ટેરીફ ટેરીફ ટેરીફ ભારત પર અમેરિકાનો જેટલો ટેરીફ લાદવામાં આવ્યો છે અમેરિકાએ લાદ્યો છે એના પછી બહુ જ બધી ચર્ચાઓ ભારત અને અમેરિકાના સંબંધ પર થઈ એના પછી હવે ભારત પરથી એ ટેરીફ ઓછો કરવામાં આવે કે પછી એ સંબંધમાં કંઈક નવું આવે એના માટે સતત પ્રયાસ અમેરિકા તરફથી થઈ રહ્યા છે એટલે ડોનલ્ડ ટ્રમ્પનું જે વલણ છે એ છેલ્લા કેટલાય દિવસોથી ખૂબ બદલાયેલું છે. ડોનલ્ડ ટ્રમ્પ સતત સોશિયલ મીડિયા પર જે પોસ્ટ કરતા હોય છે એમાં પ્રધાનમંત્રીની તારીફ કરતા હોય છે
બહુ જ બધી વાર એમણે કહ્યું છે કે હું ખુશ થઈશ જો પ્રધાનમંત્રી મને મળવામાટે આવશે ને અમારી વાતચીત અને અમારા સંબંધ જે છે એવા જ રહેવાના છે આ વલણ જોતા એવું લાગે છે કે ભારતને ટેરીફમાંથી થોડીક મુક્તિ મળી શકે છે પણ ભારત પર એ ટેરીફ લાદવામાં કેમ આવ્યું
આ સવાલો છેલ્લા કેટલાય સમયથી છે બહુ જ બધા નેતાઓએ પોતપોતાના લોજીક આપ્યા બહુ જ બધા લોકોએ પોતાની વાત કરી કે ભારત પર ટેરીફ એટલે લાદવામાં આવ્યો છે કે ભારત ત દબાઈ જાય કે ભારત પાસે બીજો કોઈ ઓપ્શન ના લે અને પછી અમેરિકા પાસે જ જાય આ
બધા જ વિષયની વચ્ચે નાગપુરમાં એક સભા અને સભા દરમિયાન આરએસએસના વડા મોહન ભાગવત જ્યારે ભાષણ આપી રહ્યા હતા ત્યારે એમને ભારતની સંસ્કૃતિવિશે વાત કરી સાથે જ ભારતમાં કેવી રીતના બધું થયું છે એટલે આપણા સંસ્કાર કેવા છે એની બધી વાત કરી અને પછી એમણે કહ્યું કે ભારતથી બીજા દેશો ખૂબ ઇનસિક્યોર છે ભારતથી બીજા બધા દેશને ખૂબ ડર લાગે છે
એટલે એમને ટેરફ લાદી અને એમને દબાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. મોહન ભાગવત જ્યારે જાહેર મંચ પરથી આ કહેતા હોય ત્યારે એ ખૂબ મોટા સંકેત અને ખૂબ મોટી વાત કહેવાય એ આરએસએસના વડા છે અમેરિકા વિશે જ્યારે વાત કરી રહ્યા છે ત્યારે શું કહી રહ્યા છે?
નાગપુરના એ મંચ પરથી એમને ટેરીફ પર શું કહ્યું તે સાંભળો. દુનિયા મે લોગો કો ડર લગતા હે યેબડા હોગા તો મેરા ક્યા હોગા ભારત બડા હોગા તો હમારા સ્થાન કહા રહેગા ઇસલિયે લાગુ કરો ટેરીફ હમને તો કુછ કિયા નહિ ભાઈ જિસને કિયા થા ઉસકો પુચકાર રહે ક્યકી સાથ રહે તો
ભારત પર થોડા દબાવ બના સકતે એ ક્યા હે સાત સમંદર પાર આપ લોગ હે યહા પર હે કોઈ સંબંધ તો આતા નહી લેકિન ડર લગતા હે મે મેરા કે ચક્કર મે ય સારી બાતે જબ એ સમજ મે આતા હે કી મે મેરા યાને હમ હમારા હે તો સારી સમસ્યાએ સમાપ્ત હો જાતી વિશ્વ કો આજ સોલ્યુશન ચાહીએ ઉનોને અપની અધૂરી દૃષ્ટિ કે આધાર પર બહુ પ્રયાસ કીએ હલ નિકાલને કા પ્રયાસ કિયા નહી મિલા ક્યોકી મિલના સંભવ નહીઆપકો શરીર હે તો આપકે પાસ મે પન હે ક્યોકી મે હું એસા હમકો લગતા હે
અબ મે આંખે દેખતા હું મે હું યાની ક્યા હું તો દર્પણ મે જાકે દેખતા હું તો હાર્ડ માસ કા ના શરીર હે ઉસકે કપડે હે અચ્છી અચ્છી બાતે મેરે બારેમે કહી ગઈ લેકિન વો ભી પરિસ્થિતિ હેના સંઘને ઇસ સમય મુજે સસંગ ચાલક બનાયા ઇસલ આપો એસા લગતા હે કિસી દુસરે કો બના તો ઉસકે બારેમે આપકો યહી લગતા ય સત્ય નહિ હે ય બદલ હે અસલી મે ક્યા હું ઇસકો જબ તક આદમી જાનતા નહી તબ તક ઉસકી સમસ્યાએ સમાપ્ત હોતા નહી ઇસકો જબ તક રાષ્ટ્ર જાનતે નહી તબ તક ઉનકી સમસ્યાએ સમાપ્ત હોતી નહી