Cli

નેપાળથી LIVE, જુઓ શું છે ગુજરાતીઓની સ્થિતિ

Uncategorized

હવે નેપાળમાં વિદ્રોહની ખબરો પર [સંગીત] નેપાળમાં જે રીતે તુફાન ચાલી રહ્યું છે અને વિરોધ ફાટી નીકળ્યો છે ત્યારે ગુજરાતી પ્રવાસીઓ જે અત્યારે ફિલહાલ નેપાળ ફરવા ગયા હતા તેઓ અત્યારે નેપાળમાં ફસાઈ ગયા છે અને ફસાઈ ગયેલા ગુજરાતીઓના સંપર્કમાં સરકાર હોય તેવી વિગતો તો સામે આવી છે તમામ ગુજરાતીઓને સુરક્ષિત પરત ભારત લાવવાના પ્રયાસ થઈ રહ્યા છે

જેનઝી દ્વારા જે વિરોધ નેપાળમાં ચાલી રહ્યો છે તેના કારણે નેપાળમાં સ્થિતિ વણસી હતી નેપાળમાંસ્થિતિને કાબુમાં લેવા માટે ફિલહાલ સેનાએ મોર્ચો સંભાળ્યો છે અને નેપાળમાં સરકાર પણ પડી ભાંગી જે બાદ અત્યારે ફિલહાલ એક બાદ એક સરકાર જેટલા પણ ગુજરાતી પ્રવાસીઓ છે તેમની સાથે સંપર્ક કરી અને તેમને પરત સુરક્ષિત લાવી વી શકાય તે માટેનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે તો નેપાળમાં જે રીતે એક બાદ એક લોકો ફસાયેલા હોય તેમની સાથે સંપર્ક કરવામાં આવી રહ્યો છે તેમની સ્થિતિની તપાસ મેળવવામાં આવી રહી છે

અને સાથે સાથે સેનાએ હવે અહીં કરફ્યુ લગાવી અને સમગ્ર જે કહી શકાય પરિસ્થિતિ છે તેના પર કાબુ મેળવવાના પ્રયત્નો શરૂ કર્યા છેઅત્યારે ફિલહાલ સેનાના હાથમાં સમગ્ર નેપાળનો વ્યવહાર રહેશે આવી સ્થિતિમાં જે ગુજ ગુજરાતીઓ જે નેપાળ ફરવા ગયા હતા પ્રવાસમાં ગયા હતા જે લોકો અત્યારે ફિલહાલ ફસાયેલા છે કારણ કે નેપાળનું એરપોર્ટ પણ બંધ છે અને આજે સાંજે 6 વાગ્યા સુધી તો એરપોર્ટથી કોઈપણ પ્રકારે ઉડાણ પણ ભરવામાં નહી આવે જે કાઠમાંડું એરપોર્ટ છે તે અત્યારે ફિલહાલ સેનાએ બંધ કરી રાખ્યું છે એટલે કોઈપણ પ્રકારની ઉડાણ ભરવામાં નહીં આવે આવી સ્થિતિમાં ત્યાં શાંતિ ફરી એકવાર સ્થાપિત થાય તેવો પ્રયાસ અત્યારે ફિલહાલ નેપાળની સેના કરી રહી છે પરંતુ જે રીતે સરકારે અહીંથી ખાસ પહેલા તો આ વિદ્રોહીઓછે તેમના પર જુલમો કર્યા અને તે બાદ હવે કહી શકાય અહીં જેનઝી સોશિયલ મીડિયા પર જે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો તે બાદ તેમણે વિરોધ પ્રદર્શન શરૂ કર્યા હતા

અને હવે સરકાર પડીભાંગી પ્રધાનમંત્રી રાજીનામું આપ્યું જે બાદ પણ હજુ આ વિદ્રોહ અટક્યો નથી એટલે હવે નેપાળમાં સ્થિતિ અને શાંતિ બહાલ થાય તે માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા નેપાળમાં જેટલા પણ ગુજરાતીઓ ફસાયેલા છે તેમને પરત લાવવા માટે કોશિશ કરવામાં આવી રહી છે ઘણા ગુજરાતીઓ અત્યારે જે પ્રવાસ માટે ફરવા માટે ગયા હતા તેઓ નેપાળમાં ફસાયેલા છે અને આ ફસાયેલા ગુજરાતીઓનાસંપર્કમાં અત્યારે ફિલહાલ સરકાર હોય તેવી વિગત પણ સામે આવી છે અને આ તમામ ગુજરાતીઓને સુરક્ષિત લાવવા માટેના પ્રયાસ અત્યારે ફિલહાલ શરૂ કરી દેવામાં આવ્યા છે નેપાળમાં જે રીતે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મુકવા વામાં આવ્યો હતો અને સોશિયલ મીડિયાના પ્રતિબંધ બાદ જે પ્રકારે નવ યુવાનો જેને જેનઝી કહેવામાં આવે છે તે નવ યુવાનોમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો જે વાણી સ્વાતંત્ર્ય છે તેના પર તરાપ મારવામાં આવી છે તેવા પ્રકારની વાતો પણ અહી કહેવામાં આવી હતી અને જે બાદ હવે ત્યાં સરકાર પડી ભાંગી છે સ્થિતિ પર કાબુ નથી અને આ માટે થઈને સેના પ્રયત્ન કરી રહીછે સેનાએ સ્થિતિ પર કાબુ મેળવવા માટે થઈને સતત પ્રયત્ન કર્યા છે તો આ વિશે વધુ વાતચીત કરીએ નેપાળમાં અત્યારે ફિલહાલ જે ગુજરાતી પ્રવાસી ફસાયા છે તેમાંથી એક અશોકભાઈ બારોટ આપણી સાથે જોડાઈ રહ્યા છે

અશોકભાઈ પહેલા તો જણાવો આપ સુરક્ષિત છો કે કેમ અને નેપાળ આપ જે વિસ્તારમાં છો અત્યારે ફિલહાલ સેનાએ સ્થિતિ પર કાબુ મેળવવાની કોશિશ કરી છે આપ કઈ રીતે જુઓ છો? અમે બિલકુલ સુરક્ષિત છીએ નહીં જી ગઈ કાલે સવારે 10 વાગ્યાથી થી અમારી બહુ જ ખરાબ હાલત થઈ ગઈ છે. જી અમારે પાંચ મિનિટ પછી અમારું શું થશે અમને ખબર નથી. અમે ગઈ કાલે સવારે 10 વાગ્યેહોટલ છોડી ત્યારે અમને ખબર નથી કે રસ્તામાં અમારે આવું ભયાનક સામનો કરવો પડશે તોફાનનો જી અમે 20 પ્રવાસી અમદાવાદ રાણી સાહીબાગ અને મણિનગરના છીએ નવભારત ટ્રાવેલ્સમાંથી અમે ટૂર કરી છે રસ્ટલ છોડીને 10 મિનિટ પછી અમારે ટોળાનો સામનો કરવો પડ્યો અમારી બસ પેસેન્જર સાથે સળગાવી દે એવી પરિસ્થિતિમાં હતી સનિયર સિટીઝન બધા 60 50 વર્ષના માણસો 50 કિલો લગેજ થે બસ છોડી

અને રોડ પર અમે એરપોર્ટ જવા ભાગ્યા છીએ તો રસ્તામાં એક ટોળું છોડ્યું તો બીજું ટોળાએ 50હ000 નું ટોળું સામે આવી ગયું અમારા એક બેનનો ફોન 75હ000 નો જૂટવી લીધો અશ્રવાયુના સેલ અમારી ઉપર પડ્યા આંખો બળીગઈ અમે રોડ ઉપર ત્રણ જણા બેભાન થઈને પડ્યા પાણીની બોટલો નાખી બે મિનિટ પાંચ મિનિટે એમણે જ બોટલ આપી ટોળાના માણસ હોય અમે એ પરિસ્થિતિમાં લગભગસત કિલોમીટર બધા 60 વર્ષના માણસો એરપોર્ટ આવી ગયા એરપોર્ટમાં આયા તો અહીંયા બી ભઈનો માહોલ હતો એરપોર્ટ ઉપર કબજો ટોળાએ લઈ લીધો હતો અહીંયા કોઈ પોલીસ આર્મી કશું જ હતું નહીં કોઈ એરપોર્ટનો સ્ટાફ નહી એરપોર્ટ આખું ખાલી છેવટે અહીંયા અમુક એવા હિંસક હિંસક માણસોએ આવીને અમને એરપોર્ટ બી ખાલી કરવાનું કહ્યું એવું કહ્યું કે તમે નીકળી જાવ અમે એરપોર્ટ સળગાઈ મારીશું

અમારા માણસો બધા અમારા લગભગ 75 ગુજરાતી હતા એમાં20 અમે અમદાવાદના છીએ બીજા 75 અધર સ્ટેટના છે અમે બધા એરપોર્ટમાં જ્યાં જગ્યા મળી ત્યાં છુપાઈ અને અમારો જીવ બચાયો જેમ તેમ કરીને પાણી અને જમ્યા વગર રાત કાઢી અને જેમ તેમ કરીને અત્યારે અમે સવારે થોડા સ્વસ્થ થયા છીએ પણ પાંચ મિનિટ પછી એરપોર્ટની બહાર પગ મૂકીએ તો અમારા જીવનો કોઈ ભરોસો છે નહીં અમે મુખ્ય મુખ્યમંત્રીશ્રીને અપીલ કરી છે અમિતભાઈ શાહની અપીલ કરી છે અમારા રા લોકપ્રિય નેતા વડાપ્રધાન શ્રી અમારા નરેન્દ્રભાઈને અપીલ કરી છે અમને અમારા પ્રધાનમંત્રી ઉપર આ અતૂટ વિશ્વાસ છે અતૂટ એટલે એકદમ અતૂટ વિશ્વાસ છે અમારા મુખ્યમંત્રીભૂપેન્દ્રભાઈ ઉપર વિશ્વાસ છે અમિત શાહજી ઉપર ફૂલ વિશ્વાસ છે કે અમને જલ્દી રેસ્ક્યુ કરીને આ જગ્યા છોડાવે પાંચ મિનિટ પછી અમારા જીવનો કોઈ ભરોસો નથી અહી એવી હાલત છે અમે ખૂબ જ માનસિક રીતે થાકી ગયા છીએ ભૂખ્યા છીએ તરસ્યા છીએ

અને મહેરબાની કરીને અત્યારે એક મેસેજ એવો આવ્યો કે 6:00 વાગે ભારત સરકાર રેસ્ક્યુ કરીને અમને અહીંથી બહાર કાઢે છે ઇન્ડિયા અમદાવાદ લઈ જાય છે એવા પાંચ 10 મિનિટ પહેલા ન્યુઝ આવ્યા છે પણ હજુ સત્તાવાર સમાચાર અમને મળ્યા નથી મહેરબાની કરીને સત્તાવાર આગાહી સત્તાવાર સમાચાર ન્યુઝ ઉપર સરકાર આપે તો અમને થોડી શાંતિ થાય અમે અત્યારે બધા ઊંચાજીવીએ છીએ તો પ્લીઝ ભારત સરકારને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈને અને અમારા જે તે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ અમિત શાહજીને નમ્ર વિનંતી દિલથી વિનંતી અને અમને વિશ્વાસ બી છે કે અમારું જીવ જોખમમાં નહી મૂકે અમારી સરકાર ઉપર અમારા પ્રધાનમંત્રી ઉપર મહેરબાની મહેરબાની તો કરવાની જ કરશો જ નહીં મહેરબા પણ અમને અહીંથી કાઢો અમે બહુ માનસિક થાકી ગયા છીએ અમને જલ્દીને જલ્દી અમદાવાદ પહોંચાડો અશોકભાઈ અમને નમ્ર પ્રાર્થના છે કારણ કે બહુ જ પેસેન્જરોની હાલત ખરાબ છે દયનીય છે બિલકુલ આપના સાથે પણ અન્ય લોકો જે ફસાયેલા છે તેમની સાથે પણ વાતચીતનો પ્રયત્ન કરીએઆપનો પરિચય પણ આપશો સાથે સ્યોર એમની પરિસ્થિતિ બી આપ જોશો તો ખ્યાલ આવશે

કે સિનિયર સિટીઝન છે એમની શું હાલત છે અને કઈ રીતે બચીને આયા છે એમના મોક્ષ એમને તમે લાઈવ જોઈ શકો છો મારું નામ પ્રવીણભાઈ છે એક્ચ્યુલી અમે ત્રણ તારીખે પ્રવાસની શરૂઆત કરેલી અને ગુજરાત અમદાવાદથી અમે સૌપ્રથમ કાટમાંનું એરપોર્ટ ઉપર આવેલા ત્રણ તારીખે કોઈ જ પરિસ્થિતિ તંગદીલી કે કશી ગંભીર હતી નહી એકદમ સામાન્ય પરિસ્થિતિ હતી નેપાળમાં પણ ચાર તારીખના દિવસે નેપાળ ગવર્મેન્ટ દ્વારા સોશિયલ મીડિયામાં પ્રતિબંધ લાદવામાં આવ્યો તેના કારણે ધીમે ધીમે યંગસ્ટર્સ જે હતા એલોકોમાં રોષ ફાટી નીકળતા લગભગઆઠ તારીખના દિવસે હલો અવાજ આવે છે આઠ તારીખના દિવસે એમણે ખૂબ જ મોટી સંખ્યામાં હિંસક પ્રવૃત્તિઓ કરી અને અમારી રિટર્ન ફ્લાઈટ 9 તારીખની હતી તો અમે જ્યારે રિટર્ન ફ્લાઈટમાં બેસવા માટે જવા માટે નીકળ્યા ત્યારે અમારે આ હિંસક ટોળાનો સામનો કરવો પડ્યો

બિલકુલ અને રસ્તામાં ટીયર ગેસ અને રબર બુલેટસ ચાલતી હતી એ તમામ વસ્તુની વચ્ચે અમે આખો 55 6 kmનો રસ્તો હાથમાં 30 kg વજન સાથે ચાલીને પસાર કર્યો છે અને અમે મુશ્કેલ સાથે અમે એરપોર્ટ સુધી પહોંચ્યા પરંતુ જ્યારે એરપોર્ટ સુધી પહોંચ્યા ત્યારે જોયું તો એરપોર્ટ આખું દંગાઈ લોકોએઆ જે બી અસામાજિક તત્વો હતા એ લોકોએ આખું ઘેરી લીધેલું હતું એમના કબજામાં બાનમાં રાખેલું હતું પરંતુ અંદર મિલેટરીનો કબજો હતો જેના કારણે અમે બચી શક્યા અને અમે એરપોર્ટની અંદર પ્રવેશી શક્યા પરંતુ જેવા અમે અંદર એન્ટર થયા ત્યારે ખબર પડી કે ભાઈ આજની તમામ ફ્લાઈટો રદ્દ કરવામાં આવી છે અને કલાકની અંદર એરપોર્ટને બંધ કરવામાં આવશે તો અમે એના કરતાં પણ વધુ ગંભીર પરિસ્થિતિમાં મુકાઈ ગયા કે ભાઈ હવે અમારે જવું ક્યાં અને એવી પરિસ્થિતિની અંદર અમારી સાથે 70 વર્ષ 75 વર્ષના બા છે જે હા અને એમને પોતાને એટલો બધો ગંભીર પ્રશ્ન છેપગનો કે જો ચાલી ચાલીને એમના પગ બધા સુજી ગયા છે હાથી પગો છે અને દરેક આ ડાયાબિટીસના પેશન્ટસ છે હાર્ટના ડાયાબિટીસ અમારી દવાઓ ખલાસ થઈ ગઈ છે અમે શું કરીશું

