદી સ્ટેડિયમ કરી અને સરદાર સાહેબનું જે અપમાન કરવામાં આવ્યું છે ને એમાં પણ ક્યાંક ને ક્યાંક આપણે પાછા પડીએ છીએ અને એ હવે આપણી ફરજ છે આપણું કર્તવ્ય છે કે આપણે નરેન્દ્ર મોદી સ્ટેડિયમને ફરી પાછું સરદાર પટેલ સ્ટેડિયમ કરી અને સરદારને સાચા અર્થમાં એનું સ્વમાન અને સન્માન બંને આપાવું એ આપણું કર્તવ્ય છે એવું લોકોની એક કહેવાય ને દુભાયેલી એક લાગણી છે નેતાઓની દુભાયેલી લાગણી અને આજે મને આનંદ એટલા માટે થાય છે
આ વાત કરતા કે જ્યારે મેં જોયું કે સરદાર સાહેબની સાથે તમામ નેતાઓ મેં જેના જેના નામ લીધા છે એતમામ નેતાઓ સત્તા સાથે જોડાયેલા છે એટલે આ બધી વસ્તુ બહુ ઇઝી મને મને દેખાઈ રહ્યું છે ત્યાં સુધી બહુ ઈઝી વસ્તુ છે કે બધા જ આવા આગેવાનો જ્યારે ભૂપેન્દ્ર પટેલ સીએમ પણ આપણી સાથે હોય આટલા બધા ધારાસભ્યો સત્તાની સાથે જોડાયેલા હોય અને ગોપાલભાઈ ચમાડી કે જેને બધાની સાથે સંકલન કરી અને આ યાત્રાને સારી રીતે અંજામ આપ્યો હોય ત્યારે અને આગળ હજી પણ ઘણા બધા ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર ગામડાઓની અંદર શહેરની અંદર જવાનું છે ત્યારે ખબર જ છે કે આટલું મોટી મોટી સંસ્થાઓ છે અધિકારીઓ છે સહકારી મંડળીના સદસ્યો છે તમામ લોકો આપણીસાથે જોડાવાના છે અને તમામની લાગણી છે સરદાર સાહેબ માટેની સરદાર સાહેબ માટે જે સરદાર પ્રેમ છે લોકોનો એ સરદાર પ્રેમને સાચા અર્થમાં કહેવાય ને કે સાબિત કરવા માટે નેતાઓ પાસે અને ખાસ કરીને સીએમ પાસે પણ આ મોકો છે
હું એવું ઈચ્છું છું કે આ યાત્રા એકતા યાત્રા નો જે આપણે સંદેશ આખા ગુજરાતમાં ફેલાવી રહ્યા છીએ સરદાર પટેલ સાહેબ માટે આપણે જે પ્રેમ જોઈ રહ્યા છીએ પછી તમામ આવા નેતાઓ જે સત્તા સાથે જોડાયેલા છે એ ભૂપેન્દ્ર પટેલને જઈને એક અરજી કરે કે સરદાર સ્ટેડિયમ નામ બદલી અને જે સરદાર સાહેબનું જે અપમાન કરવામાં આવ્યું છે ને એ ફરી પાછું સરદાર સ્ટેડિયમનામ સ્થાપી અને એને સાચા અર્થમાં સન્માન અપાવડાવે કારણ કે તમે લોકો સત્તામાં છો બહુ ઈઝીલી થઈ શકે છે આના માટે કોઈ જ આંદોલનની કોઈ જ કહેવાય ને કે તોફાનોની જરૂર નથી એટલે હું લોકોને એ પણ કહેવા માંગીશ કે શાંતિથી આપણે આપણા આગેવાનો જે નેતાઓ છે જે સરદાર પ્રેમી નેતાઓ છે એ લોકોને આપણે વિનંતી કરીશું અને ખાસ કરીને ગોપાલભાઈને પણ હું કહેવા માગું છું કે ગોપાલભાઈ આપ સૌની સાથે સંકલનમાં છો સીએમસીએમ સાથે પણ સંકલનમાં છો
તો આપ ખાસ કરીને આવા આ નેતાઓને સરદાર પ્રેમી નેતાઓને એક વખત સરદાર પ્રેમ દેખાડવાનો એક મોકો આપો આપણે જ્યારે યાત્રા સોમનાથ મંદિરનાસાનિધ્યમાં પૂરી કરવા જઈ રહ્યા છીએ ત્યારે મને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી મુખ્યમંત્રી સાહેબ પણ ત્યાં હાજર રહેવાના છે અને મુખ્યમંત્રી જ્યારે ત્યાં હાજર રહેતા હોય તો આપણા માટે બહુ ઇઝી વેથી આ અરજી મુખ્યમંત્રી સુધી પહોંચાડવાનો એક મોકો છે બધા જ લોકો આપણી સાથે છે સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમને સ્વમાન એનું સ્વમાન અને એનું સન્માન પાછું અપાવવા માટે ફરી પાછું સ્ટેડિયમને સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમ નામ અપાવા માટે એક દીકરી તરીકે હું સોમનાથ મંદિરના સાનિધ્યમાં મુખ્યમંત્રીને એક અરજી આપવા માગું છું અને આપ સૌનો સાથ સહકાર પણ મેળવવા માગું છું.
એક વખત જે સરદાર પ્રેમ જે લોકોને આજ જોઈ રહ્યા છીએ બધાનો સરદાર પ્રેમ આપણે જે જોઈ રહ્યા છીએ એ સરદાર પ્રેમ દાખવવાનો એક મોકો આપણે તમામ નેતાઓને પણ આપીએ ભૂપેન્દ્રભાઈ પટેલને પણ આપીએ અને મને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી નરેન્દ્રભાઈ મોદી કે જે આપણા વડાપ્રધાન છે એને પણ સરદાર પ્રેમ દેખાડ્યો છે સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવીને દુનિયાની સૌથી મોટી પ્રતિમા બનાવી અને નરેન્દ્રભાઈ મોદીએ પણ એમનો સરદાર પ્રેમ દેખાડ્યો છે તો આપના થ્રુ ભૂપેન્દ્રભાઈ પટેલને અને ભૂપેન્દ્રભાઈ થ્રુ આપણા ગુજરાતના તમામ સામાન્ય માણસથી લઈ અને મોટા મોટા આગેવાનોકે જે સત્તા સાથે જોડાયેલા છે તમામ લોકોની લાગણીને ધ્યાનમાં રાખી અને ભૂપેન્દ્રભાઈ પટેલ પણ એનો સરદાર પ્રેમ દેખાડશે અને નરેન્દ્રભાઈ મોદીને વાત કરશે અને મને ત્યાં સુધી ખાતરી છે કે આપ સૌનો જે રીતે સત્તા સાથે અને સીએમ અને પીએમ સાથે આપ સૌનો જે નાતો છે એના પછી નરેન્દ્રભાઈ મોદી પણ સરદાર પ્રેમ દેખાડવા માટે મોટું મન રાખી અને પોતાનું નામ પાછું ખેંચી અને સરદાર વલ્લભભાઈ પટેલને સાચા અર્થમાં સ્વમાન અને સન્માન અપાવશે તો
આપ સૌ દ્વારા હું એક કહેવાય ને કે 31 ઓક્ટોબર સુધી એવી આશા રાખું છું કે આ કામ ઝડપી ધોરણે થાય કારણ કે આપણી પાસે બહુ ઇઝી રસ્તો છે જેરીતે આપણે યાત્રાની અંદર લોકો જે રીતે જોડાઈ રહ્યા છે જે રીતે બધાની લાગણી છે નેતાઓની લાગણી છે જે દુભાણી છે અને એના પછી એને મોકો મળે છે તો આ બહુ ઇઝી વેથી આ બધું પતી જાય એમ છે અને એના માટે આપ લોકો નિમિત બનો એવી અમારી પણ આશા શા છે જય હિન્દ જય સરદાર અને આ નારા નારો છે સૌના સરદાર જય સરદાર તો સૌને સરદાર પ્રત્યે પ્રેમ દેખાડવા માટેનો આ એક મોકો છે હું એવું ઈચ્છું છું કે આ મોકાનો તમે આદર કરો કારણ કે સરદાર પટેલે કીધું છે કે અન્યાયની સામે અવાજ ઉઠાવવો જોઈએ તો આજે સરદાર સાહેબ સાથે જ્યારે અન્યાય થતો હોય
તો આપણે અવાજઉઠાવવું એ આપણું કર્તવ્ય છે. જય હિન્દ જય સરદાર આપણે સાંભળ્યા આ હતા પાટીદાર સમાજના મહિલા આગેવાન જીગીશા પટેલ તેઓ દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે ભાજપના જે સત્તાપક્ષ સાથે સંકળાયેલા દિગ્ગજ નેતાઓ છે ધારાસભ્યો છે તે જ્યારે આ યાત્રા સોમનાથ ખાતે સમાપન થાય ત્યારે મુખ્યમંત્રીને મળીને રજૂઆત કરે અને સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમ નામ પર એ વિશ્વનું સૌથી મોટા સ્ટેડિયમમાં લખાવવામાં આવે તે પ્રકારની માંગ કરવામાં આવી રહી છે ને જીગીસા પટેલ કરી રહ્યા છે કે આ સ્વમાનની લડાઈ છે અને ખરેખર ત્યારે જ સરદાર વલ્લભભાઈ પટેલને રિસ્પેક્ટ આપીશકાશે જ્યારે તેનું નામ છે
તે એ જગ્યા ઉપર ફરી લખવામાં આવે તેના જ કારણે હવે અનેક પ્રકારની ચર્ચાઓ વેગવાન બની છે. સો ખરેખર ભારતીય જનતા પાર્ટીમાં રહેલા પાટીદાર સમાજના જે ધારાસભ્ય હોય સાંસદ સભ્ય હોય નેતા હોય તે મુખ્યમંત્રીને આ બાબતે રજૂઆત કરીને જે નામ સરદાર પટેલ સ્ટેડિયમ હતું તે કરાવશે તેને લઈને પણ હાલ એક મોટો સવાલ છે. દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું