આજે ચોમાસીય શત્રુનો બીજો દિવસ છે અને ગોપાલ ઈટાલિયા ગઈકાલથી તેમના સ્થાન વિસાવદરના આંકરા પ્રશ્નોને લઈ અને વિધાનસભામાં પહોંચ્યા છે અને તે ગઈકાલથી આંકરા આક્ષેપો પણ કરી રહ્યા છે તેમનું કહેવું એવું છે કે વિપક્ષના ધારાસભ્યોના સવાલો રિજેક્ટ કરવામાં આવે છે અને ત્યાં સમય કેવી રીતે વેળફાય તેની સાજી રચવામાં આવી રહી છે કે સામેવાળા વિપક્ષના ધારાસભ્યોને તેમના પ્રશ્નો મૂકવાનો નો સમય ના મળે ત્યારે ગોપાલ ઈટાલિયા વધુમાં શું કહી રહ્યા છે વિગતે ચર્ચા કરીશું વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે નમસ્કાર નવજીવન ન્યુઝ સાથે હું જ્યોતિકાપંડ્યા વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા આજે ગઈ કાલે સૌપ્રથમવાર વિધાનસભા પહોંચ્યા હતા અને તેમને એવું પણ કહ્યું હતું કે આજે હું સૌપ્રથમ વાર વિધાનસભા જઈ રહ્યો છું અને વિધાનસભાનું ગૃહ કેવી રીતે કામ કરે છે તેમની કાર્યવાહી કેવી રીતે હોય છે ત્યારે
હું સૌપ્રથમ વાર નિહાળીશ ત્યારે તેમને ગઈકાલેથી લઈ અને આજ સુધીમાં તેમના સ્થાન વિસાવદરના આંકરા પ્રશ્નો અને પબ્લિકના અવાજ જે સરકાર સુધી પહોંચે તેવી પૂરેપૂરી ટ્રાય કરી છે. ત્યારે ગોપાલ ઈટાલિયા આંકરા આક્ષેપો પણ નાખી રહ્યા છે કે વિપક્ષના ધારાસભ્યોના સવાલો રિજેક્ટ કરવામાં આવે છેઅને વિપક્ષના ધારાસભ્યોને બોલવાનો મોકો ના મળે તેની માટે સમય કેવી રીતે વેળફવો તેની પૂરેપૂરી સાજીશ કરવામાં આવી રહી છે કે અમારા પ્રશ્નો વિધાનસભામાં મૂકી ના શકાય અને અમને સમય ના મળે પૂરો બોલવા માટે તેની પૂરેપૂરી સાજીશ કરવામાં આવી રહી છે ત્યારે તેમનું એવું પણ કહેવું છે કે જે પક્ષના ધારાસભ્યો છે તે સ્ક્રિપ્ટેડ પ્રશ્નો એટલે કે ગયા વર્ષે પૂછેલા પ્રશ્નો ફરી એકવાર રજૂ કરી રહ્યા છે અને એકને એક પ્રશ્નો બધા જ સ્થાનના ધારાસભ્યો પૂછી રહ્યા છે અને સમય વેડફી રહ્યા છે.
ત્યારે ગોપાલ ઇટાલિયાએ ગઈકાલથી તેમના સોશિયલ મીડિયા ઉપર ફેસબુક ઉપર પોસ્ટનો મારો મૂકવાનો ચાલુ કર્યો છે અને તે પોસ્ટ મુકતા કહી રહ્યા છે કે ઓહોહો આટલી હદે સ્ક્રિપ્ટેડ પ્રશ્નો આજના સ્ક્રિપ્ટેડ પ્રશ્નોનો ભાગ ચાર આવા અનેક ભાગ બનાવ્યા છે અને સોશિયલ મીડિયા ઉપર તેમને સ્ક્રિપ્ટેડ પ્રશ્નોના સ્ક્રીનશોટસ લઈ અને પોસ્ટો કર્યા છે તેમને એવું પણ કહ્યું છે કે આજના વિધાનસભા સત્રનો બીજો દિવસ હતો પણ ભાજપે તેમના ધારાસભ્યો દ્વારા એક જ સ્ક્રિપ્ટ પ્રશ્નો પૂછવામાં આવ્યા છે અને સમય કેવી રીતે વેડફો તે પૂરે પૂરો સાજીશ કરવામાં આવ્યો છે ત્યારે તેમણે એવું પણ કહ્યું છે કે આજે વિધાનસભાના બીજા સત્રના દિવસે અમને બોલવાનો મોકો ના મળે તેવો પૂરો પ્રયાસ કરવામાં આવ્યો છે.
ત્યારે હમણાં જ જે એમનો રસેન્ટ પોસ્ટ છેત્રણ કલાક પહેલા તેમને મૂક્યું છે તેમાં તેને એવું પણ કહ્યું છે કે આ પ્રશ્નો દ્વારા સમય વેળફવામાં આવે છે અને આ પ્રશ્નો હું પોસ્ટ એટલે કરી રહ્યો છું કે સામે જે પબ્લિક જોઈ રહી છે તે માહિતગાર થાય વિપક્ષના પ્રશ્નો દબાઈ જાય
બીજો પ્રશ્ન આમાં સૌથી મહત્વનો મુદ્દો એ છે કે તમે જો તારાકિત પ્રશ્નોની યાદી જોશોઆઠ તારીખ તો તમને ખ્યાલ આવશે કે ભાજપના સભ્યોને વિધાનસભામાં પ્રશ્ન પૂછવાનું મનાય છે કોઈ બોલવા દેતું નહી એમને તો ખાલી સહયોગ કરીદેવાની છે પ્રશ્નના કાગળ ઉપર એટલી હદે દબાયેલા કોઈ ધારાસભ્ય પોતાની મરજીથી પ્રશ્ન પૂછી શકતો નથી. શું કામ આજના જ પહેલામાં જોશો તો ભુજના ધારાસભ્યના કોલમમાં બનાસકાંઠાના પ્રશ્ન બનાસકાંઠાના ધારાસભ્યના કોલમમાં ભાવનગરના પ્રશ્ન એનો અર્થ એ થયો કે આ પ્રશ્ન ધારાસભ્ય નથી પૂછ્યો પાર્ટી ઓફિસથી બધું લખીને સહયો લઈ લીધેલું છે ભાજપના ધારાસભ્યોને આવી રીતે દબાવવામાં આવે છે એને બોલવા દેવામાં નથી આવતા તો
હું તો વિનંતી કરું થોડું થોડુંક એને બોલવા દે ધારાસભ્ય છે થોડાક થોડાક એને છૂટ આપો પ્રશ્ન પૂછવાની ભલે [સંગીત] એ છે આજના તારક પ્રશ્નોની યાદી તો બધામીડિયા મિત્રોને મળે છે એમાં હશે મે પ્રશ્ન નંબર એક બોલી ગયો સાત અને લગભગ 12 જ છે મારી ભૂલનો રાખ્યો સાત અને 12 નંબરનો પ્રશ્ન એક સરખો છે. ગોપાલ ઇટાલિયાનો પ્રશ્ન કોઈ અન્ય સભ્યએ પૂછ્યો મને નથી ખબર કોણે પૂછ્યો પણ મારો રિજેક્ટ થઈ ગયો એવું લખાઈને આવ્યું કે રૂલ ઓફ રીપીટેશન એટલે કે આનું પુનરાવર્તન થઈ રહ્યું એટલે ગોપાલનો રિજેક્ટ તો ભાજપના બે સભ્યોનો એક સરખો પ્રશ્ન સિલેક્ટ કેવી રીતે થઈ ગયો તો આ આનો અર્થ એવો નીકળ્યો કે ભાજપના ધારાસભ્યોને અવાજ દબાવવામાં આવે છે ને
અમારોય દબાવવામાં આવે છે અમારા પૂછેલા પ્રશ્નો રિજેક્ટ થઈ જાય છે અને એને પૂછવાના નહીએના વતી કોઈ પણ એક્સવાયઝ લખીને કાગળિયા સહયો કરીને આપી જાય તો બંને પાર્ટીના ના ધારાસભ્યોના પ્રશ્નોને દબાવવામાં આવે છે આવો આનો અર્થ ઓકે હવે જોવાનું એ રહ્યું કે ગોપાલ ઇટાલિયાના પ્રશ્નો વિધાનસભામાં કેવી રીતે પ્રસ્તુત થાય છે અને ગોપાલ ઇટાલિયા હવે વધુ શું પગલા લેશે સામાન્ય લોકોની એક અપેક્ષા હોય છે કે તેમના સ્થાનિક ધારાસભ્યો તેમના પ્રશ્નો લઈ અને વિધાનસભા જાય અને તેમની પુકાર સરકાર સુધી પહોંચાડે ત્યારે બધા જ લોકો તેમની અપેક્ષાઓને લઈ અને ધારાસભ્ય ત્યાં વિધાનસભા પહોંચ્યા છે ત્યારે ગોપાલ ઈટાલિયા પણ પહોંચ્યા છે અને ગોપાલ ઇટાલિયાતેનો પૂરો પ્રયાસ કરી રહ્યા છે કે તેમના સ્થાનિક પ્રશ્નો બહાર આવે અને વિધાનસભામાં રજૂ થાય ત્યારે હવે જોવાનું એ રહ્યું કે આ પ્રશ્નોને આ આંકરા પ્રહાર બાદ અને આંકરા આક્ષેપો બાદ હવે ગોપાલ ઈટાલિયા શું કરશે? ગોપાલ ઈટાલિયા કેવા પ્રશ્નો પૂછશે