એને વિચારમાં વિચારમાં ગભરામણ થાય છે જલ્દી અમારું રેસ્ક્યુ કરો જી અહિયા તમામ પ્રવાસીઓ બે હાલમાં તમામ પ્રવાસીઓ બેહાલમાં બેઠા છે બિલકુલ તમામ બેઠા આ પ્રવાસીઓ તમે જુઓ દરેકની પરિસ્થિતિ ગંભીર છે અમે એક અઠવાડે દવા લઈને આયા હતા હવે દવા પણ ખલાસ થઈ ગઈ છે અમે અહિયા ખૂબ હેરાન થયેલા છીએ બિલકુલ તો લાગી રહ્યું છે કે દરેક પ્રવાસીઓ જે છે અમારા માં બાપ અમારો પરિવાર અમારી રાહ જોઈરહ્યા છે જલ્દીથી અમને રેસ્ક્યુ કરો ભાઈઓ બિલકુલ હવે વસ્તુ એવી છે કે અમારા દ્વારા સંસદ સભ્ય શ્રી એચએસ પટેલ સાહેબ સાહેબ અ લોકલ ધારાસભ્ય અમુલભાઈ ભટ્ટ અને તમામ ગવર્મેન્ટ ગવર્મેન્ટને અમારા દ્વારા મેલ કરવામાં આવ્યો એના દ્વારા આજે સવારે એમ્બેસી દ્વારા અમારો કોન્ટેક્ટ સંપર્ક કરવામાં આવ્યો છે. એમના દ્વારા એમ્બેસી દ્વારા અમને બાહેધરી આપવામાં આવી છે કે અમે તમને 100 ટકા મદદ કરીશું પણ હજી સુધી બપોરના 12:30ા વાગ્યા છે પણ હજુ સુધી કોઈ મદદ એવી આવી નથી અને ગઈકાલે 11 વાગ્યાથી અત્યાર સુધી તમામ પ્રવાસીઓને ખાવાની દવાની કે એવીકોઈ વ્યવસ્થા મળી શકી નથી પરંતુ એમ્બેસીના અધિકારીઓ દ્વારા ખૂબ જ સારી બાહેધરી આપવામાં આવી છે

કે અમે ચોક્કસથી તમને મદદ કરીશું અને અમારા સૌના લોકપ્રિય અને લાડલા એવા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબને વિનંતી છે કે આપણા ભારતીયો જે અહીંયા લગભગ 150 થી 200 લોકો ફસાયેલા છે અને એમાં પણ વિશેષ જે વડાપ્રધાન સાહેબની માતૃભૂમિ તેવી ગુજરાતની જે જનતા છે એમાંના અમે 20 25 અને અમારી સાથેના બીજા 75 જણા જે છે જે ગુજરાતી છે એનું બને એટલું વહેલું રેસ્ક્યુ આપ સાહેબશ્રી કરશો એવી આપને ખૂબ ખૂબ નમ્ર વિનંતી છે બિલકુલ અમે પણ આજ પ્રાર્થના કરીએ છીએ અનેઆપ સૌ કોઈની સુરક્ષા માટે સમગ્ર ગુજરાત સમગ્ર દેશ પ્રાર્થના કરી રહ્યો છે આપ સૌ કોઈ અમારી સાથે આવી વિકટ પરિસ્થિતિમાં પણ જોડાયા ખૂબ ખૂબ આભાર આપ સૌ કોઈનો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *