Cli

ગુજરાતમાં હજુ કેટલા વરસાદના રાઉન્ડ આવશે? કયા જિલ્લાઓમાં એલર્ટ?

Uncategorized

. ગુજરાતમાં વરસાદનો જોર ઓછો થઈ ગયો છે પણ કેટલા દિવસ એવા રહેશે કે જ્યારે ગુજરાતમાં વરસાદ નથી પડવાનો. ખૂબ ઓછા દિવસો છે કારણ કે 15 તારીખથી એક નવી સિસ્ટમ આવે છે. નવો વરસાદનો રાઉન્ડ આવે છે. અનેક વિસ્તારો એવા છે

કે જ્યાં ભારે વરસાદ સાથે એ વરસાદનો રાઉન્ડ છે એની અસરો દેખાશે એટલે એ બંગાળની ખાડીમાં બનતી સિસ્ટમ છે સિસ્ટમ ધીરે ધીરે આગળ વધશે. મધ્યપ્રદેશ થઈ અને ગુજરાત પર એની અસર થવાની છે અત્યારે ઉત્તર ગુજરાતમાં જેવો વરસાદ પડ્યો છે સંભવિત રીતના સપ્ટેમ્બર એન્ડ સુધીમાં વરસાદનો હજી એક રાઉન્ડ એવોઆવશે કે જેટલો જ ભયાનક વરસાદ લઈને આવશે બનાસકાંઠાની સ્થિતિ અત્યારે ભયંકર છે

પૂર જેવી પરિસ્થિતિ ભાબર સુઈગામ અનેક ગામડાઓ એવા છે જે સાવ ડૂબી ગયા છે સિસ્ટમ ક્યાં બની રહી છે ક્યાં અસર થવાની છે એની વાત કરીએ તો તમે જુઓ કે અહીંયા ક્યાંક તમને એની અસરો દેખાતી હશે બંગાળની ખાડી જે છે એ ચોમાસ શરૂ થયું ત્યારથી સૌથી વધારે એક્ટિવ છે

અરબી સમુદ્ર એટલું એક્ટિવ નથી અરબી સમુદ્રમાં કરંટ છે પણ ત્યાં કોઈ મજબૂત સિસ્ટમ નથી બની રહી જે ઓલરેડી પાકિસ્તાન તરફ ગયેલી સિસ્ટમ એટલે હમણાં જે સિસ્ટમ આપણા અહીંયાથી પસાર થઈ પાકિસ્તાન તરફ ગઈ એઅરબી સમુદ્ર સુધી પહોંચી અને પછી ફંટાઈ ગઈ એટલે એની અસરો એટલી બધી ન થઈ બંગાળની ખાડીમાં અહીંયા એક સિસ્ટમ બને છે એ 12 13 તારીખની આસપાસ સિસ્ટમ વિશાખાપટ્ટનમના દરિયાકાંઠાની આસપાસ પહોંચશે પછી ધીરે ધીરે મહારાષ્ટ્રને અસર કરશે સાથે જ મધ્યપ્રદેશ સુધી જ્યારે સિસ્ટમ પહોંચશે એટલે એની અસરો મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં થવાની સંભાવના છે. મોટાભાગે 15 સપ્ટેમ્બરનો સમય એવો હોય

એટલે 15 તારીખ સુધીમાં ચોમાસુ વિથડ્રોલની પ્રોસેસ જે થતી હોય છે એ થઈ જતી હોય 15 થી 30 ની વચ્ચે હોય અમુકવાર 30 પછી થતી હોય એટલે ચોમાસુ થોડું લાંબુ થયુંએવું કહેવાય. આ વખતે સ્થિતિ એ થવાની છે કે 30 તારીખ સુધી ચોમાસા વિથડ્રોલની પ્રોસેસ એટલે મોન્સુન વિથડ્રોલની પ્રોસેસ જે છે એ શરૂ નથી થવાની એટલે 30 તારીખ સુધી અનેક વિસ્તારો એવા હશે કે જ્યાં ખૂબ વધારે વરસાદની સંભાવના છે 13 14 તારીખ સુધી ગુજરાતમાં ક્યાંય વરસાદ તમને દેખાશે નહીં એટલે આપણે કોઈપણ મોડલ જોઈએ ક્યાંય વરસાદ નહીં દેખાય પણ હા મધ્ય ગુજરાત અને

દક્ષિણ ગુજરાતના ભાગોમાં છૂટો છવાયો વરસાદ પડતો રહેશે દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડવાની સંભાવના એટલે છે કારણ કે આ જે દરિયાકાંઠાથી આખો જે ટ્રફ પસાર થયો થઈ રહ્યો છે. એ ટ્રફને કારણે મહારાષ્ટ્રનાદરિયાકાંઠા કોકણ પ્રદેશ જે છે ત્યાં વરસાદ પડશે. મહારાષ્ટ્રના મોટાભાગના દરિયાકાંઠાના વિસ્તારોને એની અસર થશે સાથે દક્ષિણ ગુજરાતના બધા જ વિસ્તારોને એની અસર થશે એટલે સુરત, વલસાડ આ બાજુ ડાંગના પટ્ટામાં એની અસર થશે. ભરૂચમાં પણ વરસાદની સંભાવના છે અને ધીરે ધીરે એ જે ટ્રફ જે છે એ ટ્રફની અસરને કારણે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે. સાથે જ બંગાળની ખાડી એક્ટિવ છે અરબી સમુદ્ર એક્ટિવ છે એટલે તમે જુઓ કે આ દરિયાકાંઠાનો વિસ્તાર જે છે ત્યાં એની અસર થવાની 15 તારીખથી શરૂઆત થઈ જશે અહીંયા ક્યાંય સિસ્ટમ છે અને અરબી સમુદ્રની નજીક દરિયાકાંઠામાં ક્યાંયસિસ્ટમ મજબૂત છે

તો પછી મોટાભાગના ગુજરાતના વિસ્તારોમાં એની અસર થતી હોય છે દેવભૂમિ દ્વારકાથી લઈ અને ભાવનગરના પટનામાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે 15 તારીખ પછી મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના છે 16 તારીખથી તમે જુઓ કે વલસાડમાં ખૂબ વધારે વરસાદ પડવાનો છે સુરતમાં ખૂબ વધારે વરસાદ પડશે ભરૂચમાં વરસાદની સંભાવના વધારે છે અને સાથે જ આ બાજુ પોરબંદર જૂનાગઢ દ્વારકામાં વરસાદ પડશે કચ્છમાં હજી એક વરસાદનો રાઉન્ડ આવશે કચ્છમાં

.જે એવું કહેવાય છે કે ઓછો વરસાદ પડતો હોય છે એ કચ્છમાં પણ હવે જે વરસાદનો રાઉન્ડ આવશે એમાં વરસાદ પડવાની સંભાવના છેસાથે જ સૌરાષ્ટ્રમાં અનેક ભાગોમાં વરસાદ પડશે છૂટો છવાયો મધ્યમ વરસાદની સંભાવના છે દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી છે એટલે ત્યાં એ જે સિસ્ટમ એ જે ટ્રક જે છે દરિયાકાંઠાનો એટરફને કારણે જે વરસાદ પડવાનો છે એના કારણે અનેક વિસ્તારો એવા હશે

જ્યાં ઉત્તર ગુજરાતમાં અત્યારે જે પરિસ્થિતિ છે એવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે. મોન્સુન વિડ્રોલની પ્રોસેસ 30 તારીખની આસપાસ થવાની સંભાવના છે એટલે ચોમાસુ વિદાય લેશે ઉપરથી વિદાયની શરૂઆત થાય બનાસકાંઠામાં સૌથી છેલ્લા વરસાદ પહોંચે સૌથી પહેલા ત્યાંથી મોનસૂન વિડ્રોલની પ્રોસેસ થતી હોય છે એટલે એ પણ 30 તારીખનીઆસપાસ 30 તારીખની આસપાસ જે સમય હોય ત્યારે મોન્સુન વિડ્રોલની પ્રોસેસ જે છે

એ શરૂ થશે એટલે ચોમાસુ આ વખતે ઓવરઓલ સપ્ટેમ્બર મહિનામાં પણ અનેક વરસાદના રાઉન્ડ લઈને આવશે બંગાળની ખાડીમાં હજુ પણ એના પછી સિસ્ટમો બનવાની સંભાવના છે એટલે એટલે વિથડ્રોલ પ્રોસેસ થઈ જાય ચોમાસુ વિદાય લઈ લે એના પછી પણ ઝાપટા સાથેના વરસાદ ગુજરાતમાં પડતા રહેશે કારણ કે 500 700 600 એચપીએ લેવલે જે વાદળો હોય વરસાદના વાદળો હોય એ વાદળોને કારણે ઝાપટા વાળો વરસાદ પડશે

થંડરસ્ટ્રોમ એક્ટિવિટી થશે એટલે ગુજરાતમાં ઓવરઓલ હવે ચોમાસુ જ્યારે વિદાય લેવાનો સમય ચોમાસાનો આવ્યો છે ત્યારે બેત્રણ રાઉન્ડ વરસાદના એવા આવશે અનેક વિસ્તારોને સારો એવો વરસાદ આપતા જશે તમારે ત્યાં અત્યારે કેવું વાતાવરણ છે અમને કમેન્ટ્સમાં જણાવજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *